AMARE JIVAVU AHI ANE MARAVU AHI .આ અમારૂ સ્વર્ગ |સમુદ્ધ,શાંત અને વૈભવી અમદાવાદનું નંબર -1 વૃદ્ધાશ્રમ
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
- અમદાવાદના નારણપુરામાં આવેલ જીવનસંધ્યા નામનું વૃદ્ધાશ્રમ બીજા કરતા કઈક અલગ છે ..અહી 150 કરતા વધારે વૃદ્ધો રહે છે ...આ વૃદ્ધાશ્રમ આખું વર્ષ ફુલ જ હોય છે ..અહી પ્રેવશ મળવો મુશ્કેલ છે ....જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ અમદાવાદનું સૌથી સમૃદ્ધ અને શાંત અને વૈભવી ગણાઈ છે ..અહી રહેતા મોટાભાગના માવતેર ખુશ અને આંનદીત હોય છે .....અહી રહેતા વૃદ્ધોની અમે મુલાકાત લીધી હતી ..અને તેનો અહેવાલ રજુ કર્યો છે ...
Address:
132 feet Ring Road, Gharda Ghar Rd
near Ankur Bus Stop, Near Kalptaru Part 1 & 2
Naranpura, Ahmedabad, Gujarat 380013
Phone: 079 2747 5521
• 27 વર્ષની નોકરી,ના કોઈ...
• માતાએ સ્કૂલ વર્ધી કરી ...
• આવા ચોપડીવાળા ડોકટરને ...
• ગરીબ વિદ્યાર્થીના દેવદ...
#jeevan sandhya old age
#Vrudhashram
#oldagehome
#seniorcitizenhome
#caretakers
#jeevan sandhya old age home ahmedabad
#old age home gujarat
#ghar
#senior citizens home
#retirement_senior_citizens
#vadilonagharnivastu
#oldAgeHome
#oldagehome Home
#Hom #Oldage
Garda gher banwaj na joiya
Time badlaya che..
Maa Baap ne pan shanti thi jiv vu hoi
અરે ઘરડા ઘર તો હિન્દુ ધમ માં જોવા મળે મુસલમાન કે બીજા કોઈ ધર્મ માં જોવા નાં મળે
મુસલમાનો માયનોરિટીનાં લાભ લઈ ઘરનાં ખર્ચા કાઢી લઈ છે. 56 દેશમાંથી જકાતનાં નામે કરોડો રૂપિયા દેશની મસ્જિદ દ્વારા મુસ્લિમ સમાજમાં ફરે છે.
Right
Very nice video ❤
ખુબ સરસ સેવા આપો છો ધન્યવાદ ધન્યવાદ જીવન સંધ્યા સરનામ આપવા વિનંતી
ઘરડા ઘર ની વ્યવસ્થા ગમે તેટલી સરસ હોય પણ ઘરડા મા બાપ નો જીવ તેમના સંતાનો અને પરિવાર મા જ હોય છે કોઈ દિલ થી નથી આવતું મજબુરી છે સમાજ સમક્ષ સંતાનો ની આબરુ રાખવી પડે છે ઘરડા ઘર કદી સુંદર ન હોઈ શકે છતાં સંચાલકો ને નમસ્કાર છે કે ઘરડા મા બાપ ને સાચવે છે બાકી ઘરડા ઘર તો સમાજ ની કાળી બાજુ છે
નર્મદા બા ની વાત મા કરુણા બહુ જ છે
F
બિલકુલ સાચ્ચી વાત છે
Bal Krishna Jim gharda ghar samaj ni kali baju che to anathashramo shu che? Jevi rite ma bap santan ne anathashram ma muki aave che, tevi rite santan ma bap ne muki aave che, ek sikka ni be baju hoy che. 🙏
Bahu j sachi vaat kahi tame , koi mata pita ne aavavu na hoy , e to hasi ne jive pan andar nu Dil dubhhatu hoy chhe , j haay santaan ne lagya vagar rahe j nai
દિકરા ને વહુ રાખવાતૈયારનથી
Kort ma jav badha kayada jano maa baap na fevar ma che
Sanchalk ne dhanyvad ke a loko ne sachve chhe
Bahu j dukh ni vaat che🙏🙏🙏
મારે વૃદ્ધાશ્રમમાં આવવું છે સેવા કરવા મારી ઉંમર 58 વર્ષ છે રાજપુરોહિત બ્રાહ્મણ છું ભાવેશ પુરોહિત હાલ પુજારી છું 26 વર્ષથી મહાકાળી માની પૂજા કરું છું મારે તેઓ મુલાકાતે આવું છે
Ae dikrao na dil keva pathar jeva bani gya hase je potani maa je khud lila ma sui Ane dikrao ne sukha ma suvdavi mota kidha ane hve tej dikrao mota thy potana maa baap ne vrudhdha shram ma muki aave. Kudarat sahi samaj aape 😢😢
😊 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐
Thanks
જીવન સંધ્યા વૃદ્ધા શ્ર મ નું સરનામું અને મોબાઈલ નંબર આપશો.
Now time is changed. Old age home is necessary. It is better arrangements in present period.
Adasa aaqo
👌👍👏👏👏👏👏
Parivaar mate nikadvu ajjj khubajj jaruri che
Ak pan gharda ghar na hoy toj aapde sanskari kevay baki gme atlu bhantar hoy rupiya hoy dhul sman che.amna chokra ne pan bhagvan aavoj samay aape toj khabar pde.
🙏🙏🙏🙏
એક મહિના માટે ધ્યાન સાધના માટે પતિ પત્ની બંનેએ સાથે આવવું હોય તો આવી શકાય કે નહિ?
😢
Good
🙏🙏🙏🙏🙏
ઘરડા ઘરમાં વડીલોને રહેવું પડે એ સારી વાત તો નથી જ, પરંતુ તરછોડાયેલા માં બાપનું આશ્રય સ્થાન તો કહેવાય. માનથી રહી શકે તો ખરા. ધન્યવાદ
Koyine Ghar chhodvu na game majburi hoy 🙏🏻🙏🏻🙏🏻
નવસારીના
Sokàra hoy tya suthi mabha garda gar ma nathi jata matabhag pan. Marriage pasi problems na 5:40 liddha
How much monthly cost..?
👍👍👍👍💐💐💐💐🙏🙏
ઘરડાં ઘર વિશે થોડી માહિતી આપવી જોઈતી હતી, જેથી જે એકલાં છે તે ત્યાં જશે..
Description box ma address aapyu chhe
સરસ વાત કરી છે નર્મદાબાએ
Thanks
Saras video che sara video banavo cho Dil ne touch thay Jay Teva..
Thank you
Apana dharmma sanyas ashramnu mahatv chhe j. To jo apane maya muki shakie to vridhashram nava jamanano sanashran j chhe.sanchalakone abhinandan k kaliyugma avi vyavsha apana mate puri. Padi rahya chhe.
Good story ❤
Thank
Jindagi aakhi kamay jena mate dukh shukha vethya pasi aaj thay to mushkil se
આ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ નું એડ્રેસ મોકલો
g.co/kgs/cKizstL
પુરુષો માટે આવી વ્યવસ્થા ક્યાં છે
एड्स पुरु आपशो आववा शु प्रोसीजर करवी थे जऴावशो
🙏🏻🙏🏻
ગમે તેમ તરો પણ ઘરજેવુતો નાજ થાય
એડ્રેસ આપશો ,નંબર આપશો
જીવન સંધ્યા નું સરનામું અને મોબાઇલ નં મોકલજો મારે મુલાકાત લેવી છે મારી ઉમર 58વરસ ની છે
Aaghar.ma.fakat.ae.lokone.rakhva.
Jemnu.koi.pan.nahoye.jena.dikra.
Vavu.aemna.upar.karavai.thavi.joyee.
તમારૂં ગામ
Ahmedabad
અહી પૈસા કેટલા લેવા મા આવે છે
Ha
Bhai mahiti aapo sathe
ý
મહિનાની ફી કેટલી છે ફ્રીમાં છે કે
This is positive attitude but it is required that you should give what is charge of this old age home side by side
If any one wants to go telephone no and name of contact person also should be given.can you do this favour?
Charges kaya hai
અંધ વ્યક્તિ ને અહી રાખે છે?
No
😭😭 bhai je dikrao e maa bap ne tyagi didha che e dikrao ne salao ne koi di sukh nahi male
Right
GOOD STORY ..
Now old age home is in every community and in every country
જીવન સંધ્યા માં પ્રવેશ મેળવવા માટે
શું પ્રોસીજર છે તે બતાવી આપશો
કેવી વ્યકિત માટે તથા સર્વ જાતીના
વડીલ આશરો લૈઇ શકે???
Nuber discription apya che
સંસ્થા નો સંપર્ક કરવા માટે ફોન નંબર લખો.
Kem bhai tare mukva chhe nalayk
ભાઈ,બધાં માટે.
@@kaminiamin6999Do u know Britishers gave this title to some Patels(mukhi/ya) who were their( village) informer.બાતમી આપનારા .વોઝ ધિસ ઈલ્કાબ ગુડ?
Aa ashram kya che address shu che.mane lage che ke bogas video banave che.aatli mahiti aape che to sarnamu aapva ma kem nathi aavtu.ke fakt paisa kamava videobanave che ane fakt saru saru batavva.
Ahin cash bharvu pade compulsorily?
Number dicprption apya che
What are the fees for 1 person
No idea
What is da procedure for entry ?
Number in discription
Senior' home is facility for elder those donot have children capable of do not have children at all. It's shame for children they are young, wealthy and well to do but still they creating situation for their parent to live in senior citizen homes.
हजी घणिबधी माहीतीनी जरूर हती ते अमदावाद मा कय जगामा छे अने त्नत्यानी दिनचर्या नी माहिती जोईती हती
Discription number Diya che
Address apo ne
Konu
પટેલ કેટલાછે
saachej baa ae balidaan apyu che
Bhai old homes are full there are waiting list in old homes
oh...so sad, isn't it??? I think the working couples are also enrolling their names 20-30 years ahead of time, I think...because "muj viti tuj vitashe, dheeri bapudiyaa.n" sounds so very right here!
@@meerabakshi2676 working couples also put their children in full play group, because they are so busy in their job.
Adress apo
Dicrption આપ્યું છે
Paristine aadhin manas gharada gharma jay che baki koine ghardagharma na javu hoy aato samajnu kalank che chata kare tene dhanyavad
Addeess ane chrges prociger
Vat Kari lo
Trasty na number apu
Contact no. Aapo
Dicrption Diya hai
If every wife keeps in mind that these are now their parents.
No any "Gharda ghar exist"
After meeting these people I was very sad.
& than no any anathashram exist.
In India, old age home have no latest facilities and arrangements like in other countries.
You didn't say what is the charge disease in a wave you go with your age people you have a better life because after a certain age you want to leave your life with the family when your kids get married then your cycle start to raise their kids you already raise your kid so you have no time for yourself the time you got married the time you had first kid and they make like this and they're happy you pay certain amount of money nothing wrong with that but only problem is those who kids takes the property and throw the parents out because of the wife if wife doesn't want your parents then you throw her out not the parents and parents has to be come out of those emotion loan back how to live your life
મારા માટે જગ્યા છે
🎉🎉🎉, 🙏🙏🙏🙏🙏🚩☘️☘️🎉
માબાપ na gar સોડવું નથી ગમતું pan sati
Je loko ne santan nathi bhai ke ben single chhe umar vadhta ghar menej nathi kari sakta temna mate vrudhashram yogy jagya chhe khotu nathi
Aato samajnu kalank kahevay baki koine ghardagharma na javu hoy paristina aadhin thavu pade
Tamaro MOBILE number aapo wala
9228392487
ખરેખર ધન્ય છે સેવા આપવા વાળાને
दलित समाज ना वृद्धो पण होय छे के प्रतिबंधित छे?
All come
Contact no moklsoji
You must give Addres
Link ma apel che
Muslim aavi sake
All Indian
Discription number che
BADHA DIKRA POTANA MA BAPNE SACHVE NAHITAR TENO PAN VARO AVOJ AVSHE JEVU KARSO TEVU BHARSO A KAHEVAT PRAMANE
એડ્રેસ આપશો પુરૂ
Black Spot on Hindu Society.
Ghrdaghar No.1 , No.2, competition na karo. Ghardaghar hovaj na joiye
Phone number apjo jivan sadhya
Dicprption apya che
😢
How mh charge ?
How much fee for staying? Adress proper aapo, please.