આ પડીકી મોઢામાં મૂકતા જ ટાયર ના પંક્ચર ની જેમ બધી હવા(ગેસ) નીકળી જશે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 102

  • @shaileshbhaijoshi8315
    @shaileshbhaijoshi8315 ปีที่แล้ว +5

    વેરી ગુડ માહિતી, ભુખ કરતા થોડું ઓછું જમવું તે ફિટનેસ અને આરોગ્ય નું પ્રથમ પગથિયું છે.... તમારી આ વાત મને ખુબ જ ગમી

  • @ushamistry7093
    @ushamistry7093 2 ปีที่แล้ว +2

    થેંક્યુ મનહરભાઇ આટલી સરસ જાણકારી શેર કરવા માટે થેંક્યુ 🙏

  • @r.kgamer4114
    @r.kgamer4114 2 ปีที่แล้ว +8

    નમસ્તે મનહરભાઈ તમારા જેવા શિક્ષકો સમગ્ર ગુજરાતની અંદર હરેક સ્કૂલની અંદર હોય તો બાળપણથીન જળ મૂળમાંથી રોગ ગાયબ થઈ જાય અને દેશ એક સ્વસ્થ દેશ બને સુખી સંપન્ન દેશ બને એને કહેવાય મજબૂત દેશ મજબૂત શિક્ષણ અને મજબૂત માણસો ત્યાંનું આરોગ્ય પણ મજબૂત આભાર

  • @jamshedmajra7148
    @jamshedmajra7148 2 ปีที่แล้ว +1

    Aap shri dhwara aapvama aavti, darek jankari mahiti khub upyogi hoy chhe. Khub khub abhar.

  • @navnitpatel1222
    @navnitpatel1222 2 ปีที่แล้ว +2

    સાહેબ સરસ માહિતી આપી.👍👍👍

  • @alpeshvaniya8663
    @alpeshvaniya8663 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ સમજણ આપી છે અને માબાપ ના સન્માન ની સાથે સારા સંસ્કાર નું સીંચન કરી રહ્યા છો, જય હિંદ

  • @vatsalasarupria1344
    @vatsalasarupria1344 ปีที่แล้ว +1

    અમને જે જોઇએ એ પ્રમાણે તમારા વિડીયો આવી જાય છે ધન્ય છે તમારી સમજને
    🙏🙏

  • @jayeshpurshottamdas3163
    @jayeshpurshottamdas3163 ปีที่แล้ว

    Kharekhar manharbhai ni Salah Jordan che. Manharbhai tamne mara dilthi koti koti vandan

  • @vaghelalalit1389
    @vaghelalalit1389 2 ปีที่แล้ว +3

    બહુ ભાગ્યશાળી છે તમારા વિદ્યાર્થીઓ જેમને તમારા જેવા શિક્ષક મળ્યા.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 ปีที่แล้ว +2

    જય ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ🙏 જય ભગવાન

  • @bhagvatipatel6770
    @bhagvatipatel6770 2 ปีที่แล้ว +2

    બહુસરસ બાળકોને સમજાવો છો નવી પેઢીને બહુ જરૂર છે
    જયશ્રીકૃષ્ણ

  • @gayatribenshastridakorvala
    @gayatribenshastridakorvala 4 หลายเดือนก่อน

    Jay Jay shri krishna🙏

  • @rajendrasinhchauhan2959
    @rajendrasinhchauhan2959 2 ปีที่แล้ว +1

    Vah Sir v.good This is very important information 🙏

  • @mukeshpandya5511
    @mukeshpandya5511 ปีที่แล้ว

    મનહર ભાઈ ખુબ સરસ ઉપાય બતાવો છો

  • @latapurani2372
    @latapurani2372 2 ปีที่แล้ว

    Khub saras manhar bhai mahiti aapi aabhar

  • @vinoddpatel7662
    @vinoddpatel7662 ปีที่แล้ว

    મનહરભાઈ
    ખુબ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર.
    જય ભગવાન

  • @ilaraja6986
    @ilaraja6986 ปีที่แล้ว

    ખૂબ સરસ મનહર ભાઈ

  • @AnilPatel-cw4mh
    @AnilPatel-cw4mh 2 ปีที่แล้ว +2

    આપની રજુઆત કરવાની શૈલી ગમ્મત ની સાથે જ્ઞાન આપે એવું મજાનું છે

  • @naseraveryniceusefulrecipi9261
    @naseraveryniceusefulrecipi9261 2 ปีที่แล้ว +1

    B p patient ne a padiki li sakai manharbhai?

  • @madhusarola4029
    @madhusarola4029 2 ปีที่แล้ว

    Manhar sir Thanku so much for your sharing that video's with loves. Sir very excilent talking about ourselves life sir very important questions and answers given everyone else sir. Keep up the amazing works. Sir vah. Like it heartly sir 🙏🙏🙏👌🏾👌🏾👌🏾💯💯🌹

  • @jagdishoganiya8511
    @jagdishoganiya8511 ปีที่แล้ว

    Good Job Sir

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 2 ปีที่แล้ว +2

    🙏🏻જય રામા પીર🙏🏻

  • @ushavasava910
    @ushavasava910 2 ปีที่แล้ว

    બો સરસ 💯💯💯💯💯💯💯💯💕💕💕💕💕💕💕💕💕 જાય માતાજી 🙏

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 ปีที่แล้ว

    જય શ્રી ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ 🙏જય ભગવાન

  • @vinodmadlani6193
    @vinodmadlani6193 10 หลายเดือนก่อน

    Very good 👍❤

  • @pannabhansali9200
    @pannabhansali9200 2 ปีที่แล้ว

    Good information 👌 thanks

  • @jituparmarjituparmar3748
    @jituparmarjituparmar3748 2 ปีที่แล้ว +1

    🇮🇳JAY BHARAT🇮🇳
    🙏🙏🙏JAY BHAGVAN 🙏🙏🙏

  • @kheralaparth8897
    @kheralaparth8897 2 ปีที่แล้ว +1

    મનહરભાઈ મને જમ્યા પછી તરતજ ગેસ થાયછે અને કાયમ થાયછે આનુ કારણ અને ઉપાય બતાવો

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 2 ปีที่แล้ว

    VERY fINE INFORMATION THANK U

  • @sudhathakor3765
    @sudhathakor3765 10 หลายเดือนก่อน

    Thank you saras samjavo cho

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 ปีที่แล้ว

    RADHE RADHE RADHE KRISHNA;
    JAI BHARAT JAI BHAGWAN;
    Gurudev🙏🙏🌺🌺

  • @dhirubhaiparmar4445
    @dhirubhaiparmar4445 ปีที่แล้ว

    Manharbhai jai bhagvan❤

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 ปีที่แล้ว

    Very nice guru ji namaste

  • @rameshkaria5773
    @rameshkaria5773 2 ปีที่แล้ว

    Sir, Manherbhai when I come to India, I want to meet you. Please tell which town you live in

  • @bhavnaantani5730
    @bhavnaantani5730 9 หลายเดือนก่อน

    Sir aapno abhar

  • @niteshkoyani8033
    @niteshkoyani8033 2 ปีที่แล้ว

    Very nice 👍

  • @patelramesh9521
    @patelramesh9521 2 ปีที่แล้ว

    Thank you sir, Tamara Prerna Dayak video mate
    Hu Unjha (Umiya mata mandir ) no rhevasi chu
    Divali ma amo tmara gam ramnath pase Aavya hata

  • @manuthakor812
    @manuthakor812 2 ปีที่แล้ว

    मनहरभाई तमे दादाजी नी विद्यापीठ माँ भणेला छो?

  • @vachhaninital2655
    @vachhaninital2655 ปีที่แล้ว

    Sir harpis viras ni su dava che

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 ปีที่แล้ว +2

    જય ભગવાન 🙏

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 3 หลายเดือนก่อน

    🤟😊👍🙏

  • @dineshchandrasolanki3222
    @dineshchandrasolanki3222 ปีที่แล้ว

    Jay shree ram

  • @avanipatel925
    @avanipatel925 2 ปีที่แล้ว

    Jayshreekrushna

  • @ushavasava910
    @ushavasava910 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👍👍👍

  • @JagdishMJoshi-oi1ph
    @JagdishMJoshi-oi1ph ปีที่แล้ว +1

    Jaygrudydt

  • @dineshbhaipandya3066
    @dineshbhaipandya3066 2 ปีที่แล้ว

    La jawab

  • @jivramprajapati5853
    @jivramprajapati5853 2 ปีที่แล้ว

    Vah very good

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 2 ปีที่แล้ว

    VERY. GOOD

  • @TruptiRohit-i6x
    @TruptiRohit-i6x ปีที่แล้ว

    Dete anekmet ave 6 to su krvu

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 2 ปีที่แล้ว

    Very nice

  • @sureshchuhan6623
    @sureshchuhan6623 ปีที่แล้ว +1

    લખવાઠીકકરવાગરેલુઉપાઈબતાવો

  • @bhartipatel7889
    @bhartipatel7889 2 ปีที่แล้ว

    Jay shree krishna 👏

  • @bhavantrivedi6235
    @bhavantrivedi6235 2 ปีที่แล้ว

    Khub j sundar

  • @hits976
    @hits976 2 ปีที่แล้ว

    Sir mahiti saras api
    Parantu ek sabdprayog students same barobar na lagyo (badatkar) have pachhi dhyan rakhso

  • @lalodedaniya3634
    @lalodedaniya3634 2 ปีที่แล้ว

    Jay shree krishna 🙏🏾🙏🏾🙏🏾

  • @rasiklalvora8859
    @rasiklalvora8859 2 ปีที่แล้ว

    I am suffering from hyperactivity and gas. How can this be fit?what medicine should I take?

  • @prabhabenamin9014
    @prabhabenamin9014 ปีที่แล้ว

    Nice

  • @75yyh
    @75yyh 2 ปีที่แล้ว

    Tamara jeva teacher malava khub j muskel che sir have

  • @JitendraPatel-ye6cw
    @JitendraPatel-ye6cw 2 ปีที่แล้ว

    Manharbhai kayam thato Hoy to

  • @prakashchavda3035
    @prakashchavda3035 2 ปีที่แล้ว

    Jay hind

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 2 ปีที่แล้ว

    આભાર સાહેબ

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 2 ปีที่แล้ว

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @arunashah7348
    @arunashah7348 2 ปีที่แล้ว

    Mane mari humari mate ayurvedic dava joye che auto arthritis humari nu nane che allopathic ma stiroid j natra ek dava che mate jo ayurveda dava hoy to video mokalu &tamara phone no. mokaljo

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว

    જય ભગવાન ભાઇ

  • @viravadhel5536
    @viravadhel5536 2 ปีที่แล้ว

    Jai mataji

  • @vaishalishah9549
    @vaishalishah9549 2 ปีที่แล้ว

    Please chikan guniya ni Dava Vishe janavo

  • @aravindjora7470
    @aravindjora7470 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k 2 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌👌

  • @MHમહેશ.સીહચૌહાણ
    @MHમહેશ.સીહચૌહાણ ปีที่แล้ว

    હર ભાઈ મારે શરીરમાં ફૂલી પણ દેખાતી નથી અને ખંજવાળ બહુ આવે છે તો શું

  • @urvibatavia4423
    @urvibatavia4423 2 ปีที่แล้ว

    Always inspiring 🙏😊🙏

  • @minapatel7248
    @minapatel7248 2 ปีที่แล้ว

    અજમો વાટી ને કે આખો ઉપયોગ માં લેવો ?

  • @indrajitsinhgohil2847
    @indrajitsinhgohil2847 2 ปีที่แล้ว

    Sir hu tamne kevi rite contact kari saku mare Ghana savalo che mate

  • @AshvinChavda-vs9zg
    @AshvinChavda-vs9zg 2 ปีที่แล้ว

    જય ભગવાન

  • @vachhaninital2655
    @vachhaninital2655 ปีที่แล้ว

    Sir

  • @shortsshyam
    @shortsshyam 2 ปีที่แล้ว

    Jay bhagavan

  • @shirishpatel2290
    @shirishpatel2290 ปีที่แล้ว

    Aa upai ratre kri shkai

  • @krunalraval6366
    @krunalraval6366 2 ปีที่แล้ว

    મનહર ભાઈ ભૂખ્યા પેટે ગેસ થાય છે તેનો ઉપાય બતાવો

  • @ushavasava910
    @ushavasava910 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 2 ปีที่แล้ว

    Saheb Maru nam sengitA Ben che mene pethri no problem che to Deva btVeso

  • @apprajapatipainter2015
    @apprajapatipainter2015 2 ปีที่แล้ว

    Thank you manhar bha

  • @reenanavadia5835
    @reenanavadia5835 2 ปีที่แล้ว

    Jay Bhagwan
    Ajmo ne vati leva no che ke akho ajmo kejo ne please

  • @manjubenranpara4569
    @manjubenranpara4569 2 ปีที่แล้ว

    જયભગવાન ભઇસરસ

  • @nitaparmar4322
    @nitaparmar4322 2 ปีที่แล้ว

    Jay Bhagwan

  • @hemabenpatel8756
    @hemabenpatel8756 2 ปีที่แล้ว

    Okay bhai 🙏

  • @hansabenlathiya1599
    @hansabenlathiya1599 ปีที่แล้ว +2

    સાહેબ આપ તો ડોક્ટર હોવાં જોઈએ આપ શિક્ષક છો

  • @vikrambaria7702
    @vikrambaria7702 2 ปีที่แล้ว

    હરણીયા વિષેનો કોય ઈલાજ બતાવો સર.

  • @rasilashah8601
    @rasilashah8601 11 หลายเดือนก่อน

    કરિકેટલવર

  • @ketanchaudhari6084
    @ketanchaudhari6084 2 ปีที่แล้ว +1

    સીંધવ મીઠું નો ઓરીજનલ મીઠું કયું તેનો વિડીયો બનાવો

  • @rameshsamnani4359
    @rameshsamnani4359 2 ปีที่แล้ว +1

    HING TAME 1.CHAPTI
    LAKHI.ANE.BOLO.CHHO
    1.CHAMCHI.BOLO.CHHO

  • @manishaprajapati4987
    @manishaprajapati4987 2 ปีที่แล้ว

    પેટ ફૂલી ગયું હોય તો આ ચૂર્ણ થી ફેર પડે?

  • @dhirenmaru7676
    @dhirenmaru7676 2 ปีที่แล้ว +1

    જય ભગવાન 🙏🙏🙏

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 2 ปีที่แล้ว

    જય ભગવાન

  • @hardasbhaiparmar670
    @hardasbhaiparmar670 2 ปีที่แล้ว +1

    જય ભગવાન