અમેરીકા ની દિવાળી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | 4Th July | Diwali for USA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 585

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 4 หลายเดือนก่อน +106

    ખજુર ભાઈ તમે તો વગર દિવાળીએ લોકોના ઘર રોશન કર્યા છે. એટલે તમે જ્યાં જાવ ત્યાં દિવાળી જ હોય.. જય માતાજી ખજુર ભાઈ 🎉🎉🎉🎉🎉

    • @KARANCHUAHAN1234
      @KARANCHUAHAN1234 3 หลายเดือนก่อน +1

      Khajurbhai nu new song gujju star official chenal garibo bi vedna samaje🎧🎧🎧🎧

  • @khodalrajofficial
    @khodalrajofficial 4 หลายเดือนก่อน +69

    કેટલા દોસ્તો માને છે કે આપણા ગરીબોના બેલી ખજૂરભાઈ ને ભગવાન માને દિલથી ખજૂરભાઈ ને સેલ્યુટ❤❤

  • @sunildihora4591
    @sunildihora4591 4 หลายเดือนก่อน +28

    Nitin bhai & tarun bhai banne bhai nu ek dum mast vagadiyu 🎹🎼🥳

  • @CKBHATOL
    @CKBHATOL 3 หลายเดือนก่อน +3

    ખજૂર ભાઇ દિલો પર રાજ કરો છો જે માણસ ગરીબ લોકો ના દુઃખ માં રોવે છે ભાઇ તમારા થી એક વિનંતી છે પાલનપુર તાલુકા ના સેમોદ્વા ગામે એક ભાઇ ની પરિસ્થિતિ બહુજ ખરાબ અને ભયંકર છે જેમનું નામ પ્રવીણ ભાઇ દરજી છે તેમના પરિવાર માં તેઓ એકલા 4 માણસો નું એકલા પાલન પોષણ કરે છે અને તેઓ ના ઘરમાં તેમના સિવાય બધા વિકલાંગ છે તો તેમની મદદ કરવા વિનંતી

  • @vajaparesh1891
    @vajaparesh1891 3 หลายเดือนก่อน +7

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @KIRANJADAV7134
    @KIRANJADAV7134 3 หลายเดือนก่อน +1

    Khajurbhai bov saras lagyo vloge

  • @BaraiyaVitthal-1450
    @BaraiyaVitthal-1450 4 หลายเดือนก่อน +7

    વાહ ખજૂર ભાઈ વાહ તમે ઘણાં ઘર માં અજવાળું કર્યું છે ભગવાન તમને ખુશ રાખે

  • @sagarvora6613
    @sagarvora6613 4 หลายเดือนก่อน +7

    🙏હર હર મહાદેવ 🙏
    બહુજ સરસ લાગ્યો vlog. અને જ્યાં જ્યાં ગુજરાતી હોય અને ખજૂર ખાઈ જોડે હોય પછી તો રોજ 🎇 🪔 દિવાળીજ હોય બસ આવી રીતે મોજમાં રહો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 4 หลายเดือนก่อน +8

    તમારા બન્ને ભાઇઓ નું જીવન સંગીતમય છે

  • @sanjayshihrajput9703
    @sanjayshihrajput9703 4 หลายเดือนก่อน +6

    ખજુર ભાઈ તમે જ્યા જાવ ત્યા દીવાળી જય શ્રીકૃષ્ણ ❤

  • @ravianiyariya585
    @ravianiyariya585 4 หลายเดือนก่อน +10

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @ajayraval2400
    @ajayraval2400 4 หลายเดือนก่อน +5

    Mast bike che khajur Bhai

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 4 หลายเดือนก่อน +20

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤❤

  • @lalitthakor3299
    @lalitthakor3299 3 หลายเดือนก่อน +2

    જય માતાજી😊
    મને તો અમેરિકાના ઘર બવજ પસંદ છે , ત્યાંનું ાતાવરણ,રસ્તા,સ્ટોર superb 😊

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 4 หลายเดือนก่อน +5

    Very nice vlog khajur bhai❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 4 หลายเดือนก่อน +8

    બહુ સરસ લોક બનાવવો છે ખજૂર ભાઈ હર હર મહાદેવ

  • @sanjaybarot1670
    @sanjaybarot1670 4 หลายเดือนก่อน +7

    બંને ભાઈ સરસ 🎉 સરસ વગાડે છે

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 4 หลายเดือนก่อน +4

    ખુબ સરસ ખજૂર ભાઈ અમેરીકા અનેદિવાળી

  • @bharatbhai75098
    @bharatbhai75098 3 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ આ કળયુગ માં રામ અવતાર ધારણ કર્યો છે તમે 🙏🙏🙏🙏

  • @darjiravi3417
    @darjiravi3417 4 หลายเดือนก่อน +6

    જય દ્વારકાધીશ ખજુર ભાઈ

  • @INDIAN_GAMER_0263
    @INDIAN_GAMER_0263 4 หลายเดือนก่อน +3

    Nitin bhai and tarun bhai banne nu mast che 👍😊

  • @uttamsa7511
    @uttamsa7511 4 หลายเดือนก่อน +3

    खजूर भाई यह वीडियो बहुत ही शानदार था आपका हमारे लिए तो यह एक सपना है हम तो देख कर उसी से राजी हो जाते हैंआपके सभी वीडियो आपके हम देखते हैं मैं राजस्थान पाली मारवाड़ ओम बन्ना के पास से हू मेरी एक इच्छा है आपसे बात करने की ❤ ❤ ❤ हम तो आपके वीडियो देखकर खुश हो जाते हैं

  • @jagatgiripunmagirigauswami1825
    @jagatgiripunmagirigauswami1825 3 หลายเดือนก่อน

    ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે કાર આવો છો ગરીબના ભગવાન

  • @જેનતીભાઈધરજીયા
    @જેનતીભાઈધરજીયા 4 หลายเดือนก่อน +4

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @RAJ007PATEL
    @RAJ007PATEL 3 หลายเดือนก่อน +1

    S1000rr che Biju bike khajur bhai ❤

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 4 หลายเดือนก่อน +3

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @dडाकू
    @dडाकू 4 หลายเดือนก่อน +4

    Jay Mataji khajur bhai❤

  • @jebunbenpathan9165
    @jebunbenpathan9165 4 หลายเดือนก่อน +2

    Best vayolin khjur bhainu jigabhai ne noti aavdiyu

  • @HarshadbhaiSarvaiya-kf9mj
    @HarshadbhaiSarvaiya-kf9mj 3 หลายเดือนก่อน +2

    ખજૂર ભાઈ તમારા લીધે અમે અમેરીકા જોયું ભાઈ ❤❤❤ જય માતાજી જય હનુમાનજી

  • @umeshrokad6654
    @umeshrokad6654 หลายเดือนก่อน

    Khajur(Nitin Jani) nu music saru hatu. ❤🎉💕👌👍

  • @Je_hanaman_1111
    @Je_hanaman_1111 3 หลายเดือนก่อน +1

    જય.શ્રિરામ.ખજુરભાઈ

  • @tejabhai175
    @tejabhai175 3 หลายเดือนก่อน +1

    ખજુરભાઈ હવે તો ઇન્ડિયા આવો તમારી રાહ જોવાય છે

  • @kapilgoswami8477-NKD
    @kapilgoswami8477-NKD 4 หลายเดือนก่อน +4

    જય હો મારા મહાદેવ ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ હવે આવો ભારત માં

  • @alpadesai3539
    @alpadesai3539 4 หลายเดือนก่อน +3

    Superb superb just superb 👌👌👌

  • @mayurvaghela6743
    @mayurvaghela6743 3 หลายเดือนก่อน

    ડોન સોટ એક દમ મ્સત આવે છે ખજુર ભાઈ ❤👌

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 4 หลายเดือนก่อน +2

    Jay shree Krishna khajurbhai 🙏🏻

  • @gujratistetusoffichiyl
    @gujratistetusoffichiyl 3 หลายเดือนก่อน +2

    Love from India ❤🎉

  • @hiteshkhasiya557
    @hiteshkhasiya557 4 หลายเดือนก่อน +4

    એમ તો બને સર નું સારું તે હતું પણ તરુણ ભાઈ નું વધારે સારું હતું❤❤❤❤

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769 4 หลายเดือนก่อน +2

    જય માતાજી 🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏
    ખજુર ભાઈ ❣️
    તરૂણ ભાઈ ❣️
    મહેશ દાદા ❣️
    બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે છે 👑🙏🚩

  • @DESIVLOG-g9f
    @DESIVLOG-g9f 4 หลายเดือนก่อน +2

    ગરીબો ના ભગવાન ખજુરભાઈ ને હર હર મહાદેવ

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 3 หลายเดือนก่อน +12

    વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @himatkavad4004
    @himatkavad4004 3 หลายเดือนก่อน +1

    Very nice 👌

  • @darjiravi3417
    @darjiravi3417 4 หลายเดือนก่อน +3

    ❤જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤

  • @bhupatsolanki6799
    @bhupatsolanki6799 4 หลายเดือนก่อน +3

    જય માતાજી ખજુરભાઈ ભગવાન છે

  • @bolaniyavijay9025
    @bolaniyavijay9025 4 หลายเดือนก่อน +1

    Lala bhai nu મ્યુઝીક best

  • @HARDIKPATEL0100
    @HARDIKPATEL0100 4 หลายเดือนก่อน +2

    Love you Khajur bhai ❤❤❤❤❤❤

  • @maheshgohel8109
    @maheshgohel8109 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ મજાનો બ્લોગ છે❤❤❤

  • @rajnikmakwana1483
    @rajnikmakwana1483 3 หลายเดือนก่อน

    ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏

  • @AjVaghela-oi4sq
    @AjVaghela-oi4sq 4 หลายเดือนก่อน +1

    બે ઈ ભાઈ સરસ વગાડો છો

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 4 หลายเดือนก่อน +1

    Jai Thakar

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ સુંદર વિડિયો છે

  • @raviboricha4624
    @raviboricha4624 3 หลายเดือนก่อน

    Jay shree Swaminarayan khajurbhai Jay shree krishna

  • @baraiyachetan200
    @baraiyachetan200 4 หลายเดือนก่อน

    Nitinbhai nu music super

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 4 หลายเดือนก่อน +4

    જય માં મોગલ 🙏

  • @ExMuslimNadeem
    @ExMuslimNadeem 3 หลายเดือนก่อน +1

    નીતિનભાઈ ઘરે પાછા ક્યારે આવવાના છો.

  • @ashajadv955
    @ashajadv955 4 หลายเดือนก่อน +3

    જય માતાજી જય શ્રીકૃષ્ણ મારો ભાઈ વગર રૂપિયે બધાય નેઅમેરિકા દર્શન કરાવે છે થેંક્યું ભઈલા

  • @ajayraval2400
    @ajayraval2400 4 หลายเดือนก่อน

    Saras vlog banna cho khajur Bhai

  • @bhaliyavijay.m1100
    @bhaliyavijay.m1100 4 หลายเดือนก่อน +2

    ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે 🙏🙏🙏

  • @rojasarasanjayVlogs
    @rojasarasanjayVlogs 3 หลายเดือนก่อน +1

    ખજૂરભાઈ એક વીડિયો આવો છે તામરી મદદત ની જરૂર છે તામરી મદદત માગીછે ઘર માટે નવા રાજપીપળા તા. કોટડાસાંગાણી જી.રાજકોટ

    • @rojasarasanjayVlogs
      @rojasarasanjayVlogs 3 หลายเดือนก่อน

      જયાબેન ચંદુભાઈ કોટાણીયા

    • @rojasarasanjayVlogs
      @rojasarasanjayVlogs 3 หลายเดือนก่อน

      આ બેન ને જરુછે

  • @ChauhanDarshan-od1rc
    @ChauhanDarshan-od1rc 4 หลายเดือนก่อน

    ખુબજ સરસ ❤ ખજુર ભાઈ ❤

  • @aapkeapnestatus8531
    @aapkeapnestatus8531 4 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 4 หลายเดือนก่อน +1

    Jai mataji

  • @ravivegad5972
    @ravivegad5972 4 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @shaileshrathod9151
    @shaileshrathod9151 4 หลายเดือนก่อน

    જ્ય માતાજી ખજૂર ભાઈ ખુબ સરસ છે વીડિયો અમેરિકા છે સરસ છે પરવાળા ચેતના બેન તમારા ‌વીડિયો મને ગમે છે

  • @B4uprsr
    @B4uprsr 4 หลายเดือนก่อน

    Nice vlog👌🏻buttt Nitin દિવાળી તો ગુજરાત ની ગમે હો આપણ ને તો.. પેહલા નોરતા થી લઇ ભાઈબીજ સુધીના દિવસો ની કઈક વાત જ અલગ હોય છે. but optional the way of celebration this is the best part👍બીજું નિતીન playing music in way of pitch and Tarun in rock mood so, both sounds r gud👌🏻in my view👍

  • @rathvakamlesh6526
    @rathvakamlesh6526 4 หลายเดือนก่อน +1

    Jay mataji ☘️☘️🧡

  • @superbhajansantvani
    @superbhajansantvani 4 หลายเดือนก่อน

    ખુબ જ સરસ વીડિયો.... જય શ્રી કૃષ્ણ.... જય માતાજી 👌🙏🙏

  • @kmjamodkm9163
    @kmjamodkm9163 4 หลายเดือนก่อน +1

    Super Bhai 🥰

  • @Pradeepsinhjadeja7897
    @Pradeepsinhjadeja7897 4 หลายเดือนก่อน +1

    તરુણ ભાઈ નું મ્યુઝિક સારું હતું

  • @sanjayraval4629
    @sanjayraval4629 4 หลายเดือนก่อน +1

    Jay Dwarkadhish Radhe Radhe

  • @vishnuThakor-oi6nf
    @vishnuThakor-oi6nf 3 หลายเดือนก่อน

    ખજૂર ભાઈ આ દવા લઈને આવજો.. બનાસકાંઠા થી તમારો વિડીયો જોવું છે❤❤ મોટો તમારો ચાહક છું

  • @PrinceRajgor-p7d
    @PrinceRajgor-p7d 3 หลายเดือนก่อน +1

    Khajur bhai white House jovu che batavo ne please 🙏🙏🙏🙏😜

  • @nileshnayak9453
    @nileshnayak9453 4 หลายเดือนก่อน

    Jay Mataji 🙏🌍♥️📿🙇

  • @sandipmakwanasandipmakwana7495
    @sandipmakwanasandipmakwana7495 3 หลายเดือนก่อน

    જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી દાદા

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @b89103d
    @b89103d 3 หลายเดือนก่อน

    Very nice khajur hai usa

  • @Nitinbhaikhajurbhairealhero
    @Nitinbhaikhajurbhairealhero 3 หลายเดือนก่อน

    ખજૂર ભાઈ તમારા આભાર તમારે કારણે અમેરિકા જોવા મળીયુ મેં જીંદગી કોઈ દિવસ અમેરિકા જોયું નથી આભાર ભાઈ તમારો ચાહક મિત્ર

  • @vishal94263
    @vishal94263 4 หลายเดือนก่อน

    Khajoor bhai vlog mate cemero kyo use Karo cho ...bav mst clarity che

  • @sandipsolanki465
    @sandipsolanki465 3 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ
    ખજૂરભાઈ 🙏🙏🙏

  • @goutamvaghela6240
    @goutamvaghela6240 3 หลายเดือนก่อน

    ખજૂરભાઈ એક ખુબજ ગરીબ પરિવાર છે ઘર નથી રેવા કે કય નાય તો મારી રિકવેસ છે કે આપ આમને મદદ કરો પ્લીઝ

  • @RonilTalaviya
    @RonilTalaviya 3 หลายเดือนก่อน

    Jay mataji Jay shree krishna khajurbhai and all team members

  • @ValjiMakwana-b1d
    @ValjiMakwana-b1d 13 วันที่ผ่านมา

    ખજુર ભાઈ. જય મેલડી. મા

  • @SondaBhai-b4z
    @SondaBhai-b4z 4 หลายเดือนก่อน +1

    લાલાભાઈ નું મ્યુઝિક

  • @mr.gujarathacker663
    @mr.gujarathacker663 4 หลายเดือนก่อน

    So nice work khajur bhai

  • @thakormukesh8010
    @thakormukesh8010 4 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ 🙏

  • @veerbharvad799
    @veerbharvad799 4 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish vala❤❤

  • @vasantnvlogs.
    @vasantnvlogs. 4 หลายเดือนก่อน

    saras nitinbhai mahadev har

  • @DineshParmar-id2td
    @DineshParmar-id2td 4 หลายเดือนก่อน +1

    જય મહાદેવ

  • @anil.kuldip.vlog2221
    @anil.kuldip.vlog2221 4 หลายเดือนก่อน

    ખજુર ભાઇ મારે તમારી ટીમ સાથે જોડાવવું છે 🙏🙏🤗

  • @BNTHAKOR-c2f
    @BNTHAKOR-c2f 3 หลายเดือนก่อน

    खजुरभाइ जय हो

  • @RanjitPateliya-w2r
    @RanjitPateliya-w2r 4 หลายเดือนก่อน +1

    જય માતાજી ખજૂર ભાઈ

  • @jayrajbhaivlogmix1
    @jayrajbhaivlogmix1 4 หลายเดือนก่อน +1

    Have mara bhai avijav India ho yad avese😊

  • @sanjayraval4629
    @sanjayraval4629 4 หลายเดือนก่อน +1

    Jay Dwarkadhish 🙏

  • @jentigujarati4280
    @jentigujarati4280 24 วันที่ผ่านมา

    Khub SARS bhai

  • @makvanaarjun2104
    @makvanaarjun2104 4 หลายเดือนก่อน

    બહુ સરસ બ્લોક ખજૂર ભાઈ

  • @dilipbhairadadiya5716
    @dilipbhairadadiya5716 4 หลายเดือนก่อน

    ખજુર ભાઈ જય સ્વામિનારાયણ

  • @Yogesh-A888A
    @Yogesh-A888A 3 หลายเดือนก่อน

    એક નંબર મો ભાઈ બંને નુ સંગિત

  • @pravinbhai0009
    @pravinbhai0009 4 หลายเดือนก่อน +1

    બેય ભાઈઓ નું ❤❤❤❤

  • @Trollfec09
    @Trollfec09 4 หลายเดือนก่อน +1

    જય ગીરનારી

  • @viramgodhaniya7445
    @viramgodhaniya7445 4 หลายเดือนก่อน

    જય વાછરા ડાડા હર હર મહાદેવ