સાહેબ મારે મારા પપ્પા નાં નામ હેઠળ છે મકાન ને હું ભાડે રહ્યુ છું. પન રેશન કાર્ડ અલગ નથી. હું મારી પત્ની ને બે બાળકો સાથે અલગ રહ્યુ છું. તોહ હું મારા પપ્પા નાં નામ વાળુ રેશન કાર્ડ થી ભરી દઉં ફોર્મ તોહ ચાલે સાહેબ. મને મકાન લાગે ડ્રો માં.
Mari dikri live in relation ma rehti hati ane ene Balak thayu ane have e loko alag rahe chhe live in ma nathi to te aa form bharva patra ganase ? Tene ek balak pn chhe to aa case ma su karvu joiye sir ??
દીકરી નું રાશન કાર્ડ હોઈ તેમાં જેટલા નામ હોઈ તે કોઈ નામે મકાન ના હોવું જોઇએ........અમદાવાદ નો ભાડા કરાર હોવો જોઈએ......3 લાખ થી કુટુંબ આવક વધારે ના હોવી જોઈએ.....તો ભરી શકો
Maro ek sawal che ke ahemdabad ma bhade pan rent agreement na karyo karyo hoy eva loko Bhari shake? ane biju ke shu ee loko aje rent agreement kare ee valid ganay kharu ke nahi sir?
Sir mari friend OBC catagory ma che and ena Father recently off thai gaya che and enu rent nu home che have koie sources nathi paisa kamavanu emni income bau low che 3 lakh karta pan to shu ene aama ghar male??? Please sir reply 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sir wife na name par makan lidhu chhe pehela and tyare subsidy no 2lac 67000 pehela labh lidho chhe to ama forme bhari sake mr. Na name havr levu hoy to bhari sakay forme
jo father na name paku makan hoy ane ema home loan chalu hoy ane mother na name form bharie to ema hal nu rehnak paku makan select karie to chale ? form rad to na thay ne ?
Income certificate -rajasthan Ration card -Rajasthan All adhaar card-Rajasthan Election c.-rajasthan Ele.bill- ahmedabad Rent agree.-ahmedabad Form bhar sakte sir
avu kay ani book lat ma lakhu nti k tme propar ahmedabad na hoy to j apply kri sko km k ama jo avu hoy to book let ma pela thi mantation krlu hovu jove amc ne ? @@rbonline0
MUMBAI ma rehva Vada kem na bhari sakiye...amey chiye toh gujarati j ne job mate aahi mumbai chiye..kai suggest Karo toh.. apply Kari lau....any idea..?
આ પ્રોજે્ક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવા જઈ રહ્યો છે એટલા માટે અમદાવાદમાં જે લોકો રહેતા હોય એના માટે જ છે... તેવી રીતે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા માં મહાનગરપાલિકામાં સુરત બરોડામાં પણ એ સ્કીમો ચાલુ છે.. ત્યાં જે નોકરી કરતા હોય ભાડેથી રહેતા હોય એવા લોકો ત્યાં ભરી શકે.
3lakh thi uparwada bhare che aama je loko ne jaruriyat che aene 3 lakh thi niche wada ne madtu nathi khota certificate banavi ne khoti rite makan le che mari pachad ae loko che jene salaray 50000 ni upar che 6 gadi che khoti rite makano leva wada ne raid padvi joiye khbar pade
સાહેબ મારે મારા પપ્પા નાં નામ હેઠળ છે મકાન ને હું ભાડે રહ્યુ છું. પન રેશન કાર્ડ અલગ નથી. હું મારી પત્ની ને બે બાળકો સાથે અલગ રહ્યુ છું. તોહ હું મારા પપ્પા નાં નામ વાળુ રેશન કાર્ડ થી ભરી દઉં ફોર્મ તોહ ચાલે સાહેબ. મને મકાન લાગે ડ્રો માં.
તમારા પપ્પા ના નામે ઘર હોઈ તો ના ભરી શકો.....અને રાશન કાર્ડ અલગ ના હોઈ તો તમે પણ ના ભરી શકો
@@rbonline0 draw kyare thase
2025end
Gamde ghar banava mate PMAY No labh lidho hoy to Ahemdabad ma labh made khri?
કોઈ પણ જગ્યા એ લાભ લીધો હોઈ તો ફરી વાર ના મળે
Kyare malse
Bhai ews 1bk ,
Ne lig ni skim ma 2bhk avey chey
Form bharyu 2 var Paisa bharya have return leva mate helpline number
Pn baroda ma to tai gayo drow ane ahiya pn kadach bani j gaya che ??
જયારે ફોર્મ ભરાયાં ત્યારે .....અંદાજિત તારીખ 2026 હતી એમાં થોડું લમસમ થઈ શકે
Hamen amroli Chhapra Bata bhairo se meeting shukriya
Update kese chack kare
Gandhinagar nagar ma kyare bharase
Drow kyare thase sir
2025 એન્ડ માં
Aano dro keyare che
2025end
Dro keyare thavano che A jnvo ne
Please make one video for waiting list people's...because we don't know what is the further process after selecting waiting list....
Ahmedabad Municipal Corporation will tell you what to process after selection
Form ni Last date toh 5 divas pahela jati rahi have koi late fee koi penalty fees chukvine form bhari shakay ke kem?????? please reply
ના એવું કઈ નથી છેલ્લી 13 હતી...... લેટ....ફ્રી ....જેવું કઈ નથી
Sir aama amreli vala bihari sake.bhada karar Ahmedabad nu karavi ne?
Ha भरी सके
Form bharai gyu che print kai rite download karvi
1055 ડેમો ક્યારે આવવાનો છે
2025 ના end માં ત્યાર થવાનાં છે
HiPankajsinh P Rajput AHMEDABAD
ડ્રો કયારે છે
2025 end ma
I am student and I am apply for form
Mari dikri live in relation ma rehti hati ane ene Balak thayu ane have e loko alag rahe chhe live in ma nathi to te aa form bharva patra ganase ? Tene ek balak pn chhe to aa case ma su karvu joiye sir ??
દીકરી નું રાશન કાર્ડ હોઈ તેમાં જેટલા નામ હોઈ તે કોઈ નામે મકાન ના હોવું જોઇએ........અમદાવાદ નો ભાડા કરાર હોવો જોઈએ......3 લાખ થી કુટુંબ આવક વધારે ના હોવી જોઈએ.....તો ભરી શકો
Maro ek sawal che ke ahemdabad ma bhade pan rent agreement na karyo karyo hoy eva loko Bhari shake? ane biju ke shu ee loko aje rent agreement kare ee valid ganay kharu ke nahi sir?
Rent એગ્રીમેન્ટ હોવો જરૂરી છે... એ છે એગ્રીમેન્ટ કરે એ માન્ય હોય છે
છોકરી નામે ભરવાનું હોય તો આવક નો દાખલો ચોકરીજોવે કે પિતા નો.
Sir me form bhariyu pan application form ni print or payment form ni print nathi aavi to su karavu sir please reply me
My all document rationcard , income cirtificate all is from jamnagar district and my rent agriment is Ahmedabad so i aligible ?
Yes absolutely
Sir mari friend OBC catagory ma che and ena Father recently off thai gaya che and enu rent nu home che have koie sources nathi paisa kamavanu emni income bau low che 3 lakh karta pan to shu ene aama ghar male??? Please sir reply 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
હા મળી શકે પણ હાલ આમાં ફોર્મ તારીખ પૂરી થઈ ગઈ
Bhai jamnagarma blc ofline form chalu thase to kyare thase sachu janawo
ભાઈ ત્યાં ના કોઈ sms નથી
Last date kayi chhe form bharvanu
13/05/24
Father na ghar ma alag thi rahiye to bhada karar chale na banaye plz reply me sir
ભાડા કરાર હોવો જોઇએ અમદાવાદ નો...
Sir form ma bhada karar nu kai batao padse image wagere jevu Jem bija document mate upload nu batave che ke pachi inquiry ma bhada karar batau padse
Sir mare jode badha documents che bhada karar nathi to banai ne rakhvu padse ke chale
હા કરાર જો ચેક કરવા આવે તો બતાવવો પડે
Rajkot ma kyare bharse
આવશે તો માહિતી આપીશું
Sir wife na name par makan lidhu chhe pehela and tyare subsidy no 2lac 67000 pehela labh lidho chhe to ama forme bhari sake mr. Na name havr levu hoy to bhari sakay forme
તમે લાભ લઈ લીધો હોઈ તો ના ભરી શકો
Sir aa no dro kyare padavano chhe
2026 ma
Aa scheme na draw kyare thavana che eni koy date ni koy jankari
2 વર્ષ
Draw thata 2 varsh thase?
Hello..I am not able to download booklet from your google drive link..can you please share here ?
This info sheet has been deleted...sorry
jo father na name paku makan hoy ane ema home loan chalu hoy ane mother na name form bharie to ema hal nu rehnak paku makan select karie to chale ? form rad to na thay ne ?
પિતા નામ પર પાક્કું મકાન હોઈ તો તમે ફોર્મ ભરી ના શકો....અને ભરશો તો લાભ નહિ મળે
aa video ma je sempal House che te sachu che???
na
Morbi na documents che to form bhari sakai
હા
@@rbonline0 etle amdavad no bhada karar nathi morbi maj rahye chiye to bhari sakai
ના તો ના ભરી શકો
Rent agreement kya upload karvano 6e?
Form ma eno koi option nathi batavta?
હા બતાવવા નથી વાત બરાબર છે..પણ માંગ્યો છે ...ડોક્યુમેન્ટ વેરફિકેશન માં બતાવવો પડે....અત્યાર ની તારીખ નો
@@rbonline0 to sir hal form ma bhada karar nathi nakhvano ne?
Please sir reply
ના એનું ક્યાંય ઓપ્શન નથી આવતું....
Bhavnagar ma kyare Thai che
હમણાં કોઈ sms નથી આવશે તો જણાવીશું
Sir jagatpur gota na form to bharai Gaya che dro kaye thase😢
આવાસ બની જાય પછી
Rajkot ma kedi form bar aavsi
drow kyare
લગભગ 2વર્ષ આવાસ બને છે
Sister aama 1bhk je che nikol ena flat no video hase jovo che flat
Googl ma સર્ચ કરી લો....તમામ એરિયા ના બતાવશે
Rajkot no banavo
Jamnger ma kyare form bharase
હમણાં કોઈ updet નથી આવશે તો જણાવીશું
Ambar tower side mahiti aapsho
Sir mara nam nu 1 ews lagelu che bt ews 2 bharva nu che mara wife name bhari sku che please reply ane su requirements hse
હા ભરી શકો...ફોર્મ ઓપન કરી કેટેગરી સિલેક્ટ કરો...માહિતી મળી જશે
આના ફોર્મ તો ભરાઈ ગયા છે ને કે હજુ ચાલુ છે હવે ક્યારે નવા ફોર્મ બહાર પડશે અમદાવાદમાં
હમણાં નહિ ભરાય નવી સાઈટ બનશે તો બાર પડશે ..પરંતુ હમણાં નહિ
Ham ko shahpur me rakhna hai to milega
Kedibharase
Apl card vada bhari sake ke ...only BPL card vada form bhari sake...pleas janavjo sir
બધા ભરી સકે 3 લાખ થી ઓછી આવક અને અમદાવાદ ....નો ભાડા કરાર હોવો જોઇએ
Income certificate -rajasthan
Ration card -Rajasthan
All adhaar card-Rajasthan
Election c.-rajasthan
Ele.bill- ahmedabad
Rent agree.-ahmedabad
Form bhar sakte sir
इसमें कन्फर्म नही कह सकते क्योंकि आपका डॉक्युमेंट बाहर का है....तो एक बार ap AMC जाके tapas karlo
@@rbonline0 ok aabhar
Last date kai che
Aa form ni link atyrar dekhati nthi
હા અત્યારે વેબસાઇટ પ્રોબ્લેમ છે...પછી ટ્રાય કરજો
Rajasthan na documents hoy to
તો. ના ચાલે
Jay Shri Krishna bhai Ahmedabad mein main 5 Sal se rahata hun Bhara Karar hai Aadhar PAN card Bahar ka hai jaise ki Bihar to chaal se
नहीं बाहर का नहीं भर सकते यह स्कीम गुजरात वालों के लिए ही है
Amare apply km. Nu. Aavtu. Nathi
ahmedabadcity.gov.in/
ટ્રાય કરો
Draw kayre thase
Awas bani jay pachi 2025 end ma
Sir hu Coimbatore maa rahu chhu mare gujrat maa Reva aavi javu chhe mare gharnu ghar Nathi hu bhada na makan ma rahu chhu Mane tya ghar mali sake 🙏🙏
ના તમે ગુજરાત ના હોવા જોઈએ........અને હાલ જે યોજના ચાલુ છે તેના માટે તમે અમદાવાદ ભાડે થી રહેતા હોઈ તો મળી શકે
General category ma avta hoi AA form bhari sake ??
Ha ..
@@theeagle8911 thanks sir
Sir aama to kyay lakhyu nathi ke khali Ahmedabad ma rehta hoy to j form bhari shakay ?
અમદાવાદ નો ભાડા કરાર માંગ્યો છે
Sir hu mahishagr no chu ne hu bhade rahu chu to Mane form bharavano moko male k nyi
Amdavad ma rehta hoi to Bhari sakay
સાહેબ ગાંધીનગર નું રહેઠાણ હોય તો આ ફોમ ભરી શકાઈ?
Amdavad ma rehta hoi to Bhari Sako
avu kay ani book lat ma lakhu nti k tme propar ahmedabad na hoy to j apply kri sko km k ama jo avu hoy to book let ma pela thi mantation krlu hovu jove amc ne ? @@rbonline0
Sogan nama ma sir rehvasi ma address lakhvanu che puro janavo
જ્યાં રહેતા હોઈ અત્યારે તેનો નાનો એડ્રેસ લખવો
Amdavad na badha documents hova joiae to j form bharay....gamda vada form na bhari sake😢
હા ભરી શકે.....અમદાવાદ નો ખાલી ભાડા કરાર હોવો જોઇએ....તમારા નામનો.....કે આ ભાઈ આયા ભાડે થી રહે છે
Light bill nathi to ges bill chale
ગેસ બિલ માન્ય રહેશે એવું ક્યાઈ લખેલું નથી...માટે એના સિવાય જે ડોક્યુમેન્ટ કહ્યા છે તે ચાલે
Ahmedabad ma bhada karar pan na hoy to gamda na documents par thi form bharay??
ના તો ના ભરી શકો
website ma kya sodvanu?
હમણાં બંધ છે વેબસાઇડ
Evu km k ahmda Vara ho to j bhari sake
ના કોઈ પણ ભરી શકે પણ હાલ અમદાવાદ માં ભાડે થી રહેતા હોય તો ભરી શકે
Drow kyare thase
CT b
અંદાજિત 2 વર્ષ લાગશે
આના ડ્રો ક્યારે થશે તે જણાવ ને ભાઈ
આવાસ બની જાય પછી 2026
Sir dro kyre thay andaje???
આવાસ બને પછી 2 વર્ષ લાગે
અમારr
Sir આવક નો દાખલો mom ના નામ નો છે તો ચાલે હું ફોમ ભરીસકુ
Ha Rashan card Ma Name hoi to Bhari Sako
5,6,7,11,13 ma ketla miter nu avse makan please 🙏
ટોટલ 38 મીટર વાપરવા મળશે
Last date kai 6
13/5/24
AME Bharuch me rhiye chiye amane mle
ના
Vidha mahila ne alag thi koy labh male
ના આમાં એવું નથી
sir unmarried bhari sake ?
હા ભરી શકે
Kese ko d0 to jana
Last date bharvani?
13/05/24
Sir gujrat bahar na vaykti bhari sake
ના
અત્યારે ફોર્મ ભરવાનુ ચાલુ છે sir.
ના
Rajasthan no 6u Ahmedabad rahu 6u mu bhari saku
ગુજરાત ની સ્કીમ છે......પરંતુ એવું ક્યાંય કહ્યું નથી કે ગુજરાત ના લોકો જ ભરી શકે માટે તમે ભરી શકો
@@rbonline0 thank you
નમસ્કાર સાહેબ.
અમારી પાસે બધા જ ડોક્યુમેન્ટ છે. પણ રેશન કાર્ડ APL છે. તો ફોર્મ ભરી શકાય?
હા બિલકુલ ભરી શકો
If we live in mehsana we can fill the form
Nahi
Sir Surat district ma AA form bharvanu chalu che plz and me🙏
Sir shu chokro nokri karto hoye ane teri salary vadhare che.. Pan te familiy sathe rahto nahi.. Toh hu bhari saku chu? 😊
પોતાના નામે સંયુક્ત મકાન ત્રણ ભાઇઓ નુછે તો ફોર્મરી સકાય
તમારા નામે હોઈ તો ના ભરી શકો....
આ ફોમ ક્યારે ભરાવશે સર
તારીખ પૂરી થઈ ગઈ
આ ફોર્મ ભરવા માટે અમદાવાદ નું સરનામું હોવું જરૂરી છે? બીજા શહેર માં રહેતા લોકો આ ફોર્મ ભરી શકે?
અમદાવાદ માં ભાડે થી રહેતા હોઈ તો ભરી શકો
આ સ્કીમ માં APL રેશન કાર્ડ વાળા વ્યક્તિ ફોર્મ ભરી શકે. ફોર્મ માં ફક્ત BPL રેશન કાર્ડ ઉલ્લેખ કરેલ છે.
Ha APL vala pan bhari sake
Loc
Bhai Muslim mate nathi che
आनी તારીખ પૂરી થઈ ગઈ 13/05/24 હતી
ગામડા વાળા ભરી શકે આમાં
નિયમો લાગુ પડતાં હોઈ તો ભરી શકો
MUMBAI ma rehva Vada kem na bhari sakiye...amey chiye toh gujarati j ne job mate aahi mumbai chiye..kai suggest Karo toh.. apply Kari lau....any idea..?
આ પ્રોજે્ક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવા જઈ રહ્યો છે એટલા માટે અમદાવાદમાં જે લોકો રહેતા હોય એના માટે જ છે... તેવી રીતે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા માં મહાનગરપાલિકામાં સુરત બરોડામાં પણ એ સ્કીમો ચાલુ છે.. ત્યાં જે નોકરી કરતા હોય ભાડેથી રહેતા હોય એવા લોકો ત્યાં ભરી શકે.
Application status check kese kare
Good morning
Hu ahmedabad rahu chu bhade and mara father ગામડે rahe to kai rite bhari sakiye father na name bhari saku ke mara name bharu to chale
તમે અમદાવાદ માં રહો તો તમારા નામે જ ભરો
Mare same situation che but hu unmarried chu to sir hu form bhari saku ????
હા અમદાવાદ માં ભાડે થી રહે તા હોઈ અને ભાડા કરાર હોવો જોઇએ તો ભરી શકો
Income proof sir father nu chale ke maru kadhavu pade
Tamaru
હું અમદાવાદ જિલ્લા ના બાવળા તાલુકા માં રહું છુ તો હું ભરી શકું ફોર્મ
Yes
Ha Bhari Sako
Draw When ?
2026
Sir. 1bhk.6e a scheem
2 bhk 38 મીટર વાપરવા મળે
Koi mahiti mate m.o.no.apo jethi amne saral mahiti Mali rahe.
1,4 2022 no j avak no dakhlo joiye ana pahela no na chale 21 sal no
3 વર્ષ જૂનો નઈ ચાલે.....નવો કઢાવી લો
3lakh thi uparwada bhare che aama je loko ne jaruriyat che aene 3 lakh thi niche wada ne madtu nathi khota certificate banavi ne khoti rite makan le che mari pachad ae loko che jene salaray 50000 ni upar che 6 gadi che khoti rite makano leva wada ne raid padvi joiye khbar pade
uui
સર અમારે બે પુત્રો છે તેમના લગ્ન થઇ ગયા છે પણ રેશન કાર્ડમાં નામ એક સાથે સે તો તેમના નામે ભરી શકાય
Deposit kevi rite Bharvi
Online deposit Kaise bhare
એક અરજી કરી શકો કોઈ પણ ના નામે
ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ,ફોન પે ,google પે, નેટબેન્કિંગ
Daibain
Draw kya re thase
2026 આવાસ બની જાય પછી