Best Gujarati kirtan (લખેલું છે) - ઇતિહાસમાં અમર બની જાય ||Bharatni nario || Mahila satsang mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ઇતિહાસમાં અમર બની જાય
    =====================
    ઈતિહાસમાં અમર બની જાય ભારતની નારીયુ
    આભના ટેકા બની જાય એવી ભારતની નારિયું
    ભારતની નારી સતી સીતાજી એવા
    ચૌદ વરસ એણે વનમાં વિતાવ્યા
    ધરતી માઁ ના ખોળલે સમાય એવી ભારતની નારિયું
    ભારતની નારી સતી ચંગાવતી એવા
    કુંવર ચેલૈયાને ખાંડણીયે ખાંડિયો
    હરખેથી હાલરડા ગાય એવી ભારતની નારીયું
    ભારતની નારી સતી તોરલ દે એવા
    જેસલની નાવને મધદરિયે તારી
    પલમાં જેસલ પીર બની જાય એવી ભારતની નારિયુ
    ભારતની નારી સતી સાવિત્રી એવા
    સત્યવાન જીવ માટે યમની પાછળ હાલ્યા
    યમરાજને પાછા વાળી દયે એવી ભારતની નારીયુ
    ભારતની નારી સતી અનસૂયા એવા
    ત્રણેય દેવ આવ્યા પરીક્ષા લેવા
    પલમાં કરાવે પયપાન એવી ભારતની નારિયું
    ભારતની નારી સતી મીરાબાઈ એવા
    સતને કારણીએ એને ઝેરને આરોગ્યા
    ઝેરના અમૃત કરે ભગવાન એવી ભારતની નારિયૂ
    ભારતની નારી સતી સખુબાઈ એવા
    સતને માટે ઇ તો ઓરડિયે પુરાણા
    પાણીલા ભરે ભગવાન એવી ભારતની નારિયું
    ઇતિહાસ માં અમર બની જાય એવી ભારતની નારિયું
    આભના ટેકા બની જાય એવી ભારતની નારિયુઁ
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

ความคิดเห็น • 49

  • @devangidhunofficial
    @devangidhunofficial 4 หลายเดือนก่อน +6

    વાર રસિલાબેન વા બહુ સરસ ભજન સંભળાવ્યું જય સિયારામ સત દેવીદાસ સરસ 🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 หลายเดือนก่อน +4

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ બેન સાંભળીને ખુબ આનંદ થાયો

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય ભોલેનાથ 🙏🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ArtiGupta_01
    @ArtiGupta_01 หลายเดือนก่อน

    Bahut sundar❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      નવલા નોરતાની ખૂબ ખૂબ શુકામનાઓ 😊
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 😊🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 4 หลายเดือนก่อน

    ખુબ સરસ વાહ દીદી વાહ તમારા સ્વરમાં કૃષ્ણ મંડળ ફિદા છે વાહ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ કાજલ બેન 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗😊🙏

  • @rajupandya3663
    @rajupandya3663 4 หลายเดือนก่อน +2

    Vah ben dhnyavad saras bhajan gavo chho jay shree krishna🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @hamirsinhgohil3120
    @hamirsinhgohil3120 28 วันที่ผ่านมา

    સરસ ભજન છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  24 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😇
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 4 หลายเดือนก่อน

    વાહ.રસીલા બેન ખુબ સરસ કીર્તન સંભળાવુબેન ❤ થી ગમ્યું વાબેન વા
    રામદેવજી મહારાજ આપની મનોકામના પૂરી કરે જ, રામાપીર જયગુરુદેવ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય રામદેવજી પારૂલબેન 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Shrevaa_kitchen
    @Shrevaa_kitchen 4 หลายเดือนก่อน

    Khub saras kirtan chhe 🙏🏻🙏🏻, awaj to bahu j meetho chhe 👌🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 4 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ જય સીયારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg 4 หลายเดือนก่อน +1

    Saras kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 4 หลายเดือนก่อน

    વાહવાહ સરસ ગાયુ ભજન 🙏🙏👍

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @vrajlalthumar5604
    @vrajlalthumar5604 4 หลายเดือนก่อน

    Nice 🎉 jai shri Krishna 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 4 หลายเดือนก่อน

    ખુબ સરસ ગાયું રસીલાબેન લખીને કાનો

    • @jayendrabazala5904
      @jayendrabazala5904 4 หลายเดือนก่อน

      લખીને કા નો મુકું રસીલાબેન

    • @jayendrabazala5904
      @jayendrabazala5904 4 หลายเดือนก่อน +1

      અવાજ તો જો કેવો સરસ છે રસીલાબેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @BhimaniMahilaSURAT
    @BhimaniMahilaSURAT หลายเดือนก่อน

    વાહ ગોપી કેવુ સરસ ભજન ગાયુ મારી ચેનલ માં પણ જાજો ત્યા પણ આવીજ ગોપી તમારી વાટ જોવે છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 તમારી કૉમેન્ટ વાચીને ઘણો આનંદ થયો જરૂરથી મુલાકાત લેશું આપની ચેનલની
      હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે🙏🌺

    • @BhimaniMahilaSURAT
      @BhimaniMahilaSURAT หลายเดือนก่อน

      @@RasilabenThummar રસીલા ગોપી તમારો આભાર

  • @RekhaJvegad
    @RekhaJvegad 4 หลายเดือนก่อน +1

    વાહરસીલાબેન કીર્તન સરસ ગાયું છે કીર્તન સાંભળી મજા આવી કેતન સરસ ગાઓ છો જય રામદેવ પીર

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય રામદવપીર 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @adityasindhav35
    @adityasindhav35 4 หลายเดือนก่อน

    જય ભોલેનાથ 🙏🏻💐💐👌👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @મંજુબેન-ઞ6થ
    @મંજુબેન-ઞ6થ 4 หลายเดือนก่อน

    ભજન બહુ સરસ છે ભજન લખીને મોકલો

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Smitasheth008
    @Smitasheth008 4 หลายเดือนก่อน

    Nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 4 หลายเดือนก่อน

    bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @geetabajadeja4815
    @geetabajadeja4815 4 หลายเดือนก่อน

    Kirtn lkhi ne muko

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકેલું છે લખીને

  • @aratitrivedi2832
    @aratitrivedi2832 4 หลายเดือนก่อน

    ભજન લખીને મૂકો તો વધારે સારું બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મૂક્યું છે

  • @geetsangeetchetanaben
    @geetsangeetchetanaben 4 หลายเดือนก่อน

    ખુબ સરસ રસીલાબેન ગીત સંગીત ચેતનાબેન તરફથી તમને જય શ્રી કૃષ્ણ જય રામાપીર

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏