સુખ દુઃખ આવેને વયા જાય(લખેલું છે)| sukh dukh aavene vya jay| જીવન ચક્ર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    દુઃખ કોઈને નો કહેવાય કરમની બલિહારી
    હરિચંદ્ર રાજાને તારામતી રાણી
    કુંવર એનો બજારે વેચાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    શેઠ શગાળશાને ચંગાવતી રાણી
    કુંવર એનો ખાંડણિયે ખંડાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    ગોરો કુંભાર વાલા ભગત તમારા
    બાળક એનો ગારામાં ખૂંદાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    દશરથ રાજાના કુંવર રામ
    અયોધ્યા નગરીના રાજા રામજી
    ચૌદ વરસ વન જાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    પાંચ પાંડવની નારી દ્રૌપદી
    ભરી સભામાં લૂંટાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    મેવાડગઢની રાણી રે મીરાંબાઈ
    એને ઝેરના પ્યાલા પાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    નાગર નાતએ નરસિંહને છોડ્યા
    એના મામેરા પુરવા વાલો જાય કરમની બલિહારી
    અને હાર પેરાવા વાલો જાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    સુખ આવેને વયું જાય કરમની બલિહારી
    દુઃખ કોઈને નો કહેવાય કરમની બલિહારી
    #viralsong #gurudev #guruji #gurudham #satsang #satsangbhajan #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima

ความคิดเห็น • 54

  • @jalarammandal5125
    @jalarammandal5125 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ સુંદર ભજન ની રજૂઆત કરી રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      ભગવાન તમને ખૂબ સ્વસ્થ અને સુખી રાખે એવી પ્રાર્થના 😊

  • @kamalabenpadvi
    @kamalabenpadvi หลายเดือนก่อน +4

    ખૂબ જ સરસ કીર્તન લખીને મુકવા વિનંતી

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 જલદી મુકીશું લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g หลายเดือนก่อน +3

    વાહ રસીલા બેન ખૂબ સરસ કિર્તન ગાયું છે અને શબ્દો પણ એવા સરસ છે 👍👍
    તમે આમ જ હંમેશા કિર્તન ગાતા રહો સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના છે🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน +1

      જય રામદેવજી જય ગુરુદેવ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
      તમને પણ ભગવાન નિરોગી રાખે

  • @gopimandal003
    @gopimandal003 หลายเดือนก่อน +2

    Jai shree Krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ગોપી મંડળ ના બધા બહેનોને🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน +1

      જય ભોલેનાથ દાદા 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      રોજ તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થાય 😊😊🙏

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @Shrevaa_kitchen
    @Shrevaa_kitchen หลายเดือนก่อน

    Bahu j saras chhe aa bhajan kirtan 🙏🏻🙏🏻mane Tamaro avaj bahu j game chhe ❤️

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે બહૂ ગમ્યું કમેન્ટ વાંચીને😊😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 17 วันที่ผ่านมา +1

    ❤Khubsunder

    • @RasilabenThummar
      @RasilabenThummar  16 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️

  • @t.ttigergaming856
    @t.ttigergaming856 หลายเดือนก่อน

    Jay Shri Krishna 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏

  • @jasodajadav8310
    @jasodajadav8310 25 วันที่ผ่านมา

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સંગમા તમારી હાજરીને પ્રણામ🤗

  • @ભાવનાસોરઠિયા
    @ભાવનાસોરઠિયા หลายเดือนก่อน +2

    જય..શ્રી.. કૃષ્ણ... લખી. ને.. મુકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 હા જલદી થી મુકીશું
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @vishwakamani7799
    @vishwakamani7799 25 วันที่ผ่านมา

    હું તમારા બધા કિર્તન સાભળી ને ગભરાવું છું

    • @RasilabenThummar
      @RasilabenThummar  25 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 તમારી કૉમેન્ટ વાચીને ઘણો આનંદ થયો
      હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે🙏🌺

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน

    કર્મની ગતિ ન્યારી છે જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો , હા કર્મ ક્યારેય એનું કામ કરવાનું ભૂલતા નથી 😊😊🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 หลายเดือนก่อน

    Jay shree krishna khub saras Kirtan 🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x หลายเดือนก่อน +1

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      જય રામદેવજી
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ દરરોજ વાંચીને બહુ આનંદ થાય 😊😊🙏

  • @vijaydangadhavi8135
    @vijaydangadhavi8135 หลายเดือนก่อน

    કાંઈ સમજાતું નથી 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે

  • @રસિકભાઈરાઠોડ
    @રસિકભાઈરાઠોડ หลายเดือนก่อน +1

    લખાણ સાથે વિડિયો મુકો બેન જય સીતારામ જય કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
      લખીને મોકલસુ

  • @pateldharam3349
    @pateldharam3349 หลายเดือนก่อน

    ભજન લખી ને મોકલો ભજન સરસ છે કરમનીબલીહારી

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
      સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે

  • @bkthumar5484
    @bkthumar5484 หลายเดือนก่อน

    SRS very nice jay ho❤❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @gamiavni3616
    @gamiavni3616 หลายเดือนก่อน

    Lakhinevmokalo plzzzz

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
      સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે

  • @user-rr4xz2ux3q
    @user-rr4xz2ux3q หลายเดือนก่อน +1

    👌 ખૂબ ખૂબ આભાર બહુ સુંદર કિર્તન સાંભળવા મળ્યું 👌👌👌❤️

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @moradiyavilas3003
    @moradiyavilas3003 หลายเดือนก่อน

    Lakhi ne moklo saras che

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
      હા જલદી મુકીશું

  • @patelrekha8965
    @patelrekha8965 หลายเดือนก่อน +1

    Rakhi ne mokro

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
      સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે

  • @PatelSaya
    @PatelSaya หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બધી મંડળની બહેનો ને ખુબ ખુબ સરસ 🙏🙏🙏👍👍

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jasodajadav8310
    @jasodajadav8310 หลายเดือนก่อน +1

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
      તમારી કૉમેન્ટ વાચી આનંદ થયો😊😊🙏