વિદેશની ધરતી પરથી શૈલેષભાઈ હિરપરાનો મહત્વનો વીડિયો| કામનું વળતર અને સન્માન મળે તો અહીંયા પણ કામ કરે!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #viralvideo #london #labourwork #outoffindia #hardwork

ความคิดเห็น • 275

  • @vipulparmar1504
    @vipulparmar1504 2 หลายเดือนก่อน +37

    દાહોદ ,ગોધરા વાળા નઈ હવે બધા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા ને પણ મજૂરી કરવી પડશે, એ દિવસ દૂર નથી હવે.

    • @rockyrock460
      @rockyrock460 2 หลายเดือนก่อน +2

      Ha sachi vat che india ma ave bhayanak vastivisfot thavano che

  • @Sanatanihindu1990
    @Sanatanihindu1990 2 หลายเดือนก่อน +10

    સ્થાનિક વ્યક્તિઓ ને સારો પગાર આપવો નથી અને બહાર થી ઓછા પગાર મા કારીગર લાવી કામ કરાવવું છે, કંપની માલિકોએ.
    ગુજરાત માં આ જ હાલત છે!

  • @shaileshparmar2770
    @shaileshparmar2770 2 หลายเดือนก่อน +54

    પૈસા હોય તો દેશ ભલો નહિતર ભલો પરદેશ. .......

  • @lagnabandhan
    @lagnabandhan 2 หลายเดือนก่อน +17

    સત્ય હકીકત એવી છે કે મજુરનએ મિનિમમ વેજીસ 400 મળે છે પણ 8000-10000 મંથલીમાં ઓફિસ જોબ કરવા વાળા કેટલા એ જોવરાવો..... ઇકોનોમી બહુ જ વિચિત્ર છે આપડે ત્યાં

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 2 หลายเดือนก่อน +16

    મોબાઈલ ને લીધે આજનો યુવાન આળસુ બની ગયો છે બધા કોઈપણ કામ કરવા તૈયાર થઈ જાય તો ભારત પણ ખુબ આગળ વધી જાય પણ તકલીફ એ છે કે બધા ને નોકરી જોઈએ છે

  • @MaheshParmar-nm4rx
    @MaheshParmar-nm4rx 2 หลายเดือนก่อน +19

    વાસ્તવિકત સત્ય..🙏🙏🙏

  • @Chandrakant1188
    @Chandrakant1188 2 หลายเดือนก่อน +15

    ભલે ત્યાં મંજુરી કરે પણ ત્યાં સુવીધાઓ પણ એટલી જ સારી છે જે મટે ભણતર થી માંડીને વડતર અને નિયમો પણ ખુબ સારા છે આપડી જે મ પૈસા 💸 આપો ને કામ કરાવે એવું નથી ત્યાં

    • @vallabhbhaiasodariya6142
      @vallabhbhaiasodariya6142 2 หลายเดือนก่อน

      ત્યાના પૈસા ભારત માં ન આવે ગમે તેટલો પગાર હોય

    • @carwa9651
      @carwa9651 2 หลายเดือนก่อน

      ​@@vallabhbhaiasodariya6142bhai tme indian diaspora (nri) e ketla crores india ma moklya eno report nthi joyo lagto😅

    • @carwa9651
      @carwa9651 2 หลายเดือนก่อน

      Tya chhokkhi hava pani to mle

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 2 หลายเดือนก่อน +43

    મારી ઉંમર 72વર્ષ છે મારે કોઈ નાણાકીય મુશ્કેલી નથી નિવૃત શિક્ષક છું છતાં ખેતર માં જઈ ચાર કલાક કામ કરું છું. પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી

    • @hardikparmar4212
      @hardikparmar4212 2 หลายเดือนก่อน +1

      Bhai teacher ne salary nu 50% pension male che .

    • @V_Mahakal
      @V_Mahakal 2 หลายเดือนก่อน

      Badha ne male chhe...​@@hardikparmar4212

    • @bhavesh1962
      @bhavesh1962 2 หลายเดือนก่อน

      Biggest Asia's Old age house is in Dakor, Gujarat.

    • @rushi00717
      @rushi00717 2 หลายเดือนก่อน

      Pension made...

    • @hardikparmar4212
      @hardikparmar4212 2 หลายเดือนก่อน

      @@rushi00717 hi tame kyathi cho ?

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 2 หลายเดือนก่อน +32

    સત્ય
    સંડાસ-બાથરૂમ પણ સાફ કરે છે

    • @RealSP4226
      @RealSP4226 2 หลายเดือนก่อน +5

      Bhai ani pan job nathi malti ave to Maro Bhai gayo chhe atle

    • @pranavpatel3545
      @pranavpatel3545 2 หลายเดือนก่อน

      Kam karava ma Sharm seni bhai

    • @jayloving2005
      @jayloving2005 2 หลายเดือนก่อน

      Bija nu Haram nu khdavu jamin pachavi Ena karata koi kaam karavu saru

    • @buddha2845
      @buddha2845 2 หลายเดือนก่อน

      @@RealSP4226 એટલી ખરાબ પરિસ્થિતિ છે તો પણ ત્યાં j ગાઈન્ડ મરાવવા કેમ જાય છે

    • @yoginichhabhadiya6430
      @yoginichhabhadiya6430 2 หลายเดือนก่อน

      Tya na sandas bathroom pan Sara hoi...etl kre e kqm toi saru j 6e...ahi ni jem nhi tya...technology hoi ne tya...

  • @vohraadil3575
    @vohraadil3575 2 หลายเดือนก่อน +10

    Hu Australia ma majuri kari 1 year ma 20 lakh kamayo ,chalo bachat 12 lakh ni thai ,To aa majuri mane game che😅

  • @ghanshyambaria6678
    @ghanshyambaria6678 2 หลายเดือนก่อน +24

    પૈસા ત્યાં વધારે મળે મજૂરી કરે તો પણ...

    • @krunal_patel977
      @krunal_patel977 2 หลายเดือนก่อน +6

      ત્યાં ખર્ચો પણ વધુ થાય

    • @carwa9651
      @carwa9651 2 หลายเดือนก่อน

      Eto indian currency ma convert karya pchhi 😅

  • @vipulraval9912
    @vipulraval9912 หลายเดือนก่อน

    બહુ જ સરસ... ખરેખર તમે સારા મુદ્દા ઉઠાવો છો..

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln 2 หลายเดือนก่อน +26

    Minimum વેતન મરે તો કોઈ બહાર કમાવા ના જાય પણ ગુજરત માં શોષણ હપ્તરખોરી વિશે બોલો દેવાશી બેન આભાર 😢

    • @krunal_patel977
      @krunal_patel977 2 หลายเดือนก่อน

      મીનીમમ વેતન મળે જ છે અહીંયા પણ અમારા દીકરા વિદેશ મા છે એવી આખા ગામ સામે હુશિયારી મારવી છે એટલે ત્યાં મજૂરી કરવા મોકલે છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 หลายเดือนก่อน

      @@sureshchauhan-vg5ln vasti vadhari che tya sudhi aavu rahse

  • @dodiyahardik5462
    @dodiyahardik5462 2 หลายเดือนก่อน +12

    વાત સાચી છે દેવાંશિબેંન કોઈ કામ નાનું નથી હોતું એવુ માનવુ જોઈએ બીજી વાત એ છે બેન કે અત્યારે દેખાદેખી ના સમય માં સમાજ વ્યવસ્થા કથળી ગઈ છે. કોઈ છોકરો અહી business કરતો હોય તો એની સગાઈ નથી થતી કોઈ છોકરી નથી દેતું. બાકી એમ ક્યો કે અમારો છોકરો લંડન છે ત્યાં ભલે મજૂરી કરતો હોય તો તેનું થઈ જાય છે. એટલે પેલાં તો આપણે આવો માનસિકતા માંથી લોકોને જાગ્રત કરવાં જોઈએ તો જ એક વ્યવસ્થા ટકી શકશે. દેખાદેખીમાંથી બહાર આવવું પડશે.

    • @kartikpatel806
      @kartikpatel806 2 หลายเดือนก่อน

      Absolutely right ..Totally agreed 👌👍👍✌️🙌

    • @jayloving2005
      @jayloving2005 2 หลายเดือนก่อน

      Sachi vaat, china etle agad 6... Koi kaam Nanu nathi ane no sharam

  • @veenapatel14130
    @veenapatel14130 2 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏 Dharam કરતાં paisa sathe jodine juve che. Bharatma pardeshthi avela paisa લોકો વાપરે pun વાપરનાર ને khabar nathi kali majurina, કરકસર, અને જેને અનીતિ mafak aave to અનીતિ na,vaparvani જગ્યાએ udave che , bhagvanni bik rakhyavagar. Jena paisa vapre tene gharkaamma madad karta sharam ave che, 😅 ane je paisa vapre che te bahenona, lokona gharoma gharkam karela pun hoy che. મને આ વિડિયો ખૂબ ગમી. તમારો ખુબ આભાર, અમે કહીએ કે ના આવશો તો લોકો સમજે નહિ, પારકી મા કાન vindhe.

  • @AnkitParmar-gn4vy
    @AnkitParmar-gn4vy 2 หลายเดือนก่อน +6

    Meaningful thoughts of you ma'am

  • @Paverblock5063
    @Paverblock5063 2 หลายเดือนก่อน +1

    બેન ભગવાન તમને સો વર્ષ ના ને નિરોગી જીવન આપે..🙏🙏🙏

  • @whitehat009
    @whitehat009 2 หลายเดือนก่อน +60

    ૧/- ની સામે ૮૫/- અને ૧૦૦/- દેખાય એટલે ડોલર અને યુરો તોડવા ત્યાં જાય છે...😂😂

    • @ahmadkarolia14
      @ahmadkarolia14 2 หลายเดือนก่อน +13

      Arey tya majuri nu pan vetan yugya made che tya per hours labour na 10 thi 12 € madey etle india na 1 kalak na 1,200 to 8×1200=9600 per day to 30×9600 = 2,88000 per months india ma majuri madse? 400 per day (MANREGA ) apvama pan fafa padey che .shu tamey uroupe na vetan dar ne india na vetan dar ni vaat karo cho .

    • @jayraj7530
      @jayraj7530 2 หลายเดือนก่อน

      25 thi 30 lakh kharcho kari javay?? majuri male and na pn male​@@ahmadkarolia14

    • @krunal_patel977
      @krunal_patel977 2 หลายเดือนก่อน +11

      ​@@ahmadkarolia14૨ લાખ ૮૮ હઝાર કમાઈ પણ ત્યાં મહિને ખર્ચ પણ ૨ લાખ ૫૦ હઝાર થાય😂

    • @BharatsinhGohil-vw3ft
      @BharatsinhGohil-vw3ft 2 หลายเดือนก่อน +4

      Vatan pacha aavta rejo kapas vinva aaya 300/400 rs che 😂😂

    • @anialbhai4491
      @anialbhai4491 2 หลายเดือนก่อน

      ​@@BharatsinhGohil-vw3ftmedia.tenor.com/UrIakXGExfUAAAAM/mr-bean.gifmedia.tenor.com/UrIakXGExfUAAAAM/mr-bean.gif

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 2 หลายเดือนก่อน +13

    મારા મિત્રો લંડન છે ત્યાં ગધા મંજુરી કરે છે પુરેપુરા 8 કલાક કરે અહી વેઠ કરે છે કામ કરવું નથી

    • @hardikparmar4212
      @hardikparmar4212 2 หลายเดือนก่อน +1

      Tya gaddha majuri karvani maja ave che kem ke Sara paisa male che.
      India ma koi bapo mahine 10,000 sarkha nathi apto 🤡

  • @jigarbhatt9602
    @jigarbhatt9602 2 หลายเดือนก่อน +5

    ત્યાં મજૂરી કરવાના મહિને 3 લાખ મળે અહીં મજૂરી કરે તો મહિને 12000 - 15000 મળે એટલે એલોકો અહીં નહિ ત્યાં જઈને કામ કરે !!

  • @adityapatel9846
    @adityapatel9846 2 หลายเดือนก่อน +12

    12th માં સારા ટકા આયા તો JEE ના મેરીટ માં પટેલ માટે સ્થાન છેલ્લું હતું
    Bechlors કર્યું તો ખબર પડી કે માત્ર 10 હજાર મળે છે પગાર માં
    Master's કર્યું તો ખબર પડી કે માર્કેટ માં એટલી competition છે કે તમે salary hike માંગી નથી શકતા બાકી જોબ જશે
    અહી at least સારી salary મળે તો છે
    Job security મળે છે
    મજૂરી જે કરે છે એને સાથે હેલ્થ બેનિફિટ મળે છે
    અને જો નસીબ થી ડિગ્રી પર જોબ મળી તો salary + benefits એવા હોય છે જે india માં માંગી નથી શકતા 🙏

    • @kevalsuthar8405
      @kevalsuthar8405 2 หลายเดือนก่อน

    • @kevalsuthar8405
      @kevalsuthar8405 2 หลายเดือนก่อน

      Right

    • @prakashmangrolia3361
      @prakashmangrolia3361 2 หลายเดือนก่อน

      Cast reservation na લીધે telented લોકોને તેના telent મુજબ study mate ADMISSION nathi maltu & male to job mate pachhu tej cast base reservation - pramotion samaye cast base reservation..this is truth of india..

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 หลายเดือนก่อน +7

    Very good

  • @TheRihen
    @TheRihen 2 หลายเดือนก่อน +5

    શૈલેષ હિરપરા ઈચ્છે છે કે અહીથી ત્યા જઈને લોકો તેની નોકરી નો ખાઈ જાય

    • @hiraparaashish1648
      @hiraparaashish1648 2 หลายเดือนก่อน

      To Jane tya ,kar bhuriya na toilet saf Biju shu

    • @TheRihen
      @TheRihen 2 หลายเดือนก่อน +3

      @@hiraparaashish1648 તુ છાનોમાનો મોબાઇલ જમા કરાવી હીરા ઘસ🤣

  • @mgajera13
    @mgajera13 2 หลายเดือนก่อน +7

    મૂળમાં આપણે ત્યાં મજૂરીના દર ખૂબ જ ઓછા છે અને કાર્ય સ્થળ સલામતી બિલકુલ નથી

  • @hareshkhambhadiya7041
    @hareshkhambhadiya7041 2 หลายเดือนก่อน

    Absolute stunning guide. Work should be work, shouldn’t divide based on cast.

  • @JAYESHRAYKA_27
    @JAYESHRAYKA_27 2 หลายเดือนก่อน +4

    તો શું કરવા ગયા હતા 😂 આપણા દેશ માં રહી ને બહુ બધું કરી શકીયે છીએ ❤️

  • @kapildave5361
    @kapildave5361 2 หลายเดือนก่อน +10

    આમા બધા પટેલ વધારે છે

    • @critics3
      @critics3 2 หลายเดือนก่อน

      Amay tamne vandho Thai gyo?
      Ahi thi tya javama mahenat lage 6. Mahenat Kari ne jay 6, na k tamari Jem reservation no faydo lai mafat no pagar le...

  • @buddha2845
    @buddha2845 2 หลายเดือนก่อน +7

    ત્યાં પૈસા ડોલર અને યૂરો માં ભલે મળે,, પણ ખર્ચ પણ ડોલર માં જ થાય છે તે વાત પણ તેટલી જ ધ્યાન રાખવા જેવી છે

    • @whitehat009
      @whitehat009 2 หลายเดือนก่อน

      @@buddha2845 ભલે ત્યાંની કમાણી અને ખર્ચ ડોલર કે યુરોમાં હોય પરંતુ અહીં ૫૦,૦૦૦/- કમાઈ ના શકનાર વ્યક્તિ પોતાના ઘરે ત્યાંથી ૫૦,૦૦૦/- પણ બચાવીને મોકલી શકે એ બહુ કહેવાય તેથી લોકો વિદેશને વધુ પસંદ કરે બીજું કે ત્યાં કામ નાનું કે મોટું નથી હોતું, વ્યક્તિના કામની સાથે વ્યક્તિની કદર હોય છે જે અહીં વસ્તી વધારાના કારણે જોવા નથી મળતી આ પણ એક કારણ છે...

    • @diujay
      @diujay 2 หลายเดือนก่อน

      Correct

  • @jagsidhkumarghatad3883
    @jagsidhkumarghatad3883 2 หลายเดือนก่อน +5

    ખૂબ સરસ દેવાંશી બેન

  • @Leo_0429
    @Leo_0429 2 หลายเดือนก่อน

    💯 વાત સાચી આપની

  • @zohrapatel9151
    @zohrapatel9151 2 หลายเดือนก่อน

    So much true 👍

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 2 หลายเดือนก่อน +8

    તો પાછા આવી જાવ તમને કોણ રોકે છે 😂😂😂😂 ત્યા નાં ઉખાડી શક્યા આવી જાવ 😂😂😂

  • @alpeshparmar9242
    @alpeshparmar9242 2 หลายเดือนก่อน +3

    બેન...શું કરે... ત્યાં મોઘવારી પણ છે એટલે કરવું જ પઙે... બાકી અહીં રહીને મજૂરી કરતાં શરમ આવે છે... કે લોકો શું કહેશે... ☝

    • @dakshajoshi3572
      @dakshajoshi3572 2 หลายเดือนก่อน

      એ જ વાત સાચી છે

  • @rzshaikh36
    @rzshaikh36 2 หลายเดือนก่อน

    Jordaaaaaar ekdam sachchi vat

  • @bhadreshvalandofficial4239
    @bhadreshvalandofficial4239 2 หลายเดือนก่อน +10

    દાહોદ ગોધરા વારા તો હવે સરકારી નોકરી કરતા થયું ગયા ,પાવર ઓફ અનામત 😂

  • @janakshah2170
    @janakshah2170 2 หลายเดือนก่อน +3

    50 हजार यहा दो तो यहा भी महनेत करेगे
    1 रू के 83 होता हे
    वहा दीनका 160 डोलर मीले तो
    160 गुना 83 करो तो हररोजका 13000 हुआ ईतना यहा मीलेगा ?

  • @bhavanicreation3793
    @bhavanicreation3793 2 หลายเดือนก่อน +10

    India ne બદનામ કરે છે. આ લોકો

    • @patelravi1661
      @patelravi1661 2 หลายเดือนก่อน

      Kevi rite?

    • @WrongwayGamer2k
      @WrongwayGamer2k 2 หลายเดือนก่อน

      ​​​@@patelravi1661બિલકુલ નહિ, ભારત ના લોકો મજૂર ને ખરાબ નજરે જુવે છે

  • @krb4552
    @krb4552 2 หลายเดือนก่อน +3

    ત્યાં પાર્ટ ટાઈમ મજૂરી કરતા હશે....

    • @RealSP4226
      @RealSP4226 2 หลายเดือนก่อน

      Koi job nathi malti Bhai

  • @chandrikapatel5163
    @chandrikapatel5163 2 หลายเดือนก่อน

    પોતા ના દેશ મા કામ કરી ના રૂપિયા કમાતા શરમ આવે છે, અને બહાર ના દેશો મા જઈને મજૂરી કરીને ડોલર કમાતા શરમ નથી આવતી,

  • @perseverantboy4838
    @perseverantboy4838 2 หลายเดือนก่อน +6

    ત્યાં દાડિયા ના પેટ નથી લુતા કામ સામે યોગ્ય મજૂરી પણ આપે છે...

  • @samirahemadpatel431
    @samirahemadpatel431 2 หลายเดือนก่อน

    સાચી વાત છે

  • @ketulgamit9023
    @ketulgamit9023 2 หลายเดือนก่อน +1

    Devanshi mam tamari vat ekdam sachi che. i agree with u. I m in uk

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 หลายเดือนก่อน +3

    गुजराती गमें त्या पडिया रहे बस पैसा मलवा जोईए

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 2 หลายเดือนก่อน +2

    અરે બેન અહીંયા કરતા બહુ ઓછી મજૂરી હોય અને બીજી વાત કે ત્યાં કોલેજ નો સમય ઓછો હોય અને દિવસો પણ ઓછા હોય . અને પૈસા મેન વાત છે કે પૈસા બહુ મળે .

  • @dashrathpatel607
    @dashrathpatel607 2 หลายเดือนก่อน

    પગાર પાઉન્ડ/ ડૉલર માં મળે પણ ખર્ચ પણ તેમાંજ થાય. મકાન ભાડે રાખી રહેતા હોય તો કશું જ બચે નહીં મજૂરી કરનારા લોકો ને. સારા પગાર વાળા કંઇક બચાવી શકે

  • @hhpatel1
    @hhpatel1 2 หลายเดือนก่อน

    Real reason is wage difference. You got per day 10000 in US while in India it is monthly 10000.

  • @Iamliarliar
    @Iamliarliar 2 หลายเดือนก่อน +3

    દેશ માં oportunity નથી આપવી હોતી એમને તૈયાર skills workers જોઈતા હોય છે જ્યારે વિદેશ માં ટ્રેનિંગ આપવા માં આવે છે.
    અને પગાર તો શોષણ જ છે બસ 😅 લોકો બહાર ના જાય તો શું કરે

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 2 หลายเดือนก่อน +1

    Your thinking is very high , but not possible in india

  • @chhaganbhuriya5001
    @chhaganbhuriya5001 2 หลายเดือนก่อน +13

    મારા બેટા દાહોદ ગોધરા નું નામ બદનામ કરે😂😂😂

    • @akal111
      @akal111 2 หลายเดือนก่อน +1

      Ghodhra 😂😂😂

    • @akal111
      @akal111 2 หลายเดือนก่อน +1

      દાહોદ નું નથી લીધુ 😂😂😂

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 หลายเดือนก่อน +3

      Ha dahod godhra ma badha ias ips che

  • @IndravadanDawawala
    @IndravadanDawawala 2 หลายเดือนก่อน +2

    End of the day money matter

  • @adityapatel9846
    @adityapatel9846 2 หลายเดือนก่อน +5

    આટલી મેહનત ભારત માં કરે તો હાથ માં કઈ નથી આવતું

  • @kuldeepsolanki6988
    @kuldeepsolanki6988 2 หลายเดือนก่อน +3

    Kaam same yogya valtar male to badha kam karva taiyaar thai jay ben.
    12 kalak majuri ek pn raja nai ane 12000 salary.
    Su kankoda majuri kare

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 หลายเดือนก่อน

    બહુજ સરસ વિડિઓ ભાઇ પણ. ત્યા પાઉન્ડ મા પગાર મળે એટલે આકર્ષાય છે

  • @sanjayupadhyay2447
    @sanjayupadhyay2447 2 หลายเดือนก่อน +2

    It’s rosy picture

  • @રજનીપ્રજાપતિ
    @રજનીપ્રજાપતિ 3 หลายเดือนก่อน +2

    મીડીયા ને માહિતી આપવા બદલ આભાર

  • @navnit62
    @navnit62 2 หลายเดือนก่อน

    India ma sc/st shivay kone sara chans che ,, anamat , reservation ,, roster padhhati su aapna des ne faydakark che ?

  • @srjadeja7837
    @srjadeja7837 2 หลายเดือนก่อน +1

    પારકી માં કાન વિંધે... એવી રીતે ભારતમાં કામ કામ ન કરતા હોય તેને બહારવાળા કામ કરાવે છે.

  • @srrathawa3099
    @srrathawa3099 2 หลายเดือนก่อน +2

    Todava jevu kasu nai pan apde tya salary 10k hoy tya 150k hoy bas baki India ma pan majuri j karavta hoy chhe

  • @INDIAN_LIFE_IN_LONDON.
    @INDIAN_LIFE_IN_LONDON. 2 หลายเดือนก่อน +3

    Ben pela jano pachi vedio muko AA Bhai Aya aavo reality Jano and AA Bhai avu key chhe k godhara k up na majur jevi key chhe to pela to a Bhai NE KO godhara joyu chhe up joyu chhe a question pucho ben ..

  • @LaluBabriya
    @LaluBabriya 2 หลายเดือนก่อน +4

    વિદેશ નો મોહ છે ..😂😂..

  • @kailashpatel6785
    @kailashpatel6785 2 หลายเดือนก่อน

    Tamara new bhu saras hoi chhe aa video ma tame je kahu ae sachu chhe

  • @indianvulture
    @indianvulture 2 หลายเดือนก่อน

    Apde tya majuri na salary ketli che a pan bolo jara

  • @atmanmojidra8327
    @atmanmojidra8327 2 หลายเดือนก่อน

    the main reason is India ma labor work ne respect nathi apta, Foreign country ma labour work ne respect ape 6e.

  • @Paverblock5063
    @Paverblock5063 2 หลายเดือนก่อน +1

    તો આવતો રે ને ભાઇ કાય ના હોય તો..😂😂😂

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 2 หลายเดือนก่อน +1

    In india population is large numbers of MAJOOR, here we can't say MAJOOR,but 60 percent of MAJOOR are in Canada/austrila/uk/usa from india? Everybody don't do majoori in usa/uk/Canada who are from Gujarat?

  • @palvijaykumar2597
    @palvijaykumar2597 2 หลายเดือนก่อน +1

    Loko dekhawa ma gya baki tamari vaat sachi chhe

  • @miteshmakavana6071
    @miteshmakavana6071 2 หลายเดือนก่อน +1

    Medam india ma sellery bov j ochi ape che but gujrat ma to hall ma Ava Jilla che jya fakt 6000 j sellery ape che🙏🙏

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 2 หลายเดือนก่อน +6

    તાકાત વાળા નેતા ને લીધે વિદેશ જાય છે રોજગાર પુરી પાડવા ની આ બેનો ટેન્ટ મા રહેવા મજબૂર છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 หลายเดือนก่อน +1

      Majbur? Majbur to nathi ene kone java kidhu

  • @purushottampateliya5358
    @purushottampateliya5358 2 หลายเดือนก่อน +1

    1:17 એલા ભાઈ મારા ગોધરા માંથી મંજૂરી નથી..😂

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 2 หลายเดือนก่อน

    What LOT and from which pary of Gujarat had gone There , that wll make lot of difference????

  • @patelmanish6492
    @patelmanish6492 2 หลายเดือนก่อน +2

    Ben tame Akdam sachi vat Kari,Ahi nokri nahi to chokari nahi😂

    • @Funworld0020
      @Funworld0020 2 หลายเดือนก่อน +1

      Amuk community ma j che..amare nahi...mali re mrg mate chokari.jene pasia che chata mrg mate girls j nahi malti te tya jay che..😊😅

  • @virenjoshi99
    @virenjoshi99 2 หลายเดือนก่อน +2

    Population is a problem

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 2 หลายเดือนก่อน +2

    બેન તયા કામ કરવા વાળા ના સગા સમાજ તયા હોછા હોઈ છે બીજૂ કે તયા નુ ભાવી આગળ ઉજળુ થવાનુજ છે અહી દેશ ના નેતાઓની નીતી ના કારણે આખી જીદગી મજૂરી શિવાઈ નસીબ મા કઈ રહેવાનુજ નથી જનમ થી લય ને પરલોક સુધી Tax જ ભરવાનો

  • @ilyasbhatti5682
    @ilyasbhatti5682 2 หลายเดือนก่อน +2

    Tu aya reni

  • @jayloving2005
    @jayloving2005 2 หลายเดือนก่อน +1

    Hu 18 varsh pela videsh ma eklo avyo to, aa bhai jevij halat hati... Atyare karodo kamai gayo

  • @AgdamBagdam7
    @AgdamBagdam7 2 หลายเดือนก่อน

    ખુશ છો કૅ મઝબુર......
    બાકી પૈસો તો હાથ નો મેલ સે બાપ😅😂😂😂😂

  • @harishchandpa3809
    @harishchandpa3809 2 หลายเดือนก่อน +12

    સાહેબ કહે છે કે દેશમે સબ ચંગા સી.. તો પછી ગુજરાતીઓ એક થી દોઢ કરોડ ખર્ચીને અમેરિકા શું કામ જાય છે...😂😂😂

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @shaileshpatel8900
      @shaileshpatel8900 2 หลายเดือนก่อน

      સાસુ સસરા ની ટકા ટકા થી દૂર રહેવા મળે એટલે

  • @smitthakar
    @smitthakar 2 หลายเดือนก่อน +1

    Sanman nathi maltu. Majuri to koe pan majboor manas karva taiyar thae pan jay. Tya jai ne majoori karvanu aa j karan che

  • @punitpanchal2528
    @punitpanchal2528 2 หลายเดือนก่อน +2

    B. Com, M. Com no koi fayado nthi??😢

    • @NirajPatel-lm3dx
      @NirajPatel-lm3dx 2 หลายเดือนก่อน

      College sari hogi joie tamari degree ni....je universities colleges ma entrance thi admission Thai teni menat Kari admission levu joie...baki aa badha courses jema koi competition nthi teni koi value nthi

  • @amitrupareliya4457
    @amitrupareliya4457 2 หลายเดือนก่อน

    Aapde to media ma j moti moti vato kari e😊

  • @kavitachauhan6868
    @kavitachauhan6868 2 หลายเดือนก่อน

    Devanshiben above all ,Tyan atleast pollution free environment che Tyan.. anhiya dirt and pollution

  • @buddha2845
    @buddha2845 2 หลายเดือนก่อน +1

    છોકરીઓ શેની મજૂરી કરવા આવી છે તે સમજાયું નહીં

    • @KISHANPATEL-xm4um
      @KISHANPATEL-xm4um หลายเดือนก่อน +1

      disho dhova and pota karva😂😂😂

  • @amitrupareliya4457
    @amitrupareliya4457 2 หลายเดือนก่อน

    Time to sarkhoj javani tya kaam karo ke ahi

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 2 หลายเดือนก่อน

    People from india from villages of Gujarat they go to usa/uk what they wll do ,do they wll get a chance to sit-in white House or get a chance to work in Buckingham palace as a executive ,so one reel can't make everything clear that wegujratis are MAJOOR there?

  • @vishalkatara1411
    @vishalkatara1411 2 หลายเดือนก่อน

    Videsh ma koi jovanu nathi k su kaam kare che aetle tya kari le
    Bharat ma nanu motu kaam kare to loko ni najar ma aai jaay

  • @meditationnatureclips8407
    @meditationnatureclips8407 2 หลายเดือนก่อน +1

    Kem ke aapda tiya 12 klak na 8-12 Hajar aape ane videshma 1500-4000 $ aape aetle

  • @NirajPatel-lm3dx
    @NirajPatel-lm3dx 2 หลายเดือนก่อน

    Gujarat ma atlu badhu development thayu ke ahiya na koine pan pucho to videsh jai majuri karwa tyar che...ne aaj loko modi modi pan karse

  • @MarshParmar-eo5sy
    @MarshParmar-eo5sy 2 หลายเดือนก่อน

    Bhai foren ek mahi na ma khabr padi jay chhe bhai pan koi ni kai majboori ma bhai jay chhe

  • @ItachiUchiha-cy5ht
    @ItachiUchiha-cy5ht 2 หลายเดือนก่อน

    After getting a b tech degree starting salary of employees is around 25 k per month but dihadi majdoor takes 900 rs dihadi per day.

  • @ghanshyamjani7617
    @ghanshyamjani7617 2 หลายเดือนก่อน +4

    બેન, કાયદેસર કામ કરનાર ને ત્યાં રોજના આશરે 60 થી 100 પાઉન્ડ મલી જાય છે, એક દિવસ ના 6000 થી 10000 રૂપિયા થયા કેહવાય. અંહી કરાર આધરિત કામ કરનારને એટલા રૂપિયા એક મહિને મળે છે.

    • @krunal_patel977
      @krunal_patel977 2 หลายเดือนก่อน +3

      ત્યાં એક દિવસ ના ૬૦૦૦ કમાય તો સામે રોજ ૫૦૦૦ ખર્ચ પણ થાય

    • @ashwindharjiya1490
      @ashwindharjiya1490 2 หลายเดือนก่อน

      ​@@krunal_patel977અને અહીઆ એક દિવસ ના ૪૦૦ કમાઈ અને ૧ દીવસ નો ખર્ચ ૩૯૯

  • @VIJAYSANGHANI-f4s
    @VIJAYSANGHANI-f4s 2 หลายเดือนก่อน +1

    Jati wad shoshan na lidhe
    Loko bharat ma job karva magta nathi
    Bharat na politician ane religious loko e
    Bharat na loko na jivan barbad kari nakhyu

  • @ParmarJayesh-i3u
    @ParmarJayesh-i3u 2 หลายเดือนก่อน +1

    To તમે મજૂરી કર્યા કરતા પાછા આવી જાવ ને.....ઇન્ડિયા માં

    • @hardikparmar4212
      @hardikparmar4212 2 หลายเดือนก่อน +1

      Aa badha picnic na tent che .
      Aa video viral karvani trick che. Badha ne Instagram ma followers vadharine paisa kamava che.

  • @vishalsalvi6362
    @vishalsalvi6362 2 หลายเดือนก่อน +1

    Aa ke bolto hato aane pucho pacho avi jaise pucho Ane ek var ....100% Naa kesa

  • @janakshah2170
    @janakshah2170 2 หลายเดือนก่อน

    1 डोलर के सामने 1 रु हो तो कोई नही जायेगा

  • @V_Mahakal
    @V_Mahakal 2 หลายเดือนก่อน

    ગુજરાતના સૌથી શ્રેષ્ઠ લોકો આ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી રહ્યા છે...😂

  • @sajidkhandilawerkhanpathan4521
    @sajidkhandilawerkhanpathan4521 2 หลายเดือนก่อน +1

    Aa bhai tyanu pagar nathi boliya jo pagar boli de to tame pan tya java danki rasta jav majuro tya tis thi chalis lakh kmay che

  • @prabirsharma3421
    @prabirsharma3421 2 หลายเดือนก่อน +1

    Kha pi kar ku6 ni bachata he...ghanta 😅

  • @shafimohmmedmunshi3298
    @shafimohmmedmunshi3298 2 หลายเดือนก่อน +3

    વટ તૂટી જાય ને.!? અહીંયાં મજુરી તો શું સાદી નોકરી કરવામાં પણ શરમ આવે છે. છોકરાઓ સામે શું છાપ પડે? 😇🤣

  • @TR-ce8wt
    @TR-ce8wt 2 หลายเดือนก่อน +1

    Canada badha a javu j joiye ane tame general caste na jamin milkato vala hov to to jata j revu joiye..
    India ma tamari jode guno thase ane tame jo paisavala nai hov to tamne nyaay nai male

  • @mynk2388
    @mynk2388 2 หลายเดือนก่อน +1

    Ahiya Kam nu sachu valtar nathi maltu, videsh ma majuri Karine pan ahina class 1 adhikari karta vadhu kamay che.