Jaya Ekadashi Vratkatha, Mahima | 8 ફેબ્રુઆરી 2025, મહા સુદ જયા એકાદશી વ્રતકથા, વિધી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... તારીખ:- 8-2-2025 અને શનિવાર ના રોજ ભીષ્મ એકાદશી/ જયા એકાદશી ઉપવાસ છે. બ્રહ્મહત્યાને મટાડનારી ને પિશાચપણાને ટાળનારી આ મહા સુદી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતપણાને પામતા નથી, અર્થાત્‌ મોક્ષને પામે છે. એક વખત દેવોના રાજા ઇન્દ્ર એ પચાસ કરોડ નાયિકાઓ ને સ્વર્ગલોક મા નચાવી હતી. એ સમયે તેમાનો એક ગાંધર્વ અને અપ્સરા પિશાચ બન્યા હતા એ કથા પદ્મ પુરાણ મા લખાયેલ છે. જયા એકાદશી નું વ્રત કર્યું છે તેણે સર્વ પ્રકારનાં દાનો દીધાં છે, યજ્ઞો કર્યા છે ને તે સર્વ તીર્થોમાં સારી રીતે નાહ્યો પણ છે.
    શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તથી આ જયા એકાદશીનું વ્રત કરે છે, તો તે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે. આ જયા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞના ફળને માણસ પામે છે એમાં કંઈ સંશય નથી. વસંત ઋતુમા સ્વર્ગ ની પ્રાપ્તિ માટે એક બહુ મોટો પાંચ દિવસ નો યજ્ઞ કરવામા આવે એને અગ્નિષ્ટોમ યજ્ઞ કહેવાય છે.
    હિંદુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી તિથિ 7 ફેબ્રુઆરીએ રાત્રે 09.26 કલાકે શરૂ થશે. જ્યારે તે 8 ફેબ્રુઆરીએ રાત્રે 08:14 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે જયા એકાદશી વ્રત 8 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. પંચાંગ અનુસાર, બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવે છે. આવી સ્થિતિમાં રવિવારે 9 ફેબ્રુઆરીએ જયા એકાદશી વ્રત તોડવામાં આવશે. પારણા માટેનો શુભ સમય સવારે 7.04 થી 9.17 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન ઉપવાસ તોડી શકાય છે.
    #jayaekadashi2025 #jayaekadashivratkatha #Ekadashi Katha #ekadashikathatoday #jayaekadashistory #ekadashikikahani #jayaekadashivratvidhi #jayaekadashikatha #jayavratkikatha #ekadashi #ekadashivratkatha #jayaekadashikamahatva #ekadashikabhai #maghmaskiekadashikabhai #ekadashivarta #agiyaras2025 #aavosatsangmaekadashi #jayaekadashivratkathagujarati #ekadashi2025date #jayaekadashikipujavidhi
    #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta

ความคิดเห็น • 16