દુખીયા ને જોઈને એમાં પ્રભુ ના દર્શન થયા.🙏 જય ભોળાનાથ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024

ความคิดเห็น • 16

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 8 วันที่ผ่านมา +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤❤❤રાધેરાધેપનવેલચેનલ

    • @apnatirgapyara
      @apnatirgapyara  8 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ માં તમારું સ્વાગત કરીએ જયશ્રીકૃષ્ણ જય ભોળાનાથ.

  • @RanjanbanvPatel-wo1kn
    @RanjanbanvPatel-wo1kn 2 วันที่ผ่านมา +1

    વાહ બેન સરસ ભજન છે અને તમારી બાજુમાં આ દાદા વાડકી નો તાલ બહુ સરસ આપે છે.

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ માં તમારું સ્વાગત કરીએ જય ભોળાનાથ.

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda 8 วันที่ผ่านมา +1

    મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ ગિરનારી મંડળ હિંમતનગર

    • @apnatirgapyara
      @apnatirgapyara  8 วันที่ผ่านมา +1

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ.

  • @manavsolanki2879
    @manavsolanki2879 7 วันที่ผ่านมา +1

    બાપા સીતારામ

    • @apnatirgapyara
      @apnatirgapyara  7 วันที่ผ่านมา

      બાપા સીતારામ જય ભોળાનાથ

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 8 วันที่ผ่านมา +1

    સુખપુર સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ 🙏🙏🎉🎉🎉🎉

    • @apnatirgapyara
      @apnatirgapyara  8 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ મારી ચેનલમાં તમારુ સ્વાગત કરીએ મગનભાઈ વતી સૌ બહેનોને જય ભોળાનાથ.

  • @harshidagusai1662
    @harshidagusai1662 8 วันที่ผ่านมา +1

    જય હો અમરમા ની જયહો માધાપર ભુજકરછ આનંદ ગળબા વાળા ના હર્ષીદાબેન ૐ નમો નારાયણ 🙏 જયમાતાજી 🙏🙏👌🌹🌹🌹🌹👌🙏 લખી મોકલો બેન 🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  8 วันที่ผ่านมา

      જય હો અમરમાં ની જય હો. હર્ષિદાબેન ઓમ નારાયણ જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ.🙏 જય ભોળાનાથ..

    • @dakiprathna2160
      @dakiprathna2160 7 วันที่ผ่านมา +1

      Veer veerf🎉z bee😅​@@apnatirgapyara

    • @apnatirgapyara
      @apnatirgapyara  6 วันที่ผ่านมา

      हर हर महादेव जय भोलेनाथ

  • @hiraodedara813
    @hiraodedara813 8 วันที่ผ่านมา +1

    જય અમર માં ખુબ ખુબ સરસ બેન ખૂબ સરસ ગાવો છો

    • @apnatirgapyara
      @apnatirgapyara  8 วันที่ผ่านมา

      જય અમર મા ખુબ ખુબ ધન્યવાદ 🙏 જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ..