deep dipression sistam change the Trek, today heavy rain possible in this district

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Due to the Deep dipression heavy to very heavy rain possible
    #aagahi #heavyrainalert #moonsoon #weatherupdate

ความคิดเห็น • 120

  • @VajubhaiBaraiya
    @VajubhaiBaraiya 17 วันที่ผ่านมา +16

    ભાવનગર ના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ છે સારો વરસાદ આવશે જવાબ આપવા માટે વિનંતી

    • @the_diprathod_01
      @the_diprathod_01 17 วันที่ผ่านมา

      Rajula ma aem j chhe

    • @gohilvajubhai9802
      @gohilvajubhai9802 17 วันที่ผ่านมา

      મહુવાથી કોડીનાર સુધી શકયતા ઓછી છે ત્રણ સાર તારીખમા સારો વરસાદ આવછે આ વિસ્તાર મા

  • @bavaliyaashokbavaliyaashok3395
    @bavaliyaashokbavaliyaashok3395 17 วันที่ผ่านมา +5

    સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ ગામડા ઓ મા રાતે બે વાગે થી હજી ચાલૂછે

  • @ashokrathod7285
    @ashokrathod7285 17 วันที่ผ่านมา +4

    Dip dipresan હતું તો બનાસકાઠા માં જુવે તેવો વરસાદ નથી ખોટું બોલો છો તમે આગાહી કારો 😢😢😢😢

  • @PrakashThakur-he5ob
    @PrakashThakur-he5ob 17 วันที่ผ่านมา +4

    ઉત્તર ગુજરાત થરાદ વાવ વરસાદ નથી પડ્યો😅

  • @dineshbhaithakor1987
    @dineshbhaithakor1987 17 วันที่ผ่านมา +4

    બનાસકાંઠા માં વરસાદ નથી

  • @VadhaBhai-x8p
    @VadhaBhai-x8p 17 วันที่ผ่านมา +7

    રાહત સેની મળે ભાઈ અમરેલી માં વરસાદ નથી સાવરકુંડલા તાલુકામાં નથી

  • @user-gm5vk1vn8c
    @user-gm5vk1vn8c 17 วันที่ผ่านมา +5

    વરસાદ કમ પવન જાજો બોટાદ જિલ્લામાં

  • @danagamara6829
    @danagamara6829 17 วันที่ผ่านมา

    દ્વારકા જીલ્લાના તા જામ ખંભાળીયા પવન ફૂંકાયો સાથે વરસાદ વાવાઝોડા જેવી

  • @dilipgohil9970
    @dilipgohil9970 17 วันที่ผ่านมา +1

    jay mataji b v 🌹🌹🌹

  • @Karan_K7t
    @Karan_K7t 17 วันที่ผ่านมา

    Excellent job sir khrekhr khub saras aagahi hoi che 💯

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 17 วันที่ผ่านมา +3

    ઉત્તર ગુજરાતમાં વરસાદ વાવમોનથી

  • @user-cg8sz6pk1k
    @user-cg8sz6pk1k 17 วันที่ผ่านมา +3

    થરાદ વાવ મા વરસાદ થયો નથી ભાઈ

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 17 วันที่ผ่านมา +2

    ભાવનગર જિલ્લામાં પવનની ગતિ વધારે છે અત્યારે

  • @SivramRajgor
    @SivramRajgor 17 วันที่ผ่านมา +1

    થરાદ મા કેમ વરસાદ નથી શીશટમ કયા ઞ ઈ

  • @VashramVaid-fi3hf
    @VashramVaid-fi3hf 17 วันที่ผ่านมา

    AaBhar ❤❤❤

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 17 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા માં આજે રાત્રે પણ 11 વાગ્યા થી 8 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબકયો સે 🎉🎉🎉🎉🎉

  • @ketanmodha8675
    @ketanmodha8675 17 วันที่ผ่านมา +3

    પોરબંદર જિલ્લામાં ઘેડ વીચતાર મા સારો વરસાદ💦☔ છે સાજ થી ચાલુ છે

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 17 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા માં 48 કલાક માં 18 ઇંચ વરસાદ થયો સે 🎉🎉🎉🎉🎉🎉

  • @amrtbhai4419
    @amrtbhai4419 17 วันที่ผ่านมา +1

    ભાવિક ભાઈ વાવ થરાદ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ થયો છે સોરો વરસાદ ક્યારે થસે

  • @ddjadeja8086
    @ddjadeja8086 17 วันที่ผ่านมา

    Jamkandorana taluka ma gayi kale sanje thi atyar sudhi ma bhare pawan sathee varsad varsi rahyo chhe

  • @chaudharyjagdish1919
    @chaudharyjagdish1919 17 วันที่ผ่านมา

    બનાસકાંઠા માં સિસ્ટમ.નું સુરસુરિયું thye ગયું

  • @HematAhir-xr9wp
    @HematAhir-xr9wp 17 วันที่ผ่านมา +1

    અમારે કલ્યાણપુર તાલુકામાં ભૂકા બોલાવે

  • @anilmali1680
    @anilmali1680 17 วันที่ผ่านมา +1

    દિયોદર મા વરસાદ નથી 2 થી3 દિવસ થી છાટા આવે છે

  • @akherajayar6338
    @akherajayar6338 17 วันที่ผ่านมา

    Radhanpur taluka ma saro varasad se

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 17 วันที่ผ่านมา +1

    ❤ જયસીતારામ ❤

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 17 วันที่ผ่านมา

    રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં ચાર દિવસ થી હળવા ઝાપટાં શરુ છે

  • @yashpatel4951
    @yashpatel4951 17 วันที่ผ่านมา +5

    આ મગા નક્ષત્ર ચાલુ છે વરસાદ નું પાણી પી શકાય

    • @K_Baraiya
      @K_Baraiya 17 วันที่ผ่านมา +1

      Ha Bhai pi sakai

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 17 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ જય શ્રી ક્રિષ્ના

  • @sbking9010
    @sbking9010 17 วันที่ผ่านมา +1

    કચ્છ માં સાર્વત્રિક સારા વરસાદ પડ્યો છે, હવે પછી કેવું રહેશે વરસાદ?

  • @gautambaraiya1999
    @gautambaraiya1999 17 วันที่ผ่านมา +1

    ભાવનગર ના તળાજા તાલુકા માં ક્યારે ભારે વરસાદ આવશે બે કે ત્રણ દિવસ થી ખાલી જરમર વરસાદ છે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 17 วันที่ผ่านมา

    અટાને જોરદાર પવન સાથે વરસાદ સાલું છે કેશોદ તાલુકામાં ગામ સેડરડા મા ભાઇ🌧🌧

  • @rathodkanusinh8123
    @rathodkanusinh8123 17 วันที่ผ่านมา

    અરવલ્લી મેઘરજ ફૂલ વરસાદ છે

  • @INDIAFARMHOUSE
    @INDIAFARMHOUSE 17 วันที่ผ่านมา

    Khambhaliya takukama bahbahti bole ho
    Nktu panij panij
    Full Pavan sathe
    Mini vavajoduj se

  • @gautamgohel2097
    @gautamgohel2097 17 วันที่ผ่านมา +1

    Namaskar sar

  • @Rajtulsi-ju3ws
    @Rajtulsi-ju3ws 17 วันที่ผ่านมา +1

    ભરૂચ ને મધ્યમાં કે દક્ષિણ માં ગણોછે તે બતાવો.

  • @patelmansukh4175
    @patelmansukh4175 17 วันที่ผ่านมา

    સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ પડે છે

  • @pintujiyani6344
    @pintujiyani6344 17 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ 🙏🌧️🌧️🌧️🌧️🙏

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 17 วันที่ผ่านมา

    હાલ કેશોદમાં ભારે વરસાદ દેર રામદેવજી ભરત બાપુ ગોંડલીયા કેશોદ

  • @ખેડુતનીવાત
    @ખેડુતનીવાત 17 วันที่ผ่านมา

    ભાવિકભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે છે બે દિવસ થી 🙏

  • @sagargorasia
    @sagargorasia 17 วันที่ผ่านมา

    વરસાદ વિરામ કેદી લેશે એ જણાવો...

  • @bhaveshajudiya9839
    @bhaveshajudiya9839 17 วันที่ผ่านมา +1

    Jamnagar na kalavad ma gai kal sanj thi savar na 7 vagya sudhi ma 10 12 inch jetlo padyo

  • @Pipaliya_sanjay
    @Pipaliya_sanjay 17 วันที่ผ่านมา

    જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થય રહ્યો છે

  • @user-je9ly7jv5m
    @user-je9ly7jv5m 17 วันที่ผ่านมา

    સાયલા તાલુકા ના અમુક ગામડામાં મીડીયમ વરસાદ છે

  • @savaliyassh166
    @savaliyassh166 17 วันที่ผ่านมา

    Jay swaminarayan bhavik Bhai amare zarmar Ane zapta che

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 17 วันที่ผ่านมา

    આભાર

  • @dilippatel5239
    @dilippatel5239 17 วันที่ผ่านมา

    Aamreli ma jarmar she Aavshe ke nay

  • @Vishal.Bhai.1201
    @Vishal.Bhai.1201 17 วันที่ผ่านมา

    જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઓછો છે

  • @nanjibhaikanzariya8268
    @nanjibhaikanzariya8268 17 วันที่ผ่านมา

    માહિતી આપવા બદલ આભાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વરસાદ સારો થયો છે

  • @milanhariya8255
    @milanhariya8255 17 วันที่ผ่านมา

    અમારે જામનગર જિલ્લામાં શારો વરસાદ પડ્યો છે

  • @DhapapravinDhapa
    @DhapapravinDhapa 17 วันที่ผ่านมา +1

    Mahuva ma varshadnthi

  • @vivekahir8262
    @vivekahir8262 17 วันที่ผ่านมา +1

    ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેવું રહેશે

  • @zalagirirajsinh8224
    @zalagirirajsinh8224 17 วันที่ผ่านมา

    🥀💞घड़ी भर ही सही,,,,
    लेकिन बहुत आराम देता है....💞❤️🥀
    🥀❣️कोई झोंका हवा का,,,
    जब तेरा पैग़ाम

  • @vanaliyaumesh1953
    @vanaliyaumesh1953 17 วันที่ผ่านมา +1

    Jasadan visatar ma suta savaya se

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai5132 17 วันที่ผ่านมา

    Jay dwarkadhish vadhsiyabhai

  • @gidavanrajvanraj3028
    @gidavanrajvanraj3028 17 วันที่ผ่านมา

    ગારીયાધાર માં જરમર વરસાદ છે

  • @RohitParmar-be5in
    @RohitParmar-be5in 17 วันที่ผ่านมา +2

    Hi

  • @GopalBambhaniya-tm3es
    @GopalBambhaniya-tm3es 17 วันที่ผ่านมา +1

    Una ma kya varsad che bhai. Kok kok chata aave che

  • @AravindChavada-go1pz
    @AravindChavada-go1pz 17 วันที่ผ่านมา

    સાબરકાંઠામાં વરસાદ ચાલુ પણ પવનની ગતિ વધારે છે ૬૦.૭૦ છે

  • @akhaipatel5850
    @akhaipatel5850 17 วันที่ผ่านมา

    રાપર માં 3 ઇંચ વરસાદ નથી થયો અત્યારે તો ફૂલ તડકો છે ભાવિક ભાઇ

  • @ramshilagariya4068
    @ramshilagariya4068 17 วันที่ผ่านมา

    Dwarka baju ketla di rese

  • @bhikhuvillagevlog2302
    @bhikhuvillagevlog2302 17 วันที่ผ่านมา

    Porbander ma bhare varshad salu 9:30 am thi

  • @dilippatel5239
    @dilippatel5239 17 วันที่ผ่านมา

    Aavigya gya ne Aamreli cuto shvaye padshe pela faka no marta hoy

  • @sagarjiya659
    @sagarjiya659 17 วันที่ผ่านมา

    Jamnagar city ma pur jevi sithi
    Hji varsad chalu j Che

  • @upendrgangani3730
    @upendrgangani3730 17 วันที่ผ่านมา +1

    ભાવનગર માં ખાલી પવન છે વરસાદ નથી

  • @user-pg9pr6uy5e
    @user-pg9pr6uy5e 17 วันที่ผ่านมา

    Wankaner gramiy vistarma 27 ich varsad pur aviyu se bhai

  • @dKahir2130
    @dKahir2130 17 วันที่ผ่านมา

    Jamnagar na gramin vistar ma haju ocho che avse

  • @bhavanbhaimendapara2890
    @bhavanbhaimendapara2890 17 วันที่ผ่านมา

    Kalavad vistar ma gaikal thi Saro varsad chalu 6e

  • @GigabhaiChauhan-hq6dy
    @GigabhaiChauhan-hq6dy 17 วันที่ผ่านมา

    મહુવા તાલુકામાં વરસાદ આવશે ભાઇ જવાબ આપજો ભાઇ

  • @gadhavimanasi8279
    @gadhavimanasi8279 17 วันที่ผ่านมา

    Jamkhambhaliya na gramy vistar saro varsad che

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu 17 วันที่ผ่านมา

    Jay Mataji bhavik Bhai

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 17 วันที่ผ่านมา

    પુર્વ કરછના રાપર વિસ્તારમાં વરસાદ આગાહી પ્રમાણે નથી એકંદરે રાપર વિસ્તારમાં વરસાદ ઓછો છે

  • @shivapatel7050
    @shivapatel7050 17 วันที่ผ่านมา

    થરાદ વાવ વરસાદ નથી

  • @UdaysinhKher-bk5ee
    @UdaysinhKher-bk5ee 17 วันที่ผ่านมา

    ગીર સોમનાથ જિલ્લામાં સરવડા છે

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 17 วันที่ผ่านมา

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ સાલું છે અત્યારે ભારે વરસાદ ક્યારે આવશે

  • @user-cg8sz6pk1k
    @user-cg8sz6pk1k 17 วันที่ผ่านมา +4

    બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગામડાઓ મા વરસાદ નથી ભાઈ

    • @SalmanKhan-op2lo
      @SalmanKhan-op2lo 17 วันที่ผ่านมา

      Ha bhai 🤪😂🤣 palanpur bhildi deesa kash nathi ane aa ke che k hawe varsad bnd thase

  • @parulviramgama7928
    @parulviramgama7928 17 วันที่ผ่านมา

    P Saurastra kyare varsad nu praman ghatse

  • @HardikAsodaofficial
    @HardikAsodaofficial 17 วันที่ผ่านมา +3

    ડિપ ડિપ્રેશન હતુ તો ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લા મા મારે વરસાદ નથી પડ્યો

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 17 วันที่ผ่านมา

    Surendranagar ma saro varsad se

  • @VijayVijay-ej5gg
    @VijayVijay-ej5gg 17 วันที่ผ่านมา

    બોટાદ માં ભારે વરસાદ કયારે આવશે?

  • @dhanrajdega2203
    @dhanrajdega2203 17 วันที่ผ่านมา

    સરસ

  • @saileshvekariya8663
    @saileshvekariya8663 17 วันที่ผ่านมา

    અમરેલી મા જરમર છે

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki786 17 วันที่ผ่านมา

    Surat ma aa system ni koi asar nathi thai, varsad na barober che.

  • @HinaVasava-wn1ly
    @HinaVasava-wn1ly 17 วันที่ผ่านมา

    Bhavnagar ma se nay

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 17 วันที่ผ่านมา +1

    Abhar

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 17 วันที่ผ่านมา

    ful varsad kalol ta .

  • @jaydiptrivedi1265
    @jaydiptrivedi1265 17 วันที่ผ่านมา

    System spelling?

  • @DineshHaran-ej8zm
    @DineshHaran-ej8zm 17 วันที่ผ่านมา

    ઉના તાલુકાના ગામડાઓમાં વરસાદ નથી

  • @GigabhaiChauhan-hq6dy
    @GigabhaiChauhan-hq6dy 17 วันที่ผ่านมา

    મહુવા તાલુકામાં કેવો રહેશે ભાઇ

  • @rajakrayma212
    @rajakrayma212 17 วันที่ผ่านมา

    Kutchh ma bhare varsad chalu chhe

  • @user-zh2kx9hd2v
    @user-zh2kx9hd2v 17 วันที่ผ่านมา

    પૂર્વ કચ્છ માં ઓછો વરસાદ સે

  • @pintujiyani6344
    @pintujiyani6344 17 วันที่ผ่านมา +2

    અમરેલીના બાબરામાં જોરદાર વરસાદ ચાલું છે

    • @parthrajyaguru7108
      @parthrajyaguru7108 17 วันที่ผ่านมา

      Ketla inch sudhi no varsad chhe tya

  • @vipulsuvagiya4533
    @vipulsuvagiya4533 17 วันที่ผ่านมา

    Bagsra ma nathii

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 17 วันที่ผ่านมา

    ભાવનગર ના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી તો સારો વરસાદ ક્યારે આવશે

  • @kapadiyanaresh7350
    @kapadiyanaresh7350 17 วันที่ผ่านมา

    ભાવના ગરમા.કાઇસે.ન.ઇ

  • @Parbatmodedara
    @Parbatmodedara 17 วันที่ผ่านมา

    ભાવિક ભાઈ હવે કુતિયાણા બાજું કેવું રહેશે ભાઈ

  • @Solanki.31
    @Solanki.31 17 วันที่ผ่านมา +1

    Banasknthma kal.ratre thi zapta.zarmere chlu chi.shro.varshda.kyre.padsh.4thi.bhvik.bhai😊

  • @user-pg8zw9cp6j
    @user-pg8zw9cp6j 17 วันที่ผ่านมา

    તુ ખોટો છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાજસ્થાન સાંચોર ના સરહદી વિસ્તારો માં વાવણી લાયક વરસાદ માંડ માંડ છે પુરતો જરૂર છે તટલો પણ વરસાદ નથી તો હવે આવસે કે નહીં આવે જવાબ આપવા વિનંતી લિ રવજીભાઈ એચ પટેલ ખેંગારપુરા તા થરાદ જિ બનાસકાંઠા

  • @HinaVasava-wn1ly
    @HinaVasava-wn1ly 17 วันที่ผ่านมา

    Bhavnagar ma se nay