Gujarat Heavy Rain: હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ, સિસ્ટમ કેટલી આગળ વધી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 953

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  4 หลายเดือนก่อน +30

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

    • @BakiyaArvind
      @BakiyaArvind 4 หลายเดือนก่อน +1

      ગીરસોમનથનાઉનાતાલુમાકુવાખલીછેહ અજીવરસાઓસોછે

    • @kishorgujrati4797
      @kishorgujrati4797 4 หลายเดือนก่อน +1

      બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વોટ્સએપનો

    • @patelimmi1533
      @patelimmi1533 4 หลายเดือนก่อน

      BBC warawo ayra dipakyane kahi do ke fekam fek karwanu bandh kare nikar eni agahi amare apvi padse ke kyare ene methi pak malse

    • @JatKasam-vx7zn
      @JatKasam-vx7zn 4 หลายเดือนก่อน

      ​@@kishorgujrati4797કરછ

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol 4 หลายเดือนก่อน +32

    જ્યારે કાનુડો નો જન્મ થયો હતો તયારે પણ આવુ હતુ અને આ સાતમા આઠમ મા એવુજ થયુ છે,જય દ્વારકાધીશ

  • @ChavdaVajasi
    @ChavdaVajasi 4 หลายเดือนก่อน +12

    દેવ ભુમિ દ્વારકા અને આજુ બાજુના વિસ્તાર માં ભારે વરસાદ થયો

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 4 หลายเดือนก่อน +27

    આણંદ અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઝાડ પડી ગયાં છે અને લાઈટો બંધ થઈ હતી હવે આકાશ ધીમે ધીમે ખુલ્લું થવા લાગ્યું છે
    બાપા સીતારામ 🙏

    • @shayri2339Aj
      @shayri2339Aj 4 หลายเดือนก่อน +1

      🙏Jay shri Ram🙏

  • @hanifmokha6588
    @hanifmokha6588 4 หลายเดือนก่อน

    કચ્છ ભૂજ મા જોરદાર પાવન સાથે જોરદાર વરસાદ ચાલુ છે

  • @mehul7322
    @mehul7322 4 หลายเดือนก่อน +16

    કચ્છ ભૂજ માં ફૂલ વરસાદ ચાલુ છે

  • @ShamjiChavda-x4u
    @ShamjiChavda-x4u 4 หลายเดือนก่อน

    Ha chalu say versad bhaiji❤

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 4 หลายเดือนก่อน +3

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામોમાં વરસાદ ઓછો થાયો છે પવનની ગતિ ખુબ છે

  • @ShamjiChavda-x4u
    @ShamjiChavda-x4u 4 หลายเดือนก่อน

    Jordar Bhachau ane Gandhidham maa❤

  • @kanbhajadeja3311
    @kanbhajadeja3311 4 หลายเดือนก่อน +9

    દિપકભાઈ સાત વર્ષ પહેલા આવો વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા માં થયો હતો જે આ વખતે અત્યારે હાલમાં ખુબ સારો એવો વરસાદ પડ્યો છે

  • @NileshMakwana-xy1fx
    @NileshMakwana-xy1fx 4 หลายเดือนก่อน

    ખુબખુબ આભાર દિપક ભાઈ

  • @BHARATBHAICHAUDHARI2063
    @BHARATBHAICHAUDHARI2063 4 หลายเดือนก่อน +15

    સુઈગામ તાલુકા માં અનેક ગામો માં સારો વરસાદ પડયો અને હજુ ચાલુ છે

    • @KaushikR2F
      @KaushikR2F 4 หลายเดือนก่อน

      To have nai aave have jokhan

  • @KiritbapuJebaliya
    @KiritbapuJebaliya 4 หลายเดือนก่อน +1

    Amare hal dhimidhare varssad chalu thayo se
    Vilej Devbhumi Devaliya ta ji Amreli (Gujarat)

  • @aglodiyaibjur4936
    @aglodiyaibjur4936 4 หลายเดือนก่อน +18

    અમારે ત્યાં મહેસાણા માં ઝરમર વરસાદ છે સિસ્ટમ આવી ત્યાર થી

    • @જાડેજાહરદેવસિંહ-ય3ઙ
      @જાડેજાહરદેવસિંહ-ય3ઙ 4 หลายเดือนก่อน

      જામનગર તાલુકામાં વરસાદ બહુ છે

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 4 หลายเดือนก่อน

      જો અવડી મોટી સીસ્ટમ પસાર થાય ને વરસાદ ન થાય તો તમારા બેડ લક કસેવાય

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 4 หลายเดือนก่อน +1

      લાગે છે મહેસાણા વારા સાથે વરસાદ ની સાથે વાંધો લાગે છે

    • @ajaykumarjani6091
      @ajaykumarjani6091 4 หลายเดือนก่อน

      ​@@sanjaymakwavana6988
      ખાલી જાણ કરી આમાં કઈ વાંધો ના હોય.

    • @ajaykumarjani6091
      @ajaykumarjani6091 4 หลายเดือนก่อน

      ભાઈ આમાં કઈ વાંધો ના હોય,
      આતો વરસાદ કેવો પડ્યો એની ફક્ત જાણ છે. દિપક ભાઈ ને વરસાદ કેવો છે એની જાણ માટે છે.

  • @rachana1224
    @rachana1224 4 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ સમજાવ્યું આપે... આભાર આપ નો માહિતી બદલ...

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr 4 หลายเดือนก่อน +12

    પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં
    માત્ર એક થી પાંચ ઇંચ વરસાદ સરેરાસ વાગડ વિસ્તારમાં

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 4 หลายเดือนก่อน

    Very nice video dipak bhai 😊😊

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 4 หลายเดือนก่อน +1

    Thank you Dipak bhai 😊

  • @kishanprajapatiahmedabad1630
    @kishanprajapatiahmedabad1630 4 หลายเดือนก่อน +7

    Jay Dwarkadhish ‼️

  • @vasudevpatel3697
    @vasudevpatel3697 4 หลายเดือนก่อน +1

    પુષ્કળ, અનરાધાર, અતિભારે, અત્યંત ભારે આમાંથી એકેય પ્રકારનો વરસાદ ઉત્તર ગુજરાતમાં ક્યાંય પડ્યો નથી, આ વિભાગ જ બંધ કરી દયો.... શું ડરવાની જરૂર નથી... શબ્દો જ એવા છે કે ગમે તેવો માણસ ડરે.

  • @DesaiHargovan
    @DesaiHargovan 4 หลายเดือนก่อน +6

    હજી ઉત્તર ગુજરાત ખેરાલુમાં વરસાદ ઓછો થયો

  • @harshitshah4163
    @harshitshah4163 4 หลายเดือนก่อน +1

    EXPLAINED EVERYTHING VERY NICELY AND SYSTEMATICALLY
    MANY THANKS.

  • @jethabhaiahir2931
    @jethabhaiahir2931 4 หลายเดือนก่อน +4

    દૃરકા તાલુકો જામખંભાળિયા ગામ કોલવા માં આજે વરસાદ છે ખુબ સારો

  • @SajidKhan-tp8pg
    @SajidKhan-tp8pg 4 หลายเดือนก่อน +1

    Thank You Sir ❤ Dil Se

  • @SabbirJat-e6x
    @SabbirJat-e6x 4 หลายเดือนก่อน +9

    ભૂજ મા ભારે વરસાદ છે

  • @tadvikishor7119
    @tadvikishor7119 4 หลายเดือนก่อน +7

    જય માતાજી

  • @arjan_gagiya
    @arjan_gagiya 4 หลายเดือนก่อน

    દિપક ભાઈ વરસાદ બોવ છે અરજણભાઇ ગાગીયા મોડપુર લાલપુર

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 4 หลายเดือนก่อน +6

    જય માતાજી દિપકભાઈ

  • @KhaliqAhmedKadri
    @KhaliqAhmedKadri 4 หลายเดือนก่อน

    right great imfor meson

  • @SahadevMeniya
    @SahadevMeniya 4 หลายเดือนก่อน +18

    સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સુ સ્થીતી રહેશે હજુ વરસાદ આવશે દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે

    • @Ranvirvaran
      @Ranvirvaran 4 หลายเดือนก่อน

      😂kem varsad thayo ne bhai

    • @vipulpadha
      @vipulpadha 4 หลายเดือนก่อน

      Emni gaand fati gai varsad thi😂​@@Ranvirvaran

    • @yuvrajb673
      @yuvrajb673 4 หลายเดือนก่อน

      કેમ કેટલા દીવસ કેતાતા વારસાદ નથી કેવુ લાગયુ અમારે ૫ વાર અતિવુ તે થઈ ભાઈ

  • @RameshRamesh-pn9cn
    @RameshRamesh-pn9cn 4 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @sureshdabhi835
    @sureshdabhi835 4 หลายเดือนก่อน +5

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે

    • @ismailkadivar4872
      @ismailkadivar4872 4 หลายเดือนก่อน

      ટ કરા ના અમરપર ગામ માં 2 દિવસ નો 28 હિસ વરસાદ પડી ગયો

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 4 หลายเดือนก่อน

    આભાર - એકદમ સાચી માહિતિ ( આગાહી ) આપવા માટે - નમસ્કાર 🙏🙏

  • @navalsanjivagela2602
    @navalsanjivagela2602 4 หลายเดือนก่อน +3

    કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે ઘણોજ વરસાદ કહેવાય અનરાધાર વરસાદ કાંઈ ખેડુત નાપાક થાયનહીતમેઅનેગોસ્વામિબંને ની આગાહી નેસલામ છે

  • @સુજાસુજરબરી
    @સુજાસુજરબરી 4 หลายเดือนก่อน +1

    ચાલુ રાપર કચ્છ

  • @bholadbhaldada
    @bholadbhaldada 4 หลายเดือนก่อน +3

    ભાવનગર જિલ્લા માં આજ સવાર થી તડકો સે અને કાલ પણ વરસાદ નોટો ભાવનગર માં ભાવનગર વાળા રિપ્લે આપજો

  • @AkshayBamania
    @AkshayBamania 4 หลายเดือนก่อน

    Video good che

  • @hirenshah5727
    @hirenshah5727 4 หลายเดือนก่อน +55

    આપની ભારે આગાહી ખોટી પડી છે સાબરકાંઠા જિલ્લામાં ફક્ત ઝરમર વરસાદ પડ્યો છે અને આજે 28 તારીખે કોઈ વરસાદ પડ્યો નથી અને ઉઘાડ નીકળ્યો છે. હવે અતિ ભારે વરસાદની આગાહી આપવાની બંધ કરો બધાને ડરાવવાની ભારે વરસાદની આગાહી બંધ કરો ભાઈ.

    • @JoshiManshung
      @JoshiManshung 4 หลายเดือนก่อน +5

      અમારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ખેતરો મો સહેજે પાણી ભરાયાં નથી

    • @akshayjoshi2488
      @akshayjoshi2488 4 หลายเดือนก่อน +2

      Sachi vaat che

    • @shlokbhatt512
      @shlokbhatt512 4 หลายเดือนก่อน

      ભાઈ આગાહી સાવ ખોટી પણ નથી આ લોકો જે છે અંદાજિત વાત કરતા હોય છે બાકી હાલત ખુબ કપરી બની છે આવી ને જોય જાવ અમારા જામનગર માં ને દ્વારકા માં

    • @shlokbhatt512
      @shlokbhatt512 4 หลายเดือนก่อน

      બાકી કોઈ ભગવાન નથી કે ચોક્કસ વાત કરી શકે. આ લોકો અંદાજિત વાત કરતા હોય છે. બાકી તો સિસ્ટમ માં ફેરફારો થતા હોય છે. જે કુદરતી છે. કોઈ ના હાથ ની વાત નથી આ

    • @Laxman_metaliya
      @Laxman_metaliya 4 หลายเดือนก่อน +9

      ભાઈ ઝરમર વરસાદ સારો છે અમારી બાજુ તો ધોધમાર વરસાદના કારણે જમીન નું ખુબ ધોવાણ થયું છે અને તમાંમ પાક ધોવાય ગયો છે એટલે ઝરમર વરસે એ સારો

  • @MaheshKapadiya-y6y
    @MaheshKapadiya-y6y 3 หลายเดือนก่อน

    Good best update

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 4 หลายเดือนก่อน +3

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ બવજ સારો છે દીપક ભાઈ

  • @bharatrathod7421
    @bharatrathod7421 4 หลายเดือนก่อน

    દેવભૂમિ દવારકામાં જોરદાર વરસાદ પડીરહી સે

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 4 หลายเดือนก่อน +14

    રાધનપુર તાલુકામાં ખેતરોમાં પાણી દેખાતું નથી માપનો વરસાદ છે.

    • @vasurabari8675
      @vasurabari8675 4 หลายเดือนก่อน +1

      કચ્છ માં ચાલુ છે સારો છે

    • @chandreshnariya7428
      @chandreshnariya7428 4 หลายเดือนก่อน

      જામનગર જી જામજોધપુર નુ સમાણા ફુલ વરસાદ છે

  • @kisanlife6700
    @kisanlife6700 4 หลายเดือนก่อน

    Wankaner morbi ma 3divs thiya no vrsad chaluj che

  • @hareshvora1855
    @hareshvora1855 4 หลายเดือนก่อน

    Sir atyre letest kutch ma system kya. Che gandhidham ma 3 kalak ti varsad chlu che

  • @vagadiyamahmmadi.3569
    @vagadiyamahmmadi.3569 4 หลายเดือนก่อน

    દાંતા માં પણ સારો વરસાદ છે

  • @ભાવેશધરજીયા
    @ભાવેશધરજીયા 4 หลายเดือนก่อน

    બોટાદ જીલાના અમુક ગામા હજુ જેવો જો યોગ્ય એવોવરસાદનથીથયો

  • @manharjivani6942
    @manharjivani6942 4 หลายเดือนก่อน

    Acknowledging you for hitech and powerful information by you. ❤

  • @videoediting1484
    @videoediting1484 4 หลายเดือนก่อน

    અમારે ત્યાં હળવદ માં ફૂલ વરસાદ સે

  • @srchavda7363
    @srchavda7363 4 หลายเดือนก่อน

    વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે છાંટા ચાલુ છે ❤️💐 દિપક ભાઈ 💐

  • @naranjaviya7806
    @naranjaviya7806 4 หลายเดือนก่อน

    Good news👌

  • @RaviAhir-x9i
    @RaviAhir-x9i 4 หลายเดือนก่อน

    અમારૅ બહુ વરસાદ છૅ સાહૅબ મૉરબી નું કૉયલી ગામ

  • @dalpatsingh8408
    @dalpatsingh8408 4 หลายเดือนก่อน

    New systems north guj ?

  • @maganbhai..thakor1869
    @maganbhai..thakor1869 4 หลายเดือนก่อน

    બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે

  • @HimmatChauhan-qo7zj
    @HimmatChauhan-qo7zj 4 หลายเดือนก่อน

    Bhai dhoraji ma khubaj pavan ane varsad che

  • @sharadchauhan3310
    @sharadchauhan3310 4 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ સમજાવ્યું સિસ્ટમ દ્વારા અમારે ત્યાં વરસાદ ઓછો છે અમદાવાદ સરખેજ

  • @EleshKasundra
    @EleshKasundra 4 หลายเดือนก่อน

    જામનગર જિલ્લા ના આલિયા બાડા માં બે દિવસમા સવા બે ફૂટ વરસાદ થયો હજુ પણ વરસાદ ચાલુ છે

  • @Parmarjigneshshrots
    @Parmarjigneshshrots 4 หลายเดือนก่อน

    જામનગર માં વરસાદ ખુબ પડિયો છે
    ને હજી ચાલુ છે

  • @Yogesh_Pawar007
    @Yogesh_Pawar007 4 หลายเดือนก่อน

    Vadodara to surat route chalu che ??

  • @vipulzapadiya1533
    @vipulzapadiya1533 4 หลายเดือนก่อน

    ચોટીલા ગામ. ઘારૈઈ વરસાદ💦☔💦☔ બોવ સારો છે. ભાઈ. દિપક ભાઈ

  • @bhikabhairabari1576
    @bhikabhairabari1576 4 หลายเดือนก่อน

    Sir bhuj maa varsad full che pavan bauj che lite pad nathi

  • @crazygamdiya75
    @crazygamdiya75 4 หลายเดือนก่อน

    દિપકભાઈ ખરેખર ખૂબ સારું કામ છેલ્લા બે હું આપણી ચેનલ જોવું બહુ ખૂબ સારું કામ છે આપણું માહિતી બહુ સારી મારી ખેતી નું કામ તમારા વિડીયો જોઈને જ કરું છું ખુબ ખુબ ધન્યવાદ દિપકભાઈ 🙏🙏🙏🙏

  • @ChranaRana-c8x
    @ChranaRana-c8x 4 หลายเดือนก่อน

    બનાસકાંઠા જીલ્લા દિયોદર તાલુકાના વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ છે વાવ થરાદ ધાનેરા.... ઝરમર વરસાદ છે

  • @varaiyachetangopal7413
    @varaiyachetangopal7413 4 หลายเดือนก่อน

    Bhai kutch gandhidham ma full varsad Ane Pavan che

  • @msprem..6665
    @msprem..6665 4 หลายเดือนก่อน

    મોરબી માં વરસાદ ફુલ છે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 4 หลายเดือนก่อน

    JAMNAGAR ma hevi Ren che

  • @babusukal733
    @babusukal733 4 หลายเดือนก่อน

    દીપક ભાઈ સાયલા માન સરોવર ફુલ ડેમ ફુલ 😊

  • @hamirbhaijadav8836
    @hamirbhaijadav8836 4 หลายเดือนก่อน

    Thanks
    .

  • @sharmayug5245
    @sharmayug5245 4 หลายเดือนก่อน

    दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो जय श्री राधे राधे

  • @grumpybharatiya
    @grumpybharatiya 4 หลายเดือนก่อน

    Gandhidham - Kutch. It's cloudy but drizzling right now.

  • @jagrutidubariya8761
    @jagrutidubariya8761 4 หลายเดือนก่อน

    ટંકારામાં વરસાદ સારો છે

  • @gusaijagdish9862
    @gusaijagdish9862 4 หลายเดือนก่อน

    અત્યારે કરછમાં વરસાદ. ચાલુ છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @ThakorHarkhaji-do4zf
    @ThakorHarkhaji-do4zf 4 หลายเดือนก่อน

    પાટણ તાલુકા મો ગઈ કાલે રાત્રે ખુબ વરસાદ પડ્યો
    આજે ખુબ ઓછો છે દીપક ભાઈ તમે માહીતી ખુબ સારી આપોછો તમારો ખુબ ખુબ આભાર ❤

  • @HemaRabari-x5v
    @HemaRabari-x5v 4 หลายเดือนก่อน

    કરછ ભારે વરસાદ છે

  • @hasmukhbhaibharadva3233
    @hasmukhbhaibharadva3233 4 หลายเดือนก่อน

    Rajkot ma 4 divs thi chalu che

  • @aswinpatel7553
    @aswinpatel7553 4 หลายเดือนก่อน

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @chandreshkalasva2458
    @chandreshkalasva2458 4 หลายเดือนก่อน +1

    આજે Aravalli માં ઉઘાડ નીકળ્યો છે.

  • @દશરથભાઈચૌહાન
    @દશરથભાઈચૌહાન 4 หลายเดือนก่อน

    હા દીપકભાઈ તારાપુરમાં બંધ થય ગયો છે વરસાદ

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 4 หลายเดือนก่อน +1

    Jay. Mataji. Dipak. Bhaiji

  • @shaileshbhaishukla3983
    @shaileshbhaishukla3983 4 หลายเดือนก่อน

    દીપકભાઈ ખુબ સારી અને સ્પષ્ટ માહિતી આપોછો

  • @meghabhaimajithiya4534
    @meghabhaimajithiya4534 4 หลายเดือนก่อน

    દિપક ભાઈ ઉનાતાલુકામા બોવ ઑચો વરસાદ છે

  • @kadachharamde07
    @kadachharamde07 4 หลายเดือนก่อน

    પોરબંદર જિલ્લા ના ઘેડ વિસ્તાર માં પુર ની સ્થિતિ સર્જાઈ છે અને હજી પણ વરસાદ ચાલુ છે

  • @dharajoshi6306
    @dharajoshi6306 4 หลายเดือนก่อน

    Jamnagar jadbambakar 😢 ..aaj 3diwse pn satat chalu j che

  • @businessindianrupish7720
    @businessindianrupish7720 4 หลายเดือนก่อน

    abdasa naliya ma total 11inch thigayel che

  • @lakhanashikhunti8024
    @lakhanashikhunti8024 4 หลายเดือนก่อน

    Porbandar ma kiyare band thase pavan

  • @MeetmahadevbhaiAhir
    @MeetmahadevbhaiAhir 4 หลายเดือนก่อน

    .ત્રણ.ઈચ જૅવૉ વરસાદ રાધનપુરમાં

  • @VipulGamara-lb8ic
    @VipulGamara-lb8ic 4 หลายเดือนก่อน

    Dwarka na bhanavad ma bov salu se bhai

  • @JaguBhai-v8j
    @JaguBhai-v8j 4 หลายเดือนก่อน

    Dwarika

  • @verasibhaibhil5948
    @verasibhaibhil5948 4 หลายเดือนก่อน +1

    ધાનેરા તાલુકા માં ઓછો ખુબ વરસાદ થયો

  • @GitaChaudhari-k9p
    @GitaChaudhari-k9p 4 หลายเดือนก่อน

    અહીં થરાદ મા તો ઝરમર વરસાદ ચાલુ છે અને વાયરો 😊

  • @manishdepani9756
    @manishdepani9756 4 หลายเดือนก่อน

    માણાવદર તાલુકાના ધીમી ધારે વરસાદ ચાલુ છે

  • @JagdishbhaiKorat
    @JagdishbhaiKorat 4 หลายเดือนก่อน

    Dipak bhai.dangavadar..ma..pramancar..varsad..se..ta.dhari..di..amreli

  • @SajidKhan-tp8pg
    @SajidKhan-tp8pg 4 หลายเดือนก่อน

    Rajkot Mein Bohut Heavy Rain 🌧 Hai

  • @mukeshn2260
    @mukeshn2260 4 หลายเดือนก่อน

    આણંદ જિલ્લાના ગામોમાં અતી ભારે વરસાદ થયો ૩ દિવસ લાઈટ બંધ છે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે દિપકભાઈ

  • @ShyamPatel-k4u
    @ShyamPatel-k4u 4 หลายเดือนก่อน

    રાજકોટ મા પૂર આવી ગયું છે
    વરસાદ અને પવન ફુલ ચાલુ છે

  • @EleshKasundra
    @EleshKasundra 4 หลายเดือนก่อน

    જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વરસાદ ૨ ફુટ થયો

  • @upendrapatel5185
    @upendrapatel5185 4 หลายเดือนก่อน +1

    દિપકભાઈ માહિતીમાહિતી આપવા બદલ ખુબ ખુબ આભારઆવતી નવી સિસ્ટમ વિશે માહિતી આપોતાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઉપેન્દ્ર પટેલ

  • @ashokparmar6067
    @ashokparmar6067 4 หลายเดือนก่อน

    મહેસાણા માં વરસાદ છે

  • @maliktejani5466
    @maliktejani5466 4 หลายเดือนก่อน

    રાજકોટ ma હજુ વરસાદ ચાલુ છે આવak જાવક ચાલુ છે

  • @ratilalsolnki3539
    @ratilalsolnki3539 4 หลายเดือนก่อน

    Botad ma kay thyu nay agahiyo badhi khoti padi