કપાસમાં વરસાદ પછી શુ માવજત કરવી | ક્યાં ખાતરો આપવા, કઇ દવા છાંટવી | કપાસની ખેતી | Cotton Farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • નમસ્કાર મિત્રો
    હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
    આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે કપાસમાં વરસાદ પછી શુ માવજત કરવી, ક્યાં ખાતરો આપવા, કઇ દવા છાંટવી અને તેમા કેવા પ્રકારની માવજત કરવા થી સારૂ ઉત્પાદન મેળવી શકાય.
    કપાસમા સારા વિકાસ અને ઉત્પાદન માટે કયા પાણી દ્રાવ્ય ખાતરો વાપરવા જોઇએ
    થ્રિપ્સ, લીલા તડતડિયા, મોલો અને સફેદમાખીના નિયંત્રણ માટે અત્યારે શુ કરવુ
    વધુ માહિતી માટે
    રમેશ રાઠોડ
    9558294828
    #kheti #khedut #cotton #kapas #btcotton
    #farming #farmer #indianfarmer #indianfarming #watersoluble
    #cottonwilt #cottonsukaro #thrips #aphid #whitefly #jassid
    #lilatadtadiya #agriculture #organic #organicfarming
    #fertilizer #pesticides #fungicides
    #neemoil #iffco #pestcontrol #disease #sukaro
    #youtubeshorts #pesticidespray #castor #groundnut
    #magfali #gulabiiyal #pheromonetrap #irrigation #munda
    #whitegrub #ખેતી #ખેડુત #કપાસ #weeding #weedicides
    #suckingpests #dava #seeds #villagelife
    #village #cottonpest #krushimahitirameshrathod
    #rameshrathod

ความคิดเห็น • 115

  • @user-tj1jb9pn9c
    @user-tj1jb9pn9c 8 วันที่ผ่านมา +2

    ખુબ સરસ માહીતી. રમેશ ભાઈ

  • @user-vk7rg6db2m
    @user-vk7rg6db2m 2 วันที่ผ่านมา +1

    ખુબ જ આભાર

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 16 วันที่ผ่านมา +2

    રમેશભાઈ સરસ રીતે માહિતિ આપી

  • @purohitjitendarkumar8134
    @purohitjitendarkumar8134 25 วันที่ผ่านมา +3

    રમેશભાઈ,સાહેબ,ખુબસારીઅને,સાચી,માહિતી,ધન્યવાદ,આપું છું,જય,જવાન,જય,કિસાન

  • @RajuPatel-tx7xo
    @RajuPatel-tx7xo 24 วันที่ผ่านมา +3

    ખુબ સરસ માહિતી આપવા બાબત આભાર

  • @user-jx8pb8yu4u
    @user-jx8pb8yu4u 9 วันที่ผ่านมา +1

    👍👍👌

  • @bagvanvarmora7377
    @bagvanvarmora7377 19 วันที่ผ่านมา +2

    સરસ

  • @mansukhbhaimeniya1729
    @mansukhbhaimeniya1729 20 วันที่ผ่านมา +2

    Saras mahiti

  • @user-tt6nz4ym8p
    @user-tt6nz4ym8p 19 วันที่ผ่านมา +2

    Good job sar

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 22 วันที่ผ่านมา +2

    Khub sarsh mahiti sir

  • @naranbhaibagla375
    @naranbhaibagla375 20 วันที่ผ่านมา +1

    મને અનુભવ થયો છે તે વેસટીઝ નુ યુમીક ખુબજ સરસ પરિણામો પ્રાપ્ત થયા છે

  • @chapanisanjay8936
    @chapanisanjay8936 25 วันที่ผ่านมา +2

    ખુબ સરસ માહિતી 🙏🙏

  • @bhikhabhaipatel6241
    @bhikhabhaipatel6241 21 วันที่ผ่านมา +1

    ખુબ સરસ માહિતી છે આભાર વ્યક્ત કરું છું ઇડર તાલુકાના બોલું દા ગામ છે 🎉

  • @user-os7we6ih1c
    @user-os7we6ih1c 8 วันที่ผ่านมา +1

    Khub Saras mahiti aapi saheb

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 25 วันที่ผ่านมา +9

    ખુબ સુંદર અભિનંદન રમેશ ભાઈ રાઠોડ હું મોરબી ના ફાટસર ગામ થી 🎉

    • @parmarnaranbhai737
      @parmarnaranbhai737 18 วันที่ผ่านมา

      રમૅસભાઇતમારીમાહીતગમી નારણભાઇપરમારગામજામબરવાળા

  • @zalanaren
    @zalanaren 24 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ સરસ માહિતી આપી, સાહેબ...
    ખુબ સારી રજૂઆત કરી, આભાર સાહેબ

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 24 วันที่ผ่านมา +2

    Prifonel15% flonicomed 15% Ena bhegu fugnasak and neem oil bhegu sprey karay

  • @himmatbhaibhad9075
    @himmatbhaibhad9075 25 วันที่ผ่านมา +2

    ખુબ સરસ માહિતી આપી

  • @alpeshambaliya1806
    @alpeshambaliya1806 21 วันที่ผ่านมา +1

    ખુબ સરસ મજાની માહિતી આપી

  • @baraddevsi7159
    @baraddevsi7159 22 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ માહિતી આપી

  • @kuldipsinhparmar114
    @kuldipsinhparmar114 21 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વાત કહી સાહેબ

  • @khadpiplinikheti9857
    @khadpiplinikheti9857 23 วันที่ผ่านมา +1

    માહીતી આપવા માટે ખૂબ ખૂબ આભાર🎉

  • @jhitrarathod9961
    @jhitrarathod9961 13 วันที่ผ่านมา +1

    खुब सरस माहिती

  • @bharatvala3231
    @bharatvala3231 24 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન ❤ રમેશભાઈ

  • @savaliyasagar2525
    @savaliyasagar2525 25 วันที่ผ่านมา +1

    Thanks 🙏🙏 sir

  • @amarrajput8408
    @amarrajput8408 18 วันที่ผ่านมา +1

    આભાર

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244 25 วันที่ผ่านมา +2

    Good

  • @sayjaprakash3951
    @sayjaprakash3951 18 วันที่ผ่านมา +2

    નમસ્કાર સર, કપાસ મા દેશી ખાતર ભરેલ હોવાથી મારા કપાસ ફિલ્ડ મા મુંડા જેવા મળે છે

  • @RamesbhaiRathod-eu2ul
    @RamesbhaiRathod-eu2ul 24 วันที่ผ่านมา +1

    જય ગુરુદેવ રાઠોડ રમેશભાઈ ગામ મોટા સુરકા તા શીહોર જીલ્લા ભાવનગર

  • @parmardilip2936
    @parmardilip2936 18 วันที่ผ่านมา +1

    ખુબ સરસ

  • @chhaiyapraful7443
    @chhaiyapraful7443 25 วันที่ผ่านมา +2

    🇮🇳👌

  • @DanabhaiBambhaniya-zs5tq
    @DanabhaiBambhaniya-zs5tq 25 วันที่ผ่านมา +1

    ધન્યવાદ

  • @chandujilariya6150
    @chandujilariya6150 25 วันที่ผ่านมา +1

    સરસ માહિતી રાઠોડ સાહેબ

  • @user-vv7nk6si6f
    @user-vv7nk6si6f 23 วันที่ผ่านมา +1

    bhu sars

  • @gangjibhaimiruliya8408
    @gangjibhaimiruliya8408 19 วันที่ผ่านมา +1

    ખુબસરસસાહેબ

  • @rameshmukhipatelrameshs7845
    @rameshmukhipatelrameshs7845 20 วันที่ผ่านมา

    Mahiti jordar se saheb

  • @bharatpatel2586
    @bharatpatel2586 22 วันที่ผ่านมา +1

    Rameshbhai kapas tokhn saras she pan falvavring khub j OSU she to falvaring mo koi khatar ya koi hormons yo to bata vinti jevik hoy to પંચાલે

  • @user-vk7rg6db2m
    @user-vk7rg6db2m 2 วันที่ผ่านมา +1

    મલટીપલકસ વાપરી શકાય

  • @jayeshlathiya2417
    @jayeshlathiya2417 25 วันที่ผ่านมา +1

    Saheb 13:0:45 potassium nitrate ane magnesium sulphate mix karay?? Nitrate & sulphate foam che etle

  • @lbalud
    @lbalud 25 วันที่ผ่านมา +1

    Slam se saheb khedut mate etlo badhu time kadhine sathe ek dam sachot Ane saral mahiti badal

  • @chauhanbharatsinh8547
    @chauhanbharatsinh8547 20 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 25 วันที่ผ่านมา +1

    Saheb,,tamo,,khedut,,mate,,khubj,,mehnat,,karochho,,khbj,,dhanyvad,,tamari,,bhasha,,khubaj,,sari,,chhe

  • @Sherashiyarukmudin
    @Sherashiyarukmudin 21 วันที่ผ่านมา

    Very good information

  • @KantibhaiSojitra-ls7fh
    @KantibhaiSojitra-ls7fh 21 วันที่ผ่านมา +1

    જારાત. છે

  • @user-hw2mn6co4p
    @user-hw2mn6co4p 25 วันที่ผ่านมา +1

    કપાસ નો વિડીયો બનાવવા બદલ રાઠોડ સાહેબ ખૂબ ખૂબ આભાર ગામ હડમતાળા તાલુકો રાણપુર

  • @dashrathbhaipatel7104
    @dashrathbhaipatel7104 21 วันที่ผ่านมา +1

    Kapas no vikas thayo che pan ful bhamari nathi varsad vathu che to chu karvu 60 divas thya che reply aapso sir

  • @rathodamit770
    @rathodamit770 19 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @dashrathsinhgohil9302
    @dashrathsinhgohil9302 17 วันที่ผ่านมา +1

    આભાર સાહેબ કપાસમાં ૧૩ ૦ ૪૫ અને બીવેરીયા અને નીમ ઓઈલ સાથે આપી શકાય?

  • @dharmeshkamani4486
    @dharmeshkamani4486 21 วันที่ผ่านมา

    Good information 👍

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 22 วันที่ผ่านมา +1

    ઓર્ગેનિક ખેતી કે ગાય આધારિત ખેતી થી સુ વિપુલ ઉત્પાદન મળે ખરું?

  • @memakiyamukeshbhai2115
    @memakiyamukeshbhai2115 24 วันที่ผ่านมา +1

    જીલ્લા સુરેન્દ્રનગર
    ગામ ગુંદિયાળા
    આપણા સમજાય એવી વાત છે

  • @solnkidhirubhai4093
    @solnkidhirubhai4093 24 วันที่ผ่านมา +1

    Sr milibag vise mahiti

  • @user-op5hx1lq4e
    @user-op5hx1lq4e 25 วันที่ผ่านมา +1

    મહાદેવ

  • @jadavking9840
    @jadavking9840 21 วันที่ผ่านมา

    ખૂબ ખુશ થાય છે ખેડૂત
    રાઠોડ સાહેબ 🙏

  • @chauhankhimjibhai4354
    @chauhankhimjibhai4354 25 วันที่ผ่านมา +1

    Saras

  • @tansukhaviyaaviyatansukh9384
    @tansukhaviyaaviyatansukh9384 25 วันที่ผ่านมา +2

    Kapas na pak ma vrudhi vikas mate zibralic acid vapri shakay khas jawaab aap jo please aa contains kapas ma lambagale koi kharab aser kare khare

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 22 วันที่ผ่านมา +1

    વિકાસ ને વૃદ્ધિ સારી હોય પછી વધારા નું સુ કરવું જોઈ?

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 21 วันที่ผ่านมา

    👍👍👍👍

  • @vasudevrajgor507
    @vasudevrajgor507 22 วันที่ผ่านมา

    Good 👍

  • @kaushikvaghasiya6236
    @kaushikvaghasiya6236 18 วันที่ผ่านมา +1

    ગુલાબી ઇયળ કન્ટ્રોલ વિશે જણાવો

  • @vishalbhalani7723
    @vishalbhalani7723 23 วันที่ผ่านมา +1

    પાલાર પાણી ઉતારી પછી વરસાદ નું પાણી પડેતો કઈ નુકસાન થાય કે કપાસ ને

  • @ParmarRayshangbhai
    @ParmarRayshangbhai 20 วันที่ผ่านมา +1

    બિન રસાં નિક કપાસમ a vApriskay

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 25 วันที่ผ่านมา +2

    Kheduto,jagrut,tano,abhav,,chhe

  • @vishalbhalani7723
    @vishalbhalani7723 23 วันที่ผ่านมา +1

    Humetsu kobi ma chale

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 24 วันที่ผ่านมา +1

    ચોમાસુ મગ વિશે માહિતી આપો❤

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 25 วันที่ผ่านมา +1

    Saheb,,,tamari,vat,,sachichhe,,dava,,khatri,,biyyaran,,valano,,veadiyono,,rafdo,,fatyo,,chheke,chalu,comnini i,,davao,,khatro,,,vechie,,khedutoni,,jamin,,aavayatbone,,lidhej, 14:30 bagdichhe,,chhenejchata,,aavo,chalu,lebhagu,,tatvo,par,,sarkar,javabdar,,chhejketivadini,,vastuma,,,sarkar,,kyarey,darodo,,padtinathi,,sarkarne,,roksds,rupiya,,hath,,lage,,tyaj,droda,,pade,,chhe,,

  • @jaydipbhuva917
    @jaydipbhuva917 24 วันที่ผ่านมา +1

    Fugnashak bhulai gayu sab?

  • @charanjayveerr5511
    @charanjayveerr5511 25 วันที่ผ่านมา +1

    Humetahu ane 0:52:34 bhegu mari sakay ane bhej jaruri che ane a pan janav je 20 guthe vige che to ketlu chatvuu kapas pidi padi gayo vhe ane dabi gayo che 70 divas no che

  • @hariahir3046
    @hariahir3046 19 วันที่ผ่านมา +1

    નીમ ઓઇલ નુ રિઝલ્ટ સારું છે

  • @ganeshbhaivariya8011
    @ganeshbhaivariya8011 24 วันที่ผ่านมา +1

    દવા યુનિક એસિડ કહેવાય કે

  • @ganpatbhairathod6596
    @ganpatbhairathod6596 24 วันที่ผ่านมา +1

    Iffco no apps bandh che to saru thay tena mate prosh karo

  • @ddofficialgroup2185
    @ddofficialgroup2185 19 วันที่ผ่านมา +1

    Bhai organic dava dtavo pesticide nahi

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 24 วันที่ผ่านมา +1

    માયકોરાજા મા શુ આવે

  • @ParmarRayshangbhai
    @ParmarRayshangbhai 20 วันที่ผ่านมา

    બિન રાસાયણિક બિન રાસાયણિક કપાસમાં આ દવા વાપરી શકાય

  • @bharatbhaigami6720
    @bharatbhaigami6720 25 วันที่ผ่านมา +1

    Savaj tuver ni sarkshan Ane khatar ni mahiti no video moklo

  • @arjanratadiya8306
    @arjanratadiya8306 25 วันที่ผ่านมา +1

    સોયાબીનના વીડિયો બનાવવા માટે વિનંતી🙏😊

  • @babubhaigohil2278
    @babubhaigohil2278 25 วันที่ผ่านมา +1

    ઇફ્કો ની પ્રોડક્ટ ઓન લાઇન iffco bazar પર મળતી તે બંધ થય ગઈ
    તો ક્યાંથી લેવી

  • @SharvanThakor-ut6fz
    @SharvanThakor-ut6fz 24 วันที่ผ่านมา +1

    2 વીઘા માં ખુલા પાણી હારે કેતી આપવાની

  • @dhoriyajasmatbhai3726
    @dhoriyajasmatbhai3726 19 วันที่ผ่านมา +1

    બિલ કુલ પાણી નથી પાણી વગર સુકાઈ છે

  • @tansukhaviyaaviyatansukh9384
    @tansukhaviyaaviyatansukh9384 25 วันที่ผ่านมา +3

    Thirps ma koi dava ni perfect reasult maltu nathi koi saaru contains hoy to janavcho reasult saaru hoy

    • @gopalsojitra6478
      @gopalsojitra6478 25 วันที่ผ่านมา

      Fipronil 40% emida 40%

    • @Khantilakhedutnikheti
      @Khantilakhedutnikheti 21 วันที่ผ่านมา

      સીજેન્ટા નું સિમોડીસ એક પંપ માં 6 એમએલ નાખવું

    • @user-nz2ns5jg6i
      @user-nz2ns5jg6i 21 วันที่ผ่านมา +1

      Spinotoram 11.7%

    • @govaliyabhagibhai4524
      @govaliyabhagibhai4524 21 วันที่ผ่านมา

      Tata nu smit 100% result aave se

    • @paddyvirus2736
      @paddyvirus2736 20 วันที่ผ่านมา

      Parijat ahed

  • @arjanratadiya8306
    @arjanratadiya8306 25 วันที่ผ่านมา +1

    તમાંરો નંબર આપવા વિનંતી

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  25 วันที่ผ่านมา

      વિડીઓ પૂરો જુવો એમા છે

    • @bhikhabhaipatel2771
      @bhikhabhaipatel2771 24 วันที่ผ่านมา

      તમે ભાઈઓ વિડીયો પૂરો જોતા નથી નહિતર દરેક વીડિયોમાં કોન્ટેક્ટ નંબર સાહેબ શ્રી આપે છે

  • @chandubhaivamja2854
    @chandubhaivamja2854 23 วันที่ผ่านมา +1

    Good

  • @bjjadeja7336
    @bjjadeja7336 18 วันที่ผ่านมา +1

    સરસ