જર્મનીમાં ગુજરાતી દુહા અને ગીતોની રમઝટ બોલાવનાર હાર્દિક ચૌહાણનો કમાલ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 823

  • @miteshdesai643
    @miteshdesai643 3 ปีที่แล้ว +312

    ધન છે તારી જનેતા....સાહેબ ❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳

  • @laxmanrabari4811
    @laxmanrabari4811 3 ปีที่แล้ว +786

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
    જય માં જગદંબા

    • @mehulpatel-yg7yz
      @mehulpatel-yg7yz 3 ปีที่แล้ว +3

      Ae to Khari vat bhai

    • @funlikethesea1400
      @funlikethesea1400 3 ปีที่แล้ว +2

      કવિ બોટાડકર 🙏🙏🙏

    • @solankimahesh5873
      @solankimahesh5873 3 ปีที่แล้ว +6

      @@funlikethesea1400 કવિ ખબરદાર આવે ભાઈ......👍🙏

    • @muktibhatt
      @muktibhatt 3 ปีที่แล้ว +1

      True

    • @parthgoswami2306
      @parthgoswami2306 3 ปีที่แล้ว +1

      Poet Ardesh khabardar

  • @vasupatel6738
    @vasupatel6738 3 ปีที่แล้ว +413

    વાહ બાપલીયા વાહ...
    જેને આપણી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ છે એ તો વિદેશમા પણ સાચવીને બેઠા છે.
    બાકી થોડુ ભણેલા હવે તો ગામડા મા પણ અંગ્રેજોના છોકરા થઈ ગ્યા છે...
    ખુબ સરસ હાર્દિક ભાઈ ❤❤❤

    • @khimjiparmar2114
      @khimjiparmar2114 3 ปีที่แล้ว +5

      English mein koi burai nahi he .. English common language he..aap ko nahi aati isme hum kya kare..sabhi desh ke logo ko baat karne ke liye English common language he...

    • @sutharilanarayanbhai1209
      @sutharilanarayanbhai1209 3 ปีที่แล้ว +5

      Jay garavi Gujarat

    • @user-de4rl5bf9r
      @user-de4rl5bf9r 3 ปีที่แล้ว +3

      @@khimjiparmar2114 e chodina English na lund ava to 1v1 kriyee ....

    • @rtcreation2323
      @rtcreation2323 3 ปีที่แล้ว +2

      Aa che sachu gujrati sangeet

    • @dipaapatel5961
      @dipaapatel5961 3 ปีที่แล้ว +1

      Sundar bhai

  • @amitsinhparmar8019
    @amitsinhparmar8019 3 ปีที่แล้ว +78

    ગર્વ છે ગુજરાતી ઑ ને ખૂબ સુંદર ખૂબ ખૂબ આભાર તમારો ગુજરાત ની સંસ્કૃતિ ને બધા સુધી પહોંચાડવાનો 👏🏻

  • @KamleshJoshi
    @KamleshJoshi 3 ปีที่แล้ว +695

    The moment he is rising with the letters "તારી નદીયું પાછી વાળજે" , the entire body starts getting vibrated. I promise the same feeling must be felt by every Gujarati. Proud of Gujarat 😘

    • @kumarsoni.h
      @kumarsoni.h 3 ปีที่แล้ว +30

      Not only Gujrati ? Mujhe bhi same feel hua, Gujrati nahi aati mujhe , but song I connected like very Indian connected to every corner of India. Love ❤️

    • @KamleshJoshi
      @KamleshJoshi 3 ปีที่แล้ว +13

      @@kumarsoni.h Respect increased brother. It's a matter of being Indian.

    • @RadadiyaAkash2312
      @RadadiyaAkash2312 3 ปีที่แล้ว +4

      Yes

    • @kumarsoni.h
      @kumarsoni.h 3 ปีที่แล้ว +8

      @@KamleshJoshi ji yahi to baat hai hum bhartiyon ki. Anekta me ekta , is Bharat desh ki visheshtaa. 🙏🏻

    • @kamleshvasava7320
      @kamleshvasava7320 3 ปีที่แล้ว +5

      Same to same feeling here

  • @radheshyampatel9314
    @radheshyampatel9314 3 ปีที่แล้ว +119

    અંતરથી આત્માનો અવાજ.... અદભુત....

  • @dineshrajyagor5296
    @dineshrajyagor5296 3 ปีที่แล้ว +2

    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત - હાર્દિક ભાઈ અતિ સુંદર , દિલમાં સીધું ઉતરી ગયું . વાહ અતિ સુંદર

  • @rameshzala6402
    @rameshzala6402 3 ปีที่แล้ว +153

    વિદેશ માં લોકો માટે ગીત ગુજ. વંદન વાહ બાપુ

  • @manojradadiya3626
    @manojradadiya3626 3 ปีที่แล้ว +120

    ભય વાહ
    ગર્વ છે મને ગુજરાતી છું...🙏🙏🙏
    Wherever Gujarati lives, there is Gujarat forever...❤️❤️❤️👏👌

  • @vickychauhan2722
    @vickychauhan2722 3 ปีที่แล้ว +171

    Proud moment for me .. dnt understand it much.. I m from himachal.. but proud of Gujarat even though I never been to gujrat.. that is what being Indian is ...Jai Hind...love to all Gujarati people..

  • @VipulChaudhary-vx7wm
    @VipulChaudhary-vx7wm 3 ปีที่แล้ว +132

    I'm proud of you Bhai
    મને ખૂબજ ગર્વ છે તમારા પર... એક રિયલ ગુજરાતી હીરો. 🔥🔥🔥🔥...જય જય ગરવી ગુજરાત જય હિન્દ

  • @AD-sj9ss
    @AD-sj9ss 3 ปีที่แล้ว +125

    આપણા ગુજરાતી ની મોજ જ કઈક અલગ હોય છે.......ભાઈ...ભાઈ..!!🙏

  • @brindamakadiya9753
    @brindamakadiya9753 2 ปีที่แล้ว +14

    Proud of what we have in our culture....!!!
    ગુજરાતી ગાથાઓ

  • @parekhsudhanshu4524
    @parekhsudhanshu4524 3 ปีที่แล้ว

    બધા ગુજરાતી ને ગર્વ છે તમારા ઉપર....
    દુનિયામાં આપણી સંસ્કૃતિને વ્યકત કરી તે જોઈ ને ખુબ આનંદ થયો.

  • @rajkirecipes5639
    @rajkirecipes5639 2 ปีที่แล้ว

    હાર્દિક સાહેબ ખૂબ ખૂબ અભિનંદન, ગુજરાતનું ગૌરવ બદલ દરેક ગુજરાતીને તમારા આ ડેડીકેશન

  • @veenamandaliya5101
    @veenamandaliya5101 3 ปีที่แล้ว +10

    જય જય ગરવી ગુજરાત
    ખરેખર પ્રશંસનીય, ગૌરવપૂર્ણ!!!
    હૃદયપૂર્વક પ્રણામ આ ગરવા ગુજરાતી વીરને. ॐॐॐ

  • @floweronthepath9656
    @floweronthepath9656 3 ปีที่แล้ว +30

    😳ઓ માય ગોડ......... સપના વિનાની સુની રાત 😍😍😍😍😘😘😘😘😘એક દમ જક્કાસ....... લવ યુ.... દોસ્ત 🌹

  • @ex-secular-4996
    @ex-secular-4996 3 ปีที่แล้ว +41

    વાહ ભાઈ.... જય શ્રી કૃષ્ણ.. જય ભાવની 🚩

  • @valandmayur1900
    @valandmayur1900 3 ปีที่แล้ว +66

    હાર્દિકભાઈ દરેક ગુજરાતીની પ્રેરણા બની રહેશે આ ગીત

  • @dashu_m
    @dashu_m 3 ปีที่แล้ว +40

    જેટલા વખાણ કરું એટલા ઓછા છે ભાઈ ❣️
    જય હિન્દ 🇮🇳

  • @essayworldwithbhavi7536
    @essayworldwithbhavi7536 3 ปีที่แล้ว +132

    Proud moment for Indians particularly for Gujaratis.. Jai jai garvi Gujarat..👏👏👏 Hardik Chauhan.. Proud of u👏👏👏

  • @jayugadhvi...1099
    @jayugadhvi...1099 3 ปีที่แล้ว +6

    વાહ ભાઈ તમે આપણા ચારણી સાહિત્યને વિદેશ માં ઉજાગર કર્યો સે. જય માતાજી

    • @nitingadhavi7548
      @nitingadhavi7548 3 ปีที่แล้ว

      Mara bhai aa charan nathi

    • @nitingadhavi7548
      @nitingadhavi7548 3 ปีที่แล้ว +1

      Ane haa.. jay mogal

    • @jayugadhvi...1099
      @jayugadhvi...1099 2 ปีที่แล้ว

      @@nitingadhavi7548 હા ભાઈ ખબર સે પણ જે સોંગ ગય સે એ તો ચારણ દ્વારા. ગવાયેલું સે ને.

  • @hirenlekhadia4289
    @hirenlekhadia4289 3 ปีที่แล้ว +15

    Saheb aa geet ni majaa jabarjast chhe.... thanks to Soumya joshi Saheb and special thanks to Mehul Surti. Saheb...what legendary song ,. Sung by Aditya Gadhavi Saheb..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KetanPatel-ub7ts
    @KetanPatel-ub7ts 3 ปีที่แล้ว +66

    **એક સમય એવો આવસે કે આખી દુનિયામાં ગુજરાતી ભાષા બોલા તી હશે**
    **ગવૅ છે મને કે હું ગુજરાતી છું**

    • @pateljinal5415
      @pateljinal5415 3 ปีที่แล้ว +12

      Atyare chhokarao ne English medium ma muke chhe ane gujaratio j gujarati bolta sharmay chhe.
      Gujarati Gujarat ma pan sachavayeli re to bahu chhe

    • @KetanPatel-ub7ts
      @KetanPatel-ub7ts 3 ปีที่แล้ว +1

      @@pateljinal5415 100% TRUE.....

    • @apj0886
      @apj0886 3 ปีที่แล้ว +1

      @@pateljinal5415 ek dum sachi vat

    • @chaudharinilay9519
      @chaudharinilay9519 3 ปีที่แล้ว

      Garv to chhe bhai gujarati no pn aapne English na maansik gulaam chhiye nahito 100% bolati hot..

    • @ritarajgor8317
      @ritarajgor8317 3 ปีที่แล้ว +2

      Saache aapna desh ma English nu mahatva khub che bolta na aavde to evu feel karave jaane k aapne bija grah na vaasi chaiye ahi Bombay ma to gujarati schools band thavana kagar par che 😒angrezo bharat thi jata hata tyare kidhuj hatu k desh chodi bhale jaiye che, ame pan tamari navi ugati pedhi na magaj maathi amari asar nahi nikade emni mansikta ghana Yugo sudhi amari gulamimaj raheshe 😡 ane ej thai rahiu che 😒☹️☹️

  • @anandpatel2548
    @anandpatel2548 3 ปีที่แล้ว

    તારી નદીયું પાછી વાળજે
    વાહ ભાઈ વાહ જોરદાર
    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત......

  • @tanveerpathan682
    @tanveerpathan682 3 ปีที่แล้ว +16

    "સપના વિના ની આખી રાત"
    શું વાત છે હાર્દિક ભાઈ

  • @kismatchauhanandravisinh8789
    @kismatchauhanandravisinh8789 3 ปีที่แล้ว +25

    ચૌહાણ ની ચામુંડા માતજીના 🌹🙏🏻 ચૌહાણ ચૌહાણ ચૌહાણ ની રીતે વાલા 💪😎🎊

  • @sureshsodha9681
    @sureshsodha9681 3 ปีที่แล้ว +6

    પ્રકૃતિ પ્રેમીઓ એ‌ માનવું જોઈએ કે મારો દેશ ,મારૂં વતન, આઈ લવ માય ઈન્ડિયા.

  • @essayworldwithbhavi7536
    @essayworldwithbhavi7536 3 ปีที่แล้ว +69

    અંગ્રેજો ને પણ ગુજરાતી ગાતા કરી દીધા 👏👏

    • @abhipatel8936
      @abhipatel8936 3 ปีที่แล้ว +1

      e angrej nathi germon chh…. angrez only british

    • @essayworldwithbhavi7536
      @essayworldwithbhavi7536 3 ปีที่แล้ว +4

      @@abhipatel8936 😃જેમ સાઉથ મા બધા સાઉથ ઇન્ડિયન તેમ ગોરા બધા અંગ્રેજો 😃😃

  • @jigneshpargi1349
    @jigneshpargi1349 2 ปีที่แล้ว

    વાહ વાહ ભાઈ ગુજરાતી મારો બાપલિયો ,..

  • @RaHuLRajPuT-zj2pp
    @RaHuLRajPuT-zj2pp 2 ปีที่แล้ว

    ગર્વ છે મને ગુજરાતી હોવાનો.....
    જોરદાર ભાઈ

  • @shivangipatel3040
    @shivangipatel3040 3 ปีที่แล้ว +1

    ધન્ય છે તમારી જનેતા ને ભાઈ ❣️🥰 , માં સરસ્વતિ ના આશીર્વાદ છે તમારા પર ભાઈ ❣️🙏🏻

  • @trushnasoni8763
    @trushnasoni8763 3 ปีที่แล้ว

    ખૂબજ સુંદર સાહેબ.... સુંદર અવાજ મા સુંદર કૃતિ. 👍 અમે ગર્વ અનુભવ્યું.

  • @parthkapadiya6897
    @parthkapadiya6897 2 ปีที่แล้ว +1

    Vaah mota bhai
    Jai hind
    Jai jai garvi gujarat

  • @piral2447
    @piral2447 2 ปีที่แล้ว

    ભઈલા રુંવાટા ઉભા કરી દીધા..... ખુબ ખુબ સરસ ધન છે તને..........

  • @nirajnayi9790
    @nirajnayi9790 3 ปีที่แล้ว +24

    ઇડર ના ગૌરવ ને અભિનંદન...🙏

  • @harshpatel6829
    @harshpatel6829 3 ปีที่แล้ว

    WAH....GUJJU HARDIK CHAUHAN BHAI...TARA GALA MA SARASWATI CHE....JAI MADII

  • @ashishchaudhari6838
    @ashishchaudhari6838 3 ปีที่แล้ว +3

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ❤️

  • @krunalraval4879
    @krunalraval4879 2 ปีที่แล้ว

    Vaah Bharat Naa Sapoot vaah
    Salaam chhe tamara desh prem ne ane Gujarati sanskriti pratye ni Bhavan ne
    Ghanu jivo Mara VEERA 😊🤗

  • @dhanrajsinh136
    @dhanrajsinh136 2 ปีที่แล้ว

    તમને ખૂબ ખૂબ વંદન છે.
    આપણે આપણી માતૃભૂમિને ના ભૂલવી જોઈએ.

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 3 ปีที่แล้ว

    વાહ શુ વાત છે ભાઇ જય ગરવી ગુજરાત

  • @ashapatel4402
    @ashapatel4402 3 ปีที่แล้ว +1

    જ્યાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત 👍🏻👏🏻👏🏻👌👌🔥🔥❤❤ ગુજરાતી એટલે ગુજરાતી

  • @royalpandit9287
    @royalpandit9287 3 ปีที่แล้ว +30

    Salute to you Hardik Chauhan
    proud of my india 🇮🇳🇮🇳

  • @dipakpurohit341
    @dipakpurohit341 3 ปีที่แล้ว

    Hardikbhai Chauhan ha Moj ha.............
    Jabardast song.........
    JAI Mataji 🙏🙏🙏🙏🙏
    VANDE MATARAM 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shrutisingh4233
    @shrutisingh4233 3 ปีที่แล้ว

    જયા જયા ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતી સંસ્કૃતિ .jay jay ગરવી ગુજરાત

  • @saifsindhi9284
    @saifsindhi9284 3 ปีที่แล้ว +22

    Great...i feel proud to be a gujarati...

  • @jaybhavani8035
    @jaybhavani8035 3 ปีที่แล้ว +1

    જય માં જગદંબા માં જોગણી🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @BD-vg5nf
    @BD-vg5nf 3 ปีที่แล้ว +13

    Such type of Gujarati songs are universal. I think no language can create songs which hit so deeply..

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 2 ปีที่แล้ว

    Jya jya vase ek gujarati
    Tya sadakaal gujarat
    Jay jay garvi gujarat
    Jay hind 🙏🙏🇮🇳🇮🇳
    Jay ho ma jagadamba -maa jagat ambe 🙏🙏🙏🙏
    Dhanya chhe baap gujarat ni dhara ne 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Shrisahjand777
    @Shrisahjand777 3 ปีที่แล้ว

    Ohoooo dhrujavi didhaa whaaa bhai bhai garva karavi didho . ..naman tamara sanskar ne 🙏🏻

  • @nehashah1015
    @nehashah1015 3 ปีที่แล้ว +13

    Amazing
    Heart warming
    Proud of this gentleman.
    Prayers and God dosen't have boundaries

  • @hindutva7270
    @hindutva7270 3 ปีที่แล้ว +1

    યાર અવાજ કેવો superb છે

  • @harshraval2989
    @harshraval2989 3 ปีที่แล้ว

    Frist i m indian nd pan ha pachi hu gujrati pan chu ho hardik bhai maja maja moje moj baki jormjor bhai jay ambe jay chamunda ma

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 ปีที่แล้ว

    अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @nainabhavsar1381
    @nainabhavsar1381 2 ปีที่แล้ว

    Wow... Marato ruvata ubha thai gaya .....bhai ..su vaat che ..su avaj che aapno ...

  • @mrajit5070
    @mrajit5070 3 ปีที่แล้ว

    Wah..ખરેખર રુવાડા ઉભા થઇ ગયા....વાહ

  • @kP-yb8eh
    @kP-yb8eh 3 ปีที่แล้ว +3

    આ તો જર્મની થી.....
    ગુજરાત ની સુગંધ આવી છે..

  • @vireshdudakiya5855
    @vireshdudakiya5855 2 ปีที่แล้ว

    Bhai hayuu jiti lidhu....bhaila Jay Jay Garvi Gujarat

  • @leninthemark6340
    @leninthemark6340 2 ปีที่แล้ว

    આહા..... વાહ વાહ વાહ 🥳🥳✌️❤️❤️ હા મારુ ગુજરાત હા ..... એ ભલે ભલે 😎🤓😀😀

  • @jaypanchal1230
    @jaypanchal1230 3 ปีที่แล้ว +2

    Gajab 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 salute to this guy...who presented our culture in front of another country ❤️🎁💐🙏🏻 congratulations 🙏🏻

  • @girishprajapati5940
    @girishprajapati5940 3 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ બહુ જ સરસ 🙏👌❤ ગુજરાત નું ગૌરવ

  • @kanjiporiya4775
    @kanjiporiya4775 3 ปีที่แล้ว

    Great.. Aapni yuva pedhi aapdu bhulti jai 6e e foreign culture apnavi rahya 6e and foreign vada aapdu!!

  • @ritarajgor8317
    @ritarajgor8317 3 ปีที่แล้ว +1

    Wah kya baat hai ❓ dhodiya o pan saras sikhi lidhu gujarati geet 👍 Jya jya vase ek gujarati tya tya sada kaal gujarat 🌟🌟🌟 jai ho maari maavdi 🙏jai jai garvi Gujarat 🙏 proud of you sirji 🌟🌟🌟🌟

  • @jayhirpara9316
    @jayhirpara9316 3 ปีที่แล้ว +13

    It gives me goosebumps when I hear Gujrati duha overseas. 😍

  • @keyurbhalodiya3359
    @keyurbhalodiya3359 3 ปีที่แล้ว

    ahaaaaaaaaaaaaaa i am proud that i am indian and i am lucky that i am gujarti patel. wahhhhhh superb

  • @bhaveshthakor5910
    @bhaveshthakor5910 3 ปีที่แล้ว

    It was Amazing 🇮🇳....Jai Jai garvi Gujarat

  • @jigardutt3213
    @jigardutt3213 3 ปีที่แล้ว +43

    ખરેખર રૂવાળા ઉભાં થયગયા.

  • @takshpatel5064
    @takshpatel5064 2 ปีที่แล้ว

    Dhanya che sir tamari a adane..🇮🇳🇮🇳Mari mate tamari mate keva sabd nathi madta❣❣❣❣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫💫😎

  • @vinubhai7477
    @vinubhai7477 3 ปีที่แล้ว +1

    ધન્ય છે તારી જનેતાને 🙏

  • @jimmyvaghela3842
    @jimmyvaghela3842 3 ปีที่แล้ว

    Awesome Bhai.....dhanya chho tme Tamara matapita n tamane aa level par lavnara darek loko, jene tmne support kryo....... speechless performance

  • @solankimahesh5873
    @solankimahesh5873 3 ปีที่แล้ว +1

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અણકીધાં કરવાના કોડે અધૂરાં પૂરાં થાય સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય જય જય જન્મ સફળ ગુજરાતી જય જય ધન્ય અદલ ગુજરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - અરદેશર ફરામજી ખબરદાર

  • @dhavalsinhchauhan6084
    @dhavalsinhchauhan6084 3 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત..🙏🚩🇮🇳

  • @DaklaNiRamzat
    @DaklaNiRamzat 3 ปีที่แล้ว +7

    Wah...
    Incredible India...
    No words to describe your voice

  • @yograjacharya6314
    @yograjacharya6314 3 ปีที่แล้ว

    વાહ ગુજરાત વાહ.. જય જય ગરવી ગુજરાત..

  • @hasamukhparamar6098
    @hasamukhparamar6098 3 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત🔥🔥🔥🔥🔥🙏🙏🙏

  • @pareepatel911
    @pareepatel911 3 ปีที่แล้ว +14

    His voice is magical...the moment he started , the some vibrations went through the whole body...🙏

  • @ajaysinhsodhasodhabapu6949
    @ajaysinhsodhasodhabapu6949 3 ปีที่แล้ว

    Rang rakhyo ho hardek bhai gani khama bhai ne jay mataji

  • @vanditadholariya8097
    @vanditadholariya8097 3 ปีที่แล้ว +3

    Jya jya vase Gujrati, tya tya sadakal Gujrat😍🙏...

  • @harisinhsindhav3072
    @harisinhsindhav3072 2 ปีที่แล้ว

    ગર્વ છે ભાઈ તમારા પર 👌👌

  • @Harshilkumar007
    @Harshilkumar007 3 ปีที่แล้ว

    ભાઈ ભાઈ..... ધન્ય થઈ જવાય એવું છે...

  • @altafaltaf3247
    @altafaltaf3247 3 ปีที่แล้ว +3

    Jay gurjar dharni ,,🙏🙏

  • @helina_2079
    @helina_2079 2 ปีที่แล้ว

    વાહ સાહેબ વાહ.....👍

  • @AuthenticInfo-mc6ic
    @AuthenticInfo-mc6ic 3 ปีที่แล้ว

    ૮૦ નાં દશક ની ફિલ્મો ની યાદ અપાવી... 👍

  • @raghuveerbhaikhachar9191
    @raghuveerbhaikhachar9191 3 ปีที่แล้ว

    આખા શરીર મા વાઈબ્રનેશન આવે હો પણ 👌👌👌

  • @expairimentwithparth
    @expairimentwithparth 3 ปีที่แล้ว +1

    તારી નદીઓ પાછી વાળજે really my body feeling vibration goosebumps 🔥😍❤️

  • @arjunc.baraiya1114
    @arjunc.baraiya1114 2 ปีที่แล้ว

    જય હો ગુજરાતની જય હો ભારત દેશની.

  • @trusharpatel337
    @trusharpatel337 3 ปีที่แล้ว

    ruvata ubha kari nakhe jyare bole che "tari nadi o pachi valje " 🥳🥳🥳🥳🥳
    proud to be indian 🤗

  • @ajitchauhan9284
    @ajitchauhan9284 3 ปีที่แล้ว

    હા મોજ મારો ગરવી ગુજરાતી
    જય જય ગરવી ગુજરાત

  • @prithvirajsolanki1871
    @prithvirajsolanki1871 3 ปีที่แล้ว

    Superb jay garvi gujarat ,jay hind .

  • @rupalthakor6265
    @rupalthakor6265 3 ปีที่แล้ว

    મને ખુબજ ગમ્યુ . ગુજરાતી છે ખરા ,

  • @maheshranarana8086
    @maheshranarana8086 2 ปีที่แล้ว +1

    Kya voice kya chata hain dohe gane ki osm

  • @mamtabarotmengda6842
    @mamtabarotmengda6842 3 ปีที่แล้ว

    M his very big fan. Dhanya dhanya che aapne Bhai 🙏

  • @Sonalma_satus_video1818
    @Sonalma_satus_video1818 3 ปีที่แล้ว

    વાહ જય હો.. જય હો.. જય માતાજી...

  • @yogeshdholariya4043
    @yogeshdholariya4043 3 ปีที่แล้ว

    Vah Bapu vah rang rakhyo Jai Garavi Gujarat Jai Mataji 👌👌👍👍🇮🇳🇮🇳🇮🇳

  • @piyushrangoonwala2642
    @piyushrangoonwala2642 3 ปีที่แล้ว +4

    આ ગીત સાંભળી ગુજરાત ગુજરાતી ની પ્રચાર પ્રસાર જોય મન મોર બની થનગાટ કરે....

  • @jaydeep_687
    @jaydeep_687 2 ปีที่แล้ว

    Wah dost 👏 👏. Saras gaayu

  • @patelrajdeep5048
    @patelrajdeep5048 2 ปีที่แล้ว

    Ava loko indian idol na kalakaro ne pan pacha padi de eva che... Kharekhar a song hu jyare jyare sambhadu chu gajab feel thay che 🙏🙏🙏🙏🙏🙏 song sambhadi ne man ma feel thavu joie tyare j ae song sucess gayu kevay

  • @nomadic_explorer9900
    @nomadic_explorer9900 2 ปีที่แล้ว

    Dhanya che aa Gujarat ni bhumi ne jya aava lal paida Thai che baaki amuk Bharat ma Reva chataai foreigner che jai jai garvi Gujarat ♥️♥️♥️

  • @Hariom-dk2wh
    @Hariom-dk2wh 3 ปีที่แล้ว +34

    Literally it gives me goosebumps 🔥🔥🔥🔥

  • @lalpurigosai4444
    @lalpurigosai4444 2 ปีที่แล้ว

    Vahh wahhhhhh dhany se mara gujarat na lal ne