બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોણ છે? | Who are Brahmins, Kshatriyas, Vaishyas and Shudras?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોણ છે? | Who are Brahmins, Kshatriyas, Vaishyas and Shudras? | By H G Chandra Govind Das | #soul #wife #rathyatrasurat #suratrathyatra #jagannathrathyatra #rathyatralive #rathyatrastatus #death #sadhu #pakhandi #amazing #mysterious #stories #mahabharat #woman #children #vedmantra #public #chantingpractice #chant #teacher #school #belive #rebirth #barth #dath #punarjanam #life #earth #earthquake #universe #shivji #shivshankar #shivbhajan #bhismastatus #bhishma #bhishmastuti #kurukshetra #prayer #science #sciencefacts #scienceexperiment #scientist #scienceproject #darvin #special #challenge #scripture
    Language : Gujarati
    Subscribe : / chandragovinddasofficial
    His Grace Chandra Govind Das (Shri Chetan Patel) was born on 12 Jan, 1989 at Pipal, Botad, Gujarat in a well-cultured vaishnav family.
    Soon after his birth, his family shifted to Surat.
    From his very childhood, he studied scriptures - Srimad Bhagavattam, Bhagavad Gita and chanted "Hare Krishna mahamantra", thereby practicing Krishna consciousness. He is serving and preaching in ISKCON , Sri Sri Radha Damodar Temple Surat.
    His Spiritual master - His Holiness Radha Govind Goswami Maharaj (Profound Disciple of Iskcon Founder Acharya His Divine Grace A.C Bhaktivedanta Swami Srila Prabhupada) instructed him to spread the message of Srimad Bhagavattam to various places in India subcontinent.
    By the mercy of Lord Sri Krishna, he is selflessly delivering lectures on Srimad Bhagavattam since many years throughout the globe.
    More from Chandra Govind Das
    Official Facebook : / chandragovinddasofficial
    Official Instagram : @chandragovinddas
    Official Instagram Link : / chandragovinddas
    Email : chandragovinddas@gmail.com
    Join this channel to get access to perks:
    / @chandragovinddasofficial
    Katha Related Information :
    Contact :- Sakha Chitrak Das : 99137 11823
    Keyur : 95126 80800
    Whats app Number :-
    Contact :- 99246 80800
    Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved.
    This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.
    #politician #ramrajya #ramrajya #animals #rammandir #ramlallaidol #ramayan #truestory #truestories #faith #south #southindia #southindian #husbandwife #husband #husbandwifefighting #fight #child #newbornbaby #worship #ashamed #shame #devotion #rammandir #ayodhyaramtemple #pranpratishtha #rammandir #ayodhyaramtemple #pranpratishtha #news18live #live #livetv #livenews #live #livetv #livenews #liveupdates #livestreaming #rammandir #ayodhya #ayodhyarammandir #pmmodi #ramamandirlive #ayodhyanews #ramandirayodhya #ramtemple #rammandirinnaugration #timesnowlive #ayodhyalive #pmmodilive #rammandir #ayodhyalive #pmmodilive #rammandir #ayodhyarammandirlive #rammandirinauguration #rammandirnews #rammandir #rammandirnews #rammandirinaugration #rammandirinauguration #ramlallaidol #excellent #uttarayana #bhishma #pitamah #sacrifice #bhishmapitamah #uttarayan2024 #uttarayankitefestival #pain #oldage #feels #understand #life #pain #family #life #people #live #life #livelife #peoplelife #wealth #peace #home #fight #wife #husband #husbandwife #happiness #life #today #work #assume #working #change #despite #milions #katha #kathavichar #people #sin #today #secrets #kaliyuga #need #god #believe #never #mistakes #cowshed #donation #cow #preaches #chndradas #chandragovind #govindchandra #govinddas #govindchandra #direction #today #viral #video #chandragovinddas #chandragovinddasofficial #isckon #chandragovinddaskatha #વીર્યનાશકરવાથીશુંથાય #chandragovinddasofficial #chandragovind #govinddas #viryanashsarvanash #chandragovinddaskathalive #chandragovinddaslivekatha #atm #money #machine #vrudhavastha #atmmachine #family #wife #husband #song #rammandir #ram #influence #time #eggs #beef #kunti #krishna #dwarka #dwarkadhish #garbhavasta #mother #mothersday #children #child #wombrebornbaby #wombhealth #wombodream #body #bodybuilding #kalank #bhog #bhogi #merriage #bhagya #sadhu #wife #husband #girl #woman #Poorvision #society #married #marriedlife #distortedbeat #distorted #boyfriend #girlfriend #degradation #clothes #themindset #suicide #bhajan #bhajans #theworld #giveup #monkstory #monk #rammandir #ram #life #live #distinction #superiors #bike #car #classmates #gf #gfriend #bf #boyfriend #bfgf #dukh #vibhchar #honda #money #howtolearnsanskritlanguage #bhaktirekarvitenegangasati #chandragovinddas #bhagwatgeetacourse #das #gurujinabhajan
    #katha

ความคิดเห็น • 196

  • @panchalajasmatbhai9690
    @panchalajasmatbhai9690 หลายเดือนก่อน +27

    બ્રાહ્મણો કેમ ગાયો નથી રાખતા બીજા ને ગાયો રાખવાની સલાહ આપે છે

  • @JatinVelari
    @JatinVelari หลายเดือนก่อน +17

    📘શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો📘

  • @bhupendrajagdish9562
    @bhupendrajagdish9562 หลายเดือนก่อน +13

    વર્ણાશ્રમ ચાલુ રાખો પણ કામ ચેન્જ કરવું જોઇએ શુદ્રો જે કામ કરે છે એ બ્રાહ્મણે કરવું જોઇએ...... કેવી મજા આવે છે...એ ખબર પડશે.....

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 2 หลายเดือนก่อน +36

    હજારો વર્ષોથી દલિત સમાજનું અપમાન થયું એનું કેમ વિચારતા નથી

    • @manavpatel1633
      @manavpatel1633 2 หลายเดือนก่อน

      આ લોકો ને આવું લાગે છે કે દુનિયા ભગવાને બનાવી છે તો બીજા દેશ ના લોકો નો પણ અભિપ્રાય જાણો દુનિયા કોણે બનાવી બધા જ ધર્મ ના લોકો પોતાના ધર્મ ને j મહાન માને છે બાકી બધું કાલ્પનિક જ છે ગરીબ ને નબળાં લોકો ને દબાવી ને જીવવું😢

    • @khacharpruthviraj4531
      @khacharpruthviraj4531 หลายเดือนก่อน +2

      હવે શું કરશો જેને કર્યુ છે તેની પાછળ જાવ

    • @AnnoyedBassGuitar-fz8gd
      @AnnoyedBassGuitar-fz8gd หลายเดือนก่อน

      @@khacharpruthviraj4531 જય કાઠી ક્ષત્રિય રાજપુતાના

    • @pranavmakna1
      @pranavmakna1 หลายเดือนก่อน

      Kyay javani jarur nathi... Karm ka fad malshe...​@@khacharpruthviraj4531

    • @nirubenpatel1596
      @nirubenpatel1596 29 วันที่ผ่านมา

      Taru mothu

  • @kishankishan3803
    @kishankishan3803 หลายเดือนก่อน +17

    તમે માગવાનું ચાલુ રાખો તમે શું કામ શિક્ષણ મેળવો છો

  • @bhimshibhaigodham-sd6mn
    @bhimshibhaigodham-sd6mn หลายเดือนก่อน +8

    આ મનુ વાદિ વિચાર ધારા

  • @ChudashmaKanjibhai
    @ChudashmaKanjibhai หลายเดือนก่อน +1

    સીતારામ 🙏 નારાયણ

  • @Manojkunar84
    @Manojkunar84 2 หลายเดือนก่อน +23

    શિક્ષણને લીધે બાપુની ગાદી જોખમમાં 🤔🤔🤔🤔😂😂😂😂

    • @ratilalhalvadiya6264
      @ratilalhalvadiya6264 2 หลายเดือนก่อน

      આ સમજણ બરાબર નથી

    • @DipakJethva556
      @DipakJethva556 2 หลายเดือนก่อน

      ચોખું કંઈ નથી દેતો કા મરી ગાદી ખતરામાં છે અને વાત મરે વર્ણાશ્રમ નિ પોતાની જ્ઞાતિ નો બચાવ કરે છે 😅😅😅😅

  • @bhavubhaibhojaiya4047
    @bhavubhaibhojaiya4047 2 หลายเดือนก่อน +12

    ભગવાન વિષ્ણુ એ આ જગતનું સર્જન કર્યું સવથી પેલા તો બ્રાહાનુ સર્જન કર્યું પસી મનુ અને શત્રુબા નુ સર્જન કર્યું જાતિ એટલે મનુષ્ય કોઈ વર્ણ નહીં એક બાપ ના ચાર દીકરા હોય પણ જુદા જુદા વર્ણ ન હોય સકે એક વાત છે કે મનુષ્ય કેવુ જીવન જીવે છે એની ઉપર થી ખબર પડે કે કોન ઉંચુ અને કોન નીચું આખું જગત ઈશ્વર ના સનતાન સીએ

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 2 หลายเดือนก่อน +18

    દાદા દેશ સ્વતંત્ર છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે .

    • @hindisograthva1697
      @hindisograthva1697 2 หลายเดือนก่อน

      Sachi vat

    • @khacharpruthviraj4531
      @khacharpruthviraj4531 หลายเดือนก่อน

      દાદા હાલી નીકળ્યા છે તમ તારે કરોને ધુબાકા કોણ ના પાડે છે

  • @kantibhaiajola2614
    @kantibhaiajola2614 หลายเดือนก่อน +8

    આ ભાઈ ને સમજાવો વર્ણક્ષમ ભગવાને નથી બનાવ્યું.

  • @parmargautam8184
    @parmargautam8184 หลายเดือนก่อน +7

    આ ભાઈ ને પેલા કોક સ્કૂલ માં મોકલો

  • @BJ.Suvatar
    @BJ.Suvatar 2 หลายเดือนก่อน +7

    આ ઙોફાઓ તમે ઠોકી બેસાડ્યું છે

  • @RahulKanbi-wd2em
    @RahulKanbi-wd2em 2 หลายเดือนก่อน +5

    પોપ્યુલેશન કંટ્રોલ કરવાની જરૂર છે, બીજી વાત નહીં દાદાજી ..

  • @shaileshparmar9977
    @shaileshparmar9977 หลายเดือนก่อน +4

    જેમ શરીર ના અંગો ને સેફ્ટી જોઈએ ને તેમ દરેક વ્યકિત ને માન સન્માન, જોઈએ

  • @natvarsinhsodha4647
    @natvarsinhsodha4647 หลายเดือนก่อน

    Veri good 👍

  • @MaganbhaiSavaliya-oq1ws
    @MaganbhaiSavaliya-oq1ws 7 วันที่ผ่านมา

    જીવવિસીયે

  • @talentkiduniya2732
    @talentkiduniya2732 หลายเดือนก่อน +3

    હા બાપુ ના ઘરમાં કોઈને નોકરી નથી મળી એવું લાગે છે એટલે બાપુ બધાને શુદ્ર કહે છે, Edit box, Add a comment...

  • @chandreshbhaichandreshbhai6054
    @chandreshbhaichandreshbhai6054 หลายเดือนก่อน

    બહુ સત્ય છે

  • @ashokravat8427
    @ashokravat8427 หลายเดือนก่อน +1

    ભાઈ સમય પૂરો થયો. હવે સલાહ આપે છે.tme j ભારત ને પછાત બનાવ્યો છે.

  • @nileshbhairrathvanileshbha9448
    @nileshbhairrathvanileshbha9448 หลายเดือนก่อน +4

    બોલવાથી કસુ નહી ખેતી કરે એને કબર પડે

  • @rameshjoshi257
    @rameshjoshi257 2 หลายเดือนก่อน

    You are at the best level.

  • @dhanakansara7479
    @dhanakansara7479 2 หลายเดือนก่อน +3

    Sundar vat 🎉

  • @maheshparmar6732
    @maheshparmar6732 หลายเดือนก่อน

    વિદેશમાં વરણા વ્યવસ્થા છે

  • @LaveshBhati-r6z
    @LaveshBhati-r6z หลายเดือนก่อน +2

    इसे कहतें है 100%, मनुवादी बातें, और मनुवादी विचार धारा, पाप पुण्य और धर्म के नाम पर भगवान् को भी चला रहे है,,, ऐसे,,,,, जैसे ये वकता बोल रहा है,,,,

  • @pradipvala9521
    @pradipvala9521 2 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji

  • @vikramkalasriyavikramkalas79
    @vikramkalasriyavikramkalas79 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @dineshbhaivankar629
    @dineshbhaivankar629 หลายเดือนก่อน

    એક દિવસ ના કેટલા રૂપિયા તમને મળે છે મહારાજ

  • @jigarsutaria86
    @jigarsutaria86 2 หลายเดือนก่อน +2

    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    શ્રી કૃષ્ણ : શરણં મમ
    🦚🦚🦚🦚🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️
    Deaf 🙏🏻

  • @parulpatel9208
    @parulpatel9208 2 หลายเดือนก่อน

    Hare krishna hare krishna

    • @vishunuyadav8987
      @vishunuyadav8987 หลายเดือนก่อน

      patel bhai tame pad sudar chho

  • @kishankishan3803
    @kishankishan3803 หลายเดือนก่อน

    એટલે શું વધુ તમને આપવાનું

  • @dipalidesai7739
    @dipalidesai7739 2 หลายเดือนก่อน +1

    પહેલાં શાસ્ત્રનો અભ્યાસ કરીને ભગવાને શું કામ વર્ણ વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો તે દરેક કથા સાંભળવાવાળા ચિન્તન કરે પછી પોતાના વિચાર રજૂ કરે આડેધડ વિચાર રજૂ નહીં કરે તો સારૂ જય શ્રી કૃષ્ણ

  • @DineshDave-su2nm
    @DineshDave-su2nm 2 หลายเดือนก่อน +3

    18 મી શદિ મા લઈ જામા વ્યાસ પીઠ ઉપર બેઠી ને ખોટી નાટક જેવી વાત કરવાની બંધ કર લુખા ભાવુભાઈ જેવા બુધી વગર ના બધા સમાજ ને એક નહી થવાદેઈ આપડે સવ હિન્દુ બનો ને આપડો એકજ સમાજ બનાવો લુખાવ જય હિન્દ જય ભારત

    • @yashshrimali5439
      @yashshrimali5439 หลายเดือนก่อน

      બ્રાહ્મણોને કંપની માં કામ કરવું પડે અને ઝાડુ મારવું પડે છે 😢

  • @servant_of_shyam1313_official
    @servant_of_shyam1313_official 2 หลายเดือนก่อน +2

    Hare Krsna Dandvat 🙇🏻‍♂️ Pranams to HG CHD PRABHUJI'S & all dear Vaishnavas lotus feet 🙏🏼🙌🏼

  • @narottamkgohil4955
    @narottamkgohil4955 2 หลายเดือนก่อน

    હરે કૃષ્ણ પ્રભુજી

  • @dennyonline8499
    @dennyonline8499 2 หลายเดือนก่อน +1

    કથા પણ રોજગાર જ છે..,..

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 2 หลายเดือนก่อน

    જય ગુરુમહારાજ

  • @Silent_Student_18
    @Silent_Student_18 2 หลายเดือนก่อน

    Parthiv prabhu ji joi rahya cho??

  • @acharyavijaykumar1817
    @acharyavijaykumar1817 2 หลายเดือนก่อน +3

    તમે એકલા ડાયા આખી દુનિયા ગાડી

  • @BhupatOfficial
    @BhupatOfficial หลายเดือนก่อน

    Avu khotu bhasan na apo bhai banavelu have tamne bhi padi etle bavu kadhyu badhu tamaru j banavelu che

  • @AjaymSolanki
    @AjaymSolanki 2 หลายเดือนก่อน +2

    Hare Krishna prabhuji 🙏🌷🇮🇳🇮🇳🌷🙏Om Namo bhagwate Vasudevay .🌷🙏🇮🇳🇮🇳🌷🙏

  • @ParveenBhai-fc7dp
    @ParveenBhai-fc7dp 2 หลายเดือนก่อน

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે

  • @parbatkarangiya1441
    @parbatkarangiya1441 2 หลายเดือนก่อน +8

    જય શ્રી કૃષ્ણ

  • @nathabhairojasara1348
    @nathabhairojasara1348 หลายเดือนก่อน

    પેટ ના પોશક તત્વો શરીરમાં સરખા વહેચાયેલ છે જ્યારે વર્ણ વ્યવસ્થા મા હક નુ શોષણ થાય છે નાના વર્ગ સુધી હક પહોચતો નથી

  • @vvchaudhary3418
    @vvchaudhary3418 หลายเดือนก่อน

    4:33 5:13 5:15 5:20

  • @ratilalhalvadiya6264
    @ratilalhalvadiya6264 2 หลายเดือนก่อน +4

    આ સમજણ બરાબર નથી

  • @servant_of_shyam1313_official
    @servant_of_shyam1313_official 2 หลายเดือนก่อน +2

    😞 modern education + Rascal politicians ki den hai prabhu ji Varnaashram ka beda gark karne ke liye, lakho lakho schools, collages banane ka permission bhi yahi log dete hai apne niji fayde ke liye

  • @SHAILESHSONI-zz9gs
    @SHAILESHSONI-zz9gs 2 หลายเดือนก่อน

    માનવા જેવી વાત

  • @acharyavijaykumar1817
    @acharyavijaykumar1817 2 หลายเดือนก่อน

    તમારે નોકરી આપવાની છે ભાઈ

  • @maheshrathod2302
    @maheshrathod2302 2 หลายเดือนก่อน +2

    ડોક્ટર ને યેનનજીનેર થાય તો તમારી દુકાને નોઆવે

  • @ranjanparmar8147
    @ranjanparmar8147 2 หลายเดือนก่อน +3

    Jay shree Krishna 🙏 jay dwarkadhis 🙏 namskar

  • @chimanparmar4681
    @chimanparmar4681 2 หลายเดือนก่อน +1

    બ્રહ્મ તત્વ નું કોઈ જ્ઞાન હોય તો કરો બાકી આ આઘા પાછી કરવાનું બંધ કરો

  • @solankisuresh3373
    @solankisuresh3373 หลายเดือนก่อน

    Sadi kon karega

  • @govindbhaiboricha8319
    @govindbhaiboricha8319 2 หลายเดือนก่อน +5

    સુંદર વક્તવ્ય સંત શ્રી ખરેખર વર્ણ વ્યવસ્થા પર સુંદર છણાવટ કરી ખરેખર વર્ણ વ્યવસ્થા એક વૈજ્ઞાનિક સમાજ વ્યવસ્થા છે

  • @parassolanki7767
    @parassolanki7767 2 หลายเดือนก่อน +2

    લૂલો બચાવ

  • @chauhanbharat3684
    @chauhanbharat3684 2 หลายเดือนก่อน

    ઉચ્ચ સ્થાન પર છે એ લોકો ને એવું છે વધારે

  • @ramjibhaiparmar1940
    @ramjibhaiparmar1940 หลายเดือนก่อน +1

    મન ઘડત વાતો ના કરો દરેક વ્યક્તિ કુદરતે ઘડયા છે આપ અલગતાવાદી માની રહ્યા છીએ

  • @mr_rider4548
    @mr_rider4548 หลายเดือนก่อน

    Kamathi. Kai rite. Nich. Hoi. Aabhad set. Dur thay. Tevu. Bhashan. Aapo

  • @PkParmar-g5f
    @PkParmar-g5f 2 หลายเดือนก่อน +1

    AAP SHREE JE VARN VYASTHA VISHE JE VAT KARO CHHO TE BILKKUL KHOTI VAT KARO CHOO . JE VARN VYASTHA PURANO ME BATAVEL CHHE TE J SATY CHHE TAMARI VAT SATHE HOO SAHMAT NATHI .

  • @LaveshBhati-r6z
    @LaveshBhati-r6z หลายเดือนก่อน

    वाह,,,,,, तुम दुनिया के सब से बड़ा ग्यानी और तर्क शास्त्री हो,,,,, तुझे पूरी दुनिया का बादशाह बना देना चाहिये,,,, 😂😂😂😂😂😂

  • @VishalVala-h3i
    @VishalVala-h3i 2 หลายเดือนก่อน +1

    હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ.કૃષ્ણ હરે.કૃષ્ણ. હરે.હરે.હરે.રામ. હરે.રામ. હરે.રામ. આ. ભાગવત સપ્તાહ દરમિયાન બહુ.જ.આનંદ.થાય.છે.રાજકોટ વાળા.દિલીપભાઈ જય.શ્રી.કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravubhajadeja1201
    @ravubhajadeja1201 2 หลายเดือนก่อน +1

    bhai jaitavad thi je nukshan sey

  • @RufRtf8
    @RufRtf8 หลายเดือนก่อน

    મારાજ ના આટા નથી લાગતા આ પાઞલ😂😢 છે

  • @rajukalsariya6258
    @rajukalsariya6258 2 หลายเดือนก่อน +3

    હરે કૃષ્ણ

  • @servant_of_shyam1313_official
    @servant_of_shyam1313_official 2 หลายเดือนก่อน

    12:38 💯🙌🏼🙇🏻‍♂️

  • @JituSondarva
    @JituSondarva หลายเดือนก่อน +1

    હવેતો સુધરો

  • @dilipmakwana8716
    @dilipmakwana8716 หลายเดือนก่อน +1

    આના જાજા નોકરી કરે ઈ બધા શુદ્ ના હોય

  • @RameshkumarParmar-o7w
    @RameshkumarParmar-o7w 2 หลายเดือนก่อน

    bija Desh je vikshit che tya kya jativad ni system che

  • @natureisourlife252
    @natureisourlife252 2 หลายเดือนก่อน

    Hare....krishna....dear prabhuji🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🌸🌸

  • @MohanGadhvi-o2m
    @MohanGadhvi-o2m 2 หลายเดือนก่อน

    नागरिकों कानुन, नियमों के, आधिनहोताहै, तो, क्रपा कर के प्रशासन को नियमो का, अमलवारीहोय, ऐसा प्रयत्नों करना चाहिए,,, समस्या की जडको कोई खतम करना नहीं चाहता, जब तक नागरिकों की समस्या कीपिडाकी आग, पर अपनी रोटी सेकने का, धंधा बरकरार, रहेगा तब तक नागरिकों को अपना हक़ मिलना असंभब है

  • @Sandipsavariya12
    @Sandipsavariya12 หลายเดือนก่อน +1

    😂એલા,ડોફા

  • @natvarbhaiparmar8463
    @natvarbhaiparmar8463 2 หลายเดือนก่อน +2

    જુથ ના ફેલાવો

  • @Kalubhairajput-j8o
    @Kalubhairajput-j8o หลายเดือนก่อน

    आपकी बात सही है

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 หลายเดือนก่อน

    ❤radhe radhe radhe❤

  • @servant_of_shyam1313_official
    @servant_of_shyam1313_official 2 หลายเดือนก่อน +1

    9:28 Surat mai Sadi/dress ma stone/dimond chipkavi ne kaam j kare che😂

  • @Jaybajrangbalidhruv
    @Jaybajrangbalidhruv 2 หลายเดือนก่อน

    Hare krishna hare krishna
    Krishna krishna hare hare
    Hare rama hare rama
    Rama rama hare hare
    Dandavat pranaam prabhu🙏

  • @FF99gaming961.
    @FF99gaming961. 2 หลายเดือนก่อน

    Pahelana jamanama brahmno kokni danma aapeli gayonu kaln paln karta have rokda rupiya lai abhyas kari kathao kari for vilma farvilma fare chhe ane jajmano pase gayo rakhavvi chhe. Have vigyan yug chhe loko fave e dhandho kare

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 2 หลายเดือนก่อน

    જય જય શ્રીરામ ! જય જય હો મનુસ્મૃતિ ! જય જય હો પરમ પુજનિય બ્રાહ્મણ દેવાય નમો નમ:! જય જય હો રામચરિતમાનસ ! જય શ્રીકૃષ્ણ !

  • @geetadagli8736
    @geetadagli8736 2 หลายเดือนก่อน

    जय जय जय श्री गुरुदेव आपके श्री चरणों में कोटि कोटि नमन सम्यक ज्ञान की गंगा को बहाने वाले गुरुजी को प्रणाम

  • @HiraBhai-c8d
    @HiraBhai-c8d 2 หลายเดือนก่อน +1

    Shu. Kam pattar. Thoko chho

  • @hasmukhsudani6846
    @hasmukhsudani6846 หลายเดือนก่อน

    કપલીન

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ દાદા

  • @dineshbhaivaljibhai9398
    @dineshbhaivaljibhai9398 2 หลายเดือนก่อน

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે

  • @RohitDave-xb2sc
    @RohitDave-xb2sc 2 หลายเดือนก่อน

    સાહેબ કળયુગ જ્યારે આયો ત્યારે પરીક્ષિત રાજા એ કળયુગ ને વણાસમં માં સ્થાન આપ્યું હતું

  • @RameshkumarParmar-o7w
    @RameshkumarParmar-o7w 2 หลายเดือนก่อน +1

    aa rije jativad na felavo

  • @jkpatel5245
    @jkpatel5245 หลายเดือนก่อน

    Janata jagrut & educated thai chhe.aavi katha sambhali ne samanya jan ne koi faydo nathi.manuvadi jamano gayo.savdhan

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 2 หลายเดือนก่อน

    Soni Ane mochi ni majuri sarkhi nathi hoti .

  • @ShivrajSosa
    @ShivrajSosa 2 หลายเดือนก่อน

    Bhai aavatark samjavineduniyanebrahmn
    Potanodhandhochalaveche.
    Baki..1.2divad.sudrbaninejivine
    Tojo.pasigyanaapjo🤖🤖👹👺

  • @samatmodhavadiya5571
    @samatmodhavadiya5571 2 หลายเดือนก่อน +2

    બાપુ બોખલાઈ ગયા છે...... બાપુ ને કહો .... જાગૃતિ અને શિક્ષણ આવે તો બેરોજગારી આવે તેમાં નવું કાંઈ નથી....બાપુ ફોરવિલમાં ફરે.. આપણે એક ગાય રાખી ઘરે રહેવાનું....😂😂😂

  • @varshasolanki7389
    @varshasolanki7389 2 หลายเดือนก่อน

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @RvGohel-to3hs
    @RvGohel-to3hs หลายเดือนก่อน

    Chadiyo kevi uchi uchi vato karechhe uch nichani vat na kar badha manusya chhe badhano saru Jivan jivavano adhi karchhe

  • @hiteshmaheriya4346
    @hiteshmaheriya4346 หลายเดือนก่อน

    Aava lukhavo no nas nay thay tya sudhi bharat des aagad nahi aavi sake kem ke aa lukhavo nu kam j aa 6e ke badha ne jati vyvasta ma guchavi day ne aapde moj kriye je loko bharat ne aagad lavva magta hoy ae loko aava lukha ni vato na sabhado ane aane ghar bhego kro ane sachu gnan aapo aane bharat des ne ek j rakhava no che ane ek j rese tara jeva ketay lukhavo aavya des ne alag karva okk , jay bharat

  • @naginbhaisolanki9965
    @naginbhaisolanki9965 2 หลายเดือนก่อน

    Shixan na hot to Modi saheb p.m. na hot.saradar Patel khedut na dikara hata .khedut na khedut rahya hot to tamari gulami karata hot.

  • @naranbhairathod5189
    @naranbhairathod5189 หลายเดือนก่อน

    Tmaru logik magaj ma utre evu nthi

  • @PankajDamor-e4d
    @PankajDamor-e4d 2 หลายเดือนก่อน

    Samjatu nadhi

  • @bhaveshchavda9684
    @bhaveshchavda9684 หลายเดือนก่อน

    Tame khoti vaat Karo cho

  • @indiatgamaing5578
    @indiatgamaing5578 หลายเดือนก่อน

    To bagvan India ma j hata

  • @parassolanki7767
    @parassolanki7767 2 หลายเดือนก่อน

    લુલો બજાવ

  • @aesorajrajput9236
    @aesorajrajput9236 หลายเดือนก่อน

    यह बापूने अपने घर की बात नहीं की है यह बात वेद पुराण और उपनिषद की है यह बात भगवान श्री कृष्णाने श्रीमद् भागवत गीता में 18 मांअध्याय में 41 के श्लोक में भगवान श्री कृष्णाने अर्जुन को बताइए है चाहे कोई माने या ना माने परंतु वर्ण व्यवस्थाबिना जगत का कल्याण नहीं होगा आप आप एक बात समझलो अपना पर अपने सिर पर रखोगे तो आप आप कितने बुरेलगोगे और मानसिक कष्ट भीहोगा आप अपने पैर को सौ बार साबुन से दोलो फिर भी आप अपने को फिर से हुई थाली में अपना पैर भोजन की थाली में रखोगे क्या अपने पेट पर आप चल पाओगे क्या अपनेहाथों में आप भजनपचा पाओगे क्या आपने मस्तक से आप हथियार चला पाओगे जिस अंग से जो काम नहीं हो सकता उन अंग से यह काम नहीं करना चाहिए जो करने की कोशिश करोगे तो परेशान होजाओगे वर्ण व्यवस्था बिना माता पिता भाई बहन पति पत्नी मैं संबंधों का श्याम नियम का विवेक नहीं रखपाओगे और किसी किसी को सन मान भी नहींरहेगा वर्ण व्यवस्था है तो मनुष्यहै नहीं तोसब पशु समानहै

  • @वेसातनिनामावेसातनिनामा

    तारा बाप ने समझाव