Niranjan Pandya - Janeta Ni Tolle Koi Na Aave - Gujarati Bhajan - Purshotamvani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 479

  • @kunvarjikanjariya9835
    @kunvarjikanjariya9835 10 หลายเดือนก่อน

    Vaah su bhagan gaayu che
    Janeta ne tole koi na avve
    Aa che apdi sanskruti🙋👌👌

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 3 ปีที่แล้ว +10

    વાહ આ આપણી સંસ્કૃતિ છે.

  • @happy-hub007
    @happy-hub007 2 ปีที่แล้ว +7

    નિરંજન ભગત નું આ ભજન સાંભરી મને એક કહેવત યાદ આવે છે " કે માં તે માં બીજાં બધા વગડા ના વા "

  • @shubhamprajapatipradipbhai5140
    @shubhamprajapatipradipbhai5140 9 หลายเดือนก่อน +1

    જનેતા ની તોલે કોઈ ના આવે અને જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું સરસ સાહેબ આપણે જિંદગીનો મર્મ સમજાવી દીધેલો છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ બંદગી

  • @ajaysolanki9516
    @ajaysolanki9516 2 ปีที่แล้ว +15

    મા સુ છે એ કોઈને ક્યાં ખબર જેને સાચો પ્રેમ કાર્યો હોય તો મા ના વિસે ખબર પડે બાકી
    આજ કાલ કોઈ ને સુ ફર્ક પડે...કે મા
    સુ છે...🙏🙏🙏🙏

  • @gunvantsinhchauhan6702
    @gunvantsinhchauhan6702 9 หลายเดือนก่อน +1

    Jordar

  • @bhikhabhaiparmar1633
    @bhikhabhaiparmar1633 2 ปีที่แล้ว +2

    Vah bha vah kya bat he naish

  • @PankajChauhan-be2uj
    @PankajChauhan-be2uj 2 ปีที่แล้ว +5

    Wah Maa to maa che Bhai 🙏🙏🙏😭😭😭

  • @aalabhaiahir127
    @aalabhaiahir127 4 ปีที่แล้ว +3

    Supar hit bhajan...maa te maa bija bdha vagda na vaa

  • @baraiyagiradharbhai9495
    @baraiyagiradharbhai9495 2 ปีที่แล้ว +2

    🙏🙏 Radhe Radhe Niranjan bhai

  • @mahipatsinhjadeja8398
    @mahipatsinhjadeja8398 หลายเดือนก่อน

    કેટલું સુંદર લાગે છે, હૃદય ના ધબકારા જેવું 🎉

  • @bholurabari1944
    @bholurabari1944 4 ปีที่แล้ว +3

    Vah niranjan pandya Tamara Mata pita ne dhanya che

  • @bhavneshpatel4706
    @bhavneshpatel4706 4 หลายเดือนก่อน

    વાહ
    સત્ય વચન....
    જીવવું થોડું ને.......

  • @vijaykoriya2042
    @vijaykoriya2042 2 ปีที่แล้ว +1

    Vad niranjan Pandya bahuj sara bhajan sambhar vani maja aave manma Ghana moj aave aavane aava Juna bhajan gata rehjo bahuj aabhar

  • @JasuPatel-r1w
    @JasuPatel-r1w 7 หลายเดือนก่อน +1

    Saras niranjan pandya ji
    Satya aj 6

  • @chaudharybabulal2614
    @chaudharybabulal2614 9 หลายเดือนก่อน

    Nice Bhajan Niranjan pandya saheb

  • @mitaljasmin9847
    @mitaljasmin9847 ปีที่แล้ว

    વા........હ ભાઇ વાહ..
    Miss u mummy😢...

  • @InnocentBirds-di3tv
    @InnocentBirds-di3tv 4 หลายเดือนก่อน

    Nirnjansaheb Rajkot pase jetpoor kathina se👍

  • @nitagodhani3601
    @nitagodhani3601 10 หลายเดือนก่อน +3

    જયારે પણ માં યાદ આવે ત્યારે સાંભળી ને... એક વાર રડી લવ છું... માં જેવું કોઈ હોઈ જ ના શકે દુનિયાં માં...

    • @mukeshthakor2010
      @mukeshthakor2010 10 หลายเดือนก่อน

      😭😭😭😭😭😭🙏

  • @rajendrabhaikotecha8389
    @rajendrabhaikotecha8389 6 ปีที่แล้ว +8

    Niranjan Dav. Avu Kahvani Padi gai Tev. Ramshiv dhun suni Aapki. Baki Badha Wave... Jai Gurudev Jai Siyaram

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 2 ปีที่แล้ว

    Maa a bagvaan nu bijuo Roop che ,maa ni tole koi na aavi sake ,Sara's bahjan ,thanx,

  • @Hemant-xd5xo
    @Hemant-xd5xo 2 ปีที่แล้ว +1

    વાહ નિરંજન ભાઈ. હા ભાઈ હા મોજ હો

  • @m.n.parmar3687
    @m.n.parmar3687 3 ปีที่แล้ว +4

    Wah jayho 🙏🎉

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 หลายเดือนก่อน

    Maa aetle bhgwan

  • @pravingamerff6570
    @pravingamerff6570 2 ปีที่แล้ว

    Vah mara vala.

  • @hiteshprajapatihitesh7034
    @hiteshprajapatihitesh7034 5 ปีที่แล้ว +6

    વાહ આપણા ગુજરાત નુ ગૌરવ

  • @ravinayi6900
    @ravinayi6900 5 ปีที่แล้ว +13

    વાહ નિરંજન પંડ્યાજી ખૂબ જોરદાર ભજન ગાયુ આપે "જનેતાની તોલે કોઈન આવે".આ ભજન વિશે એના વખાણ કરવા મારી જોડે કોઈ શબ્દ નથી.ખૂબ જોરદાર ભજન છે

  • @montusathvara7175
    @montusathvara7175 2 ปีที่แล้ว

    Vah bhudev vah

  • @prakash_official_3_
    @prakash_official_3_ 7 หลายเดือนก่อน

    Wow Beautiful

  • @vinodlalani3009
    @vinodlalani3009 8 หลายเดือนก่อน +1

    મારી માતા ના તોલે કોઈના આવે❤❤❤❤❤

  • @sanjaychaudhari1048
    @sanjaychaudhari1048 2 ปีที่แล้ว

    Vah saheb tame aasuda Lavi didha jay ho🙏🏼🙏🏼

  • @balkrishnavadajwala9214
    @balkrishnavadajwala9214 5 ปีที่แล้ว +4

    Maa te Maa bija vagda na Vaa.... Superbb bhajan

  • @sagarmakwana728
    @sagarmakwana728 6 ปีที่แล้ว +9

    Nice
    Super moj bhai moj

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 3 ปีที่แล้ว +2

    Vah

  • @radhekrishnradhekrishn269
    @radhekrishnradhekrishn269 2 ปีที่แล้ว +2

    Maa baap a Bhagwan nu biju roop se..🙏🙏🙏

  • @chetangadhiya8766
    @chetangadhiya8766 2 ปีที่แล้ว +4

    વાહ નિરંજન ભાઈ બહું સરસ ભજન છે તમારો અવાજ સાંભળીને આનંદ થયો છે

  • @amanvikani4126
    @amanvikani4126 4 ปีที่แล้ว +6

    વિનોદ કરસન વિકાણી ગામ ટંકારા દેવીપુજક મને મારો મલક બહુ યાદ આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે મને દેશ ગમે છે કે જીવવું ગમે ત્યાં પણ મૃત્યુ દેશમાં થાય એવી ભગવાન સર્વ ભગવાન યાદ કરું છું

    • @jayeshkumarofficial.250
      @jayeshkumarofficial.250 4 ปีที่แล้ว

      Bhale devipujak bhale...👍👍👌

    • @nitinmoladiya232
      @nitinmoladiya232 4 ปีที่แล้ว

      Jay mataji
      કેમ તમે ક્યા મલક મા છો
      Nitin Moladiya

    • @bhratparmar1889
      @bhratparmar1889 2 ปีที่แล้ว +1

      વરસાદ પડેને દેશ યાદ આવે સે મતલબ કે
      રહેવા મા મુશ્કિલ પડે અને દેશ યાદ આવે આ
      દેશ ભક્તિ ના કહેવાય વિનોદભાઈ
      દેશ વિદેશ. ના કોય પણ જગ્યાએ રહો પોતાનો શ્વાથ મૂકીને દેશ ના હિતમાં કોઈ કામ કરો અથવા કોઈ નિર્ણય લો તે દેશ ભગતી કહેવાય

  • @thakordinesh1573
    @thakordinesh1573 4 ปีที่แล้ว +3

    Jay mataji Maa ne Bhagavan thi moto Adhikar Se Maa te maa

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 ปีที่แล้ว

    Very nice, pranam.

  • @sureshbharvad6009
    @sureshbharvad6009 4 ปีที่แล้ว +14

    💯%vaat sachi Mari mata ni tole joy na save jay ho mother father selute niranjanbhai

  • @nidhibhanushali8798
    @nidhibhanushali8798 4 ปีที่แล้ว +47

    વાહ અંતર ને સ્પર્શી જાય આવા ભજન છે પંડ્યા સાહેબ તમારા ભજન સાંભળી ને મનને શાંતિ થાય છે. 🙏👌

  • @joshijitendra2577
    @joshijitendra2577 3 ปีที่แล้ว +4

    નયનો ના નીર નીસરી કયારે વહી ગ્યા..સુરતા યે ના રહી .ધન્ય હો.

  • @karandantani6747
    @karandantani6747 ปีที่แล้ว

    Maa te maa kahevaye baki to vagda Naa VA kahevaye

  • @saifeesolanakisaifeesolana7006
    @saifeesolanakisaifeesolana7006 2 ปีที่แล้ว +2

    Supper

  • @રાજા.જોગણી
    @રાજા.જોગણી 2 ปีที่แล้ว

    માં

  • @9vala548
    @9vala548 5 ปีที่แล้ว +7

    nice bhajan I like this

  • @jaygoga2437
    @jaygoga2437 5 ปีที่แล้ว +8

    માં ઈ માં બીજા વગડાના વા

  • @jivanbhaisavseta9398
    @jivanbhaisavseta9398 ปีที่แล้ว +1

    શબ્દ આર હૈં શબ્દ પાર હૈ સંત વાણી કા શબ્દ પિછાણના હૈ 🙏🚩🚩🚩🙏

  • @chandubhaijakhaniya7977
    @chandubhaijakhaniya7977 2 ปีที่แล้ว

    વાહખુબસરસભજનગાયુછે

  • @rameshbhaigovani7985
    @rameshbhaigovani7985 2 ปีที่แล้ว

    Shu tamaro kanth chhe

  • @haresh1278
    @haresh1278 6 ปีที่แล้ว +3

    Jay Ho Santvani

  • @yogeshsolanki3326
    @yogeshsolanki3326 2 ปีที่แล้ว +5

    વાહ ખુબ સરસ ભજન 🙏🙏

  • @chauhanashish2387
    @chauhanashish2387 2 ปีที่แล้ว

    Bhai aa niranjan saheb kyanaa che ?

  • @makwanakalubhai6519
    @makwanakalubhai6519 ปีที่แล้ว

    Maa jya sarve dukh samay

  • @piyushrathod3962
    @piyushrathod3962 ปีที่แล้ว

    ધન્યવાદ નિરંજનભાઈ

  • @jitendrabhaiahir5887
    @jitendrabhaiahir5887 3 หลายเดือนก่อน

    Mara dikara ni matana atmane shanti male

  • @mohanlalbhadra9614
    @mohanlalbhadra9614 3 ปีที่แล้ว +21

    વાહ બહુજ સરસ ભજન ગાયો છે,, નિરંજન પંડયા ભાઈ તમો,, સાંભળનારા સૌને પોતાના જનેતા ની યાદ તાજી કરાવી છે,,, ખુબ ખુબ અભિનંદન,,👏👏, તમોને અને તમારા અમૃત વાણી ને નતમસ્તક વંદન,,,, 🙏🙏🙏

  • @gpgajjar2585
    @gpgajjar2585 ปีที่แล้ว

    વાહ વાહ વાહ

  • @thakorjay1894
    @thakorjay1894 6 ปีที่แล้ว +5

    Jay ho pandyaji
    Jay ho mataji ...............

  • @babulalpatel2599
    @babulalpatel2599 2 ปีที่แล้ว

    Babulal.g.patel.sadgurudev. .jay.jay.baba.ramadevpir.satguru

  • @Mukeshgiri_Vlogs_Chanel_BK
    @Mukeshgiri_Vlogs_Chanel_BK 4 ปีที่แล้ว +3

    Vah bhagat vaah

  • @YaduveerAhir-m7k
    @YaduveerAhir-m7k ปีที่แล้ว

    માં એ માં બીજા વગડાના વા મારી માતા ને તોલે કોઈ ના આવે.....❤❤❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘😘😘

  • @YaduveerAhir-m7k
    @YaduveerAhir-m7k 7 หลายเดือนก่อน

    Mara sasu hta a mari maa aaj aa duniya ma nthi pn aeni bov j yaad aave se
    😢😢😢😢😢

  • @ashapanchal1599
    @ashapanchal1599 2 ปีที่แล้ว

    Super dupar

  • @jagdishsolnki1782
    @jagdishsolnki1782 4 ปีที่แล้ว +7

    Jay Ho niranjan pandiya

  • @verybeautifulvideokirti3946
    @verybeautifulvideokirti3946 4 ปีที่แล้ว +3

    Wahhh

  • @nareshbhil4655
    @nareshbhil4655 3 ปีที่แล้ว +3

    નરેશ ભીલ

  • @skmusic9887
    @skmusic9887 4 ปีที่แล้ว +6

    માં તે માં બીજા બધા વગડા ના વા.....સરસ ભજન સે

  • @DineshKumar-lk3kk
    @DineshKumar-lk3kk 6 ปีที่แล้ว +2

    super bhajan se badha. .

  • @vipulbaria6488
    @vipulbaria6488 4 ปีที่แล้ว +6

    Maa na tole koy na Avi sake ...
    Jay guru maharaj....

  • @shaileshanavadiya7337
    @shaileshanavadiya7337 4 ปีที่แล้ว +11

    Maa e maa 👏👏

  • @heenachawda4039
    @heenachawda4039 3 ปีที่แล้ว +10

    😭😭बोव सरस छे आ भजन

  • @dineshbhaichudasama7848
    @dineshbhaichudasama7848 4 ปีที่แล้ว +2

    વાહ

  • @chauhanashish2387
    @chauhanashish2387 2 ปีที่แล้ว

    Hu roj sanbhru emene ..

  • @gopijokhava965
    @gopijokhava965 5 ปีที่แล้ว +12

    Nice bhajan🙏🙏💫💫

  • @zalabpka3305
    @zalabpka3305 3 ปีที่แล้ว +1

    Maaa

  • @Jaydev_rabari30
    @Jaydev_rabari30 ปีที่แล้ว +2

    અદભુત અવાજ...

  • @VINIT302
    @VINIT302 3 ปีที่แล้ว +1

    સાહેબ રોવરાવી દે એવું ભજન

  • @alonekingofblackwold5505
    @alonekingofblackwold5505 2 ปีที่แล้ว

    Good

  • @dushyantsinhkumpavat802
    @dushyantsinhkumpavat802 6 ปีที่แล้ว +19

    Wah pandya sir. .....thank's. ......

  • @chandrakantjoshi6635
    @chandrakantjoshi6635 2 ปีที่แล้ว

    Maaaaaasa

  • @સમદર્શીપરિવારપરસોડા

    Jay guru Maharaj vala

  • @barotnitin4066
    @barotnitin4066 5 ปีที่แล้ว +3

    Sachi vat che ma Na tole koi na aave saheb ane aenu run pan cukivi sakye saheb

  • @harimori8106
    @harimori8106 3 ปีที่แล้ว +4

    Hariya mori

  • @maheshraval7326
    @maheshraval7326 3 ปีที่แล้ว +2

    કિયા થી આવે બાપુ એજ તો મારો રોમ સે

  • @sudhirlakhani551
    @sudhirlakhani551 5 ปีที่แล้ว

    Janeta ni tole koi na ave , Niranjan Pandya sundar bhajan katha .. Dhanyavad . Jay Shree Krishna . Dayaljibhai Lakhani

  • @gunvantsinhchauhan6702
    @gunvantsinhchauhan6702 9 หลายเดือนก่อน

  • @ashokbhaisonara6453
    @ashokbhaisonara6453 3 ปีที่แล้ว +3

    👌👌👌

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 หลายเดือนก่อน

    Maa

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 ปีที่แล้ว +1

    વાહ નિરંજનભાઈ આપના ભજનો સાંભળીને ખુબજ આનંદ થયો.આપનો આવાજ સરસ છે શુભેચ્છાઓ આપું છું.

  • @jentibhaisavaliya7770
    @jentibhaisavaliya7770 2 ปีที่แล้ว

    જય ગુરુદેવ ગોંડલ

  • @alpeshprajapati9245
    @alpeshprajapati9245 4 ปีที่แล้ว +3

    Maa etle viswa akhu avi Jay

  • @makvanaranjitbhaihirabhaim7610
    @makvanaranjitbhaihirabhaim7610 5 ปีที่แล้ว +3

    Ha Gujarat ha

  • @killerniks6868
    @killerniks6868 4 ปีที่แล้ว +1

    Vaa vaa my fev bhajan shachi vat che janeta ni tole koi na aave

  • @Chauhangautam7622
    @Chauhangautam7622 4 ปีที่แล้ว +2

    Saras

  • @gohelvishal5695
    @gohelvishal5695 ปีที่แล้ว +20

    માં માટે કોઈ શબ્દ નથી 🙏 એતો જેને માં ના હોય એનેજ ખબર પડે ભાઈ

    • @Tripalsinhgohil
      @Tripalsinhgohil ปีที่แล้ว +3

      Bilkul sachi vaat

    • @artithakor8667
      @artithakor8667 ปีที่แล้ว +1

      ​@@Tripalsinhgohil😊Nu😅

    • @kazuha2201
      @kazuha2201 11 หลายเดือนก่อน

      ​@@Tripalsinhgohilq164b❤😮😅

    • @rohitbakaraniya1113
      @rohitbakaraniya1113 9 หลายเดือนก่อน

      Evu Jaruri nathi

  • @jaymahaklimaa45
    @jaymahaklimaa45 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @mnarpatsinhrathore
    @mnarpatsinhrathore 5 ปีที่แล้ว +2

    Saras bhajan

  • @sharwankumar7211
    @sharwankumar7211 5 ปีที่แล้ว +3

    Niranjan pandya super bhajan