ખુબ સરસ નયનાનાબેન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ તમારા અવાજમાં કિર્તન સાંભળવાની ખૂબ મજા આવે છે મંડળની બધી સખીઓ ખુબ સાથ અને સહકાર આપી ને આટલા આગળ પહોંચાડ્યા નયના બેન ને તમારું મંડળ આવી રીતે જળહળ તું રાખે દ્વારકાધીશ કષ્ટભંજન દેવ તમને સખી કહું કે નાની બહેન કહુ આવો ને આવો જ પ્રેમ કાયમ માટે રહે એવી દ્વારકાધીશ નૈ પ્રાર્થના અમારી ચેનલ વિશે આટલું સરસ બોલ્યા ખુબ ખુબ તમારો આભાર ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો જલ્દીથી ગોલ્ડન બટન મેળવો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ તમારો સ્વભાવ મને અતિપ્રિય છે કોણ કોને કેવી રીતે ઓળખે છે દીદી આ તો ઠાકરની દયા થી આપણે આવી રીતે ભેગા થયા 👍👍👍👍👌👌👌👌👌👌⭐⭐💫💫💫💫🌹🌹🌹🌹💐💐⭐⭐⭐
ખૂબ ખૂબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ તમારી જેવા બેન નો સાથ મળી જાય એટલે એમ માનવાનું કે અમે ધન્ય ધન્ય બની ગયા બેન તમારી લીધે મે આ વીડિયો બનાવ્યો તમારો સાથ સહકાર નાં લીધે મારે બોલવા માં એટલી હીંમત આવી બેન સૌથી વધારે તો તમે મને સપોર્ટ કર્યો છે કાજલ બેન તમારો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો પડે કાજલ બેન કોટી કોટી વંદન અને તમારો દીલથી ખુબ ખુબ આભાર ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે સ્વસ્થ અને નિરોગી રાખે અને લાંબુ આયુષ્ય આપે અને તમને દ્વારકાધીશ ખુબ પ્રગતિ આપે એવી આ તમારી નાની બહેન ની દીલથી પ્રભુ પાસે પ્રાર્થના છે બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ..જય સીયારામ..ખૂબ ખૂબ અભિનંદન બધા બહેનો ને...હજુ ખૂબ ખૂબ આગળ વધો અને જલદી થી ગોલ્ડન બટન અને...ડાયમંડ બટન સુધી પહોંચો...એવા હ્રદય પૂર્વક આશીર્વાદ...અને હમેશા આમ જ આપના સુમધુર કંઠે નવા નવા કીર્તનો લોકો સુધી પહોંચાડો...ભગવાન આપ સહુ ને સ્વસ્થ રાખે...અને હમેશા આપના કંઠે માં સરસ્વતી નો વાસ રહે❤️🙏🙏🎉🥳🎂🎊
Congratulations Nayan Ben ખુબ ખુબ અભિનંદન હજુ ખુબ ખુબ આગળ વધો એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જાજા થી બધાં બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ જશોદાબેન જય દ્વારકાધીશ હાં બેન તમારા આશીર્વાદ અને સહકારથી અમે સિલ્વર બટન મેળવ્યું છે અને ભાગ્ય હશે તો ગોલ્ડન બટન પણ મળશે એવી આશા રાખું છું જય દ્વારકાધીશ
ખૂબ ખૂબ ધન્યવાદ કોકીલાબેન માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ થી જ આજે અમે આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
બધા બહેનો ને મળવાની એક વાર ઈચ્છા છે રણુજા આવવાનો હોય તો કાલાવડ આવો ત્યારે આવજો મારા સત્સંગ મંડળમાં આવજો ખુબ ખુબ આનંદ થાય છે તમારા ભજન સાંભળીને એમ થાય છે કે તમે બધા સાથે બેસીને અમે પણ તમારી સાથે હોય એવું લાગે છે અમે પણ તમારી સાથે ભજન ગાતા હોય મંડળમાં બેઠા હોય તેઓ આનંદ થાય છે ખુબ સરસ ભજન ગાયો છો શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ નીલકંઠ મંડળ નાં તમામ બહેનો ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન બેન ભગવાન ની ઈચ્છા હશે તો આપણે જરૂર મળશું અને એ બાજુ આવશું તો જરૂર રણુજા મંદીર જાશું બેન જય દ્વારકાધીશ
જય કષ્ટભંજન દેવ ની જય હો બેન હુ તમારાં ભજન કીર્તન રોજ સાંભળવું ગમે છે હુ કાજલબેન તથા ઉષ્માબેન વસંતીબેન પણ ખુબ ખુબ આગળ વધી રહ્યા છે અને હજી પણ ખુબ આગળ વધશે અને તમે પણ બે લાખ સુધી પહોચશો ધન્ય છે તમારાં માવતર ને કે આટલી ઉમર માં આટલી સરસ જીભે સરસ્વતી વસી છે અવાજ ખુબ સરસ છે તમએ ક્યાંથી બોલો છે બેટા. જય શ્રી કૃષ્ણ જય
ખૂબ ખૂબ ધન્યવાદ બા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ અને શુભેચ્છા અમારી સાથે હંમેશા રહે અને તમારા જેવા વડીલો નાં આશીર્વાદ થી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ અમે સુરત થી બોલ્યે છીએ કષ્ટભંજન કિર્તન ચેનલ નાં નયનાબેન લાડવા નાં જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ like સાથે.
❤❤... ખુબ ખુબ જ સુંદર કષ્ટભંજન કિર્તન મંડળનો પ્રયાસ. ઉતરોતર પ્રગતિનાં શિખરો સર કરો એવી શુભકામના સાથે ધન્યવાદ આવજો કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
ખૂબ ખૂબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Bahu.saras.naynaben.khub.khub.abhinandan
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
ખુબ સરસ નયનાનાબેન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ તમારા અવાજમાં કિર્તન સાંભળવાની ખૂબ મજા આવે છે મંડળની બધી સખીઓ ખુબ સાથ અને સહકાર આપી ને આટલા આગળ પહોંચાડ્યા નયના બેન ને તમારું મંડળ આવી રીતે જળહળ તું રાખે દ્વારકાધીશ કષ્ટભંજન દેવ તમને સખી કહું કે નાની બહેન કહુ આવો ને આવો જ પ્રેમ કાયમ માટે રહે એવી દ્વારકાધીશ નૈ પ્રાર્થના અમારી ચેનલ વિશે આટલું સરસ બોલ્યા ખુબ ખુબ તમારો આભાર ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો જલ્દીથી ગોલ્ડન બટન મેળવો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ તમારો સ્વભાવ મને અતિપ્રિય છે કોણ કોને કેવી રીતે ઓળખે છે દીદી આ તો ઠાકરની દયા થી આપણે આવી રીતે ભેગા થયા 👍👍👍👍👌👌👌👌👌👌⭐⭐💫💫💫💫🌹🌹🌹🌹💐💐⭐⭐⭐
ખૂબ ખૂબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ તમારી જેવા બેન નો સાથ મળી જાય એટલે એમ માનવાનું કે અમે ધન્ય ધન્ય બની ગયા બેન તમારી લીધે મે આ વીડિયો બનાવ્યો તમારો સાથ સહકાર નાં લીધે મારે બોલવા માં એટલી હીંમત આવી બેન સૌથી વધારે તો તમે મને સપોર્ટ કર્યો છે કાજલ બેન તમારો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો પડે કાજલ બેન કોટી કોટી વંદન અને તમારો દીલથી ખુબ ખુબ આભાર ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે સ્વસ્થ અને નિરોગી રાખે અને લાંબુ આયુષ્ય આપે અને તમને દ્વારકાધીશ ખુબ પ્રગતિ આપે એવી આ તમારી નાની બહેન ની દીલથી પ્રભુ પાસે પ્રાર્થના છે બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ અભિનંદન નયના બેન 🙏🏻 તમને અને તમારા મંડળના બહેનો ને ગોહિલ વંદના નાં જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ વંદના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ..જય સીયારામ..ખૂબ ખૂબ અભિનંદન બધા બહેનો ને...હજુ ખૂબ ખૂબ આગળ વધો અને જલદી થી ગોલ્ડન બટન અને...ડાયમંડ બટન સુધી પહોંચો...એવા હ્રદય પૂર્વક આશીર્વાદ...અને હમેશા આમ જ આપના સુમધુર કંઠે નવા નવા કીર્તનો લોકો સુધી પહોંચાડો...ભગવાન આપ સહુ ને સ્વસ્થ રાખે...અને હમેશા આપના કંઠે માં સરસ્વતી નો વાસ રહે❤️🙏🙏🎉🥳🎂🎊
ખૂબ ખૂબ ધન્યવાદ ભાવીકા બેન તમારા આશીર્વાદ અને સાથ સહકાર થી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ બેન ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ
ખુબ ખુબ અભિનંદન 🌹નયનાબેન તમારું મંડળ ખુબ જ આગળ વધે એવી શ્રીજી મહારાજ ચરણોમાં પ્રાર્થના 🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ ભજન ભકિત ચેનલ નાં ચેતના બેન જય દ્વારકાધીશ
ખુબ ખુબ અભિનંદન નયનાબેન જય શ્રી કૃષ્ણ જય રામાપીર
ખૂબ ખૂબ ધન્યવાદ ચેતના બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખુબજ. સરસ અવાજ છે ને બહું જ સરસ ભજનો હોય છે હું ભાવનગરથી
ખૂબ ખૂબ ધન્યવાદ નંદીતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Khub saras gav chho mara mata masi jay shree krishna
ખૂબ ખૂબ ધન્યવાદ માનસી બેન જય દ્વારકાધીશ
ખુબ સરસ નયનાબેન કીર્તન ગાઓ છો ખૂબ ખૂબ આભાર ખુબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના
ખૂબ ખૂબ ધન્યવાદ નમો નારાયણ ચેનલ નાં તમામ બહેનો નો અને આગળ પણ સાથ સહકાર આપતા રહેજો નયનાબેન લાડવા નાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Congratulations Nayan Ben ખુબ ખુબ અભિનંદન હજુ ખુબ ખુબ આગળ વધો એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જાજા થી બધાં બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ બધા બહેનો ને 🎉🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ જ્યોતષના બેન જય દ્વારકાધીશ
Congratulations nayana ben aavi j rite aagad vado ane goldan buton lo evi amari iccha che khub khub abhinandan jay shri krishna🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ જશોદાબેન જય દ્વારકાધીશ હાં બેન તમારા આશીર્વાદ અને સહકારથી અમે સિલ્વર બટન મેળવ્યું છે અને ભાગ્ય હશે તો ગોલ્ડન બટન પણ મળશે એવી આશા રાખું છું જય દ્વારકાધીશ
Vah saras
ખૂબ ખૂબ ધન્યવાદ મયુરભાઈ જય દ્વારકાધીશ
સરસ નૈના બેન ધન્ય વાદ મહીલા મંડળ। જયશ્રી બેન નીલકંઠ
ખૂબ ખૂબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Nayna ban aana tamuru mandar khub khub aagar vadha tavi Prabhu pasha prathana
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ તમારા આશીર્વાદ અને સાથ સહકાર થી જ અમે અહીંયા સુધી પહોંચીયા છીએ તો તમારો ખુબ ખુબ દીલથી આભાર જય શ્રી કૃષ્ણ
Congratulations Nayna ben
ખૂબ ખૂબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ
Khub sarsh git gsv sho
ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ
Congratulations🎉❤
ખૂબ ખૂબ ધન્યવાદ ગાયત્રી બેન જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ મારી બહેનો દિકરીઓ નેં ખુબ ખુબ ખુબ અભિનંદન હવે તમારે બે લાગે પહોંચવા નું છૈ મારા આશીર્વાદ તમોને. તમારાં મંડળ ને મારા ❤❤❤❤❤❤❤ આશીર્વાદ આપું છું કે ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ કોકીલાબેન માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ થી જ આજે અમે આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
ખુબજ સરસ નયના બેન આગળ વધો 🎉🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ લીલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
બધા બહેનો ને મળવાની એક વાર ઈચ્છા છે રણુજા આવવાનો હોય તો કાલાવડ આવો ત્યારે આવજો મારા સત્સંગ મંડળમાં આવજો ખુબ ખુબ આનંદ થાય છે તમારા ભજન સાંભળીને એમ થાય છે કે તમે બધા સાથે બેસીને અમે પણ તમારી સાથે હોય એવું લાગે છે અમે પણ તમારી સાથે ભજન ગાતા હોય મંડળમાં બેઠા હોય તેઓ આનંદ થાય છે ખુબ સરસ ભજન ગાયો છો શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏
Khubsuras bhajan kirtan gav cho nayanaben khub saras....🙏jay Dwarkadhish
ખૂબ ખૂબ ધન્યવાદ નીલકંઠ મંડળ નાં તમામ બહેનો ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન બેન ભગવાન ની ઈચ્છા હશે તો આપણે જરૂર મળશું અને એ બાજુ આવશું તો જરૂર રણુજા મંદીર જાશું બેન જય દ્વારકાધીશ
ખૂબ ખૂબ ધન્યવાદ રમણીક ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ કીરણ બા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય કષ્ટભંજન દેવ ની જય હો બેન હુ તમારાં ભજન કીર્તન રોજ સાંભળવું ગમે છે હુ કાજલબેન તથા ઉષ્માબેન વસંતીબેન પણ ખુબ ખુબ આગળ વધી રહ્યા છે અને હજી પણ ખુબ આગળ વધશે અને તમે પણ બે લાખ સુધી પહોચશો ધન્ય છે તમારાં માવતર ને કે આટલી ઉમર માં આટલી સરસ જીભે સરસ્વતી વસી છે અવાજ ખુબ સરસ છે તમએ ક્યાંથી બોલો છે બેટા. જય શ્રી કૃષ્ણ જય
ખૂબ ખૂબ ધન્યવાદ બા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ અને શુભેચ્છા અમારી સાથે હંમેશા રહે અને તમારા જેવા વડીલો નાં આશીર્વાદ થી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ અમે સુરત થી બોલ્યે છીએ કષ્ટભંજન કિર્તન ચેનલ નાં નયનાબેન લાડવા નાં જય દ્વારકાધીશ
સરસતમેબોલીયાતોયમનેઆનથયો🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ બીપીનભાઈ જય દ્વારકાધીશ
વાહ બેનુ વાહ ખુબ ખુબ આભાર એક લાખ સબ્સ્ક્રાઇબ કરો ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👍👌
ખૂબ ખૂબ ધન્યવાદ રસીલાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏 જય શ્રી સ્વામિનારાયણ
Saras
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
Tamara sara bhajan game che mane
ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્વશી બેન જય દ્વારકાધીશ
Lagna Geet bove gama ama aagal vadho
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Congratulations
ખુબ ખુબ ધન્યવાદ પ્રવીણાબેન જય દ્વારકાધીશ
Congratulations Nayna ben
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Congratulations
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Congratulations
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ