ખેતર ની મોજ | KHAJUR BHAI VLOGS| KHAJUR BHAI NI MOJ | NEW VLOGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @ardhysanuda9349
    @ardhysanuda9349 2 ปีที่แล้ว +6

    ભગવાન તમને સલામત રાખે એવીજ ભગવાન ને પ્રાર્થના મારા ખજૂર ભાઈ ગૂજરાત નો સાચો સાવજ છે

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +9

    મહેશ દાદા ની વાડી ની મુલાકાત. વાડી એ રહેવાની મોજ. પોરબંદર🙏

  • @harjivandabhi145
    @harjivandabhi145 ปีที่แล้ว +9

    🙏🙏જય માતાજી જય શ્રી કૃષ્ણ
    સરસ ખેતી કરી રહ્યા છો ધન્ય ધન્ય છે ભાઈ તમને 🙏🙏

  • @sanjaymanudevipujak6304
    @sanjaymanudevipujak6304 4 ปีที่แล้ว +2

    Ha khetar🌿 ni moj and khajur bhai ni moj😎..nice video

  • @aniljivani2899
    @aniljivani2899 2 ปีที่แล้ว +3

    खुब मजा आवी खुब सरस वीडीयो छे खजुर भाई

  • @JayshreeAPPndya
    @JayshreeAPPndya ปีที่แล้ว +4

    સરસ ખેતી કરી રહ્યા શો ખજુર ભાઈ ધન્ય છે 🎉🎉

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 ปีที่แล้ว +4

    જય હિંદ
    મહેશ દાદાને સલામ ખજુર ભાઇ તમારો
    ખુબ ખુબ આભાર

  • @manudharjiya7394
    @manudharjiya7394 4 ปีที่แล้ว +1

    Khub khub sarash video khajur bhai

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 4 ปีที่แล้ว +8

    આપના વિડિઓ દ્વારા ખેડૂતોની સાચી વાત કરી.
    આભાર એક ખેડૂતપુત્ર તરફથી

  • @rameshbokhani
    @rameshbokhani 4 ปีที่แล้ว +1

    Ha moj.ha...jay javan..jay...kishan
    #bokhanifarm
    Good Map... Bokhani Farm House

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 ปีที่แล้ว +5

    ખમ્મા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏👌❤️🌿🌱

  • @hareshmali7185
    @hareshmali7185 3 ปีที่แล้ว +2

    Khajur bhai mast video Thank you

  • @mr.bipindodiya0786
    @mr.bipindodiya0786 3 ปีที่แล้ว +26

    ખજૂર ભાઈ આવાજ ખેડૂતો ના વિડિઓ બનાવજો તો લોકો ને ખબર પડે કે ખેડૂતો કેવી મેહનત કરે છે ❤️🙏

  • @tilakraj5246
    @tilakraj5246 2 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ
    હુ પણ ખેતી કાર્ય કરી રહ્યો છુ
    જય જવાન જય કિશાન

  • @technicalbkmaind
    @technicalbkmaind 4 ปีที่แล้ว +6

    Super duper 😍 farmers and khajur bhai teem. 👍😍😍😍

  • @Rajrajeshwaricheharlakhani
    @Rajrajeshwaricheharlakhani 3 ปีที่แล้ว +1

    Jordar khajurbhai&teme B.k Gohil banashkatha

  • @greenplaza9349
    @greenplaza9349 4 ปีที่แล้ว +5

    આદરણીય ભાઈ ,
    મહાન ખેડૂત લોકો ની કદર કરવા માટે આપને ખૂબ ખૂબ આશીર્વાદ .🙏

  • @mehulrathva3735
    @mehulrathva3735 4 ปีที่แล้ว +1

    Khetar ni moj vidiyo bav saro lagi yo khajur bhai

  • @દેવાણંદવરૂ
    @દેવાણંદવરૂ 4 ปีที่แล้ว +22

    ખજૂર ભાઈ હું આયર હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ને કલ્યાણ પુર તાલુકાનો ગામ માલેતા દેવાણંદ મારૂં નામ ખુબ સરસ વીડિયો લાઈક કરીને જોઈયે સીયે

    • @sureshodedara8938
      @sureshodedara8938 3 ปีที่แล้ว

      ખજુરભાઈ હુંપણ એક ખેડુની દિકરીહું પણ તમારી બોવજ મોટી ફેન છુ

  • @shahnikunj7360
    @shahnikunj7360 4 ปีที่แล้ว +1

    Kya no video 6 khjur bhai 😊😊😊

  • @y.g.bhungaliya6598
    @y.g.bhungaliya6598 4 ปีที่แล้ว +3

    Jordar #KHAJUR BHAI Salute...

  • @hamirbhaichavada4304
    @hamirbhaichavada4304 3 หลายเดือนก่อน +1

    ખજુરભાઇ તમેતો ખેતીની મોજ માણી રહ્યા છો

  • @smitasanchla6818
    @smitasanchla6818 4 ปีที่แล้ว +3

    Moj je moj ho kai na dhate

  • @s.k7479
    @s.k7479 4 ปีที่แล้ว +1

    Wow khajur Bhai very nice indai 👍

  • @riteshbabaria8643
    @riteshbabaria8643 4 ปีที่แล้ว +18

    Salute to every farmer of our country......

  • @joshirajnikant2610
    @joshirajnikant2610 4 ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ નાઈસ વિડિયો જય શ્રી કૃષ્ણ જય માતાજી ખજૂર ભાઈ જય જવાન જય કિસાન

  • @yashsangani4571
    @yashsangani4571 4 ปีที่แล้ว +32

    💪હું પણ ખેડૂત પુત્ર છું સર 💪
    પાક પકવિન માર્કેટ માં જાય તો કોઈ ભાવ નથી આપતું😭😭😭😭😭

    • @sreyansh143
      @sreyansh143 2 ปีที่แล้ว

      Aapdo AJ vandho aave

  • @geetarathod727
    @geetarathod727 4 ปีที่แล้ว +2

    Very nice 👌👌👌 mahesh Dada and all khedut bhai ne slaam......thnx sirrr..

  • @hareshbaria1683
    @hareshbaria1683 4 ปีที่แล้ว +84

    હુ પણ ખેડુતનો પુત્ર છું તરૂણભાઈ જાની...
    ખરેખર ખેતીવાડીમાં બહુ જ મહેનત કરવી પડે છે...
    From Devagadhbaria... Dahod

  • @vishalbosmiya2154
    @vishalbosmiya2154 4 ปีที่แล้ว +1

    Jor dar dada moj padi gay

  • @SwatiVasava268
    @SwatiVasava268 4 ปีที่แล้ว +7

    Proud of Every Farmers 👍👌👌👌& Amazing Vlog sir👍👌👌👌👌🤗🤗🤗

  • @daxabenben5737
    @daxabenben5737 4 ปีที่แล้ว +1

    Nice video khetar ni yaad aavi gai

  • @googlebaba9014
    @googlebaba9014 4 ปีที่แล้ว +46

    કોણ કોણ ખજૂર ભાઈ ની ટીમ ને મળવા ચાહે છે?
    👇👇

  • @vipulrajchunara3536
    @vipulrajchunara3536 4 ปีที่แล้ว +2

    Khajur bhai thank you video of Kishan

  • @ashokrabari2043
    @ashokrabari2043 4 ปีที่แล้ว +5

    હા ખજુરભાઇ તમારી મોજ હા અશોક રબારી ગામ કિયાલ તમને સ્પોટ કરીશ ખજુરભાઇ

  • @neetasikligar1267
    @neetasikligar1267 4 ปีที่แล้ว +1

    Bhuj saras lagu ane amara tarfthi bhadhaj kheduto ne salam

  • @aryanpatel1734
    @aryanpatel1734 4 ปีที่แล้ว +8

    અહીં મોબાઈલ માં બોલી તો નહી શકાય પરંતુ બધા દિલથી લખો.
    *જય જવાન* *જય કીસાન*

  • @patelkaushik4568
    @patelkaushik4568 4 ปีที่แล้ว

    Khajur bhai.... Badha blogs ma... Aa blogs Best Che...salute che tamari team ne..

  • @edustationgujrati24
    @edustationgujrati24 4 ปีที่แล้ว +8

    હા મોજ હા ખજૂર ભાઈ ની મોજ માં કાંઈ ના ઘટે. ખજૂર ભાઈ જોરદાર વિડિઓ બનાવ્યો છે... 😁😀

  • @hareshkhodifad3288
    @hareshkhodifad3288 4 ปีที่แล้ว +1

    હુ પણ ખેડૂત પુત્ર છુ I love kheti and કુદરત સાથે કામ કરવાનુ મજા આવે છે

  • @sir.narendramodi11-A
    @sir.narendramodi11-A 4 ปีที่แล้ว +6

    ખેતર ની મોજ એટલે મોજ 🙏👌😘👍

  • @ThakorHitesh-t5e
    @ThakorHitesh-t5e ปีที่แล้ว +1

    Khajur bhai tame bhagvan so ,

  • @hirenkavathiya8500
    @hirenkavathiya8500 4 ปีที่แล้ว +22

    પોરબંદર ના બેરણ ગામ મા રામદે ખુટી અને ભારતીબેન ની મુલાકાત લો તે પણ 5 લાખ સબસ્ક્રાઈબ યુટ્યુબર છે
    જય જવાન જય કિશાન

  • @ashugraphics1427
    @ashugraphics1427 4 ปีที่แล้ว +1

    Su vat chhe Nitinbhai....

  • @aahutipanchal5281
    @aahutipanchal5281 4 ปีที่แล้ว +4

    Really inspired video...... And Value for Farmers.... Good👆🏻👌🏻

  • @jethvapratik973
    @jethvapratik973 4 ปีที่แล้ว

    Jordar video banavo khajur bhai and tem ketevadi sari kari se amazing views se

  • @beautifulworld10692
    @beautifulworld10692 4 ปีที่แล้ว +4

    ❤️❤️❤️🙏🏻 jay shree Krishna khajur bhai & team ne and Sachi vaat kahi khajur bhai j Kheti kare ene khaber pade ketli mehnat thay tyare Apde Badha jami sakiye . Etle all farmers ne mara jay shree Krishna. Badha farmers life MA khubaj agad vadhe bhagwan emne Sakti ape . Ane badha j loko khajur bhai ni videos jota raho ema thi bau j inspiration made che. Bau badhu sikhva made che. God bless you all ❤️🙏🏻

  • @rathodhasmukh987
    @rathodhasmukh987 4 ปีที่แล้ว +1

    આભાર ખજુરભાઈ ખેડૂતો પ્રત્યે આટલો પ્રેમ thank you so much તમારી વાત ચાચી છે 1000% જય જવાન જય કિસાન

  • @its_mepagal941
    @its_mepagal941 4 ปีที่แล้ว +4

    ખજૂરાભાઈ જય શ્રી કૃષ્ણ
    🙏🏻🙏🏻👌👌

  • @karshanbhaitaraviya3416
    @karshanbhaitaraviya3416 3 ปีที่แล้ว +1

    ખેતી ની મોજ એટલે મોજ હું પણ ખેડૂત પૂત્ર છું😇😇😇

  • @imindian2817
    @imindian2817 4 ปีที่แล้ว +5

    આ પાછા અમેરિકા થી આવ્યા અેમ કરૈ છૈ દાતરડા ને કોદાડી કહે છે ! 🤣🤣🤣 શુ ખજુર ભાઈ 🤣🤣🤣🤣🤣

  • @dasharathbhaiprajapati8421
    @dasharathbhaiprajapati8421 4 ปีที่แล้ว +1

    Tamne pan salute khajur bhai and his team

  • @falgunithakar4176
    @falgunithakar4176 4 ปีที่แล้ว +5

    I salute all the farmers👍

  • @davehemal
    @davehemal 4 ปีที่แล้ว

    Jordar ho khjur bhaii suprr amne bovj gmyooo vidioo

  • @poojansuthar1360
    @poojansuthar1360 4 ปีที่แล้ว +40

    Love you bro ♥️❣️

  • @hardikkalani
    @hardikkalani 4 ปีที่แล้ว

    વાહ નીતિનભાઈ વાહ...!!! મોજ આવી ગઈ તમારો બ્લોગ જોઈ ને. ખરેખર દેશ માં ખેડૂતો ખુબજ મહેનત કરે છે.. જય જવાન જય કિસાન..!

  • @tejasvankawalatejasvankawa8722
    @tejasvankawalatejasvankawa8722 4 ปีที่แล้ว +4

    Mast bro. Sir great job.

  • @lifestylewithharshil
    @lifestylewithharshil 4 ปีที่แล้ว

    Su waat che . Gujarati channel joyi maja padi gayi

  • @gujaratdairyframofficial9760
    @gujaratdairyframofficial9760 4 ปีที่แล้ว +8

    Respect to every farmers 🙏🏻

  • @vishnuvasava0373
    @vishnuvasava0373 4 ปีที่แล้ว +1

    Khajurbhai moj che

  • @malivadvikram8456
    @malivadvikram8456 4 ปีที่แล้ว +29

    ખજૂર ભાઈ
    ઘણી વખત ખેડૂતને યોગ્ય ભાવ કિંમત નથી મળતી એ માટે પણ કોઈક સરસ વિડિઓ બનાવો ને

    • @CKhushiSanjaybhaiPatel
      @CKhushiSanjaybhaiPatel 4 ปีที่แล้ว +1

      Bhav Sara. Malva mate. Aamne bhada farmar ni. Unity banavi pade

    • @CKhushiSanjaybhaiPatel
      @CKhushiSanjaybhaiPatel 4 ปีที่แล้ว +1

      Aane bhada. Aakne aak vave. To kya thi bhav male

    • @CKhushiSanjaybhaiPatel
      @CKhushiSanjaybhaiPatel 4 ปีที่แล้ว

      Bhai. Aana mate. Aak. Sanjay Raval. No video you tube par joilo. Aama. Badu samja bvyu 6

    • @CKhushiSanjaybhaiPatel
      @CKhushiSanjaybhaiPatel 4 ปีที่แล้ว

      Sanjay Raval no 1 TH-cam par video share kheti

    • @hiteshsolanki6786
      @hiteshsolanki6786 3 ปีที่แล้ว

      ભાઈ ખજુર ભાઈ નું સાચુ નામ નિતીન ભાઈ છે

  • @bhikhajinayak6687
    @bhikhajinayak6687 2 ปีที่แล้ว +1

    ખજુરભાઈજયમાતાજીજય

  • @krishusoni8931
    @krishusoni8931 4 ปีที่แล้ว +4

    Madi ❤️ nd that place..

  • @jadavhitesh6847
    @jadavhitesh6847 4 ปีที่แล้ว

    અને ખજુર ભાઈ મે તમારા બધા વિડિયો જોયા મને બોજ મજા આવી ગઈ

  • @sonalpanchasara9991
    @sonalpanchasara9991 3 ปีที่แล้ว +3

    Love to all family

  • @bhiljagdish4344
    @bhiljagdish4344 4 ปีที่แล้ว +1

    Thanks khajur bhai kisano mate hupn kisan chu

  • @vijendrapatel7397
    @vijendrapatel7397 4 ปีที่แล้ว +9

    હું તમારા વિડિઓ ટાઈમ કાઢી ને જોમ 6u

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 2 ปีที่แล้ว

    Maja aavi khajur bhai,🙏🏻🙏🏻🙏🏻

  • @thareshadevshi1756
    @thareshadevshi1756 4 ปีที่แล้ว +54

    આટલી મેહનત કરે તોય ભાવ નથી આપતા....એના વિસે માહિતી આપો.....

  • @mihirchaudhari2280
    @mihirchaudhari2280 4 ปีที่แล้ว +1

    Khajur bhai nice તમે બહુ સારૂ કરતા છો

  • @daxabenben5737
    @daxabenben5737 4 ปีที่แล้ว +5

    This video inspired every one

  • @ajayrathva2262
    @ajayrathva2262 4 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ખજૂર ભાઈ🤗🌿🌱🌱🙏🏻

  • @bhavnapatel9136
    @bhavnapatel9136 4 ปีที่แล้ว +3

    u r ryt bro...

  • @aazaadthakur_theerpur1
    @aazaadthakur_theerpur1 4 ปีที่แล้ว +2

    Proud of Every Farmer 🌱🌾
    ક્યારેક અમારા બાજુ પણ મુલાકાત લેજો, આવી જ મોજ મસ્તી કરાવીશું..😊🙏🏻

  • @Sagar-um6kv
    @Sagar-um6kv 4 ปีที่แล้ว +6

    1:32 (Vishwas soni) aane joy ne to hu kayam confuse rehto hato k aa chokro👦 che k chokri👧, 😂 aato Chokro nikadyo🤣🤣🤣🤣 youtube ma tik-tok wado

  • @thakorgovindbhai8471
    @thakorgovindbhai8471 2 ปีที่แล้ว

    good.morning.bhai
    khajur.bhai.ne.maravatina.jeyshi.karshan.ane.amara.amara.pari.var.tarfhi
    amara.badhana.ashirva.tamari.she
    she.

  • @CKhushiSanjaybhaiPatel
    @CKhushiSanjaybhaiPatel 4 ปีที่แล้ว +3

    Kheti gamda ma na thay. Jamin. (Land ) par thay. Aane aavu nathi gamda vala kheti kare. City vala pan Kari sake. 🙏😂💐

  • @technicalbanda6775
    @technicalbanda6775 4 ปีที่แล้ว +1

    Farmer is life nitin jani oll farmer salute I love oll farmer

  • @shaileshparmar5847
    @shaileshparmar5847 3 ปีที่แล้ว

    Jai javan, jai kisan, I salute you khajurbhai and team,

  • @mafiyathakor6419
    @mafiyathakor6419 3 ปีที่แล้ว +1

    સરસ. ખજૂર. ભાઈ. આવા વીડિઓ બનાઓ ભાઈ જય જવાન જયકિસાન

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +1

    જોરદાર વિડીયો બનાવ્યો છે ધન્યવાદ

  • @kbghinglaj
    @kbghinglaj 4 ปีที่แล้ว

    Super ખજુર ભાઈ તમારી ટીમ ને તમારી મેહનત ખરી હો વાલા હવે તમને ખબરપડી કે ખેતી કેવી રીતે થાય Best of lack
    Jay mataji bhai o

  • @kinjaljani4477
    @kinjaljani4477 4 ปีที่แล้ว +2

    Superb jai jawan kai kishan 🙏🙏🙏

  • @tarundave7707
    @tarundave7707 4 ปีที่แล้ว

    khujr bhai bap k y hero che hero lala bhai tame pan

  • @vatukiyakamleshbhai8888
    @vatukiyakamleshbhai8888 2 ปีที่แล้ว

    હર્ હર્ મહદેવ્ ખજુર્ ભૈયા

  • @gohilajitsinh4092
    @gohilajitsinh4092 2 ปีที่แล้ว +1

    ગુજરાત ખેડૂતો ને સલામ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌

  • @dhaval111986
    @dhaval111986 4 ปีที่แล้ว +2

    Love u khajurbhai and team......❣️❣️❣️❣️❣️

  • @sidhdharthpandav6239
    @sidhdharthpandav6239 4 ปีที่แล้ว +1

    Jordar video che

  • @MrJaylad22
    @MrJaylad22 4 ปีที่แล้ว +1

    Wow speechless sir heades off to mahesh bhai and emna mom ne ane badha khedutone.first time me pan aje tal ne khete joye its very valuable thing for food tal.

  • @manjulalji3634
    @manjulalji3634 4 ปีที่แล้ว

    Jay mataji hu pan badha khedutone salute karu chu ke avdi mahenat kari ne apane khavanu ape che wahh nice video khajur bhaiiiiii

  • @diptipatel9173
    @diptipatel9173 2 ปีที่แล้ว

    ખુબ સરસ વિડીયો ખજુરભાઈ ખેડુત જેવા લાગો છો.

  • @kohlimanji6427
    @kohlimanji6427 2 ปีที่แล้ว

    Vah khajur bhai tamara vlog joine bahu maja aavi

  • @karanrkaranr9845
    @karanrkaranr9845 2 ปีที่แล้ว

    ખજૂર ભાઈ સેવામાં તમે સફળતા હોય એવી મારી કામના ભગવાન

  • @gujratichoro761
    @gujratichoro761 2 ปีที่แล้ว

    Khajur Bhai maaza aave tamaara video's joya kru navsaari maa aavvjo heke

  • @prakashrayka288
    @prakashrayka288 2 ปีที่แล้ว

    જય શ્રીકૃષ્ણ રાધે રાધે રાધે રાધે રાધે

  • @kishanramana7875
    @kishanramana7875 4 ปีที่แล้ว +1

    Nitin bhai super....

  • @RiyaPatel-pn1hr
    @RiyaPatel-pn1hr 4 ปีที่แล้ว +1

    Tnq for salute... Love you khajurbhai

  • @akshaykevadiya7590
    @akshaykevadiya7590 4 ปีที่แล้ว

    Good Vidio...Khajur Bhai...

  • @jaydeepparikh3508
    @jaydeepparikh3508 4 ปีที่แล้ว

    Khajur Sir Great Video I like Speech

  • @chauhanashish91
    @chauhanashish91 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ 🙏🏻