સાજિસ કરો તો થોડી વ્યવસ્થિત કરો અને હા તમારા જેવી માનસિકતા વાળાને હું ગણતો પણ નથી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 178

  • @ThakorShailesh-o4w
    @ThakorShailesh-o4w ปีที่แล้ว +2

    મહિપતસિંહ બાપુ અમે તમારા સાથે છિ઼ૃએે

  • @uniquegujaratiman6056
    @uniquegujaratiman6056 2 ปีที่แล้ว +32

    મહિપતસિંહ આને ખબર લાગતી નથી કે મહિપત સિંહ🦁🦁🦁 કોણ છે સારા માણસોની કોઈ કદર જ નથી 🙏 આવા જૂઠા અને નવરા લૂખેષ લોકો ને 2 વાર ફાંસી આપો તો પણ ઓછું પડે 🙏 તમે તમારું કામ ચાલુ રાખો આવા નંગ આવે ને જાય 🙏 જય હિન્દ 🙏 જય જય ગરવી ગુજરાત 🙏

    • @dipaktank4800
      @dipaktank4800 ปีที่แล้ว

      Mahipatsinh Gujarat na bhagwan 6he..

  • @hracroama637
    @hracroama637 2 ปีที่แล้ว +11

    માઇપતસિંહ અમે તમારી સાથે જ છે.

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો ปีที่แล้ว +1

    સુપર સ્ટાર સુપર હીરો મહિપતસિંહ ચૌહાણ સાહેબ🙏🙏

  • @rkchavda7393
    @rkchavda7393 2 ปีที่แล้ว +6

    વિડિયો જોતા જ લાગે છે કે આ ભાઇ કોઈ મજબૂરી કે લાલચ મા આવી વિડિયો બનાવ્યો હશે. પરંતુ મધ્યમ અને નાના માણસો માટે આ કામ સરમજનક છે.

  • @laljisuthar108
    @laljisuthar108 2 ปีที่แล้ว +3

    સાહેબ આજના મીડીયા અને આજના નેતાઓ મા જો જનતાને પ્રેમ આપતા હોય તો આ મહિપતસિંહ ને જાહેર મા સ્વાગત કરવુ જોઇએ એ ભાવ આજના મીડીયા અને નેતાઓને જનતા માટે એમને કામ નથી ગમતુ એ સાબીત દેખાઈ રહયુ છે સાહેબ.......બાપુ દીલથી નમસ્કાર.....

  • @DipakChauhan-fm4ge
    @DipakChauhan-fm4ge 2 ปีที่แล้ว

    I support mahipatsinh...

  • @sanjaybaraiya6567
    @sanjaybaraiya6567 2 ปีที่แล้ว +3

    આપણા વીર ભગત સિંહ અે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશ ને આઝાદ કર્યો તો પણ અેને ન્યાય ના મળ્યો, તો ન્યાય ની આશા રાખ્યા વીના આપણે આપણુ કામ સાલુ રાખવા નું, જય માતાજી મહિપતસિંહ

  • @dineshparmar6867
    @dineshparmar6867 2 ปีที่แล้ว +2

    જયમાતાજી મહિપતસિંહ 🤟🤟

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 ปีที่แล้ว

    મહિપતસિંહ તમને માં ભગવતી ના રખવાલા🙏
    જય માતાજી વાલા 🙏

  • @maganpanara3087
    @maganpanara3087 2 ปีที่แล้ว +4

    સત્ય ને જ તકલીફ પડે પણ સત્ય સાથે રહે એજ મોટુ ધમઁ....

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 10 หลายเดือนก่อน

    ફુલ સપોર્ટ બાપુ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે આ લુખ્ખાઓ

  • @redmigo4956
    @redmigo4956 2 ปีที่แล้ว

    Maata jee tmaaree sathi chhe jay mata ji

  • @maxbapu
    @maxbapu 2 ปีที่แล้ว +2

    મને હજી પણ હસવાનું આવે છે જ્યારે હું આ ભારત ના સંવિધાન દ્વારા બનાવેલ કાયદા વિશે વાંચું છું, કોઈ વર્ગ વિશેષ પોતાની જાતિ/ ધર્મ ના સરકારી દાખલા લઈને સરકારી લાભો ભોગવે છે તે યોગ્ય છે પણ એજ દાખલા પ્રમાણે એ વ્યક્તિ ને એમના જાતિસૂચક કે ધર્મસૂચક સંબોધન થી કોઈ બોલાવે તો ગુના દાખલ થાય ,
    ક્યાંક તો ક્ષતિ રહી છે આમાં સંશોધન થવું જોઈએ,,
    અને જ્યાં જાતિ આધારિત આરક્ષણ લાભો બંધ નઈ થાય ત્યાં સુધી તકલીફ રહેવાની,,75 વર્ષ થયા આઝાદી ને અત્યાર સુધી કશુંક સુધરેલ નથી તે હવે શું સુધરશે,,,
    કોઈ નવી યોજના બનાવી પડે

  • @rsaran3
    @rsaran3 2 ปีที่แล้ว

    આરોગ્ય શિક્ષણ અને સમૃદ્ધિ માટે AAP

  • @MontuTalpada-f7b
    @MontuTalpada-f7b 10 หลายเดือนก่อน

    જય જય શ્રી રામ

  • @darshanasavla8760
    @darshanasavla8760 ปีที่แล้ว

    Mahipat Bhai bau himmat che tamara ma

  • @pradiptabiyar2415
    @pradiptabiyar2415 2 ปีที่แล้ว +2

    જય સંવિધાન.... સત્ય મેવ જયતે..

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 ปีที่แล้ว

    ફુલ સપોર્ટ મહીપતસિહ

  • @jadavvaju6484
    @jadavvaju6484 ปีที่แล้ว

    Mahipatsinh jindabad

  • @rasikthakor7072
    @rasikthakor7072 2 ปีที่แล้ว

    I support mahipatsih

  • @riyapatel163
    @riyapatel163 2 ปีที่แล้ว

    I support mahipat shinh chauhan

  • @vijaysinhgohil7399
    @vijaysinhgohil7399 2 ปีที่แล้ว +6

    Jay mataji sir

  • @VasantSolanki-h6o
    @VasantSolanki-h6o ปีที่แล้ว

    Satyameva Jayate

  • @kailashkumargamit4225
    @kailashkumargamit4225 2 ปีที่แล้ว +3

    Always wity you bapu....

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 2 ปีที่แล้ว

    Satya mewa Jaya jayate

  • @kalpeshkumarbaraiya4183
    @kalpeshkumarbaraiya4183 2 ปีที่แล้ว +2

    અમે તમારી સાથે છે તમે આગળ વધો.

  • @babubhaidangar6534
    @babubhaidangar6534 2 ปีที่แล้ว

    yes sir yes sir you are right I'm. ફૂલ. Support. માહી. Sir. Jay SaVidhan. Congratulations sir

  • @rajusinhzala669
    @rajusinhzala669 2 ปีที่แล้ว +1

    વાહ... બાપુ.

  • @vpulpm9327
    @vpulpm9327 2 ปีที่แล้ว +1

    છેલ્લા 27 દિવસ થી સતત ન્યાય ની ગાંઘીનગર માં ભીખ માંગતા #LRD_WAITING ૨૦૧૮/૧૯ ના ઉમેદવારો જેમાં 57 છોકરીઓ અને 24 છોકરાઓ છેલ્લાં 6 દિવસ સુધી સેન્ટ્રલ જેલ માં ખાધા પીધા વગર પુરી રાખ્યાં શું આ બીજેપી સરકાર આવી રીતે જ અન્યાય સામે અવાજ ઉઠાવનાર ને જેલ માં નાખશે. અંગ્રેજો કરતા પણ વધારે અન્યાય તો BJP સરકાર કરે છે.
    તો આપ આ લોકો ને મદદ કરો પ્લીઝ

  • @jaibharucha6373
    @jaibharucha6373 2 ปีที่แล้ว +8

    Saru kam krva vala na dushmano ghana hoy chhe, tme sacha chho ame tamri sathe chhe.. Jai mataji, jai shree ram.

  • @navinparamar6141
    @navinparamar6141 2 ปีที่แล้ว +1

    સત્ય મેવ જયતે

  • @vipinvasava9737
    @vipinvasava9737 2 ปีที่แล้ว

    તમારી જોડે છે. સપોર્ટ છે.

  • @solankikirubhar.9185
    @solankikirubhar.9185 2 ปีที่แล้ว

    Lalsing darbar na Jay mataji🙏 king

  • @kunalpatel5597
    @kunalpatel5597 ปีที่แล้ว

    Jay mataji bapu

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 2 ปีที่แล้ว +1

    Mataji tamari sathe se bapu

  • @bharattrivedi4293
    @bharattrivedi4293 2 ปีที่แล้ว

    હું મહિપત સિહ ની સાથે છું

  • @zalanarendrasinh1903
    @zalanarendrasinh1903 2 ปีที่แล้ว

    I am support bapu superb bapu good job nice

  • @thakorsuresh1001
    @thakorsuresh1001 2 ปีที่แล้ว

    મયપતસિહ તમે બવ સારૂ કામ કરોસો ભાયા

  • @vishnujithakor6939
    @vishnujithakor6939 2 ปีที่แล้ว +1

    Shub Sara's saheb👍🙏🙏

  • @parmarsatish5592
    @parmarsatish5592 ปีที่แล้ว

    jay mataji bapu
    bapu bolega

  • @mpd46
    @mpd46 2 ปีที่แล้ว

    good . Mahipatshih is lion of the Gujarat

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 ปีที่แล้ว

    Good work good 👍 barako na ashivad cha Satay no Vijay thase

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 2 ปีที่แล้ว

    હુ પટેલ છુ મને દરબારો ઉપર નફરત છે છતા હુ તમને બાપુ કહુ છુ કરણ તમારી જવા ઇમાનદાર મેહ જી સુધી જોયા નથી અને તમે આમ આદમીનો પટ્ટો ગળામાં નો નાખ્યો તે સારૂ થયું સીહ કોઈ દિવસ બંધનમા રહે તો નથી અને છતા તમે અપક્ષમા લડો અમે સો ટકા મત આપીશુ જ્ય યોગેશ્વર

  • @IshvarKatara-dc2te
    @IshvarKatara-dc2te 11 หลายเดือนก่อน

    ભલે આ લુખો ઉમરલાયક હોય પણ આને મસ્ત તીખા મરસા ભરવાની જરૂર સે એટલે એ પણ સુધરી જાય

  • @Ashokvaghela0751
    @Ashokvaghela0751 2 ปีที่แล้ว +1

    Jay Mataji bapu is King

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 2 ปีที่แล้ว

    Jay bhavani bapu ne

  • @rohitparmar5912
    @rohitparmar5912 2 ปีที่แล้ว

    Sir તમે સારું કામ કરો છો....

  • @ashvinbaria4053
    @ashvinbaria4053 2 ปีที่แล้ว

    મહીપત સિંહ ચિંતા ના કરતા

  • @bharatkanani7796
    @bharatkanani7796 2 ปีที่แล้ว +2

    અમે તમારી સાથે છીએ.બોટાદ થી એક ખેડૂત ના કોટી કોટી વંદન.

  • @Premila-bn6vd
    @Premila-bn6vd ปีที่แล้ว

    VAh hinmt walla❤💗😘✌️🙏😘❤

  • @anilsolanki3132
    @anilsolanki3132 2 ปีที่แล้ว +3

    હું પોતે SC છું અને મને વિશ્વાસ છે કે તમે કોઈ જાતિ વિષયક અપમાન ના કર્યું હોય અને આ ફરિયાદ તદ્દન ખોટી છે.

  • @kishansodha260
    @kishansodha260 2 ปีที่แล้ว +1

    મહિપતસિંહ બાપુને નાય આપો

  • @vishnuthakor6885
    @vishnuthakor6885 2 ปีที่แล้ว

    Jay.ho.bapu

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏jay ho

  • @silentsandy3623
    @silentsandy3623 2 ปีที่แล้ว

    બાપુ અમે તમારી સાથે છે, ખાલી એક હુંકાર કરજો ....

  • @rohitparmar5912
    @rohitparmar5912 2 ปีที่แล้ว

    Sir અમે તમને સપોર્ટ કરશુ....

  • @jayashapuraofficial
    @jayashapuraofficial 2 ปีที่แล้ว +3

    JAY ASHAPURA vada

  • @punambapu473
    @punambapu473 2 ปีที่แล้ว +2

    પ્રણામ 🙏સાહેબ 🙏
    સત્ય પરેશાન હો શકતા હૈ ..પરાજીત નહીં ...

  • @Chhotaudepurkirana1895
    @Chhotaudepurkirana1895 2 ปีที่แล้ว +8

    સમગ્ર ગુજરાત તમારી સાથે છે

  • @JayeshSodha-sw6od
    @JayeshSodha-sw6od ปีที่แล้ว

    Kind of Mahipatsinh Bapu

  • @arvindbhai2278
    @arvindbhai2278 2 ปีที่แล้ว

    વંદે માતરમ બાપુ

  • @rmrajput1794
    @rmrajput1794 2 ปีที่แล้ว

    Jay ho

  • @mahendrakumararoda6535
    @mahendrakumararoda6535 2 ปีที่แล้ว +1

    Sahevatchabhaijaymatagi

  • @rathvajaydipkumar2663
    @rathvajaydipkumar2663 2 ปีที่แล้ว

    અમે તમારી સાથે છીએ.. મહિપત. ભાઈ..

  • @suryastudioofficialchannel
    @suryastudioofficialchannel 2 ปีที่แล้ว

    Jay mataji 🙏🏻 full sport

  • @parmarbharatkumarbabuji7327
    @parmarbharatkumarbabuji7327 2 ปีที่แล้ว

    Mahipatsigh jindabad

  • @dharmendrasinhkraulji5928
    @dharmendrasinhkraulji5928 2 ปีที่แล้ว

    હવે રાજનીતિમાં આવવાનો સમય થઈ ગયો છે

  • @jadavharsh3490
    @jadavharsh3490 2 ปีที่แล้ว +1

    Good work

  • @bapasitaram234
    @bapasitaram234 2 ปีที่แล้ว

    ये जो shrimali जूठा है उसने सिक्युरिटी की नौकरी मे कुछ ज्यादा ही कर रहा है। किसी जिंदल जैसे चोर कंपनी के बहकावे मे अपनी इज़्ज़त क्यों बिगाड़ दिया?? मुजे लगता है उस shrimali पर ही actrociti कर देना चाहिए। mahipatsinh समाज के लिए बहुत अच्छा कर्म करते हैं । god bless mahipatsinh

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 ปีที่แล้ว

    Good

  • @darbarfulsang6316
    @darbarfulsang6316 2 ปีที่แล้ว

    Bapu i am with you

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go 2 ปีที่แล้ว +1

    બાપુ તમે હીંમત વાન છો જીગર છો

  • @dhamschaudhari4001
    @dhamschaudhari4001 2 ปีที่แล้ว

    U r right sirji..

  • @ranjitchauhan3546
    @ranjitchauhan3546 2 ปีที่แล้ว

    Jindal company ma job karto manase khoto vidio banavyo chhe, Mahiparsih chauhan to bhagvan jeva sara manas chhe badha mate 🙏🏻🙏🏻🙏🏻

  • @ramdevsinhgohil78
    @ramdevsinhgohil78 2 ปีที่แล้ว +2

    સૂરજ ઉપર થુકવા જાય તો આપણી જ ઉપર થુંક ઉડે

  • @dineshbhaiparmar7859
    @dineshbhaiparmar7859 2 ปีที่แล้ว

    Lagerho bapu

  • @sedhabhai5198
    @sedhabhai5198 2 ปีที่แล้ว +1

    મહિપતજી એમનો કેમેરો ખોળવોપેલા

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @solankibhavesh3615
    @solankibhavesh3615 2 ปีที่แล้ว +4

    Jordaar sir🔥💥🔥💥

  • @Nikinparmarvlogs
    @Nikinparmarvlogs 2 ปีที่แล้ว +1

    Jay mataji 🙏🙏

  • @funclub7738
    @funclub7738 2 ปีที่แล้ว +3

    Whoever has to do whatever they want, victory is always true, keep trying, everything is with you.👍👍👍💯💯💯

  • @Gujratiinstagram420
    @Gujratiinstagram420 2 ปีที่แล้ว +7

    બાપુ એક વાર વકીલ બની જો પશી મજા આવશે

  • @sharmishthajadav6843
    @sharmishthajadav6843 2 ปีที่แล้ว +1

    Bhai aAme tamari sathe j chhi a.. 🙏🌷🙏🙏🙏🙏🌷

  • @jhonjadav2036
    @jhonjadav2036 2 ปีที่แล้ว

    Good job 🇮🇳🙏

  • @thakorvijay6122
    @thakorvijay6122 2 ปีที่แล้ว

    Sachi vat se bhai

  • @dabhishaktisinh4063
    @dabhishaktisinh4063 2 ปีที่แล้ว +2

    🔥🔥🔥🔥🔥🔥👍👍👍👍👍

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go 2 ปีที่แล้ว

    બાપુ વાહ બાપુ વાહ super answer

  • @raghavmanvar101
    @raghavmanvar101 2 ปีที่แล้ว +2

    👍👍👍👍👍👍👍👍👍

  • @kakoshiyamahendra8826
    @kakoshiyamahendra8826 2 ปีที่แล้ว

    સાજીસ કરવાવાળા આ તમારે ગભરાવવા નથી બાપુ 💪

  • @rameshbhaichauhan7235
    @rameshbhaichauhan7235 2 ปีที่แล้ว

    Jay Mataji

  • @harshpatel_8498
    @harshpatel_8498 2 ปีที่แล้ว +8

    ભાઈ જાતે ભરાઈ ગયા🤣🤣🤣ક્યાંથી આવે આવા લોકો નવરા...... 🤣 એકવાર શિક્ષણ એજ કલ્યાણમાં એડમિશન લઈ આવો... 😀😀

  • @sodhapranay5077
    @sodhapranay5077 2 ปีที่แล้ว +2

    બાપુ અમે તમારી સાથે છીએ

  • @prakashrajtaviyadofflcia179
    @prakashrajtaviyadofflcia179 2 ปีที่แล้ว +1

    Very nice sir

  • @technicalharish7732
    @technicalharish7732 2 ปีที่แล้ว +9

    હવે નેતાવો ની વેલ્યુ નથી બાપુ તમેજ ન્યાય અપાવો

  • @cheharvanshi3857
    @cheharvanshi3857 2 ปีที่แล้ว

    Full support bapu gj31

  • @jasubhaimakwana6129
    @jasubhaimakwana6129 2 ปีที่แล้ว

    Mahipatsinh go ahed you are a lion

  • @MontuTalpada-f7b
    @MontuTalpada-f7b 10 หลายเดือนก่อน

    અની ઉચ તપાશ કરાવજો મેપતસી ભાઈ આવાને છોળસોના જય જય શ્રી રામ

  • @sedhabhai5198
    @sedhabhai5198 2 ปีที่แล้ว +1

    કેમેરો ખોલો તો સાચું માનવું નહીં તર ખોટું સમજવુ

  • @nishachhasatiya4237
    @nishachhasatiya4237 2 ปีที่แล้ว

    Tame sacha chho tamare jeet thase