પુનર્જન્મ વાળી બાળકીની જિલ્લા કલેકટર સાથે મુલાકાત | India News Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાની ખસા ગામની સાડા ત્રણ વર્ષની બાળકી જે પૂનરજન્મની આપવિતી લોકો સમક્ષ રજૂ કરી રહી છે જેને લઇ બાળકી ચર્ચાસ્પદ બનેલી જોવા મળી રહી છે બાળકી એ ગુરુવારે જિલ્લા કલેકટર ની મુલાકાત કરી હતી જેથી કલેક્ટરે પૂછેલા તમામ પ્રશ્નોના કડકડાટ હિન્દીમાં જવાબ આપતા કલેક્ટર પણ તેની વાણીને જોઈ અચરજ પામી ગયા હતા..
    A three-and-a-half-year-old girl from Khasa village of Palanpur taluk of Banaskantha district who is presenting the story of reincarnation to the people, about which the girl is being seen as controversial. Was surprised to see...
    #palanpur #reborn #banaskantha #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    TH-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

ความคิดเห็น • 21

  • @DamorPratap-lq5ys
    @DamorPratap-lq5ys 14 วันที่ผ่านมา +13

    🎉 દક્ષા ને આ ઉંમર મા ભૂકંપ થયો ધાબુ મારા પર પડયું હુ મરી ગઈ એ બધુ યાદ છે જે બાલ્યાવસ્થા ભગવાન રૂપ માનવામાં આવેછે ભુકંપ એટલો તીવ્ર હતો કે ખંડેર 😮😮 બની ગયું હતું લાશો ના ઢગલા કાટમાળ નીચે 😢 રહી ગયાં હતાં જે નો સરકાર પાસે પણ હિસાબ નથી આખેઆખો પરિવાર ખતમ થઈ ગયો હતો

  • @saumil8546
    @saumil8546 13 วันที่ผ่านมา +8

    પત્રકાર બે ન દિકરી માટે જરૂરી કપડાં ‌ભણવાનુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે❤❤❤🎉🎉

  • @avanivyas1141
    @avanivyas1141 14 วันที่ผ่านมา +3

    એકના એક જવાબ પૂછે છે અને એ જ નો એ જ જવાબ આપે છે બાળકી

  • @vaishalikamani
    @vaishalikamani 8 วันที่ผ่านมา +2

    કલેકટર ને કયે બીજા અગત્યના ના કામ કરો.આમાં કય તપાસ ન કરવાની હોય.

  • @kiranthakor7002
    @kiranthakor7002 8 วันที่ผ่านมา

    Ok

  • @user-ij7of8ll3y
    @user-ij7of8ll3y 14 วันที่ผ่านมา +3

    Hu to manu k jyare dhrti no ant aavano hoy to bhgvan no koi pan rup ma janm thay

  • @hiral3630
    @hiral3630 13 วันที่ผ่านมา

    Bija vido ma chokri keti ati mami papa bachi gaya ne aaa video ma key mari gaya amm

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 14 วันที่ผ่านมา +18

    સમાંતર શ્રેણી બ્રહ્માંડ નો નિયમ લાગુ પડે છે આ બાળક બીજી દુનિયા માંથી આવેલુ છે ત્યાંનું અંજારમાં ગુજરાતી ભાષા નહી પણ હિન્દી ભાષા નો ઉપયોગ થાય છે

    • @nandlalahir7633
      @nandlalahir7633 14 วันที่ผ่านมา +2

      હોય સકે ❤

    • @ashavasava1410
      @ashavasava1410 13 วันที่ผ่านมา +1

      દુનિયા તો એકજ છે

    • @jayeshbhai7967
      @jayeshbhai7967 13 วันที่ผ่านมา

      @@ashavasava1410 ,, કલ્પના સત્ય છે

    • @jayeshbhai7967
      @jayeshbhai7967 13 วันที่ผ่านมา

      @@ashavasava1410 તમે કોઈ પણ કાળે કરેલી કલ્પના સત્ય સાબિત થાય છે

    • @jayeshbhai7967
      @jayeshbhai7967 13 วันที่ผ่านมา

      @@ashavasava1410 તમારા માટે એકજ છે અમારા માટે અનંત દુનિયા છે

  • @valapareshsinh8783
    @valapareshsinh8783 14 วันที่ผ่านมา +2

    Dhong chhe aek types no

  • @user-qh9cy5ge2p
    @user-qh9cy5ge2p 14 วันที่ผ่านมา +1

    तेसबजुठहोसकताहे जयादातरकयोकीयाहोतोसबकुयादहोगायेसबकुछनहीबताती

  • @hiral3630
    @hiral3630 13 วันที่ผ่านมา

    Chokro juthi bole se