Narendra Modi, Amit Shah અને સંઘવીને પાટીદારો નથી ગમતા, Harsh Sanghavi રાજીનામું આપે: AAP નેતાઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 87

  • @atuldegda7973
    @atuldegda7973 17 วันที่ผ่านมา +13

    આ પટેલો તમે ઢાંકણીમાં ડૂબી જાઓ આવા બધા વામન રામામંડળ બહુ દીકરીને દુઃખ થયું વરઘોડો કાઢવાનો કાજો નથી જાગૃત થાવ બધા ધંધા હાલે અમદાવાદ આ બધા ધંધા હાલે અમિત શાહ નો બધા સરકારી ધંધા ગામમાં મારે સરકારી કામ સ્વામિનારાયણ એના સગા વાલા

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 16 วันที่ผ่านมา +1

      સાચીવાત😅

  • @solankinaven8180
    @solankinaven8180 17 วันที่ผ่านมา +16

    તુસાર ભાઈ આજ આપણી કઠણાઈ છે કે સરકાર ને કય કહો એટલે તમને અંદર કરીદે

  • @VekariyaGhanshyambhai-o7v
    @VekariyaGhanshyambhai-o7v 17 วันที่ผ่านมา +13

    તુષારભાઈ કેશુ બાપા પટેલ ને કાઢ્યા ત્યાર પછી ના પટેલો બીજેપી વાળા એ સાઇડ લાઈન કરી દીધા છે પટેલો ની અંદર બધાવી અને જુદા પાડી અને રાજ કરોની નીતિ કરી રહ્યા છે આ આ બધા હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી અમિત શાહ અને શિઆર પાટીલ ગુજરાતની અંદર ઘણા સમાજ હતા ક્ષત્રિય સમાજ આહીર સમાજ ભરવાડ સમાજ કોળી સમાજ ઠાકોર સમાજ આમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ ન બનાવી અને બીજા રાજ્ય નો પ્રદેશ પ્રમુખ બનાવી દીધો સરકારની ભેગા બેસી અને કમલમ ની અંદર બદામ અને પિસ્તા ખાનારાઓ આ તમામ સમાજના આગેવાનો નેતાઓ અને બની બેઠેલા પોતાનો દબદબો સરકાર ને દેખાડવા માટે સમાજના ભોગે પણ રાજનીતિક કરી રહ્યા છે

  • @jatinvyas2979
    @jatinvyas2979 17 วันที่ผ่านมา +30

    ચૈતર ભાઇ આપનો ફેન છું તમારી પ્રગતિ ઇચ્છુ છુ

  • @sampudangar8292
    @sampudangar8292 17 วันที่ผ่านมา +16

    વાહ રાજુભાઈ ખુબ સરસ બોલીયા

  • @revolution777-m3i
    @revolution777-m3i 17 วันที่ผ่านมา +15

    સૌથી વધુ મંત્રીઓ કણબી છે...તોયે તમને પૂરું નથી પડતું.....!!! વાહ...આ જબરું !!!

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 17 วันที่ผ่านมา

      આ આખો કિસો ભાજપ ના પ્રધાનો ને ખુશ કરવા માટેજ પોલીસે કર્યો છે.

    • @patelravikumar6729
      @patelravikumar6729 16 วันที่ผ่านมา +1

      હોય જ ને... એમાં શું નવાઈ છે...

    • @revolution777-m3i
      @revolution777-m3i 16 วันที่ผ่านมา

      @patelravikumar6729 હા...પણ અત્યારે ચૂપાચૂપ કેમ થઈ ગયા ? અમરેલી ની દીકરી માટે અવાજ ઉપાડો !!!!

    • @revolution777-m3i
      @revolution777-m3i 16 วันที่ผ่านมา

      @@patelravikumar6729 ધીરો રે....છે એમાંથી પણ હવે ઓછા થાશે હવે !!!

  • @MrJchoksi39
    @MrJchoksi39 17 วันที่ผ่านมา +7

    True Said
    🎉🎉🎉

  • @habibmultani2820
    @habibmultani2820 16 วันที่ผ่านมา +7

    હારદીક પટેલ કયા ખોવાય ગયા

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 17 วันที่ผ่านมา +6

    મોટા મોટા નેતાઓ પાટીદાર પાટીલના છે હર્ષ સંઘવી કે મોટા મોટા નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શરમ આવી જોઈએ દીકરીઓ પર આવું કરે ને આવો ન કરાય પટેલ ભુપેન્દ્ર પટેલ વિચાર કરો તમે હર્ષ સંઘવી ભાઈ વિચાર કરો તમારી દીકરીઓ ઉપર કોઈ આવું કરે તો તમે સહન કરી શકશો

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 16 วันที่ผ่านมา

      હલકટ નેતા શુ કરી શકૈ

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 12 วันที่ผ่านมา +1

    જનતાની જ્ઞાતિવાદી માનસિકતા જ દરેક સાથે થતા અન્યાય નું મૂળ છે.
    હું રાજપૂત જય રાજપુતાના
    હું બ્રાહ્મણ જય પરશુરામ
    હું દલિત જય ભીમ
    હું પાટીદાર જય સરદાર
    હું ભરવાડ જય ઠાકર
    હું રબારી જય વડવાળા
    આપડે જ્ઞાતિવાદી મૂર્ખ છીએ બીજું કઈ નથી.

  • @ChaplaBhuriya
    @ChaplaBhuriya 11 วันที่ผ่านมา +1

    👍👍👌

  • @babubhaipatel9105
    @babubhaipatel9105 14 วันที่ผ่านมา +2

    આઠ પાસ ને શું ખબર પડે?😂

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 17 วันที่ผ่านมา +27

    😂 પાટીદારો, પટેલ, કણબી ને ભાજપ પસંદ છે.. એની બેન દીકરીઓ ની આબરૂ નહીં..
    સત્તા માટે આબરૂ પણ વેંચી નાખે😂😂😂

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 16 วันที่ผ่านมา

      પટેલ નેતા માટી પગાછે મતલબી કહેવાતા નેતા ,અંધ ભગતો ધામિક વાદના ચેલા બનીગયાછે

  • @NarisBhai
    @NarisBhai 17 วันที่ผ่านมา +6

    ભાઈ સાહબ બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ માં મારણ ક્રિયા કરનાર ઘણા છે રૂપિયા આપી ને મોદી શાહ સંગવી ને પૂરો કરી દો ન રહેગા બાંસ ના બનેગી બસુરી જાય સમસા ન કલી સમસાં મહારાજ દેવ ધર્મ કરશે

  • @LaljiLalji-fx7fb
    @LaljiLalji-fx7fb 14 วันที่ผ่านมา +2

    સરસરાજુભાઇચૈતરભાઇગોપાલભાઈ

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 17 วันที่ผ่านมา +4

    Satymev jayte aam aadmi party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @panabhaigoriyagoriya-rs7jc
    @panabhaigoriyagoriya-rs7jc 17 วันที่ผ่านมา +6

    તડીપાર જેવા નેતા ભાજપ માં હોય તો છુ નિયાય થછે

  • @ChunilalPargi-h6b
    @ChunilalPargi-h6b 17 วันที่ผ่านมา +3

    🎉🎉

  • @mehulthummar4569
    @mehulthummar4569 17 วันที่ผ่านมา +8

    Tanashahi gujrat ma lagu padi se 😅bjp bhul pe bhul karese bolo. Haju pasa nathi padta

  • @k.rcharna9413
    @k.rcharna9413 17 วันที่ผ่านมา +4

    Good 👍

  • @vasavaravindra2302
    @vasavaravindra2302 16 วันที่ผ่านมา +2

    Very nice

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 15 วันที่ผ่านมา +1

    આવી સરકાર કોઈએ જીવનમા ન જોઈ હોય આગળની સરકારમા લોકો ખુબજ સારા હતા હવે તો શુ કહીએ નંબર વન ભષ્ટાચારીઓ ભેળસેળીયા જમીન તો ગુજરાતની બધાએ પોતાના નામે કરી અને બાકી રહી તે ઉધોગપતિઓને દાનમા કાળો ભષ્ટાચાર

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 15 วันที่ผ่านมา +3

    સાચી વાત ઇસુદાન ભાઇ ખુબ સરસ સેવા વંદનીય છે

  • @KishorlaljiHalai
    @KishorlaljiHalai 17 วันที่ผ่านมา +3

    Very nice.....

  • @kishorgamit1259
    @kishorgamit1259 16 วันที่ผ่านมา +1

    Whah Raju bhai.ishu chaitar bhai good

  • @RAHULRanaSRana
    @RAHULRanaSRana 11 วันที่ผ่านมา +1

    જય આદીવાસી

  • @rajubhaipatel6304
    @rajubhaipatel6304 16 วันที่ผ่านมา +2

    Your rites

  • @ShuklaJanakbhai
    @ShuklaJanakbhai 17 วันที่ผ่านมา +4

    આમના આદમી.ના.કેજરીવાલ.કોણ્.છે

  • @vsvdalsukhbhai409
    @vsvdalsukhbhai409 7 วันที่ผ่านมา +1

    લુખીસરકારછે.

  • @harshadkumarbariya1279
    @harshadkumarbariya1279 16 วันที่ผ่านมา +3

    BJP bhagavo des bachavo

  • @chetakkeshavji6794
    @chetakkeshavji6794 17 วันที่ผ่านมา +4

    Jasdan ma dikari per rep thayo tyare keya hata badha

  • @KokilabenVasava-r6j
    @KokilabenVasava-r6j 17 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kiritsinhthakor2911
    @kiritsinhthakor2911 17 วันที่ผ่านมา +6

    पाटीदारो को मोदी पसंद है,दीकरी नही

  • @rajgohil5576
    @rajgohil5576 17 วันที่ผ่านมา +2

    5 star reatin

  • @rajubhaipatel6304
    @rajubhaipatel6304 16 วันที่ผ่านมา +1

    Public jagse to end aavse

  • @patelbkben4827
    @patelbkben4827 6 วันที่ผ่านมา

    પાટીદાર. પટેલો. જાગો. જાગો

  • @babubhaisavaliya5161
    @babubhaisavaliya5161 17 วันที่ผ่านมา +2

    Bahadur sarkar bahadur polis guajrat n.1

  • @KartikPatel-dy3rm
    @KartikPatel-dy3rm 16 วันที่ผ่านมา +1

    Patidar samaj ne bhajap bo game a Loko bjp ma voting kare atle boghvu pade bjp ne bhagado

  • @SankarSolanki-kd2xy
    @SankarSolanki-kd2xy 17 วันที่ผ่านมา +1

    Police officer Netao na ke pablik na saheb

  • @arifpirjada9373
    @arifpirjada9373 17 วันที่ผ่านมา +1

    Badhayne samjao ke aam admi ne ladva diyo amreliy ma kemke aap se hiy imandari ayega varna cong varav to aam admi ne thandaj padi nakhe cchhe yad karo julta pool tkhshila kand mandvikand kucchh no khajur kand matey cong ne roko

  • @DalsukhVasava-c4b
    @DalsukhVasava-c4b 15 วันที่ผ่านมา

    HARDIK. PATEL. TAMO. VIRUD. PARRTI. MA. HATA. TAYRE. TAMRO. AVAJ. BULAND. HATO. PAN. TAME. VARTMAN. SARKARNA. MLA. HOVA. SATA. PATIDAR. DIKRINO. SAMAJ. VCHE. RELI. .NIKRE. TOY. TAME. CHUP. KEM. SO ...TAME. PATIDAR. ANDOLAN. VAKHTE. MURTYU. PAMELA. PARIVAR. NE. NYAY API. SAKYA. NATHI. .. TAMNE. KUDRAT. MAF. NAHI. KARE. YAD. KARJO. KUD. MAR. SASPEN. HOY. TAME. YAD. RAKHJO ..ABABTE. TAMARE. BOLVU. JOIE

  • @atulimakvana1092
    @atulimakvana1092 17 วันที่ผ่านมา +3

    True Said
    🎉🎉🎉