જગ જીતવું છે? તો આટલું કરો | Inspirational Speech | Shahbuddin Rathod Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • જગ જીતવું છે? તો આટલું કરો | Inspirational Speech | Shahbuddin Rathod Official
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge of his Islamic background and faith, he has also learned about the Sanskrit language and Hinduism. His humor books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ #inspirational #gujaratimotivation

ความคิดเห็น • 15

  • @nareshmakwana2101
    @nareshmakwana2101 5 หลายเดือนก่อน +13

    એક ના એક જોક પર આપ એક વાર હસી શકો બે વાર હસી શકો પરંતુ વારંવાર એક જ જોક પર હસવું આવે તો સમજી લેવું કે રાઠોડ સાહેબ ના મુખે આપ કાઈ નવું સાંભળી રહ્યા છો વંદન ને અભિનંદન રાઠોડ સાહેબ

  • @MrRajkotia
    @MrRajkotia 5 หลายเดือนก่อน +4

    Gammat Gulal....

  • @rajeshbuchiya3728
    @rajeshbuchiya3728 5 หลายเดือนก่อน +3

    ગ્રેટ ગુજરાતી ❤

  • @RAJESHBCHAVDA
    @RAJESHBCHAVDA 5 หลายเดือนก่อน +2

    નમસ્કાર સાહેબ પ્રણામ

  • @hashmukhvyas7642
    @hashmukhvyas7642 5 หลายเดือนก่อน

    ☝️👌🏻👍🙏

  • @user-fg2ei8kc8q
    @user-fg2ei8kc8q 5 หลายเดือนก่อน +1

    જય માતાજી. સાહેબ

  • @maheboobmalek2162
    @maheboobmalek2162 5 หลายเดือนก่อน +1

    good s r

  • @govindchandpa2755
    @govindchandpa2755 5 หลายเดือนก่อน +1

    સર્જક સહજ આનંદ મેળવે છે,
    બુધ્ધિશાળી બમણું માન મેળવે છે!
    કારણકે, પુરષ્કાર આપનાર છેલ્લે આવે છે. ને સર્જકો સતત આઠ દશ કલાક સંપથી સત્ય પીરસે છે. જયાં આયોજકો આનંદ લૂંટે છે. હવે સમય બદલાયો છે કે કલાકારો બીજાનું સર્જન ગાય છે ને માથે નોટો નો વરસાદ વરસાવે છે. આ ડાયરો કહેવાય કે?

  • @sandeeprajgor481
    @sandeeprajgor481 5 หลายเดือนก่อน +2

    pranam saheb....
    aapno chahak kutch mathi mare tamne malvu chhe krupa kari aapnu address ane time aapjo please...

  • @yatinghodasara
    @yatinghodasara 5 หลายเดือนก่อน +1

    સાહેબ શ્રી નમસ્કાર આપને વિનંતી કરવાની કે આગળ આવનારા આપના યુટ્યુબ પ્રોગ્રામમાં એક વખત બીથોવન ની વાત ને વણી લેશો આભાર ધન્યવાદ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 5 หลายเดือนก่อน +1

    Manubhai gadhvi ni vato radaysparsi hoy chhe