દોડી દોડી ભાઈની હવા નીકળી ગઈ 🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 793

  • @UmeshSharma-xf1mn
    @UmeshSharma-xf1mn หลายเดือนก่อน +9

    પરંતુ આ વ્યક્તિ ખૂબ જ વિચિત્ર છે
    તેની માનસિક હાલત ખૂબ જ ખરાબ છે...

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv ปีที่แล้ว +54

    ગાડી તો પોતાના બાપની સમજે છે😊😊 મંગો

  • @chaitusoni
    @chaitusoni 15 วันที่ผ่านมา +4

    આ તો એવી વાત થઇ કે
    માંગીને ખાવું ને એ પણ ગરમ ખાવું😂

  • @Harmoniumakshu
    @Harmoniumakshu ปีที่แล้ว +51

    આ ભાઈ યે કોઈ દી ગાડી ભાળી નથી લાગતી 😂😂😂😂...ગાડી માંથી ઉતરવા તૈયાર નથી 🤣🤣🤣

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok 3 หลายเดือนก่อน +17

    બધા જામનગર અને રાજકોટ ના મળે છે એકાદ બનાસકાંઠા બાજુ મુલાકાત કરો

    • @bnpatel8852
      @bnpatel8852 2 หลายเดือนก่อน

      એવો અમારા લપેટા માં ખબર પડે થરાદ બાજુ કેવા દયા વાળા હોય તમને ખબર પડે

  • @d.s.rajput6776
    @d.s.rajput6776 ปีที่แล้ว +25

    આવા ખતરનાક પેસેન્જર પેલી વાર જોયા દેખાવમાં તો બહુ સીધા લાગે પણ નીકળ્યા ખતરનાક 😅😅

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 ปีที่แล้ว +85

    આ વખતે આ પેસેન્જર તો નંગ નીકળ્યો

    • @nalingamipatel8208
      @nalingamipatel8208 7 หลายเดือนก่อน +4

      Kadach trijo manas nu planing pahele thi chhe,

    • @aumvachhani1402
      @aumvachhani1402 5 หลายเดือนก่อน +3

      ​@@nalingamipatel8208badhai video setting vadaj hoi pan toi majave 😂😅

    • @BaraiyaHitesh-p8f
      @BaraiyaHitesh-p8f 4 หลายเดือนก่อน

      Aava passenger ne pela marva jove

    • @ભુપતભાઈ-થ1સ
      @ભુપતભાઈ-થ1સ 4 หลายเดือนก่อน

      😂😢😮😅

  • @ma_status1204
    @ma_status1204 ปีที่แล้ว +14

    બ્ધાઈ ઉતરવા માટે બજતા હોઈ અને આ બેસવા ગજબ વિડિયો બનાવિયો👌👌👌👌😂😂😂😂😂

  • @harold2912
    @harold2912 16 วันที่ผ่านมา +2

    baap zindagi ma pela ae gaadi nathi joi lagti ... lukhho che ek number no

  • @ShabirhusenMRafai
    @ShabirhusenMRafai ปีที่แล้ว +7

    ભાઈ ક્યે કે છૂટું તો બધાઈ ને કરવું હોઈ પણ થાતું નથી.....
    બોલો કેવા ત્રાસેલા હસે પત્ની થી 😂😂😂😂

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 ปีที่แล้ว +41

    અરે વિનોદ ભાઈ આ શિકાર માથા ભારે હો ગાડી પોતાની હોય એમ કરે ભાગે ઈ બીજા આ ભાઇ મેલે નઈ ગાડી ને😂😂😂😂😂😂😂

    • @maheshrathod3434
      @maheshrathod3434 ปีที่แล้ว +3

      એના ઉપર થી જ ખબર પડી જાય પેલા થી જ નકી કરેલ હતું એ મુજબ સ્ક્રિપ્ટ ચાલી

    • @ranchhodbhaitalaviya8212
      @ranchhodbhaitalaviya8212 ปีที่แล้ว

      ​@@maheshrathod3434ઠ by v

  • @Anju-z1b3d
    @Anju-z1b3d 3 หลายเดือนก่อน +7

    અર્જુન સરસ કોમેડી કરે છે ❤❤❤❤❤

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 ปีที่แล้ว +10

    જોગાભાઈ સસરા વિષે કંઈ બોલવા નતા દેતા વાહ સસરા જમાંઈ નો પ્રેમ ❤️😘

    • @makraniakram943
      @makraniakram943 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 ปีที่แล้ว +31

    આ પેસેન્જર ને જોઈને રસ્તામા કોઈને લિફ્ટ પણ આપવી નહીં.. એવુ લાગે છે.

    • @jiturana6630
      @jiturana6630 ปีที่แล้ว +1

      Right ketlo attitude se lukha ne

  • @MayurVatvesa-ks3zb
    @MayurVatvesa-ks3zb 10 วันที่ผ่านมา +1

    આ વખતે વિનોદભાઈ ને ગાડી મુકીને બહાર નીકરવુ પડયુ😂😂

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 ปีที่แล้ว +4

    20:35 બે જણે આ ભાઈની દોડા દોડાવીને હવા(પિદુડી) કાઢી નાખી..જોરદાર એક નંબર.😂😂👌👌

  • @KhodaGhavtar-lo1bf
    @KhodaGhavtar-lo1bf ปีที่แล้ว +25

    મને એક વાત સમજાતી નથી કે જામનગર ના જ કેમ શીકાર વધારે બને છે😂😂😂😅😅

    • @amarchudasama7456
      @amarchudasama7456 6 หลายเดือนก่อน

      Jamnagar na ocha rajkot na vadhare

    • @samitrana7038
      @samitrana7038 หลายเดือนก่อน

      Bhai ee prank karva AHMEDABAD special thodi ave😂😂😂

  • @karangoradiya9610
    @karangoradiya9610 2 หลายเดือนก่อน +3

    આ તો તમારી ઉપર સામે પ્રેન્ક થઈ ગ્યો 😄😄😄😄

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +19

    😅😅 માથાભારે નિકળ્યો હો 🙆 વાંદરો 😅😅

  • @hirenrathod6930
    @hirenrathod6930 ปีที่แล้ว +2

    Hji thodi var chalu rakvu tu bhai BV mja aavi supar supar

  • @pareshbhabhniya7486
    @pareshbhabhniya7486 ปีที่แล้ว +12

    હજી થોડીક વાર પ્રેક હાલ્યું હોતતો જોગો માર ખાવાનો જ હતો વિનોદભાઈ 😂😂😂

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +2

    Vandra Na Baccha ne Vandru j kevya Yar hahahah 😅🤣👌😄😄🙏👍

  • @jagdishhardasbhai8055
    @jagdishhardasbhai8055 ปีที่แล้ว +2

    Tamara vidios joyne bov moj aavese. Maind fesha thay jay., 🤣😂😂😂😂🙏 rajkot..aajidem..

  • @prvinabensurani7272
    @prvinabensurani7272 11 หลายเดือนก่อน +2

    વાહ વાહવિનોદભાઈઆવા વિડીયોબહુ સરસકોમેડી👌👌😄😄

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +1

    Jongo Master:- Nam Na Bagado Ho... E Mara Sasra Thy che. Hahaha 🤣😅👌😄😄🙏👍

  • @sheksharukh1075
    @sheksharukh1075 ปีที่แล้ว +1

    Vinod bhai last bhaga bhagi ma maja aayvi ho bov 😂😂😂😂😂😂Kaka Ola ne haf chadavi ditho tane bey logo ye to

  • @hszala5621
    @hszala5621 11 หลายเดือนก่อน +18

    આ ભાઈએ તો ચા-પાણી માં આખી ગાડી ખરીદી લીધી હોય એવુ કરે😂

  • @kotadiajitu981
    @kotadiajitu981 ปีที่แล้ว +2

    અરે વિનોદભાઈ જોરદાર fren મોજ મજા મસ્તી 😭😭😭😭👌👌👌👌😀😀😀😀😀🤫🤫🤫🤫🙋🙋🙋👍👍👍👌

  • @anilgavit2311
    @anilgavit2311 ปีที่แล้ว +32

    અરે ભાઈ આ પેસેન્જર તો માથા ભારે નીકળ્યો😂😂😂

  • @AdvVarshaBhattTRADEMARKATTORNE
    @AdvVarshaBhattTRADEMARKATTORNE 21 วันที่ผ่านมา

    Bangariyooo family 😂😂😂 jongi bhai commentary will make people angry LOL😂😂😂 vinod ji jabra che ho😂 20.27 time i couldnt stop laughing when you both guys ran away 😂😂

  • @SagadhraHitesh
    @SagadhraHitesh ปีที่แล้ว +2

    Jordaar ho maja Aavi gayi 😅😂

  • @JayShreeRaam5656
    @JayShreeRaam5656 ปีที่แล้ว +23

    20:27 અહિયાં આખા prank નો જોરદાર સીન 😂😂😂

  • @amarchudasama7456
    @amarchudasama7456 6 หลายเดือนก่อน +2

    Vinod bhai tamara badha vedio khub j sara hoi che. Tame loko ne sachej munjvan ma nakhi do cho. To ek evo vedio banavso, ke jema tame koina dukh dard ni vaat sambhadi ne samjavi kai maja karavi didha.

  • @SanjayAvasar
    @SanjayAvasar ปีที่แล้ว +7

    ભટકાણો પણ 😂

  • @minaxiraval7200
    @minaxiraval7200 ปีที่แล้ว +1

    Vinod bhai car ni sit par je bese Aene hava Aavij jay che 😂lukhi Dada giri kari ho pan 😂😂👌👍

  • @Degree-ck3ge
    @Degree-ck3ge ปีที่แล้ว +9

    Honest comment apu."a vlog ma Tamara bei karta Jabra ane superb natural acting without any dialogue himanshu bhai has done excellent 👍 atlu Sars presents of mind perfectly done by himanshuji."👏👏👏👏👏👏❤❤❤❤
    U both r always perfect in your performance ❤️

    • @ShabirhusenMRafai
      @ShabirhusenMRafai ปีที่แล้ว

      ખરેખર ઘરે થી ખુબ ત્રાસેલા હતાં, વિનોદ ભાઈ ને ક્યે તારા થઈ ગયા તો તને નથી ખબર કે શું થઈ લગ્ન પછી 😅😂😂😂

    • @ChetanBhai-m9u
      @ChetanBhai-m9u ปีที่แล้ว

      ​@ShabirhusenMRafai ygyyyyyyyyyygy

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Badha jonga ne Dudhpak ma lekhe che, je hoy e "tu to bol ja ma", badha ne khabar nathi jongo dekhay che nano pan moto karigae che 😂

  • @shaktigadhvi2796
    @shaktigadhvi2796 ปีที่แล้ว +2

    Ha moj vinod Bhai Ha jonga 😂😂😂😂😂😂😂😂

  • @jybhartjybhart5124
    @jybhartjybhart5124 ปีที่แล้ว +1

    हा हा मस्त आ एक उदाहरण छे आवा आवा लोग भिड़ाई जाय

  • @miteshparmar7922
    @miteshparmar7922 ปีที่แล้ว +3

    Vah Arjun bhai black water😂😂

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 ปีที่แล้ว +4

    ભગો ભંગારિયો 😂😂 વાહ

  • @HeHari369
    @HeHari369 ปีที่แล้ว +11

    ભાંગારિયા વેવાય😂😂😂😂😂😂

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Aa pela bhai eva che jene utare che to utarata nathi, baki badhay utarava mate page lage 😂

  • @BaraiyaYogeshpaintar
    @BaraiyaYogeshpaintar ปีที่แล้ว +10

    આમાં તમારે ઉંધુ થ ઈ ગયું ?બધા ઍમ કે મને નીચે ઉતારો અને આ ભાઈ કે હું ઉતરે નય 😅

  • @harivithlani9722
    @harivithlani9722 2 หลายเดือนก่อน +1

    A. Bhai Bhai. Ola. Bhai no video mast Hato pani ni bottle Ane wefar vara no

  • @vorapiyush6965
    @vorapiyush6965 ปีที่แล้ว +1

    વિનોદભાઈ આજનો વિડીયો સુપર હતો ખૂબ મોજ કરાવી

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp ปีที่แล้ว +3

    મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 👌 👌

  • @nadeemdasadiya6051
    @nadeemdasadiya6051 ปีที่แล้ว +3

    Vinod bhai maza aavi gai😂😂😂😂

  • @vijaykumarmali996
    @vijaykumarmali996 ปีที่แล้ว +2

    Vaa Bhai moj avi gai 😅😅😅😅😅

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Jonga no role ja e che "Naa karvani vatu karvi" 😂

  • @renige1985
    @renige1985 ปีที่แล้ว +4

    Haju Bhai ne thodok vadhare gusso karava mate e car ni najik avya tyare 1-2 var car vadhare dodavani jarur hati..

  • @alpeshpatel9431
    @alpeshpatel9431 ปีที่แล้ว +2

    Bov must prenk cha bhai👍

  • @vinubhairaninga
    @vinubhairaninga ปีที่แล้ว +2

    વાહ વિનોદભાઈ અજૃનભાઈ મજા આવી ગઈ

  • @khushalijaviya6039
    @khushalijaviya6039 ปีที่แล้ว +11

    Vinod bhai u are so humble and kind
    Thank you for making funny videos .....so amazing'😂🙏

  • @sarangchavda2394
    @sarangchavda2394 ปีที่แล้ว +1

    Jordar vinod Bhai Aava video bnavta raho...

  • @pathansalman6442
    @pathansalman6442 5 หลายเดือนก่อน +2

    સાહેબ હજી વઘારે દોડાવો તો ને 😂😂😂

  • @dhruvibazala9279
    @dhruvibazala9279 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ જોરદાર ચા😅😅😅😅

  • @bharatrathod13735
    @bharatrathod13735 ปีที่แล้ว +3

    આ વખતે સરસ મજાનો વીડિયો

  • @sitapara2211
    @sitapara2211 ปีที่แล้ว +2

    Vinodbhai ..... Jongabhai ne kok marse Ho 😂😂😂😂😂

  • @Vaderaofficial
    @Vaderaofficial ปีที่แล้ว +5

    વિડિઓ ની વચ્ચે જાહેરાત મૂકો છો તો વીડિયો જોવાનું મૂડ બગડી જાય છે... શરૂઆત માં 5-10 જાહેરાત મૂકી દો

  • @dipaksolnki5884
    @dipaksolnki5884 ปีที่แล้ว +2

    Ha bhgariya ni moj 😂😂😂😂😂

  • @pravinmehta9991
    @pravinmehta9991 ปีที่แล้ว +4

    વિનોદ ભાઇ તમે હવે જામનગર અને જસદણ થી બહાર નીકળો ઇ બાજુ બહુ થઇ ગયુ. બાકી વિડિયો માં બહુ મજા પડી ગઇ કાય નો ઘટે.

  • @pandyakrish7193
    @pandyakrish7193 ปีที่แล้ว +2

    Vinod bhai એક દમ બોગસ pasenger.

  • @karangoradiya9610
    @karangoradiya9610 2 หลายเดือนก่อน +1

    ભાઈ તો માથેભારે નીકળ્યો 😂😂😂

  • @rajajadeja2423
    @rajajadeja2423 ปีที่แล้ว +1

    એ ય તુ સામુ જોયા વગર ગાડી હાંક 😂😂😂😂😂👏👏👏👏👏👌👌👌👍 માથાભારે મળ્યા હો 😅😅😅😅😅😅👌👌👌

  • @hirenthakkar1277
    @hirenthakkar1277 ปีที่แล้ว +2

    Wah vinod bhai & Gajjar bhai 🎉

  • @merubharvad6542
    @merubharvad6542 ปีที่แล้ว +2

    જેમ બનાવ્યો હોય એમ વિડિયો મજા આવી બસ જોરદાર ભાઇ

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 ปีที่แล้ว +12

    ચા પાણી ના પૈસા માટે ભાઈ ગાડીના માલિક કરતા પણ મોટા થઈ ગયા.

  • @prakashvaghasiyasrikhodiya8948
    @prakashvaghasiyasrikhodiya8948 ปีที่แล้ว +2

    vinod bhai ekvaar surat aavo majaaavse vidyobanavani

  • @viralkiduniya2745
    @viralkiduniya2745 ปีที่แล้ว +26

    ઓવર થય ગયું વિનુ ભાઈ આવા ખહૂર જેવા માથા ભારે ના રોલ માં ના હાલે એકટિંગ પણ ઓવર છે. 🤣🤣🤣

    • @Dins3112
      @Dins3112 ปีที่แล้ว +1

      😂😂😂 barobar se barobar se ama scripted hoy aevu pure lage

    • @vinodvadar5704
      @vinodvadar5704 ปีที่แล้ว +1

      Acting ovar cha bhai

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว

      Aa pela thi setting hoi avu lage che badhu

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว

      Have tame amne sav mama na banavo

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว +1

      Vinod bhai jonga bhai Tamaro Big fan chu badhai video like comment share karu chu pan aa video ma tame amne mamu banaya che

  • @ramjibusa8687
    @ramjibusa8687 ปีที่แล้ว +6

    ભાઈ ને પુછવુતુ ઘરનુ મોટર સાયકલ તો છેને

  • @chotichotimagarmotibatein6081
    @chotichotimagarmotibatein6081 8 หลายเดือนก่อน +2

    Roj jamnagar jao jo khali.

  • @Alpeshlakatariya
    @Alpeshlakatariya ปีที่แล้ว +1

    Bov mja aavi Bhai, 😄😄😄😄😄

  • @mayankparekh8565
    @mayankparekh8565 9 หลายเดือนก่อน +1

    prank patya pchhi, aa lukhkha langooryane laine jamnagar gyata vinodbhai ? dhanyavad chhe tmney pan. ane aani gharvadiney dhanyavad.

  • @prateekpandya8242
    @prateekpandya8242 ปีที่แล้ว +2

    Vinod bhai, bau sahan karyu tamne. Ave ne ek devay

  • @rajuwood2361
    @rajuwood2361 11 หลายเดือนก่อน +2

    Jordar bhai 😂😂😂

  • @bewafasongvideo6274
    @bewafasongvideo6274 ปีที่แล้ว +1

    Ahoo vinoda bhai full jordar bhai 1numbar ho

  • @parmarbhavik9775
    @parmarbhavik9775 21 วันที่ผ่านมา +1

    Maja aavi😂😂😂😂

  • @educationworld8650
    @educationworld8650 ปีที่แล้ว +6

    જોંગાના સસરા...😂😂😂😂😂

  • @pansaribhai2205
    @pansaribhai2205 ปีที่แล้ว +2

    વિનોદ ભાઈ આ ભાઈ ટેક્સી નું સાયલેસન જેવું લાગે છે 😂😂😂

  • @bhaveshsarthiya
    @bhaveshsarthiya 5 หลายเดือนก่อน +3

    Hu kadach gadi lay ne avto hov Ane jo Avo passenger upar Daya khay ne avo nikle to jarur mara hath ni markhay ho

  • @KevalKumar96
    @KevalKumar96 ปีที่แล้ว +1

    Wah alag j concept,, maja avi gai khas kari ne mara sasra ne kai kevanu nai ema ...

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarangchavda2394
    @sarangchavda2394 ปีที่แล้ว +1

    Jordar vinod Bhai Aava video bnavta raho...😊

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +1

    भाग्य के दरवाजे पर
    सर पीटने से बेहतर है,
    कर्मो का तूफ़ान पैदा करे,
    दरवाजे अपने आप खुल जायेंगे !!
    🥰👌❤💯🤍🙏👍

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 ปีที่แล้ว +1

    વાહ ખૂબ જ સરસ વીડિયો.. વિનોદભાઈ ને આજે પેસેન્જર મળ્યા હો.માથા ના😂😂

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayrana8638
    @vijayrana8638 ปีที่แล้ว +6

    જોંગાભાઈ માથે ભાઈ એ ઘરનો ગુસ્સો કાઢ્યો 😂😂😂

  • @sorthiyabharat3637
    @sorthiyabharat3637 ปีที่แล้ว +5

    ભાઈ ને છુટાછેડા લેવા છે પણ કયા જાય 😂😂😂

  • @kamleskamles8675
    @kamleskamles8675 ปีที่แล้ว +2

    ખૂબ સરસ વિનોદભાઈ જોઞાભાઈ😂😂

  • @merramesh
    @merramesh ปีที่แล้ว +2

    😅😅😅😅😅😂😂😂😂😂

  • @AkashMakwana-cr4hb
    @AkashMakwana-cr4hb 4 หลายเดือนก่อน +1

    Biggest fan vinod Bhai Ane jonga bhai

  • @dhoni7631
    @dhoni7631 หลายเดือนก่อน +2

    Maare bi blackwater piwu che 😂

  • @mihirpandya3712
    @mihirpandya3712 ปีที่แล้ว +1

    KHUB KHUB MAJAVI BHAI

  • @harshadgondaliya5608
    @harshadgondaliya5608 ปีที่แล้ว +1

    Arjun bhai ane vinod bhai supar jordar 😂❤

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ParthPandya141
    @ParthPandya141 7 หลายเดือนก่อน +1

    જોરદાર ધંધા છે. નવા સ્ટાર્ટ અપ નાં આઈડિયા આપે.

  • @AkashMakwana-cr4hb
    @AkashMakwana-cr4hb 4 หลายเดือนก่อน +1

    Maja ho bhai bhavnagar aavo bhai

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 ปีที่แล้ว +2

    Ary bhai ketalu bole 6😂

  • @makvanasanjay-os2sy
    @makvanasanjay-os2sy 2 หลายเดือนก่อน +1

    તારુ મારુ સયારુ મારુ મારા બાપ નુ😅😅😅😅

  • @aaruislive8584
    @aaruislive8584 ปีที่แล้ว +5

    સસ્તો મલ્હાર ઠાકર લાગ્યો મને તો😂😂

  • @ParthPandya141
    @ParthPandya141 7 หลายเดือนก่อน +2

    એક નંબર ની બોગસ માણસ છે હું હોવ તો બે લાફા દાઈ દઉં.

    • @hareshmodi414
      @hareshmodi414 5 หลายเดือนก่อน

      जोग संजोग तमे होय ज नही मजाक मस्ती पण नसीब होय एना थी थाय😅

  • @gujjuloveguruofficial1
    @gujjuloveguruofficial1 ปีที่แล้ว +1

    Aje muke nai😂😂