બધા જ વીડિયોમાં મોજ આવે છે વિનોદભાઈ એમાં જંગો એટલે કે અર્જુનભાઈ બધા જ રોલની અંદર પરફેક્ટ ફીટ બેસીી જાય છે જોવાની મોજ પડી જાય છે ટેન્શન ફ્રી થઈ જાય છે જોઈ એટલે મોજ મોજ ને મોજ જ
Vinodbhai to professionally sara RJ chhe j. Pan personally Jongabhai ni acting 👌👌👌👌👌 10 out of 10. Jongabhai ne ganatri na varsho ma aapane mota platform par joisu evi mane 100% Khatri chhe... All the best Jonga bro... 👍👍
Canada ma betha betha hasvanu roki nai sakatu 😂😂 $15 ni Bollywood ni ticket ma pan atli maja nathi avti kasam thi. Badhij ad ma click kari nakhi tamne support karva hatu 😂💪💪 Chaluj rakhjo Rj Vinod bhai and Jhonga bhai ✌🏻✌🏻🔥🔥
O bapa...❤❤❤❤😂😂😂😂😂 Su acting kari bann e ...maza aavi gai....gajjab.excellent. wonderful unbelievable... Love from Kuwait.zubair
જોગાભાઇ તમારી એક્ટિગને સો સલામ છે ભાઇ🎉🎉🎉
Drink na carprank super j hoy che aava j mast prank karta Raho ..vinod sir
Jonga bhai hats off…uper chakdo hale he…😂😂epic😂😂
બધા જ વીડિયોમાં મોજ આવે છે વિનોદભાઈ એમાં જંગો એટલે કે અર્જુનભાઈ બધા જ રોલની અંદર પરફેક્ટ ફીટ બેસીી જાય છે જોવાની મોજ પડી જાય છે ટેન્શન ફ્રી થઈ જાય છે જોઈ એટલે મોજ મોજ ને મોજ જ
Acting Level👌👌👌All of you guys
વિનોદભાઈ અર્જુનભાઇ તમારા દરેક એપિસોડ પેટ પકડી ને હસાવનારા હોય છે તથા કોઇક સંદેશો આપનારા હોય છે આપનો ખુબજ આભાર.
Vinodbhai ..su natural acting Kari chhe pidhela ni...hats off
વાહ વિનોદભાઈ અને અર્જુનભાઈ... મોજ કરાવી દીધી.. 😂😂
આ વગતે અઘરું હતુ😜😜😜🍺🍺🍻🍻🍻
Last ma thodi jaldi thayi gayi pan જોગેશ શુ Aecting kare he sache ચડી હોય એમ તમે પણ જોરદાર 😂😂😂😂😂😂
Bhai beu bevda lago 60 super bhai maja aavigai hasi hasi ne pet dukhiu😅😅😅
jaadu hai nasa hai song vinod bhai 👌ane Arjun bhai ni acting to super😂😂😂😂😂
Moj વિનોદભાઈ અર્જુનભાઈ મોઝ 😅😅😅😅😅😅😅
જોંગા ભાઈ દરેક એક્ટિંગ માં જોરદાર પરફોર્મન્સ આપે છે
Uper chhakdo hale...vah jonga vah😂😂😂😂😂😂
सारू करू बैवडौ नौ भटकाणौ तमनै बैय नै नकर तमे बैय हैरान थय जात😅😅😅
દીવ બાજુ આવો પ્રેંક ના કરતાં.. ત્યાં ઘણીવાર સામેથી આવા પ્રેંક આવતા હોય છે 😅😂
Vah moj vah ❤tum to sholey k jay viru 2
Zongao to sache pidhel j hato!!! Vah, Kai na ghate. Thodu end jaldi kairu ❤❤❤❤
આલે લે ગિફ્ટ સિટી ની અસર જૉંગા ને અને વિનીયા ભાઈ ને થય ગય 😂😂😂😂
सुपर कॉमेडी विनोद भाई,,,, ऊपर। छकड़ो हाले😅😅
Banashkantha Vala Like karo ❤😂
સારું થયું સામે પીવા વાળો ના મળ્યો નઈ તો તમે બેભાન થઈ જાત 😅😂
Ha😂
Mari jarur hati aaama 😂
@@HARSHAD-CHAVDA 🤣🤣🤣 etle to kidhu tu me k Gujarat ma mostly sarbat leta j hoi etle apda jeva hoi to em k aje to lift pi mali Ane sarbat beu free 😄
હા😅
જોંગો દીકરો કેય.. વાદળ માં છકડો ચડાવ્યો....😂😂😂 જોંગો ફરી ઉવાચઃ એન્જોય કરો એન્જોય કરો 😂😂લાજવાબ એક્ટિંગ both ઓફ you👌👌
Osm acting vinod bhai full on enjoying 🎉🎉🎉🎉
આમાં ગજબ ની મજા આવી...મોજ આવી ગઈ..😂😂😂
જોંગા ધન્ય છે તારી જનેતા ને 😂😂😂😂
😅😅😅😅
જોંગો રેગ્યુલર પીતો હોઈ એવું લાગે છે એની એકટિંગ પર થી 😅😅😅😂😂😂😂 ગાડી તારો ભાઈ ચલાવશે,તું મારો ભાઈ , 😂😂😂😂
Kone kidhu😂😂😂
@ 9.14 Jongo's reaction best part 👌🏻😂😂
Lunavada thi. Jordar kro cho komedi
વિનોદભાઈ ,,,,,અર્જુનભાઈ. ❤❤😂😂😂😂😂😂😂😂
Vinodbhai to professionally sara RJ chhe j. Pan personally Jongabhai ni acting 👌👌👌👌👌
10 out of 10. Jongabhai ne ganatri na varsho ma aapane mota platform par joisu evi mane 100% Khatri chhe...
All the best Jonga bro... 👍👍
True bhai
Pelli var ekdam saral rite prank complete Thai gyo😂😂
E upar chhakdo haalyo jaay ...he ...he...heeee ...
Great sir....
Jordar ho bhai moj avi gay
Jongaa ni acting barabar chhe😂😂😂😂😂😂
perfect…. 👌 jarak pan bor na thavayu aa topic ma…. acting awsome….
Wah bhai hasi ne mari gya😂😂😂
જય માતાજી વીનોદ ભાઈ હપતામા બેવખત મુકતા જાવ
😂😂😂😂😂😂 vaah vinodkaka
Khub saras Vinod bhai...
ખરે ખર મજા આવી ગઈ હો, 😂😂😂,
भाई मे नेपाल से आपके वीडीयो देखता हू
नेपाली भाई तुम्हे गुजराती भाषा समझ में आती है?
Gujarati ma Vishal bolu
ગુજરાત માં નોકરી એ થી રજા લય ઘરે નેપાળ ગયો હશે
Naaa javay beta😂😂😂😂😂
King of joga bhai😊😊
Canada ma betha betha hasvanu roki nai sakatu 😂😂 $15 ni Bollywood ni ticket ma pan atli maja nathi avti kasam thi. Badhij ad ma click kari nakhi tamne support karva hatu 😂💪💪
Chaluj rakhjo Rj Vinod bhai and Jhonga bhai ✌🏻✌🏻🔥🔥
Wow thank u bhai 😘😘😘
વાહ , આ વખતે બોવ Happy Ending હતું, મજા આવી, 31st પર બેસ્ટ મેસેજ, and દારૂડીયા series ના વધારે ભાગ બનાવો
Thank u bhai
Hii vinod Bhai jonga bhai khub moj karave se ho baki moj avi Jay se baki good bless you Bhai ❤
Jonga ni acting jordar che ho baki😂😂😂
વાહ વિનોદભાઈ અર્જુનભાઈ એક્ટિંગ કરી જાણો તમે
હાં મોજ હાં કલોલ શહેર વારા રાધે રાધે
😮😢🎉😅❤ wah vinod Bhai tamaro video ma Anand aavi ghyo
Vinodbhai bhai ne pivdavo❤❤❤
wah moj....{daru no virodhi} 👌👌
Jongaji acting આબેહૂબ થઇ રહી છે, આ બધું શું છે
jota to lage se pidhu hoy evu 😄😃😂 vinubhai 1 no ecting ho
જબરદસ્ત નંબર 1 એકટિંગ...❤
બંને ટોપ
જોરદાર એક્ટિંગ મજા આવી ગઈ
સરસ કોમેડી હોય છે ❤❤❤❤
Atiyar sudhino best video bhai
બહુ જ મજા આવી ગઈ 😅😅😅
Mane tamro music intro bov game❤❤😂
જોગા તારે ગાડી નથી હલાલવી...તું પીધા પછી માથું હલાવ એ સારું લાગે છે 😂😂😂
Jongo Akash ma aavi gyaa😂😂
😅😅😅😅😅 gazab baki
Superb ❤😂🎉🙏💐 happy new year..2024 ma no 1 per dhum machavo bhai...tevi mataji ne prathana 🙏🤗
જોગા ભાઈ તમારી ધીરજ ને ધન્યવાદ છે, તમારું ડ્રાઇવીંગ પણ સરસ
Wah jonga bhai🎉wah vinod bhai❤
ભાઈ અત્યાર થી જ દાંત આવે છે 😂😂
भाई दात रोकी राख पची दात काढजे अत्यारे दात काढीश तो पची नई नीकले
I am waiting.
વાહ મોજ વાહ ...
સરસ ગીત પીલે પીલે મોજ પડી ગઇ
વ્હા જોંગા વહા 😂😂😂😂
Video banavo mja aave che
59:33 😂 prank
jongo is in full of drunk character
Roj video upaload karo bau maja ave che
Super duper comedy sir❤
મજા aavse daru pi gyy bhai ni piped I vagi gay
ecting ma jonga ne dad devi pade ho 😂😂😂full pidhelo lage 😂😂😂vinod bhai pan kai kam nathi ho 😂😂
Hasi kyarek fasi thay jay😅
Awesome acting 👌🏻👌🏻
😂😂 વાહ ખૂબ મઝા આયી
Jonga Bhai awesome 😂😂😂😂😂
ONLY ON JONGO IS ROCK
Bhai-Bhai Moj Padi gai
Happy new year 😂31st enjoy👍😂😂
Ha moj ha
Jabardast acting super se upper
Ha moj 🤩
We are waiting....
જય માતાજી 🙏
વિનોદ ભાઈ ❣️
અર્જુન ભાઈ ❣️
વાહ ભાઈ તમારી ૩૧ ની પાર્ટી
વાહ વિનોદભાઈ વાહ મોજ પડી ગઈ હો
ભટકાઇ ગઈ 😂😂😂😂😂
દારૂડિયા નો ત્રાસ છે બધેય..😂😂😂😂
super duper each one episode , laughing on next level.
Khub enjoy 😅
સુપર અદભૂત કોમેડી