દોડી દોડી ભાઈની હવા નીકળી ગઈ 🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

ความคิดเห็น • 792

  • @UmeshSharma-xf1mn
    @UmeshSharma-xf1mn 23 วันที่ผ่านมา +7

    પરંતુ આ વ્યક્તિ ખૂબ જ વિચિત્ર છે
    તેની માનસિક હાલત ખૂબ જ ખરાબ છે...

  • @chaitusoni
    @chaitusoni 9 วันที่ผ่านมา +4

    આ તો એવી વાત થઇ કે
    માંગીને ખાવું ને એ પણ ગરમ ખાવું😂

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv ปีที่แล้ว +54

    ગાડી તો પોતાના બાપની સમજે છે😊😊 મંગો

  • @Harmoniumakshu
    @Harmoniumakshu ปีที่แล้ว +50

    આ ભાઈ યે કોઈ દી ગાડી ભાળી નથી લાગતી 😂😂😂😂...ગાડી માંથી ઉતરવા તૈયાર નથી 🤣🤣🤣

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok 3 หลายเดือนก่อน +17

    બધા જામનગર અને રાજકોટ ના મળે છે એકાદ બનાસકાંઠા બાજુ મુલાકાત કરો

    • @bnpatel8852
      @bnpatel8852 2 หลายเดือนก่อน

      એવો અમારા લપેટા માં ખબર પડે થરાદ બાજુ કેવા દયા વાળા હોય તમને ખબર પડે

  • @d.s.rajput6776
    @d.s.rajput6776 ปีที่แล้ว +25

    આવા ખતરનાક પેસેન્જર પેલી વાર જોયા દેખાવમાં તો બહુ સીધા લાગે પણ નીકળ્યા ખતરનાક 😅😅

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 ปีที่แล้ว +85

    આ વખતે આ પેસેન્જર તો નંગ નીકળ્યો

    • @nalingamipatel8208
      @nalingamipatel8208 7 หลายเดือนก่อน +4

      Kadach trijo manas nu planing pahele thi chhe,

    • @aumvachhani1402
      @aumvachhani1402 5 หลายเดือนก่อน +3

      ​@@nalingamipatel8208badhai video setting vadaj hoi pan toi majave 😂😅

    • @user-wj7pe8og8q
      @user-wj7pe8og8q 4 หลายเดือนก่อน

      Aava passenger ne pela marva jove

    • @user-he6jb3xq8h
      @user-he6jb3xq8h 3 หลายเดือนก่อน

      😂😢😮😅

  • @ma_status1204
    @ma_status1204 ปีที่แล้ว +14

    બ્ધાઈ ઉતરવા માટે બજતા હોઈ અને આ બેસવા ગજબ વિડિયો બનાવિયો👌👌👌👌😂😂😂😂😂

  • @MayurVatvesa-ks3zb
    @MayurVatvesa-ks3zb 4 วันที่ผ่านมา +1

    આ વખતે વિનોદભાઈ ને ગાડી મુકીને બહાર નીકરવુ પડયુ😂😂

  • @harold2912
    @harold2912 9 วันที่ผ่านมา +2

    baap zindagi ma pela ae gaadi nathi joi lagti ... lukhho che ek number no

  • @KhodaGhavtar-lo1bf
    @KhodaGhavtar-lo1bf ปีที่แล้ว +25

    મને એક વાત સમજાતી નથી કે જામનગર ના જ કેમ શીકાર વધારે બને છે😂😂😂😅😅

    • @amarchudasama7456
      @amarchudasama7456 6 หลายเดือนก่อน

      Jamnagar na ocha rajkot na vadhare

    • @samitrana7038
      @samitrana7038 29 วันที่ผ่านมา

      Bhai ee prank karva AHMEDABAD special thodi ave😂😂😂

  • @ShabirhusenMRafai
    @ShabirhusenMRafai ปีที่แล้ว +7

    ભાઈ ક્યે કે છૂટું તો બધાઈ ને કરવું હોઈ પણ થાતું નથી.....
    બોલો કેવા ત્રાસેલા હસે પત્ની થી 😂😂😂😂

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 ปีที่แล้ว +41

    અરે વિનોદ ભાઈ આ શિકાર માથા ભારે હો ગાડી પોતાની હોય એમ કરે ભાગે ઈ બીજા આ ભાઇ મેલે નઈ ગાડી ને😂😂😂😂😂😂😂

    • @maheshrathod3434
      @maheshrathod3434 ปีที่แล้ว +3

      એના ઉપર થી જ ખબર પડી જાય પેલા થી જ નકી કરેલ હતું એ મુજબ સ્ક્રિપ્ટ ચાલી

    • @ranchhodbhaitalaviya8212
      @ranchhodbhaitalaviya8212 ปีที่แล้ว

      ​@@maheshrathod3434ઠ by v

  • @karangoradiya9610
    @karangoradiya9610 2 หลายเดือนก่อน +3

    આ તો તમારી ઉપર સામે પ્રેન્ક થઈ ગ્યો 😄😄😄😄

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 ปีที่แล้ว +30

    આ પેસેન્જર ને જોઈને રસ્તામા કોઈને લિફ્ટ પણ આપવી નહીં.. એવુ લાગે છે.

    • @jiturana6630
      @jiturana6630 ปีที่แล้ว +1

      Right ketlo attitude se lukha ne

  • @Anju-z1b3d
    @Anju-z1b3d 2 หลายเดือนก่อน +7

    અર્જુન સરસ કોમેડી કરે છે ❤❤❤❤❤

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 ปีที่แล้ว +10

    જોગાભાઈ સસરા વિષે કંઈ બોલવા નતા દેતા વાહ સસરા જમાંઈ નો પ્રેમ ❤️😘

    • @makraniakram943
      @makraniakram943 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pareshbhabhniya7486
    @pareshbhabhniya7486 ปีที่แล้ว +12

    હજી થોડીક વાર પ્રેક હાલ્યું હોતતો જોગો માર ખાવાનો જ હતો વિનોદભાઈ 😂😂😂

  • @hszala5621
    @hszala5621 11 หลายเดือนก่อน +18

    આ ભાઈએ તો ચા-પાણી માં આખી ગાડી ખરીદી લીધી હોય એવુ કરે😂

  • @anilgavit2311
    @anilgavit2311 ปีที่แล้ว +32

    અરે ભાઈ આ પેસેન્જર તો માથા ભારે નીકળ્યો😂😂😂

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 ปีที่แล้ว +4

    20:35 બે જણે આ ભાઈની દોડા દોડાવીને હવા(પિદુડી) કાઢી નાખી..જોરદાર એક નંબર.😂😂👌👌

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +19

    😅😅 માથાભારે નિકળ્યો હો 🙆 વાંદરો 😅😅

  • @HeHari369
    @HeHari369 ปีที่แล้ว +11

    ભાંગારિયા વેવાય😂😂😂😂😂😂

  • @JayShreeRaam5656
    @JayShreeRaam5656 ปีที่แล้ว +23

    20:27 અહિયાં આખા prank નો જોરદાર સીન 😂😂😂

  • @user-bh7xs9xv6i
    @user-bh7xs9xv6i 11 หลายเดือนก่อน +7

    ભટકાણો પણ 😂

  • @pathansalman6442
    @pathansalman6442 5 หลายเดือนก่อน +2

    સાહેબ હજી વઘારે દોડાવો તો ને 😂😂😂

  • @miteshparmar7922
    @miteshparmar7922 ปีที่แล้ว +3

    Vah Arjun bhai black water😂😂

  • @BaraiyaYogeshpaintar
    @BaraiyaYogeshpaintar ปีที่แล้ว +10

    આમાં તમારે ઉંધુ થ ઈ ગયું ?બધા ઍમ કે મને નીચે ઉતારો અને આ ભાઈ કે હું ઉતરે નય 😅

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +1

    Jongo Master:- Nam Na Bagado Ho... E Mara Sasra Thy che. Hahaha 🤣😅👌😄😄🙏👍

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +2

    Vandra Na Baccha ne Vandru j kevya Yar hahahah 😅🤣👌😄😄🙏👍

  • @SagadhraHitesh
    @SagadhraHitesh ปีที่แล้ว +2

    Jordaar ho maja Aavi gayi 😅😂

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 ปีที่แล้ว +4

    ભગો ભંગારિયો 😂😂 વાહ

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Aa pela bhai eva che jene utare che to utarata nathi, baki badhay utarava mate page lage 😂

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Jonga no role ja e che "Naa karvani vatu karvi" 😂

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339 5 หลายเดือนก่อน +2

    Badha jonga ne Dudhpak ma lekhe che, je hoy e "tu to bol ja ma", badha ne khabar nathi jongo dekhay che nano pan moto karigae che 😂

  • @kotadiajitu981
    @kotadiajitu981 ปีที่แล้ว +2

    અરે વિનોદભાઈ જોરદાર fren મોજ મજા મસ્તી 😭😭😭😭👌👌👌👌😀😀😀😀😀🤫🤫🤫🤫🙋🙋🙋👍👍👍👌

  • @prvinabensurani7272
    @prvinabensurani7272 11 หลายเดือนก่อน +2

    વાહ વાહવિનોદભાઈઆવા વિડીયોબહુ સરસકોમેડી👌👌😄😄

  • @AdvVarshaBhattTRADEMARKATTORNE
    @AdvVarshaBhattTRADEMARKATTORNE 15 วันที่ผ่านมา

    Bangariyooo family 😂😂😂 jongi bhai commentary will make people angry LOL😂😂😂 vinod ji jabra che ho😂 20.27 time i couldnt stop laughing when you both guys ran away 😂😂

  • @hirenrathod6930
    @hirenrathod6930 ปีที่แล้ว +2

    Hji thodi var chalu rakvu tu bhai BV mja aavi supar supar

  • @shaktigadhvi2796
    @shaktigadhvi2796 ปีที่แล้ว +2

    Ha moj vinod Bhai Ha jonga 😂😂😂😂😂😂😂😂

  • @nadeemdasadiya6051
    @nadeemdasadiya6051 ปีที่แล้ว +3

    Vinod bhai maza aavi gai😂😂😂😂

  • @jagdishhardasbhai8055
    @jagdishhardasbhai8055 ปีที่แล้ว +2

    Tamara vidios joyne bov moj aavese. Maind fesha thay jay., 🤣😂😂😂😂🙏 rajkot..aajidem..

  • @dhruvibazala9279
    @dhruvibazala9279 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ જોરદાર ચા😅😅😅😅

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +1

    भाग्य के दरवाजे पर
    सर पीटने से बेहतर है,
    कर्मो का तूफ़ान पैदा करे,
    दरवाजे अपने आप खुल जायेंगे !!
    🥰👌❤💯🤍🙏👍

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp ปีที่แล้ว +3

    મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 👌 👌

  • @jybhartjybhart5124
    @jybhartjybhart5124 ปีที่แล้ว +1

    हा हा मस्त आ एक उदाहरण छे आवा आवा लोग भिड़ाई जाय

  • @vijaykumarmali996
    @vijaykumarmali996 ปีที่แล้ว +2

    Vaa Bhai moj avi gai 😅😅😅😅😅

  • @vinubhairaninga
    @vinubhairaninga ปีที่แล้ว +2

    વાહ વિનોદભાઈ અજૃનભાઈ મજા આવી ગઈ

  • @sheksharukh1075
    @sheksharukh1075 ปีที่แล้ว +1

    Vinod bhai last bhaga bhagi ma maja aayvi ho bov 😂😂😂😂😂😂Kaka Ola ne haf chadavi ditho tane bey logo ye to

  • @viralkiduniya2745
    @viralkiduniya2745 ปีที่แล้ว +26

    ઓવર થય ગયું વિનુ ભાઈ આવા ખહૂર જેવા માથા ભારે ના રોલ માં ના હાલે એકટિંગ પણ ઓવર છે. 🤣🤣🤣

    • @Dins3112
      @Dins3112 ปีที่แล้ว +1

      😂😂😂 barobar se barobar se ama scripted hoy aevu pure lage

    • @vinodvadar5704
      @vinodvadar5704 ปีที่แล้ว +1

      Acting ovar cha bhai

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว

      Aa pela thi setting hoi avu lage che badhu

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว

      Have tame amne sav mama na banavo

    • @madamjaan4035
      @madamjaan4035 ปีที่แล้ว +1

      Vinod bhai jonga bhai Tamaro Big fan chu badhai video like comment share karu chu pan aa video ma tame amne mamu banaya che

  • @sitapara2211
    @sitapara2211 ปีที่แล้ว +2

    Vinodbhai ..... Jongabhai ne kok marse Ho 😂😂😂😂😂

  • @vijayrana8638
    @vijayrana8638 ปีที่แล้ว +6

    જોંગાભાઈ માથે ભાઈ એ ઘરનો ગુસ્સો કાઢ્યો 😂😂😂

  • @vorapiyush6965
    @vorapiyush6965 ปีที่แล้ว +1

    વિનોદભાઈ આજનો વિડીયો સુપર હતો ખૂબ મોજ કરાવી

  • @sorthiyabharat3637
    @sorthiyabharat3637 ปีที่แล้ว +5

    ભાઈ ને છુટાછેડા લેવા છે પણ કયા જાય 😂😂😂

  • @minaxiraval7200
    @minaxiraval7200 ปีที่แล้ว +1

    Vinod bhai car ni sit par je bese Aene hava Aavij jay che 😂lukhi Dada giri kari ho pan 😂😂👌👍

  • @renige1985
    @renige1985 ปีที่แล้ว +4

    Haju Bhai ne thodok vadhare gusso karava mate e car ni najik avya tyare 1-2 var car vadhare dodavani jarur hati..

  • @educationworld8650
    @educationworld8650 ปีที่แล้ว +6

    જોંગાના સસરા...😂😂😂😂😂

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 ปีที่แล้ว +12

    ચા પાણી ના પૈસા માટે ભાઈ ગાડીના માલિક કરતા પણ મોટા થઈ ગયા.

  • @karangoradiya9610
    @karangoradiya9610 2 หลายเดือนก่อน +1

    ભાઈ તો માથેભારે નીકળ્યો 😂😂😂

  • @bharatrathod13735
    @bharatrathod13735 ปีที่แล้ว +3

    આ વખતે સરસ મજાનો વીડિયો

  • @merramesh
    @merramesh ปีที่แล้ว +2

    😅😅😅😅😅😂😂😂😂😂

  • @dipaksolnki5884
    @dipaksolnki5884 ปีที่แล้ว +2

    Ha bhgariya ni moj 😂😂😂😂😂

  • @pandyakrish7193
    @pandyakrish7193 ปีที่แล้ว +2

    Vinod bhai એક દમ બોગસ pasenger.

  • @kamleskamles8675
    @kamleskamles8675 ปีที่แล้ว +2

    ખૂબ સરસ વિનોદભાઈ જોઞાભાઈ😂😂

  • @parmarbhavik9775
    @parmarbhavik9775 14 วันที่ผ่านมา +1

    Maja aavi😂😂😂😂

  • @amarchudasama7456
    @amarchudasama7456 6 หลายเดือนก่อน +2

    Vinod bhai tamara badha vedio khub j sara hoi che. Tame loko ne sachej munjvan ma nakhi do cho. To ek evo vedio banavso, ke jema tame koina dukh dard ni vaat sambhadi ne samjavi kai maja karavi didha.

  • @harivithlani9722
    @harivithlani9722 2 หลายเดือนก่อน +1

    A. Bhai Bhai. Ola. Bhai no video mast Hato pani ni bottle Ane wefar vara no

  • @merubharvad6542
    @merubharvad6542 ปีที่แล้ว +2

    જેમ બનાવ્યો હોય એમ વિડિયો મજા આવી બસ જોરદાર ભાઇ

  • @rajajadeja2423
    @rajajadeja2423 ปีที่แล้ว +1

    એ ય તુ સામુ જોયા વગર ગાડી હાંક 😂😂😂😂😂👏👏👏👏👏👌👌👌👍 માથાભારે મળ્યા હો 😅😅😅😅😅😅👌👌👌

  • @rajuwood2361
    @rajuwood2361 11 หลายเดือนก่อน +2

    Jordar bhai 😂😂😂

  • @ramjibusa8687
    @ramjibusa8687 ปีที่แล้ว +6

    ભાઈ ને પુછવુતુ ઘરનુ મોટર સાયકલ તો છેને

  • @AkashMakwana-cr4hb
    @AkashMakwana-cr4hb 3 หลายเดือนก่อน +1

    Biggest fan vinod Bhai Ane jonga bhai

  • @pansaribhai2205
    @pansaribhai2205 ปีที่แล้ว +2

    વિનોદ ભાઈ આ ભાઈ ટેક્સી નું સાયલેસન જેવું લાગે છે 😂😂😂

  • @hirenthakkar1277
    @hirenthakkar1277 ปีที่แล้ว +2

    Wah vinod bhai & Gajjar bhai 🎉

  • @harshadgondaliya5608
    @harshadgondaliya5608 ปีที่แล้ว +1

    Arjun bhai ane vinod bhai supar jordar 😂❤

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhoni7631
    @dhoni7631 29 วันที่ผ่านมา +2

    Maare bi blackwater piwu che 😂

  • @GohilBapu4035
    @GohilBapu4035 11 หลายเดือนก่อน +5

    સાવ લોદરા જેવો માણસ છે સારુ આને પોતાની ફોર વહીલ નથી

  • @aaruislive8584
    @aaruislive8584 ปีที่แล้ว +5

    સસ્તો મલ્હાર ઠાકર લાગ્યો મને તો😂😂

  • @makvanasanjay-os2sy
    @makvanasanjay-os2sy หลายเดือนก่อน +1

    તારુ મારુ સયારુ મારુ મારા બાપ નુ😅😅😅😅

  • @Vaderaofficial
    @Vaderaofficial ปีที่แล้ว +5

    વિડિઓ ની વચ્ચે જાહેરાત મૂકો છો તો વીડિયો જોવાનું મૂડ બગડી જાય છે... શરૂઆત માં 5-10 જાહેરાત મૂકી દો

  • @vikramparmar8323
    @vikramparmar8323 ปีที่แล้ว +3

    યાર.... બોવજ... મજા આવી.. વિનોદ ભાઈ...😂😂😂

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 ปีที่แล้ว +5

    ગજબ નો છે ભાઇ 😅😂

  • @alpeshpatel9431
    @alpeshpatel9431 ปีที่แล้ว +2

    Bov must prenk cha bhai👍

  • @pravinmehta9991
    @pravinmehta9991 ปีที่แล้ว +4

    વિનોદ ભાઇ તમે હવે જામનગર અને જસદણ થી બહાર નીકળો ઇ બાજુ બહુ થઇ ગયુ. બાકી વિડિયો માં બહુ મજા પડી ગઇ કાય નો ઘટે.

  • @balvantvagadiyaoffisial7474
    @balvantvagadiyaoffisial7474 11 หลายเดือนก่อน +3

    આ પેસેન્જર ને બે નાખો ભાઈ..😂😂😂

  • @khushalijaviya6039
    @khushalijaviya6039 ปีที่แล้ว +11

    Vinod bhai u are so humble and kind
    Thank you for making funny videos .....so amazing'😂🙏

  • @mjtools4029
    @mjtools4029 18 วันที่ผ่านมา +1

    ભાઈ આતો મોટુ નંગ આવી ગયું ગાડી માં 😂😂😂

  • @Alpeshlakatariya
    @Alpeshlakatariya ปีที่แล้ว +1

    Bov mja aavi Bhai, 😄😄😄😄😄

  • @thepradipvlogs9026
    @thepradipvlogs9026 ปีที่แล้ว +2

    વિનુ ભાઈ સભ્યતા થી વાત કરો ને બિચારા હારે 😂😂😂😁😁

  • @vijaygadhvi5322
    @vijaygadhvi5322 8 หลายเดือนก่อน +1

    Dodayvo ho Baki.....😂😂😂😂😂😂😅😅😅😅😅

  • @jpelectric6006
    @jpelectric6006 ปีที่แล้ว +5

    😂😂😂😂આ ભાઈ હવે સુધરી જશે 😂😂😂

  • @chotichotimagarmotibatein6081
    @chotichotimagarmotibatein6081 8 หลายเดือนก่อน +2

    Roj jamnagar jao jo khali.

  • @amirajpatel6281
    @amirajpatel6281 ปีที่แล้ว +1

    Pani - Bani... Jode... Rakhavu... Tarat Pahela... Pivadavi... Devu. ❤️🌳🌹🙏

  • @sarangchavda2394
    @sarangchavda2394 ปีที่แล้ว +1

    Jordar vinod Bhai Aava video bnavta raho...

  • @prakashvaghasiyasrikhodiya8948
    @prakashvaghasiyasrikhodiya8948 ปีที่แล้ว +2

    vinod bhai ekvaar surat aavo majaaavse vidyobanavani

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 ปีที่แล้ว +2

    Hahahaha 😂😂😂😊😊😊

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 ปีที่แล้ว +2

    Ary bhai ketalu bole 6😂

  • @bewafasongvideo6274
    @bewafasongvideo6274 ปีที่แล้ว +1

    Ahoo vinoda bhai full jordar bhai 1numbar ho

  • @shashikant_97
    @shashikant_97 ปีที่แล้ว +1

    Bhago bhangariyo😂😂 mast nam

    • @dm_gujarati_7671
      @dm_gujarati_7671 ปีที่แล้ว

      Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyamstudio3357
    @satyamstudio3357 ปีที่แล้ว +4

    જોગા ભાઈ બોલેજ એવુ ને તે ગમે એનો મગજ ફેરવી નાખે