ચલો અખિયાં લડાયે 😂આંખો માંથી પાણી નીકળે એવી કોમેડી l ગુજરાતી બેસ્ટ કોમેડી વિડીયો Navsari series Ep 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 376

  • @gujrativasli6839
    @gujrativasli6839 ปีที่แล้ว +1

    વાહ જોગેશ એન્ડ વિનેશ સરસ
    વિનોદભાઈ તમારી પાસે કય ગાડી છે જણાવશો વિડીયો માતો મોજજ આઈવા રાખેછે હો બાકી
    વાહ બાકી ચસ્મા હો ડોન નંબર વન જેવા લાગોછો હો

  • @chiragpatel6244
    @chiragpatel6244 ปีที่แล้ว +3

    Bau prank video joya .... Pan tamara jeva video koi nathi banavtu .... Jordar moj aavi jay che😂

  • @jayrajgor9687
    @jayrajgor9687 ปีที่แล้ว +3

    All videos superb 👌 jordar comedy. Bhuj ktuch GJ12 ma Prank video Banavo 😅

  • @daverajesh5181
    @daverajesh5181 ปีที่แล้ว +99

    ભાય અઠવાડીયાના બે વીડીયો મુકો આવા સુ સાવ કંજુસ થયા છો નકર અમે તમારી સામે આંદોલન કરીશુ હો 😂😂😂

    • @indian..6981
      @indian..6981 ปีที่แล้ว +9

      સાચી વાત ભાઈ વિનોદભાઈતમારા ઘર સામે ભૂખ હડતાળ કરીશું😂😂😂 બે વીડિયો નય મૂકે તો😂😂

    • @YogeshsinhVaghela-u7o
      @YogeshsinhVaghela-u7o ปีที่แล้ว +3

      Bhai vinod bhai ne petrol no kharcho to jovo pade ne 😂😂

    • @YogeshsinhVaghela-u7o
      @YogeshsinhVaghela-u7o ปีที่แล้ว

      Bav mogvari 6

    • @bharatbharvad1643
      @bharatbharvad1643 ปีที่แล้ว +6

      vinod bhai amare jamnagar na che ne bov kamay che ane moghvari na nde

    • @pravinshiyal5278
      @pravinshiyal5278 ปีที่แล้ว

      ​@indian..6981

  • @himspasaya1709
    @himspasaya1709 ปีที่แล้ว +2

    11:56 Taro kako moti gadi che khbr nay pdti 👌🏻😂😝

  • @Radhe_Krishna_gift_g
    @Radhe_Krishna_gift_g ปีที่แล้ว +1

    Wah vinod bhai maja aavigai ame rooj tamaro video joi che family shate 😄😄😄😄😄😄😄

  • @navnitpatel1222
    @navnitpatel1222 ปีที่แล้ว +2

    વિનોદભાઇ અને અર્જુનભાઇ તમને ખૂબ ખૂબ અભિનંદન👍👍👍👍👍
    સીઝનલ બીમારી ઉપર તમે ખૂબ મઝા કરાવી.

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 ปีที่แล้ว +2

    જલ્દી આવો નવા વીડિયો સાથે અને ગીફ્ટ મા શુ આપો છો ઈ અમને કેજો એટલે ખબર પડે😝😝😝

  • @piyushstudio1290
    @piyushstudio1290 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન વિનોદભાઈ તમે સુરત આવ્યા

  • @chiragkakadiya7542
    @chiragkakadiya7542 ปีที่แล้ว +1

    Aa bovaj mast funny video chhe😅😅😅😅

  • @khodalrajofficial
    @khodalrajofficial ปีที่แล้ว +4

    સુપર હિટ વિડિયો વિનોદ ભાઈ બહુ મજા આવી વિડિયો જોવાની

  • @pallavimahajan321
    @pallavimahajan321 ปีที่แล้ว +2

    તમારો વિડિઓ જોઈને મારાં આંખ માંથી પાણી આવી ગયું અને મને પણ આંખ આવી જાયે એવું લાગે છે 🤣🤣ખાલી વિડિઓ જોઈનેજ
    બાકી prank જોરદાર હતો 😂😂મોજ પડી ગઈ ઓ વિનોદ ભાઈ. તમે અઠવાડિયા માં બે prank કેમ નથી મુકતા double મજા પડી જશે

  • @dilip18424
    @dilip18424 ปีที่แล้ว +3

    એક પ્રેન્ક વીડિયો અમારા મેહોણા બાજું પણ બનાવો ને ❤❤

  • @darshanmandaliya2639
    @darshanmandaliya2639 ปีที่แล้ว +1

    Surendrangar ma aavo , if possible

  • @pinkeshgandhi4105
    @pinkeshgandhi4105 ปีที่แล้ว

    Hu always Tamara video jov chu and hu Navsari no j chu
    welcome to Navsari ....

  • @MeenaBhagwat-u2v
    @MeenaBhagwat-u2v ปีที่แล้ว +1

    Vinod Bhai Surat no video banavo

  • @VaghelaArvindbhai-gp9zo
    @VaghelaArvindbhai-gp9zo ปีที่แล้ว +1

    Bhai aek video bnaskatha sameno bnavone mja aavshe amne😂😂😂

  • @वाघेलायोगेशवीयोगेश

    વાહ તમે નવસારી આવ્યા

    • @वाघेलायोगेशवीयोगेश
      @वाघेलायोगेशवीयोगेश ปีที่แล้ว

      તમે અમારા મીત્ર નેજ ઞાડી મા બેસાડ્યા બહુજ મજા આવી પેલા મે કીધેલું કે નવસારી આવો

  • @kamleshjethwa6195
    @kamleshjethwa6195 ปีที่แล้ว +1

    New car 😂wah vinodbhai & arjunbhai

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 ปีที่แล้ว +2

    અખીયા અબ કીસીસે નહી લડેગી😝😝😝

  • @pungheravijay9
    @pungheravijay9 ปีที่แล้ว +3

    GJ. 25 porbandar. Plz Vinod bhai❤

  • @pravinmehta9991
    @pravinmehta9991 ปีที่แล้ว

    નયન ને બંધ રાખી ને મે જયારે તમને જોયા છે.😅😅😅 સુપર પ્રેંક ખૂબ મજા આવી. વિનોદ એન્ડ જોંગા નોટી બોય.

  • @hiteshtimbaliya9685
    @hiteshtimbaliya9685 ปีที่แล้ว +1

    જબરદસ્ત વીડિયો

  • @hasmukhraval3751
    @hasmukhraval3751 7 หลายเดือนก่อน +1

    Palanpur -mahesana baju jai ne kyarek koi nu prenks karo ne vinu bhai.

  • @mohsinkhanpathan2537
    @mohsinkhanpathan2537 ปีที่แล้ว +1

    Rj bhai aap Anand nadiad v. V. Nagar vadodra padharo majja aavse😂

  • @jaydipjoshi2191
    @jaydipjoshi2191 ปีที่แล้ว

    Vinodbhai and jonga jordar prank😂😂😂😂
    Bhai week ma 2 video 🎥 mukta jav 😂😂😂 kubj maja aave 6e tamara video joi ne 🤡🤡🤡🤡

  • @vinubhairaninga
    @vinubhairaninga ปีที่แล้ว +20

    આવો વિનોદભાઈ અને અર્જુનભાઈ નવ વાગે મળીએ 😂😢😅😅

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન વિનોદ ભાઈ જોગા ભાઈ શનિવારે તમારી વાટ જોઈએ છીએ દિલથી કહું છું ભાઈ બનાસકાંઠા થી ❤❤❤❤આવા પરેક બનાવતાં રહેજો તમારુ ગામ કયું છે તમે કયા રહો છો એ કહેજો ભાઈ ક્યારેક મળવા આવીએ તમને ભાઈ ❤❤❤❤

  • @solankirahul2695
    @solankirahul2695 ปีที่แล้ว +1

    Sir tamr ek vaar veraval ma aavo ne prank karva please sir🙏🙏🙏
    I Humble request to you🙏🙏🙏

  • @prakashvaghasiyasrikhodiya8948
    @prakashvaghasiyasrikhodiya8948 ปีที่แล้ว +2

    aavo surat

  • @minaxiraval7200
    @minaxiraval7200 ปีที่แล้ว +4

    😂😂 ભાઇ sara che nahito surati સ્લોક સંભળાવે 😂😂 fine 👌👌👍❤️

    • @mitulpatel4753
      @mitulpatel4753 ปีที่แล้ว

      💯%😂

    • @mitulpatel4753
      @mitulpatel4753 ปีที่แล้ว

      Pako surti madte to aakha video ma piiiiii vagte 😂

    • @ashvinjadav9420
      @ashvinjadav9420 ปีที่แล้ว

      Piiiii..... સૌરાષ્ટ્રમાં જ સાંભળવા મળે.

    • @arifhusenkhilji3578
      @arifhusenkhilji3578 6 หลายเดือนก่อน

      I like you

  • @Indean49
    @Indean49 ปีที่แล้ว +2

    Kyarek palitana baju aavo vala Aek video Sut karo

  • @jayvirsinhchudasama6214
    @jayvirsinhchudasama6214 ปีที่แล้ว +1

    તમારા વિડિયો થી ગુજરાત ની ભાષા. રહેણી kaheni.અને વિવિધતા મેન્ટલિતી રીત રિવાજો જેવા ઘણા પાસાઓ જોવા મળે.વાહ ભાઈ વાહ

  • @janinilesh9592
    @janinilesh9592 ปีที่แล้ว +2

    vinod bhai bhavnagar aavo

  • @darshanamaheta1578
    @darshanamaheta1578 ปีที่แล้ว +4

    વિનોદભાઈ તમે ખોડામાં રૂમાલ ઘા કર્યો તે બહુ જ મજા😂😂😂😂😂

  • @pandyakrish7193
    @pandyakrish7193 ปีที่แล้ว

    વાહ જૉંગા તારો પુષ્ટ રોગ👌👌

  • @poonamsharma-ur7zp
    @poonamsharma-ur7zp ปีที่แล้ว

    Congressional vinod Bhai arjun Bhai bay new car

  • @JayShreeRaam5656
    @JayShreeRaam5656 ปีที่แล้ว +3

    4:34 Bhai એક suggetion આપુ છું.. તમે બધા prank maa vaat karo call upar to Dhime Dhime Karo... To Real લાગે Call...
    [saame vaalo bole etli second thodaa થોભો]

  • @ayushnaik6453
    @ayushnaik6453 ปีที่แล้ว +1

    Surat to navsari kroo,,, ekhli gaado khaso😂😅

  • @carryminati251
    @carryminati251 ปีที่แล้ว +3

    AMDAVAD ni series banao plz

  • @Degree-ck3ge
    @Degree-ck3ge ปีที่แล้ว +1

    Nanakdi gift 🎁 su apo cho ..😂😂😂pela Mota jatka apvana adamarel jeva thaijai pachi 😅😅😅gift apne raji kri devana.....😂😂😂khare khar mamu banavo cho.😅😅😅😅😅😅😅 jonga ne aje lidho lapetama 😅.

  • @aanjiahir8845
    @aanjiahir8845 ปีที่แล้ว +1

    Ghani rah joy ho aek aek minit rah jota hata chalu thay gyu😊 very excited

  • @kirtivaghelaofficial8040
    @kirtivaghelaofficial8040 ปีที่แล้ว +4

    પચાસ નહિ સો રૂપિયા લઈ લે પણ મારા હામું મત જોય...😂😂

  • @AmitDarji2494
    @AmitDarji2494 ปีที่แล้ว +1

    Rj bhai aa editing ma aa ek chokari no voice saro nahi bandh kari dyo to saru...baki tamari banne ni acting 1 number 🎉

  • @Sagar80606
    @Sagar80606 ปีที่แล้ว +1

    રૂમાલ ફેંક કાકા... 😂
    અખિંયો સે ગોલી મારે... 🤣
    ❤️👌👍

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww ปีที่แล้ว +4

    વિનોદ અને અર્જુન ભાઈ મારાં ફીવર્ટ છે સદાય ખુશ રહો મોગલ તમને ખુશ રાખે

  • @nik896033
    @nik896033 ปีที่แล้ว +4

    કાકા એ રૂમાલ ઘા કર્યો એ જોવા લાયક દ્રશ્ય હતું 😂😂😂😂 15:25

  • @shaynipatel8823
    @shaynipatel8823 6 หลายเดือนก่อน +2

    Bhai bhai hu navsari ni chu😅😅

  • @DevangBaria-b2r
    @DevangBaria-b2r ปีที่แล้ว +1

    મજા આવી ગઇ આર. જે વિનોદભાઈ. દાહોદ બાજુ આવીને વિડિઓ બનાવો.

  • @devabhai3854
    @devabhai3854 6 หลายเดือนก่อน +1

    Tmaro Aaj dhndho chesu😅khila bhai😅

  • @christianvelent1254
    @christianvelent1254 ปีที่แล้ว +1

    Vinod bhai maja padi gai ho aava videyo avanavar lavta raho❤❤❤❤

  • @xyzdevils6082
    @xyzdevils6082 ปีที่แล้ว +1

    ringtone mast he aapki😊

  • @dharmeshbabriya935
    @dharmeshbabriya935 ปีที่แล้ว +1

    Hu ketla samay thi vichar krto
    Amara surat ma kyare av6 pan
    Ajoi ne bov mja avi

  • @thebullsandbears2038
    @thebullsandbears2038 ปีที่แล้ว +1

    Sir Navsari ma kya cho hu Navsari Thi j 6u please ko

  • @gtvcarservice8607
    @gtvcarservice8607 ปีที่แล้ว +2

    વાહ.. ઓરીજનલ પ્રેન્ક.. ખુબ મજા આવી..

  • @amitbavlecha7359
    @amitbavlecha7359 ปีที่แล้ว +3

    અંખીયો સે ગોલી મારે વિનોદભાઇ અને જોંગાં ભાઈ😂😂😂

  • @kotadiajitu981
    @kotadiajitu981 ปีที่แล้ว +1

    Ae aaviyo ho aaaaaaa jjjjjjjj aaaaaa jaldi jaldi......hhhhhaaaasssss👍👍

  • @KanaBharwad-df5di
    @KanaBharwad-df5di ปีที่แล้ว +1

    Ha bhai 2 video to aavva j joie weak ma nhi to video jovanu band

  • @sumeet5133
    @sumeet5133 ปีที่แล้ว +1

    bhai rj vinod tame mostly aa carprank kaya road par shoot karo cho ?

  • @gondaliyamohitbapuofficial5078
    @gondaliyamohitbapuofficial5078 ปีที่แล้ว +1

    Vah Bhai vah Moj padi Gayi

  • @mustafahusseinbhaighaniwal5133
    @mustafahusseinbhaighaniwal5133 ปีที่แล้ว +2

    Ohhhhh 😄😁

  • @MAARABI
    @MAARABI ปีที่แล้ว +1

    Bo vaar joy tamari

  • @rkchavada623
    @rkchavada623 ปีที่แล้ว +3

    એ ભાઈ ને લાગે કે ના લાગે પણ તમારો વિડિયો જોઈને મને આંખો નો ચેપ લાગી ગયો

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785 ปีที่แล้ว

      મારે તો દડા જેવી થઈ ગઈ આખો😝😝😝

  • @dvnkp0404
    @dvnkp0404 ปีที่แล้ว

    Hi vinod Bhai, ajbhai hu Rajkot chuu aaje sanje kya malu.....?

  • @pintushishangiya2295
    @pintushishangiya2295 ปีที่แล้ว

    તમને આખું નો દુખાવો પણ સારો એવો હોય એમ 😀😅😅🤣

  • @rajajadeja2423
    @rajajadeja2423 ปีที่แล้ว +1

    સાઇકલ વાળો છે ઇ, ટારો કાકો મોટી ગાડી છે ખબર નથી પડતી, આવડી મોટી ગાડી
    ટમને સાઇકલ ડેખાય છે.😂😂😂😂😂😂👏👏👏👏👌👌👌🌹❤️ વાહ ભાઈ, આજે સુરતી લાલા ને લાલ કરી નાખ્યો 😂😂😂😂👍👍👍👍👍👏👏👌

  • @punamchandchauhan5746
    @punamchandchauhan5746 ปีที่แล้ว

    Vinodbhai, I really enjoyed today's video.

  • @MukeshThakor-fy2pc
    @MukeshThakor-fy2pc ปีที่แล้ว +5

    આ વિડિયો જોયોને અમને આખુ આવી જાસે એવુ લાગે છે 🤣🤣🤣

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww ปีที่แล้ว +1

    હું તો જોયા વગર જ લાઈક કરી દઉં છું કારણ કે મને ખબર છે વિડ્યો જોરદાર હોય છે

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 ปีที่แล้ว +5

    બહુ સરસ મજા પડી ગઈ ખરેખર આંખ ની સીજન ચાલી રહી છે 😅😅😅😅

  • @fenilmodi
    @fenilmodi ปีที่แล้ว +1

    Navsari ma kayi jagya ae 6o tame, i m from Navsari

  • @bharatksagthiya6512
    @bharatksagthiya6512 ปีที่แล้ว +1

    Casma vech vanu kay chek karavi ne kidhu hot ke ame chas ma vachi chi am ne pan aankh aavi che to bov maja aavat

  • @zapdiymanharmanhar7470
    @zapdiymanharmanhar7470 10 หลายเดือนก่อน +1

    😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅vah vah moh ho

  • @aashaenterprise7480
    @aashaenterprise7480 ปีที่แล้ว

    જમાવટ

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 ปีที่แล้ว +2

    જોંગો માર ખાતા ખાતા રહી ગયો 😝😝😝 ૧૫.૪૦ આસપાસ 😝😝😝

  • @deepakjani7130
    @deepakjani7130 ปีที่แล้ว +1

    Bhai tame to amare gaam aaviya.. hu Navsari ma j rahu chhu.. made pade to maliye.. maaja aavi gai car prak ma.. something new 😂

  • @sandeepchavda6065
    @sandeepchavda6065 ปีที่แล้ว

    Bhavnagar side aavo bhai

  • @hirabhaimakavana4795
    @hirabhaimakavana4795 ปีที่แล้ว +1

    વિનોદ ભાઈ સુરેન્દ્રનગર બાજુ નો વિડીયો બનાવો ઝાલાવાડમાં મજા આવી જાશે

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 ปีที่แล้ว

    વિનોદભાઈ સુરત ની જગ્યાએ હુરત બોલ્યા હોત તો બહુ મજા પડત.
    જય સોમનાથ

  • @basidshaikh2216
    @basidshaikh2216 ปีที่แล้ว

    Ha moj ha 😂😂😂

  • @apexachunawala3005
    @apexachunawala3005 ปีที่แล้ว

    Vinod bhai navsari pachha kyare aavso ?

  • @jentirojasara6
    @jentirojasara6 ปีที่แล้ว

    Vinubhai arjunbhau ni Jay ho

  • @jagdishpansuriya9833
    @jagdishpansuriya9833 ปีที่แล้ว +1

    Bhai tamara video ma bav maja aave che 😅😅😅😅😅

  • @tejashmehtajain6002
    @tejashmehtajain6002 ปีที่แล้ว +2

    35 minutes 4800 views gr8 congrats

  • @dhavalgondaliya9959
    @dhavalgondaliya9959 ปีที่แล้ว

    Surat ma pan avo ame surat na j chie ghare avo bhai

  • @maldebhaikeshwala3309
    @maldebhaikeshwala3309 ปีที่แล้ว

    Hmmmmmm

  • @baraiyaashwin2453
    @baraiyaashwin2453 ปีที่แล้ว

    Kidnep no video banavo vinod bhai

  • @sanjaymalik2237
    @sanjaymalik2237 ปีที่แล้ว

    😂😂😂😂 Superb Vinod Bhai & Arjun ❤❤❤❤

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 ปีที่แล้ว

    વિનોદભાઈ અને જોંગાભાઈ એકવાર તમે બન્ને સાઉથ ઇન્ડીયન બની ને વિડિયો બનવો

  • @ganpatthakor1568
    @ganpatthakor1568 ปีที่แล้ว

    હળવદ બાજુ આવો વીડિયો બનાવા અમે તમારા વીડિયો બહુ જોવી છી

  • @kalukatriya3725
    @kalukatriya3725 ปีที่แล้ว +2

    વિનોદ ભાઈ સુરત માં જ છો કે નીકળી ગયા

  • @jitendrabrahambhatt5739
    @jitendrabrahambhatt5739 ปีที่แล้ว

    Vinodbhai anand ma ek video kero pls

  • @nikunjumraniya4337
    @nikunjumraniya4337 ปีที่แล้ว +1

    Are yar bharuch aavi ne gaya Jaan nahoti tamne malva aavet miss my chance bro my bed luck

  • @solankimahesh2142
    @solankimahesh2142 ปีที่แล้ว +1

    ગાડી.પણ.સાયકલ.દેખાય.છે😅😅😅😅😅

  • @jigarpalan2083
    @jigarpalan2083 ปีที่แล้ว +3

    આંખ બંધ કરીને જોઇ લો ને 🙈
    ભારે કરી હો બાકી 😝😝

  • @Mentor2177
    @Mentor2177 ปีที่แล้ว +2

    Tame banne koi divas avo prank karo jema tamare sathe tamari team ma 3rd person pan involve Thai te prank ma ave something new 😀 3 bhega Thai mamu banavo new concept ❤️

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +8

    😂❤😂❤ લાવ્યા લાવ્યા વાહ જુગલ જોડી વાહ 😂🙆😄👍

  • @vijaybharadiya3868
    @vijaybharadiya3868 ปีที่แล้ว

    😂 dhandha mate aavya, Mst bhai

  • @beautifullife1798
    @beautifullife1798 ปีที่แล้ว +1

    જોરદાર 😂😂

  • @vorapiyush6965
    @vorapiyush6965 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વિડીયો વિનોદ ભાઈ