કોળી - ઠાકોર સમાજ નો આક્રોશ સમાજ સામે રાજુ બાપુ ઢળી પડ્યા | Jadav Gadhvi Loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
  • કોળી - ઠાકોર સમાજ નો આક્રોશ સમાજ સામે રાજુ બાપુ ઢળી પડ્યા | Jadav Gadhvi Loksahitya
    Title : કોળી - ઠાકોર સમાજ નો આક્રોશ સમાજ સામે રાજુ બાપુ ઢળી પડ્યા
    Artist : Rajubapu
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 84

  • @user-zv6to8ud1d
    @user-zv6to8ud1d 29 วันที่ผ่านมา +11

    Atala વિવાદ વચ્ચે પણ કોલી સમાજ વિવેકી, નમ્ર , સમજું છે, ગુસ્સા માં પણ તેમનો વિવેક, ઉદારતા ઉદાહરણ રૂપ છે

  • @dubaniygautam7887
    @dubaniygautam7887 29 วันที่ผ่านมา +12

    જય વેલનાથ બાપુ 🙏 જય વીર માંધાતા 🙏

  • @kartavyaart61
    @kartavyaart61 28 วันที่ผ่านมา +5

    જો કોઈ કથાકાર, કથાનો મુખ્ય વિષય છોડી નાત, જાત, રાજનીતિ, કે સાંસારિક વાત કરે એની કથા સાંભળવી જ નહીં. એ કથાકાર કહેવાય જ નહીં.

  • @Jig822
    @Jig822 26 วันที่ผ่านมา +2

    Aap sarve Thakor Koli Samaj Samaj na tame badha rakshak chho. Jai Velnath Bapu, Jai Mataji.

  • @raj_parmar__1137
    @raj_parmar__1137 12 วันที่ผ่านมา

    જય હો મારાં ભાઈ જય કોળી સમાજ

  • @GJ-kk4fi
    @GJ-kk4fi 29 วันที่ผ่านมา +3

    સાવરકુંડલા તાલુકાના ઝીઝુડા ગામ ના આ રાજુબાપુ કથાકાર એ ઉના તાલુકાના સીમર ગામે કથા મંડપ પાટડીયા મા વ્યાસપીઠેથી પોતાના પ્રવચનમાં કોળી ઠાકોર સમાજ ને જ્ઞાતિ પ્રત્યે અડધુત કરી અપમાનીત કરેલ છે અમારી માતા બહેનો નું ઘોર અપમાન કર્યું છે અમને નિચ કક્ષાએ ગણ્યા છે આ સમસ્ત કોળી ઠાકોર સમાજ ની લાગણી દુભાય છે
    વ્યાસપીઠેથી કથાકાર એ આવુ ખોટું જ્ઞાન ન દેવુ જોઇએ
    કોળી ઠાકોર સમાજ હરહંમેશ દયાળુ ભોળો સમાજ છે રાજુબાપુ એ પણ અમારા બક્ષીપંચ સમાજના છે એટલે અમે પણ એમના વાણીવિલાસ થી અત્યંત દુઃખી થયા છીએ અમારો ઈરાદો એમને હેરાનગતિ કરવાનો નથી પરંતુ આવતા દિવસોમાં ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ કોઈપણ સમાજ ની વિરુદ્ધ આવુ હલકી કક્ષાની ભાષા પ્રયોગ ન કરે એ માટે એમને ભાન કરાવવું જરૂરી છે અમે એમને આજે પણ માન સન્માન થી જોઈએ છીએ અમને પણ સાધુ સંતો બ્રાહ્મણ પ્રત્યે ગર્વ છે માન છે પરંતુ જે પણ કર્મ ની સજા એમને થવી જોઈએ કારણકે આવુ અન્ય કોઈ આવતા દિવસોમાં પરિસ્થિતિ ખરાબ ન કરે
    કોઈપણ સમાજ ના વ્યક્તિ ગમેત્યારે ગમેતેમ ફાવે તેવો બફાટ કરી જેમતેમ બોલી માફી માંગી લેવી એ સમાજ માટે દુઃખદાયક કેવાય ખુમારી નો કેવાય એટલે ખરેખર જે સમાજ ના વ્યક્તિ આવુ કરી માફી માગે છે જાહેરમા એમને એ સમાજ ના આગેવાનો કાર્યકરો સેવાભાવીઓ એ બોધપાઠ શિક્ષા આપવી જોઈએ જેથી આખા સમાજ ને કોઇપણ સમાજ સાથે મતભેદ ન ઉભા થાય ભાઈચારો કેળવવાનો પ્રયાસ કરવો જોઈએ આ સમજદાર મનુષ્ય અવતાર ની ફરજ કર્તવ્યનિષ્ઠા પ્રમાણિકતા છે
    માણસ માત્ર ભૂલને પાત્ર છે પરંતુ ભુલ માફ કરે એ મહાન ગણાય છે અમે એ કોળી ઠાકોર સમાજ ના છીએ એટલે રાજુબાપુ કથાકાર સાથે આજદિન સુધી સરળ ભાષામાં વાતચીત કરી છે મર્દાનગી ખમીરવંતા ની વાત નો ઈતિહાસ બરાબર જુઓ અમે પણ માઈકાગળા નથી અમે જે રસ્તે આગળ વધી રહ્યા છીએ ભાઈચારો એ રસ્તે આગળ ચાલવા દયો એટલે અમે સદાય તમારા આભારી રહેશુ........🙏🏻

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 29 วันที่ผ่านมา +4

    એમને માફ કરી દેવા જોઈએ,,

  • @user-wm8yj6vt1m
    @user-wm8yj6vt1m 29 วันที่ผ่านมา +4

    Jatiwad Bharatiy samaj nu કેન્સર chhe

  • @amitjatapara5037
    @amitjatapara5037 29 วันที่ผ่านมา +4

    Jay koli samaj

  • @ganpatthakor1568
    @ganpatthakor1568 28 วันที่ผ่านมา +7

    જય હો કોળી ઠાકોર સમાજ

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 29 วันที่ผ่านมา +3

    Nirdosh .nirmal.vani sadbhav Purana hovi joia

  • @AmarsingRathod-rq1mx
    @AmarsingRathod-rq1mx 29 วันที่ผ่านมา +9

    અમારા ઠાકોરો ભલે ભલે

  • @user-wb6yz9dx8w
    @user-wb6yz9dx8w 27 วันที่ผ่านมา +1

    દારૂ પુને સપ્તાહ કરે સે રાજુ બાવો તાજ આવું યાદ આવે

  • @monajithakor7896
    @monajithakor7896 29 วันที่ผ่านมา +3

    જય ઠાકોર સમાજ

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 28 วันที่ผ่านมา +1

    Jay shree krishna
    Har har mahadev
    Jay shree guru dev
    Jay shree guru dat
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    Jay mataji
    Jay shree krishna
    Har har mahadev
    🌼👏🥀💐🕉️🌺🌹❤️🌸🌻🚩🌷🙏👏

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z 29 วันที่ผ่านมา +2

    ભાઇ ખોટું તો બોલ્યા છે પણ સાધુ સંતો ને કોઈ સમાજ વિરુદ્ધ ના બોલવું જોઈએ સાધુ સંતો ને દરેક સમાજ એક સરખો હોવો જોઈએ 🙏🏽

  • @punbhazala230
    @punbhazala230 19 วันที่ผ่านมา

    Vah...Maro .samaj....avaj.uthavo....pstan..utar..gujrat...samaj...tamari...sathe..ciye......

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 28 วันที่ผ่านมา

    ભલે ભલે ગુલાબી ડાયરા ભલે ભાઈ ભાઈ

  • @parvinolakiya2442
    @parvinolakiya2442 26 วันที่ผ่านมา

    જય માંધાતા જય વેલનાથ

  • @user-wu5fb5mr7z
    @user-wu5fb5mr7z 28 วันที่ผ่านมา

    રાજુ ગિરિ કામને અંકાર નું પરિણામ જોયૂને

  • @Jig822
    @Jig822 26 วันที่ผ่านมา

    Vyas Pith ni Maan Maryada no bhang karyo chhe. Jai Mahakali

  • @UshaMayurRathod
    @UshaMayurRathod 26 วันที่ผ่านมา

    જય કોળી સમાજ

  • @rajeshchavda575
    @rajeshchavda575 26 วันที่ผ่านมา

    jay hoo thakor koli jay hoo

  • @user-yx7ul3zw3m
    @user-yx7ul3zw3m 29 วันที่ผ่านมา +2

    JAy..MAHA.AATMA..VELNATH..BAPU..NO..JAY..ANE..HAVE..KOLI..KANBI..KUMBHAR..OR..BHI..COM..NE..KATHA..KARO..MURAKH..ANDH..VISVASU..ANE..JAD..ANE..SELA....SELA...ATLE....BILKUL..SELA...GANE..MATE...GOR..MARAJ..V.V.V..SAB..DHARM..NE..NAME..DHATING..KARE..ANE...GURU..DHARNA..BHI..KARI..NE..RAM..RAHIM..KA..DAKHLA..HE..KE..BETI..BANAVI...NE..NO..KARVA.NA..KARY..KARE..FIR..BHI.. THODA..ADMI.. ANE..JAJA..BAYU..BENU..DIKRYU..SAB..KATHA..HOM..HAVAN..BHAGVAT.V..V..V...SAMBHALVA.JAY..ANE..AVA..DHARM...NA..JAJA..DHUTARA..AVA..KAMA..KARE..ASARAM..NITYA..NAND..V.V.V.FIR..BHI..HINDUSTAN..NI..PRAJA..SAMJTI..NATHI..DHARMANDA..NU..KHAY..ANI..BUDDHI..BHATS..THAY..THAY..THAY..O..ME..NAHI..KEHTA..VED..PURANO..ME..HE....AB...HIND..KI..PRAJA..SUDHRO..MELAVDAMA..MAT..JAV..

  • @ajart4338
    @ajart4338 26 วันที่ผ่านมา

    Jay velnath 🙏 jay mandhata

  • @BharatThakorofficial99
    @BharatThakorofficial99 13 วันที่ผ่านมา

    ઠાકોર સમાજ

  • @kavyaanghan8196
    @kavyaanghan8196 25 วันที่ผ่านมา

    Ae maphi aapo🙏

  • @user-cb5tx5ew3v
    @user-cb5tx5ew3v 29 วันที่ผ่านมา +1

    એ.સાધુ.કેનો.છે.ભાઈ.

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 29 วันที่ผ่านมา +3

    संविधान बाबासाहेब विचारधारा शिक्षक

  • @mahakalgroupkuda9202
    @mahakalgroupkuda9202 28 วันที่ผ่านมา

    👏👏👏👏

  • @shaileshgangani8449
    @shaileshgangani8449 29 วันที่ผ่านมา +2

    Koli samaj...😂

  • @solankiishwarji8143
    @solankiishwarji8143 29 วันที่ผ่านมา +3

    DUTAROCHE

  • @rajeshpatelrajeshpatel8637
    @rajeshpatelrajeshpatel8637 29 วันที่ผ่านมา +3

    સાચો માણસ સે કોરી ઠાકોર્ સમાજ રાજા સે આ રીતે કોઈ એ માફી નથી માંગી રાજા બાપુ દિલ થી માફી માગે સે અને તમારા ભેગું જમી ને મોટા થયા સે એટલે કોરી ઠાકોર સમાજ ને મારી અરજ બે હાથ જોડી માફ કરી ગલે લગાવાય બાકી તમે આગળ જોયું હશે કોરી ઠાકોર્ સમાજ જીવ આપી દે અને ના આ સમાજ ભૂખ્યો રહે અને જમાડે એ મે જોયું નથી 20 વરસ આ સમાજ સાથે સું બહુ રોટલા ખાધા સે સમાજ રાજા સે રાજ રહેવાનો માફી આપશે સાચા ને મને પટેલ તરીખે વિશ્વાસ સે પટેલ અને આ સમાજ તો અમે ભાઈ શીયે વર્ષોથી લડીએ પણ ભેગા થઈ જઇયે

  • @jadishjambukiya3024
    @jadishjambukiya3024 26 วันที่ผ่านมา

    Ek rasto se mari pase koli samaj maf kare. Ane bapu ne pan dil paraschit thay.. Ek rasto se.. Mane to.. Katha karta pehla bapu a koli kshatriy vans no prchin vedik.. Koli raja. Mahapuruso vise sacho itihas bolovo.. Katha saru karta pehla.. Bolvu.. Bey raji pan thay. Jay sri ram

  • @prakashrathod5021
    @prakashrathod5021 29 วันที่ผ่านมา +1

    Khoto rove che e raju

  • @user-lq5dh4ih7i
    @user-lq5dh4ih7i 29 วันที่ผ่านมา +3

    anebapunkhevalotmgose

  • @user-lq5dh4ih7i
    @user-lq5dh4ih7i 29 วันที่ผ่านมา +2

    anekharnthirupalaabafuthutojoylebhamtakolionolottarimabapdadaykhaghoseneamnujkhodeso

  • @user-tx4ji5jk3u
    @user-tx4ji5jk3u 27 วันที่ผ่านมา

    1:14

  • @anjanasadhu6655
    @anjanasadhu6655 28 วันที่ผ่านมา +1

    ખરેખર બાપુ તમારાથી બહુ મોટી ભૂલ થઈ છે તમારા આવા વર્તનથી થી કથાકાર તમે તમે નથી આ વીડિયોમાં કોળી સમાજ કે ઠાકોર સમાજના ભાઈઓ નું વર્તન જોવો પહેલા તો બાપુ પગ ધોઈ પીવાનો વારો તમારો છે કેવી રીતે મર્યાદા માંથી વાત કરે છે ધિક્કાર છે બાપુ તમારું વર્તન કથા કરતા ના આવડતું હોય તો ઘરે જ કરો

  • @pravinmansuriya9382
    @pravinmansuriya9382 28 วันที่ผ่านมา

    બાપુ ને 5 વર્ષ નઈ આજીવન વ્યાસ પીઠ ઉપર બેસવાનો હક નથી અને આજે પણ જૂનાગઢ વેલનાથ બાપુ ના નામે જ ઓળખાય છે.... આવો બાવા ને સજા મળવી જ જોઈએ આ બાવો કથા વાચવાની લાયક જ નથી....jay velnath 🙏🙏🙏🙏🙏

  • @rushipandya58
    @rushipandya58 28 วันที่ผ่านมา

    Badha Hindu e ek thai ne rehvu joye...andaro andar jagda karsu to Non hindu loko aapda jagda no faydo uthavse

  • @shaileshgangani8449
    @shaileshgangani8449 29 วันที่ผ่านมา +2

    Koli samaj. Ek to rod upar che ...
    Ne ava andolan ma khota time west no karo sav road par avi jaso😂

    • @ChauhanVaijy
      @ChauhanVaijy 29 วันที่ผ่านมา

      હવે તું તારું કામ કર હમારા કોળી સમાજ ને હું કરવું યે કરવા દે

    • @makwanarakesh2798
      @makwanarakesh2798 29 วันที่ผ่านมา

      Na bhai aavi vato jati no karay

    • @VimalSolanki-ey9en
      @VimalSolanki-ey9en 29 วันที่ผ่านมา

      Ame rod upar bhale avijavi tari pahe magava nay avi ho Bhai

    • @pravinmansuriya9382
      @pravinmansuriya9382 28 วันที่ผ่านมา

      Ame road upar nai tu j road upar aavi gyo lage 6 aetle j aaviw vat kre 6 Baki joiyav ja Ahmedabad baju k thakor samaj shu 6 .....garvi re gujrat ma thakor no vat 6 ho beta aetlu samji leje

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 28 วันที่ผ่านมา

    Are survirona dikraao AEK sadhuna dikrane rovdavine hath jodavine tame tamari survirta batavo chho,tamari survirta batavvi hoy to kaamchor adhikarie batavo,garibone thata anyayni same batavo,bhajap sarakar samajne ver vikher kari rahi chhe tya batavo, Jay mandhata

    • @MUKESHCHAUHAN_
      @MUKESHCHAUHAN_ 28 วันที่ผ่านมา

      tu jaaaa ..bhajap pase....aam bekar comment karya vgr

  • @JaydipRanoliya
    @JaydipRanoliya 28 วันที่ผ่านมา

    Thoduk dhyan rakh bava

  • @user-tx4ji5jk3u
    @user-tx4ji5jk3u 27 วันที่ผ่านมา

    એને બે લગાવો સુ

  • @aravindbhaivekariya9723
    @aravindbhaivekariya9723 26 วันที่ผ่านมา

    आसधुनिहतालागिजावानि

  • @kuldeepbhaigaming1573
    @kuldeepbhaigaming1573 29 วันที่ผ่านมา +2

    😂😂😂kodi

  • @jayeshbhai2907
    @jayeshbhai2907 26 วันที่ผ่านมา

    પાપ .ભરાણૂ .લૂખાનૂ

  • @baldevthakor6873
    @baldevthakor6873 28 วันที่ผ่านมา

    Ava e,to,Babu,na,kehvay,bolavani,Vivek,na,hoy,Teva,ne,gadheda,par,besadavo,Thakor,Tamara,badhana,pet,bharat,

  • @zinzalajatin7307
    @zinzalajatin7307 28 วันที่ผ่านมา

    Bhai desam 29 rajy ca thoda bhar niklo

  • @tktvideoinfo3197
    @tktvideoinfo3197 29 วันที่ผ่านมา +2

    Jay koli samaj

  • @DayajirathodRathod
    @DayajirathodRathod 28 วันที่ผ่านมา

    જય ઠાકોર સમાજ