વેલી વેલી કરજે મારી વાર રે મારા શામળિયા રણછોડદાશ પંડિયા
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- વેલી વેલી કરજે મારી વાર રે મારાં શામળિયા
રણછોડદાશ દાસી જીવણ ની પરમાત્મા એ પરીક્ષા કરી જીવણ ઉપર કેટલા બધા સંકટ આયા તોય દાફડા માંથી દાસી બનેલા જીવણે પરમાત્મા નો ભરોષો ના છોડ્યો આખરે પરિબ્રહ્મ પરમાત્મા એ દાસી જીવણ ની લાજ રાખી જેલ છોડાવી 60 કોરી દેણું ભરાયું 60 ને બદલે વાલા એ 600 આપી જય દાસી જીવણ દાફડા 🙏🙏🙏
Ustad :- આશિષ મકવાણા
Benjo :- દિનેશ ચાવડા
Sound :- મારૂતિ આંસુન્દ્રાળી