સિંગર કિરણ ગઢવીનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ, પહેલીવાર કહી અજાણી વાતો | Kiran Gadhvi | Full Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • સિંગર કિરણ ગઢવીનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ, પહેલીવાર કહી અજાણી વાતો | Kiran Gadhvi | Full Interview
    #kirangadhvi
    #kirangadhvisong
    #kirangadhvipopularsong
    #kirangadhviinterview

ความคิดเห็น • 346

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 2 ปีที่แล้ว +31

    કિરણબેન જય માતાજી....
    આપ ચારણ છો એટલે જગદંબા તો છો જ અને આપની જીભ પર મા શારદા બિરાજમાન હોય આપના અવાજ સાથે આપની હદયથી ગાવાની રીત અને આપના દેશી લ્હેકા ખરેખર જડમા પણ ચેત્ન્ય અર્પે છે...આપ ની મર્યાદા અને આપનુ જીવન અત્યાર ની લેડીઝ ગાયકાઓ ને અનુકરણ કરવાની જરુર છે..
    આપ હમેશાં ખુશ રહો આપના પર માતાજી ની મહેર કાયમ રહે એવી મા મોગલને આરદા બેન...
    જય માતાજી બેન....દિનેશભાઇ આપનો આભાર આપે સરસ કાર્ય કર્યું છે ભાઈ

  • @singermashriahirofficial4921
    @singermashriahirofficial4921 2 ปีที่แล้ว +30

    વાહ કિરણ બેન ગઢવી ખુબજ સુરીલો તમારો અવાજ છે હુ તમને લોકગાયક ગુજરાત મા આવા ત્યારથી સાંભરું ખુબ આગળ વધો જય મા મોગલ 🙏🏻

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t ปีที่แล้ว +6

    જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં સદા સર્વદા સર્વનું રક્ષણ કરજો મારી માં

  • @anildangadhavi9934
    @anildangadhavi9934 2 ปีที่แล้ว +25

    જય માતાજી ભાઇ ખુબ ખુબ અભિનંદન આપ વરાણા ના છો એ જાણી ખુબ આનંદ થયો ખુબજ સરસ ઇન્ટરવ્યુ ખુબ મજા આવી 🙏

  • @hareshjikadra3440
    @hareshjikadra3440 2 ปีที่แล้ว +35

    ગમે તેવું નથી ગાતા ગમે તો જ ગાય છે તેજ શ્રેષ્ઠ કલાકાર છે 🌹🌹🌹🌹

  • @rajubhaijadeja6980
    @rajubhaijadeja6980 2 ปีที่แล้ว +16

    બેન શ્રી કિરણબેન અને આપનો ભાઈ ઇન્ટરવ્યૂ ખુબજ ગમ્યો બહુજ તમારા બન્ને માથે માં ભગવતીની મહેર છે.

  • @bharatkatrecha2313
    @bharatkatrecha2313 2 ปีที่แล้ว +12

    એક સમયે કિરણબા અને મિત્તલબા નું જબરજસ્ત નામ હતું... 😊

  • @Jaydip_Solanki_Official
    @Jaydip_Solanki_Official 2 ปีที่แล้ว +6

    ખુબજ જોરદાર... અવાજ છે કિરણબેન....
    ફરીદા મીર,... કિંજલ દવે.... કાજલ મહેરિયા... ગીતા રબારી..... એમના કરતા પણ.... ખુબજ સારો અવાજ

  • @K.kThecreativecorner
    @K.kThecreativecorner ปีที่แล้ว +13

    Waahhh.....ગમે તેવુ નથી ગાતા ,પણ જે ગમે છે તે જ ગાય છે...થોડા જ શબ્દોમાં બહુ સારો પરિચય કરાવ્યો છે🙌🙏 ..
    આપણા ચારણી સમાજનું માન ,મોભો,મર્યાદા જાળવી રાખ્યુ છે એ બહુ સારી ઉપલબ્ધિ કહેવાય...

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 ปีที่แล้ว +1

      જય મા ભગવતી. આઈ મોગલ.

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 11 หลายเดือนก่อน +3

    🙏જય માં મણીધર મોગલ વડવાળી 🙏
    વાહ ચારણ બેન વાહ ખુબ જ સરસ આવાજ બેનબા.લાખ લાખ વંદન બેન તમને એક ગણેશીયા વિરના.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 2 ปีที่แล้ว +6

    માં ભગવતી મોગલ માં તમને હજી આવી જ રીતે ગવરાવે ખુબ જ મધુર મીઠો અને જબરદસ્ત અવાજ છે તમારો દિકરી બા જય હો જય હો 🙏

  • @jigarrajvishramaofficial
    @jigarrajvishramaofficial 2 ปีที่แล้ว +11

    તરવાડો કિરણબેન શિવાય અધુરો લાગે ....જય મોગલ 🙏🙏🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 ปีที่แล้ว +11

    વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ તમે અમારી પંથકના સુપ્રસિદ્ધ લોક ગાયકા કિરણબેન ગઢવી નો ઈન્ટરવ્યુ કર્યું છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન 👍👌🤝🙏

  • @navghanthakor1991
    @navghanthakor1991 2 ปีที่แล้ว +5

    ખુબ ખુબ અભિનંદન અમારા સમી તાલુકા ના ગૌરવ એવા કિરણબેન ગઢવી ને

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet 2 ปีที่แล้ว +11

    વાહ કિરણબેન વાહ અદભુત અવાજ ,નાભી નો નાદ ..માતાજી રવેચી ખૂબ પ્રગતિ કરાવે અને સુખી રાખે

  • @gautamajana2254
    @gautamajana2254 2 ปีที่แล้ว +15

    સંગીત,સંસ્કૃતિ અને સંસ્કાર નો સમન્વય... 🙏

  • @sindhavsonal1402
    @sindhavsonal1402 2 ปีที่แล้ว +5

    વાહ કિરણબેન ખૂબ સરસ, ખૂબ આગળ વધો એવી મોગલ ને પ્રાર્થના 🙏

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 ปีที่แล้ว +4

    જય સીંધબાઈ આઈ.જય મા ચામુંડ..
    હા મોગલ હા ભગુડાવારી આઇ.
    ખુબ ખુબ સરસ કિરણબા.ભગવાન દરેક
    મા બાપને તમારા જેવાં જ કુંવરી આપે.
    દિનેશભાઈ ખુબ ખુબ જ સુંદર વાર્તાલાપ ભાઈ બહેનનો.SUPER SUPER ભાઈ.AVJO જય માતાજી.
    ધરમશી પટેલ મુંબઈથી.

  • @mayursindhav970
    @mayursindhav970 11 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ માતાજી તમને સદાય સુખી રાખે જય

  • @RaviAhirGajdi
    @RaviAhirGajdi 2 ปีที่แล้ว +1

    દિનેશ ભાઈ heds of you bro.. u did really good job... કિરણben ખૂબ આનંદ થયો

  • @RaykaStudio
    @RaykaStudio 2 ปีที่แล้ว +5

    વાહ કિરણ બેન વાહ દિનેશ ભાઈ વાહ
    ખૂબ જ સરસ જય માતાજી

  • @devanshsumariya
    @devanshsumariya 2 ปีที่แล้ว +8

    વાહ ! એક લીટી માં વખાણ કયરા -
    ગમે તેવું નથી ગાતા પણ ગમે તો ગાય છે.
    🙏 અદ્ભુત વ્યક્તિત્વ...

  • @mohanjoshi928
    @mohanjoshi928 2 ปีที่แล้ว +3

    માં મોગલ ની કૃપા આપનાં ઉપર સદા વરસતી રહે એવી પ્રાર્થના. જય હો

  • @vadhiyarikingofficial8075
    @vadhiyarikingofficial8075 2 ปีที่แล้ว +3

    વાહ,,,,કિરણ બેન ખૂબ સરસ અમારા વઢિયાર નું ગૌરવ હો

  • @MogalMaa56
    @MogalMaa56 2 ปีที่แล้ว +6

    વાહ દિનેશ ભાઈ કિરણ બેન નો ઈન્ટરવ્યુ બહુજ સરસ છે👌🙏

  • @komalgiriraj4559
    @komalgiriraj4559 ปีที่แล้ว +3

    2012માં અમે લોકગીતો જોતા હતા કિરણબેન ના ગીતો એમનો ખુબ સુદર આવાજ છે

  • @sureshtank5354
    @sureshtank5354 2 ปีที่แล้ว +8

    ખરેખર કિરણબાના અવાજમાં દૈવિય સ્વરનો અનુભવ થાય છે

  • @prakashchavda7369
    @prakashchavda7369 11 หลายเดือนก่อน +1

    જય હો કિરણબેન જય હો

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 ปีที่แล้ว +26

    કિરણ બેન તમને લોક ગાયક ગુજરાત સિજન 2 દેખાય તા તયાર ના આજે જોયા

    • @pandyavijay2467
      @pandyavijay2467 2 ปีที่แล้ว +3

      સાચી વાત છે
      લાંબા સમય પછી જોયા

  • @bharatkatira55
    @bharatkatira55 2 ปีที่แล้ว +4

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ કોઈ ને પ્રેરણા મળે તેવું સે માટે ખુબ ખુબ ધન્યવાદ કિરણબેન નો પણ કે જેમને રૂઢિચુસ્ત સમાજ ની આંખ ખોલી
    આને દિનેશ ભાઈ નો પણ

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 ปีที่แล้ว +2

    ખૂબ મજા આવી દિનેશભાઇ 🙏જય મોગલ જય સિંધબાઇ 🙏

  • @nileshparmarofficial484
    @nileshparmarofficial484 2 ปีที่แล้ว +5

    વાહ બેન વાહ મોજ કરાવિ તમે ખુબ ખુબ આગળ વધો એવી માં મોઞલ ને પ્રાથના અને દિનેશ ભાઈ આવા ને આવા કામ કરતા રહો એવી માં મોઞલ ને પ્રાથના..જય માતાજી

    • @shivanigadhvi276
      @shivanigadhvi276 2 ปีที่แล้ว +2

      વાહ કિરણ બા વાહ અમને ગર્વ છે કે અમારા કુટુંબ મા એક તમારા જેવી દિકરી છે

  • @internet1299
    @internet1299 2 ปีที่แล้ว +4

    ખૂબ જોરદાર....પેલી વાર લોકગાયક ગુજરાત સિજન 2 માં સાંભળ્યા હતા.....ખૂબ સરસ ...અમારા વઢિયાર નું ગૌરવ છે....🙏🙏🙏

  • @alpeshrawat739
    @alpeshrawat739 2 ปีที่แล้ว +5

    બેન નો અવાજ સાંભળીનૈ રોમ રોમ ઊભા થયી ગયા . ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ.વંદન🙏

  • @jagmalmundhava
    @jagmalmundhava 2 หลายเดือนก่อน

    Wah Wah Kiranben 🌸🙏🏻 Kai No Ghate Super ❤

  • @savjitenivadiya4701
    @savjitenivadiya4701 2 ปีที่แล้ว +10

    ગીતા રબારી કરતા સારો અવાજ છે
    માઁ સધી એમને આગળ વધારે 🙏

  • @mskiranbharwad5671
    @mskiranbharwad5671 2 ปีที่แล้ว +3

    All time favourite ..kiran didi.🥰😘💝💝💝💓

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 11 หลายเดือนก่อน +1

    કીરણ બેન તમારો અવાજ સરસ છે જય મોઞલ મા

  • @DngoswamiDngSantvani
    @DngoswamiDngSantvani 2 ปีที่แล้ว +2

    લોકગાયક‌ ગુજરાત ના‌ સમયથી‌ મને એક ગમતા કલાકાર કિરણબેન.... આજ એમની‌ વાત‌ સાંભળી ખુબ આનંદ થયો.

  • @jayma7588
    @jayma7588 2 ปีที่แล้ว +4

    Mari ma mogal tmne khub aagl vdhare 🙏🏼😍🙇🏻‍♀️ baujj srs avaj che ane sur pan baujj mst che ma mogal bless you always 🙏🏼♥️🙇🏻‍♀️

  • @Jk_entertenment_Jk
    @Jk_entertenment_Jk 11 หลายเดือนก่อน +5

    કિરણ બેન તમારા સ્વર માં સાત સાત સરસ્વતી માં નો વાસ છે🙏❤️

  • @RC-hk5yl
    @RC-hk5yl 2 ปีที่แล้ว +3

    ઈન્ટર્વ્યુ સાંભળી બહુ મજા આવી અને એકદમ સરળ કલાકાર

  • @aayalgadhavi6064
    @aayalgadhavi6064 2 ปีที่แล้ว +7

    દિનેશભાઈ ખુબ સરસ કામ કરે છે
    કલા અને કલાકાર ને આગળ ‌લાવવા ખુબ મહેનત કરે છે
    ખુબ ખુબ ધન્યવાદ દિનેશ ભાઇ ને
    જય માતાજી

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal ปีที่แล้ว +1

    🔥🔥🔥🔥❤️❤️❤️❤️

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w 2 ปีที่แล้ว +4

    કિરણબેન ગઢવી નેચરલી ગાય છે. સરળ સ્વભાવ છે.
    બહુજ સરસ ગાય છે. અત્યારે સિંગર ગાવામા કઈજ
    લેવાનુ ના હોય પરંતુ ઠુમકા ઠુમકી તેમની સુવાંગ હોય છે. 🙏

  • @ramniklalsoni9703
    @ramniklalsoni9703 9 วันที่ผ่านมา

    Kiranba Gadhavi, nice interview

  • @virabhairana1052
    @virabhairana1052 2 ปีที่แล้ว +3

    કિરણ બેન મને તમારો અવાજ બહૂ ગમે છે અને મારો કોય પણ પોગ્રામ હોય તો હૂ પહેલા તમારા ગીત જ ગાવૂ છું તમારા ગીત પણ સરસ હોય છે

  • @aayalgadhavi6064
    @aayalgadhavi6064 2 ปีที่แล้ว +3

    Khub saras Kiranben
    Jay mataji
    Jay mogal

  • @shivamdigitalstudio1682
    @shivamdigitalstudio1682 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ દીકરી બે કુળ તારે એમ કિરણબા એ પણ રાફૂ અને આદરિયાણા નું નામ રોશન કરી દીધું ખૂબખૂબ આગળ વધો એવી માને અરજ

  • @hemrajgadhvi1924
    @hemrajgadhvi1924 2 ปีที่แล้ว +2

    જય માતાજી દિનેશ ભાઈ આપ બહુજ સુંદર કામ કરો છી. સેક સેવાળા ના ગામડા માં. રહેતા આવા સંગીત ના સુરીલા સુરો ને લોક મંચ પર લાવો છો ખુબખુબ અભિનંદન ભાઈ

  • @hitupatel535
    @hitupatel535 2 ปีที่แล้ว +2

    Khub sara's tame haju pan khub aagal javo aevi maa mogal ne prarthna🙏🏻💓💞💖
    Dinesh sir ne pan khub 🙏🏻🙏🏻

  • @sanjaykanthravi4626
    @sanjaykanthravi4626 2 ปีที่แล้ว +1

    Khare khar Bahu maja aavi Kiran Ben ni vato sabharine Dhanyawad dada👍🙏

  • @Dhavalnavlogs
    @Dhavalnavlogs 2 ปีที่แล้ว +4

    Wah Khub Saras Kam Karyu Tame Kiran Ben nu interview Laine 😊👌❤️

  • @harshabarathod6322
    @harshabarathod6322 ปีที่แล้ว +2

    જાય માં મોગલ,🙏🙏🙏

  • @niralivala1401
    @niralivala1401 2 ปีที่แล้ว +2

    Fan of you 😍 kiranben me and my sister

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +1

    Jay shree mogal ma jay mataji jay shree Radh krishna Jay shree veer vachraj dada khub sarash video Kiran ban ghadhvi..........

  • @umangkoriya7878
    @umangkoriya7878 2 ปีที่แล้ว +1

    WAH KIRAN BEN JAY MA MOGAL🙏🙏🙏🚩🙏🙏

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t ปีที่แล้ว +1

    કિરણબેન જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં ખુબ ખુબ ખુશી થયા છું જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં કેવા છે દિનેશભાઈ સિંધવ ખુબ ખુબ ખુશી થયો છું જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો સુરત થી મનસુખભાઈ પટેલ

  • @kksanchela2222
    @kksanchela2222 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @karangiyahitesh2382
    @karangiyahitesh2382 2 ปีที่แล้ว +1

    Good khubj saras

  • @babumaldharimogava8559
    @babumaldharimogava8559 8 หลายเดือนก่อน

    वाहहह जगदंबा असली कलाकार तो आप है मैं राजस्थान की धरती से आपकी गाय की को सलाम करता हूं आपकी तारीफ करने के लिए हमारे पास शब्द नहीं है जय मां मोगल

  • @gopalkanmiya9453
    @gopalkanmiya9453 2 ปีที่แล้ว +7

    દિવાળી બેન ભીલ પછી...... પ્રથમ વાર આવો હૃદય સ્પર્શી અવાજ સાંભળ્યો છે🙏

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111 2 ปีที่แล้ว +1

    ખૂબ જ હ્રદય સ્પર્શી વાત કરી બહેન કિરણ.દિનેશભાઈ દિલથી આપને અભિનંદન. હું પોણા અગિયાર વર્ષ વઢિયારમાં શંખેશ્વર રહ્યો છે.

  • @valabalbhadrasinh3513
    @valabalbhadrasinh3513 ปีที่แล้ว +1

    Jay ma mogal.....

  • @UpendraNayak-yi1ng
    @UpendraNayak-yi1ng ปีที่แล้ว +2

    ખુબ જ મીઠો અને મધુર કંઠ અને એક સારા સૂરમાં જાણે મા મોગલ પોતે જ બિરાજમાન હોય......... ધન્ય છે કિરણબા ગઢવીને અને ધન્ય છે એમના પિતાજીને. 🙏

  • @rethaliyaghanshyam9337
    @rethaliyaghanshyam9337 ปีที่แล้ว +1

    આ ધરતી ઉપર જો મારા ફેવરિટ કલાકાર હોય તો એ છે કિરણ બેન ગઢવી છે નંબર વન ઉપર કહેવાય

  • @omanant9362
    @omanant9362 2 ปีที่แล้ว +1

    Dineshbhai mari bhani ne khub Aagal vadhari.... Aabhar jay mogal

  • @niralivala1401
    @niralivala1401 2 ปีที่แล้ว +3

    Maru gam bhaguda che ane Frist time Kiranben ne me bhaguda ma tya tarveda ma sabhlya hata 😊

  • @rajeshbhan1929
    @rajeshbhan1929 ปีที่แล้ว +1

    🙏💐🇮🇳 Jay mataji. congratulations ✌️💯

  • @geetanadodarajputofficial9080
    @geetanadodarajputofficial9080 2 ปีที่แล้ว +2

    Vahh kiranben..super..
    Rafuni bhani chhu(dabhi mohanbhai dayabhai)mara mama

  • @sk_patel581
    @sk_patel581 2 ปีที่แล้ว +1

    वाह बेन वाह आने केवाय रियल सिंगर 🙏🚩

  • @rameshmoriparmarrajput4282
    @rameshmoriparmarrajput4282 ปีที่แล้ว

    Khub Saras bhagvan tamne bahu agad vadhare

  • @ParbatGadhviOfficial
    @ParbatGadhviOfficial 2 ปีที่แล้ว +1

    Wah Ben...Jay Mataji

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial 2 ปีที่แล้ว +1

    Jordar ho ben jay mataji

  • @chandrasinhgohil7228
    @chandrasinhgohil7228 2 ปีที่แล้ว +2

    Jay mataji 🙏🙏🙏

  • @satishpancoli4502
    @satishpancoli4502 2 ปีที่แล้ว

    કિરણ બેન બા તમે જ્યારે ગાવ છો ત્યારે માં મોગલ ના દર્શન થતા હોય છે ....તમે માતાજીનો ભાવ ખૂબ સાધના સાથે ગાવ છો એ ખુબ ગમે અને માં માંગલ હર હંમેશ તમારી દરેક મનોકામના પુરી કરે..આવી ચારણી દેવીના ચરણોમાં મારી પ્રાર્થના....સાથે દિનેશભાઇ નો પણ આભાર વ્યક્ત કરુ છુ..

  • @rtha8132
    @rtha8132 ปีที่แล้ว +1

    Amazing voice

  • @narendrachauhan7650
    @narendrachauhan7650 10 หลายเดือนก่อน

    Ha sir me joyo to episode e tv Gujarati pr bene sars gaayu htu best kiran ben

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 11 หลายเดือนก่อน

    Vah vah Sara's video che

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111 2 ปีที่แล้ว

    આપનો અવાજ અદ્ભુત છે. મા ભગવતી મોગલ આપના કિરણોને ચોક્કસપણે સોલે કલાએ ખીલવશે.

  • @yashwantsheth189
    @yashwantsheth189 2 ปีที่แล้ว +1

    Very nice interview jai mtaji

  • @Jaydip_Solanki_Official
    @Jaydip_Solanki_Official 2 ปีที่แล้ว +2

    જોરદાર કિરણ બેન.... દિવાળી બેન ભીલ... નો અવાજ 👌👌👌👌👌

  • @jayramshekhani3244
    @jayramshekhani3244 ปีที่แล้ว +1

    વાહ કિરણબેન ખુબ સરસ....

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 ปีที่แล้ว +1

    Khub khub dhanyawad vala 🙏

  • @rahir7216
    @rahir7216 2 ปีที่แล้ว

    Jay ho ben

  • @ravibathwar7957
    @ravibathwar7957 2 ปีที่แล้ว +1

    Avaj jordar se ho baki benbaa no jay ma nagbay ma jay ma mogal jay ma sonbay ma jay raveshi ma 🙏🙏🙏

  • @kamleshpanditkamlesh485
    @kamleshpanditkamlesh485 ปีที่แล้ว +1

    Wah ben himmat ne dad che mataji ne 🙏🙏🙏🙏🙏

  • @ramniklalsoni9703
    @ramniklalsoni9703 9 วันที่ผ่านมา

    Kita na Gadhavi Interview very nice

  • @rajeshmehta1265
    @rajeshmehta1265 ปีที่แล้ว

    Dineshbhai,
    Great job

  • @Pravinagadhavi28
    @Pravinagadhavi28 2 ปีที่แล้ว +1

    Vahhh....ben 🙏🙏🙏

  • @anandnadoda2733
    @anandnadoda2733 ปีที่แล้ว +1

    Vah,mara gam nu gaurav

  • @radhikapatel4263
    @radhikapatel4263 ปีที่แล้ว

    Kiran ben ne peli vaar sambhalya hta tyar thi emni fan chu hu...❤🎉khub j strong voice ben no

  • @vasantnvlogs.
    @vasantnvlogs. 2 ปีที่แล้ว

    ખુબજ સરસ ઇન્ટરવ્યુ

  • @nainapaliwal4589
    @nainapaliwal4589 ปีที่แล้ว +1

    Wah ben wah

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 2 ปีที่แล้ว +2

    Jay Dwarkadhish kiran den🙏

  • @saktavaraiya8087
    @saktavaraiya8087 ปีที่แล้ว

    વાહ ખુબ આનંદ થયો 🙏જય હો 🙏 જય સિયારામ દિનેશભાઈ 🙏

  • @rajeshmehta1265
    @rajeshmehta1265 ปีที่แล้ว

    Superb

  • @parbatveja3394
    @parbatveja3394 2 ปีที่แล้ว

    Kiren ben mast avaj se khub ..khub aagal vahdo ben...

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @rameshthakor7427
    @rameshthakor7427 11 หลายเดือนก่อน

    ખુબ સરસ 🎉🎉