Bahuchar Bavni - Anand No Garbo
ฝัง
- เผยแพร่เมื่อ 28 เม.ย. 2014
- STUDIO SANGEETA Presents - Anand No Garbo
Song - Bahuchar Maa Bavni
Album - Anand No Garbo
Singer - Amee Joshi
To Purchase Any Song -
WhatsApp on 9769900276
For Any Query - studiosangeeta_5465@yahoo.co.in - บันเทิง
અમી તને જોવા માટે રોજ આનંદ નો ગરબો જોવું છું તને જોયાં થી મને સંતોષ થાય છે જય બહુચર માં
Jay bahuchar maa koti koti pranam maa bhagwati
જય બહુચર ma
Jay bhuchar maa
અમી જોષી ના ધેર પારણું બધાવસો એવી બહુચરાજી માતાજીને પ્રાર્થના કરું છું
🎊બાળા બહુચરા ની જય 🥀🙏🏼🥀🙏🏼🥀🙏🏼🥀🙏🏼🥀🙏🏼🥀🙏🏼🥀🙏🏼🥀🔔🔱🚩🌹🌸🌼🌻☘️🍓🍁🌷🍎🍏🍇🌿🌺💐🎊
અમીબેન તમે તો ખૂબ સરસ ગાઓ છો ભગવાન તમારી આશા પૂર્ણ કરે જય બહુચર જય બહુચર જય બહુચર
અમી નો અવાજ તેમજ તેઓ પણ સુંદર લાગે છે ધન્યવાદ છે એમનાં માતા પિતા ને અશોક ઉપાધ્યાય
સરસ બહુજ સરસ સુપર હીટ જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી જય બહુચરાજી અમીબેન જોષી તમારો શૂર અશીફભાઇઆનંદનો ગરબો બહુજ સરસ ગાયો છે 👌🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay Bahuchar ma 🙏🙏🙏🙏🙏🙏
જય બહચર માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
जय बहुचर मां 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay maa
, માં બહુચર સૌની મનોકામના પૂર્ણ કરે
જય શ્રી બહુચર
રામ રામ
રામ માંડી રામ
Jay shree Bahuchar maa
Koti koti vandan
Jay mataji 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻jai ho bahuchar maaaaaaaa
Jay Bhuchar maa 🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻
જય ભગવતી બહુચર માતાજી.
બોલો શ્રી બહુચર. માત કી જય
Jay Maa Bahuchar .... Very Nice Sing .... Nice voice Miss Amee Joshi 🙏👌
Bn
jay bahuchar ma 🙏
Bkg46fhj
🙏❤️🙏❤️🙏 jay ho kuldevi maa shaday SHAHAYTE maa ❤️🙏❤️🙏❤️
Jay Sankhal pur Vali Bhuchar Maa🙏🌹
Jay bahucharma Amara family ne Raxa karjo bhl chuk xama karjo bhakti karvani Shakti apje 🙏
Jay Bahuchar maa ki jai 🌹🌹🙏🏻🙏🏻
Jay Bahuchar Maa🙏❤
જય બહુચરાજી દયા કરજો તારા સેવક ઉપર
જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ.
મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતાં નર ને નાર.
દંઢાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ.
બાળા રૂપે વસિયાં માત, વાયુ વેગે થઈ વિખ્યાત.
બેઠી મા તું ચુંવાળ ચોક, દર્શને આવે જગના લોક.
સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંય.
નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર.
મોગલ આવ્યા ચોક ચુંવાળ, મરઘાનો કીધો આહાર.
મધરાતે મેં કીધો પોકાર, પેટ ફાડીને આવ્યાં બહાર.
મોગલ મરિયા ત્યાં તત્કાળ, કૂકડા રમતા માની પાળ.
ગોવાળોના બાળ રમે, કુલડીમાંથી કટક જમે.
એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત.
વલ્લભ ભટ્ટને જાણી દાસ, સન્મુખ આવી આપોઆપ.
આનંદના ગરબાની સાથ, વાણીમાં તેં કીધો વાસ.
શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયાં દર્શનને કાજ.
નિજમંદિરનાં ખુલ્લાં દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માત.
વૈષ્ણવોને ચહ્યો છે કાળ, ભટ્ટજીને માર્યો છે માર.
સત્તાધીશે પકડ્યા ત્યાંય, ભટ્ટજીને પૂર્યા કારાવાસ.
મધ્યરાત્રીએ આવી માત, બાળક પર ફેરવતી હાથ.
સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ.
ભટ્ટજી કહે ના ખાવું અન્ન, પાળો મારું એક વચન.
મન મારું ત્યારે હરખાય, શ્રીજી મા રૂપે દેખાય.
માએ ત્યાં દીધું વચન, મંદિરમાં સૌ જુએ જન.
શ્રીજી બનિયા માં સ્વરૂપ, ધર્યું એવું અનુપમ રૂપ.
ચૂંદડી ઓઢી છે મસ્તક, નાકે છે મોતીની નથ.
બહુચર માનો જય જયકાર, ભટ્ટજીને આનંદ અપાર.
મેવાડાની છે મોટી નાત, ભટ્ટજીનો કીધો ઉપહાસ.
આવો નિત્ય જમવા કાજ, તમે જમાડો બ્રાહ્મણી નાત.
ભટ્ટજીને જ્યાં મહેણું દે, મા બહુચરની બોલ્યાં છે.
સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને વાર.
બહુચરમાના નામે કરી, નોંતરા સૌને દીધાં ફરી.
રસ રોટલીની મારી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત.
ઘેર આવીને ફિકર પડી, આ તો આફત આવી પડી.
વલ્લભ ભટ્ટ ને ધોળા સાથ, લીધી દૂધેશ્વરની વાટ,
જ્ઞાતિજન થાતાં તૈયાર, આવ્યા નવાપુરાને દ્વાર.
નાત તણી તૈયારી નહિ, વાતો કરતાં માંહોમાંહી.
પાખંડીની કેવી ચાલ, એવું બોલે નર ને નાર.
મધ્યાહ્નની જ્યાં થઈ છે ઘડી, બહુચરમાને ફિકર પડી.
વલ્લભ રૂપે બહુચરમાત, ધોળા રૂપે નારસંગ સાથ.
આવ્યાં નવાપુરાને દ્વાર, સામગ્રી કીધી તૈયાર.
વિસ્મય પામી સૌએ જન, ભટ્ટજીએ પાળ્યું વચન.
રસ રોટલી કીધી તૈયાર, જમવા આવે નર ને નાર.
બહુચર મા છે પૂરણ કામ, ભટ્ટજીની વધારી શાન.
ચુંવાળના એ પુનિત ધામ, મા બહુચરનો એ મુકામ.
વિલોચનનું દુઃખ હર્યું, જ્યાં માજીનું ધ્યાન ધર્યું.
ધન સંપત પ્રેમે દીધી, મન વાંછના ત્યાં પૂરી કીધી.
યદુરામની સેવા ઘણી, માએ જોયું તેના ભણી.
પુત્ર લગનમાં આવ્યાં માત, પૂરણ કીધી એની આશ.
કંઈ ભક્તોનાં કરિયાં કામ, નવખંડ ગાજે એનું નામ.
બહુચર મા છે દીનદયાળ, નિજભક્તોની છે રખવાળ.
બહુચર ગાથા જે જન ગાય, દુઃખ નિવારણ તેનું થાય.
બાળ થઈ જે થાયે દાસ, બહુચર પૂરે એની આશ.
Jay bahuchar maa 🙏🏻🥰🙏🏻
Jay Bahuchar maa ❤❤
❤❤¹❤@@hemangisolanki596બ
🙏જય બહુચર માતાજી 🙏
Jay Shree Raj Rajrajeshwari Ma Bala Bahuchr Matay Nam :
જય બહુચર માં
T et by day after tomorrow g🤣
#Jay_Shree_Ma_Bahuchar...🙏🙏🙏🙏🙏
Happy
🙏gdhfhdjyhhhfbyhfby
🚩🙏♥️💗💕💖 Jay ho jay ho bahuchar maa 🚩🙏❤️💗💕💖
🙏🏻🙏🏻जय मां बहुचर मां 🙏🏻
Jay bahuchar mataji
🙏🙏Jai ambe bahuchar maa🙏🙏
Jay ho Bahucharma🙏🌹
🚩🙏♥️💗💕💖JAY HO JAY HO JAY HO BAHUCHAR MAA SHADAY SHAHAYTE MAA 🚩🙏❤️💕💖💗
very nice.Jay bahuchar maa
Jai baucher ma ,nice vioce
🙏🏽🌹જય બહુચર માઁ 🌹🙏🏽
🎉🎉Jay Bahuchar Maa🎉🎉
Jai Maa Bahucharma 🙏🌹🙏🌹🙏🌹🙏❤️
Jay bahuchar maa
Jay Narsangvir Dada🙏🌹🙏❤👌👍🎵
🙏🌸🌹🌺Jay Mata Di Ki Jay 🌺🌹🌸🙏🪔🪔🪔🪔🪔
Jai Mataji...Jai Ma BahucharMataji Ni Jai...Jai Ma BahucharMataji.....
Jay bahuchar maa 🙏
Full
Superb amne roj sambhalvathi modhe thai gayo👌👌
Jay shree bahuchar ma ♥ ❤ 🙏🏽
Jay ma bahuchar.......kuddevi ne lakho pranam......
Jay.ma.babuchar
dharmesh. solanki
Jay ho bahuchar maa 🌸🙏🌸
Annadnogarbo. Download
😛🤣😅😂
F🙏🙏🏾
Ru
Hi sir how are you doing good health now and Ami to good health ☺️ good health ❤️ good luck
Jay bahuchr mataji 🙏
Bahu j saras avaj chhe bey no ,Jay Mataji
Jay bahuchar maa
-Dipen Patel
🙏Jay bahuchar maa 🙏
Very nice voice and good Jay bahuchar maa
જય શ્રી રાજ રાજેસ્વરી ભગવતી માં બાલા બહુચર માં 🌹🌹🌺🌺🙏🙏🙌🙌
Jay mataji 🙏🙏🙏🌹🌹🌹
Jay shree Bahuchar MAA
Jay Ho Maa.
Jay bahuchar maa 🌹🙏🌹
Jay bahucher maa
Xtu
Evhh hfhv. Vrufdhd dvdhf dvdhf d fhdnbbbdbfb
Ad for
😭🙏
Jay Shree bauchar ma👌👌🙏🙏🙏🙏🙏
Jay mataji 🙏🏻🙏🏻🙏🏻
Jay bala tripura sundri ma bhuchar.
Dsamani aarti
🙏🙏
Jai Bahuchar Maat Ki Jai
🥤🛹🍷🥤🥰🛬😂
I am not well bye
Jay Bahuchar Maa........................................................................................................................................
Jay Gurjar
Jay ma bhucher maa raxakarjo balkonu raxan karjo ma 🙏🏼🌹🙏🏼🌹🌼
ખુબ સરસ અવાજ માં ભક્તિ માં ખુબ આનંદ થાય નવિનભાઇ પટેલ નાઅમિબેને ખુબ ખુબ અભિનંદન
💜
માં, બહુચર સરસ કંઠ અને ભકિત આપી છે, ધન્યવાદ!!!!!
જય બહુચરાજી 🙏🙏🏼🙏🏼
जय हो ...बहुचर माँ
Jai Bahuchar Ma 🙏🌹🙏
Jay Bhauchar maa ..... Blindly trust on Maa 🙏🙏
Jai maa shankhalpurvadi..
BahucharMaa...
Jay Shree Bahucharma
Jay maa bauchara 🙏🙏💖💖🙏🙏
BABRj
બહુઙચરમાતા
jay bahucar maa
જય બાળી બહુચર્મા
Nice bavani I love it👌👌👌👌
Nice bavani
Jay bahuchari
Jay maa Jay ho Jay ho bahuchar maa
Jay.bahuchar.mataji.jay.matadeiy.
Jai kuldevi bahuchar maa 🙏🙏🙏
🙏 Jay Bahuchar Maa 🙏
Dutta’bavni
I am Bengali,I love this Arti
JAI AMBE MAA 🙏🙏🌹🙏🙏
Jay Bahuchar Maa Ni Jai ho❤❤
Jay mata g 🙏🙏
Vah.................vah......
Jai Maa Bahuchar Maa 🙏🌹🙏❤️
Jay bahuchar maa ni jai 🙏🙏🙏❤️❤️🙏🙏🙏
Jay mataji supar niec song
Mp
Good 🙂🙏....jay bahuchar maa....🙏🙏🙏🙏👍
Jay Bahuchar Maa🙏🏻
Very good and much nice voice of singer.......greattt.....keep that voice above the skyyyy
Very nice voice
Jay bahuchar
Jay bahuchar ma koti koti pranam 🙏🌹
Jai Ma Bahuchar ma ❤🙏🌹🙏
jay bahuchar ma🙏
Jay bahu char ma🙏
Jay buchair ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay ho bauchar maa
જય હો મા
Jai mari bahucharma mari par krupa kroma jaiho ma bahucharma🙇🙏
Jai ambe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay Sherr Nathji 🙏🌹🎂❤👌👍😎🎵
jay mataji
🙏🙏