આપનો પ્રયાસ વંદનીય છે, આપની અપીલ થી સરકાર જાગે, અને અમારાં જેવા લાખો પેન્શનરો, કર્મચારીઓ નો હક્ક આપે એવી અમારી સરકારશ્રીને, મુખ્ય મંત્રી શ્રી ને અપીલ કરવામાં આવી છે.🙏🌹🙏🌹🙏🌹
❤❤❤❤❤❤❤પ્રિય શ્રી શ્રી રોનકભાઈ જી આપ જી ને ખૂબ ખૂબ ખૂબ.ખૂબ ખૂબ નમસ્કાર,,,,,,,ખરેખર આપ એક અમૂલ્ય મહાન મોંઘા મૂલા સોહામણા એક યુવાન ને પણ શરમાવે એવા ઉતમ મહામાનવ .છો,,,,,,ખરેખર ,,હું તો આપ નો પોગ્રામ જોઉં છું❤❤❤❤❤❤❤
ભ્રષ્ટાચારની ચર્ચા કરવી જોઈએ.પણ ખાટલે મોટી ખોડ છેકે મોટાં પદાધિકારીઓ (મંત્રીઓ શ્રી)જિલ્લા પંચાયત પ્રમુખ, બોર્ડ કોર્પોરેશન ના વડા તથા અન્ય પદાધિકારીઓ તથા સરકારનાઉચ્ચ અધિકારીઓ કે નીચલી પાયરીને કર્મચારીઓ ભ્રષ્ટાચાર માટે દાખલારૂપ શિક્ષા થતી નથી.
રોનકભાઇ ગરીબોની સરકારી પ્રાથમિક શાળા ઓ વેચવાના બીજ જ્ઞાન સેતુ સ્કૂલ ના નામે રોપાઈ રહ્યા છે જેમ જીઓ એ ફ્રી કોલિંગ આપી આજ તગડા રૂપિયા કમાઈ રહ્યા છે તેવું આ જ્ઞાન સેતુ સ્કૂલ માં થવા જય રહ્યું છે જે શિક્ષણ j સુધારવું હોય તો નબળા બાળકોને આવી સ્કૂલ માં એડમીશન આપોને શિક્ષકો એ મહેનત કરીને તૈયાર કરેલા વ્હાલા હોશિયાર બાળકો આ લોકોને સોંપી દેવાના e કેવો ન્યાય મોટું કોંભાડ થવા જઈ રહ્યું છે
રોનાકભાઈ ખૂબ સરસ મૂદ્દો એના થી પણ મોટી વાત એ છે કે કોન્ટેક્ટ પદ્ધતિ નાબૂદ કરવા ની વાત મીડીયા દ્વારા સરકારે કરી હતી તેનો અમલ નથી કર્યું જેનો મુદ્દો ઉપાડવા જેવો છે આપ જાણતાં હસો આભાર સાહેબ
सत्य बात है।। जब तक श्री नरेन्द्र भाई मोदी गुजरात के मुख्यमंत्री सेवा पर थे तब तक कभी डीऐ मैं रुक नहीं रही।। भूपेन्द्र भाई मुख्यमंत्री सेवा में आए तब से यह परिस्थिति बना है।। जय स्वामिनारायण 🌺🙏 जय हिन्द जय जय गरवी गुजरात 👍
શ્રી રોનકભાા ગુજરાત સરકાર ના 100 દિવસ પુરા પણ ગુજરાત સરકાર ના કર્મચારી સાથે થયેલ સમાધાન મુજબ ઠરાવ ન થયા જેથી કર્મચારી નીરાશ થયા છે આ બાબતે હુ બોલીવુડ પ્રોગ્રામ મા આ મુદે લી ને કર્મચારી નો અવાજ ઊઠાવવા વિનંતી આભાર
We are thank ful You are rising important issue Please rise the issue of currption T R B of traffic doing illegal currption in all city of gujarat. Why camera cannot see the taking money by police
કર્મચારી ને ન્યાય અપાવવાનો આપનો પ્રયાસ ખૂબજ સરાહનીય છે। કર્મચારી ને મોંઘવારી નડે જ છે। સરકારે આ વાત પર તાત્કાલિક નિર્ણય લેવો જ જોઈએ। જેથી કર્મચારી હતાહત ન થાય।
રોનક્ભાઇ ગુજરાત સરકાર ને કર્મચારી ને કોઈ પણ લાભ દેવા માં ઠાગા ઠ્યા જ કરવા છે કામ કર્મચારી પાસે ડબલ લેવું છે ચૂંટણી કામગીરી હમણાં જ આવશે કર્મચારી ને મશીન ની જેમ વાપરે જ છે દેવા માં હપ્તા હપ્તા જ કરવા ના ધારાસભ્ય અને મિનિસ્ટરો ના ના પગાર ભથાવધારવા માં 12કલાક નો જ થાય
સાહેબ, આપના તરફથી નિષ્ઠાપૂર્વક ના કર્મચારીઓ ની આપના હદયની ભાવના અને થતા વિલંબ કે અન્ય બાબતે સરકાર સમક્ષ મુકી પ્રશ્ર્ન તાત્કાલિક સરકાર પાસે સોલ કરાવો છે એ ગુજરાત રાજ્યના નવ લાખ કર્મચારીઓ વતી કચ્છ જિલ્લાના માજી તલાટી પ્રમુખ આપનો આભાર માનું છું
મને આજે મોંઘવારી બજારમાં કેટલી વધી રહી છે તે જાણવા મળ્યું. ગ-૨ સર્કલ પાસે જે ફરસાણ ની મુલાકાત કરી. વણેલા ગાંઠિયા નો ભાવ ૧ કિલો ભાવ ૫૫૦/- જલેબી શુધ્ધ ઘી નો ૧ કિલો ભાવ ૮૮૦/- શું આટલી બધી મોંઘવારી? જલેબી શુધ્ધ ઘી નો ભાવ
કર્મચારી ના પ્રસ્નો ને વાચા આપવા બદલ રોનકભાઈ ને અભિનંદન
આપનો પ્રયાસ વંદનીય છે, આપની અપીલ થી સરકાર જાગે, અને અમારાં જેવા લાખો પેન્શનરો, કર્મચારીઓ નો હક્ક આપે એવી અમારી સરકારશ્રીને, મુખ્ય મંત્રી શ્રી ને અપીલ કરવામાં આવી છે.🙏🌹🙏🌹🙏🌹
1/72022નું j જાહેર જ થયું નથી તો હપ્તા જમાં થયા ની વાત સમજાતી નથી
❤❤❤❤❤❤❤પ્રિય શ્રી શ્રી રોનકભાઈ જી આપ જી ને ખૂબ ખૂબ ખૂબ.ખૂબ ખૂબ નમસ્કાર,,,,,,,ખરેખર આપ એક અમૂલ્ય મહાન મોંઘા મૂલા સોહામણા એક યુવાન ને પણ શરમાવે એવા ઉતમ મહામાનવ .છો,,,,,,ખરેખર ,,હું તો આપ નો પોગ્રામ જોઉં છું❤❤❤❤❤❤❤
ઇચઅંઇંઇઅંઇઅંઇઅંઇઅંઇં😢ં😢અં😢😢😢ંઈઅંઅંઈઅઃઅઃઈઅંઅંઈઅંઅઃઈઅઃઅંઈ
ઇચઅંઇંઇઅંઇઅંઇઅંઇઅંઇં😢ં😢અં😢😢😢ંઈઅંઅંઈઅઃઅઃઈઅંઅંઈઅંઅઃઈઅઃ
મું રોનકભાઈ સાહેબ બીજાના ભલા માટે સતત રોજેરોજ અવાજ ઉઠાવો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર અને લાખો પ્રણામ કરું છું
શ્રી રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, સરકારી કર્મચારીઓ અને પેન્શનસૅ માટે મોંઘવારી ભથ્થું માટે રજુઆત કરવા બદલ... 🙏🙏
Ronakbhai,ખૂબ ખૂબ અભિનંદન
આપના અવાજ માટે કર્મચારીઓ સદાય આપના ઋણી રહેશે.
Thanku
સાહેબ ભષ્ટ્રાચાર ના મુદ્દાને પણ ચર્ચા કરવા માટે વિનંતી
ભ્રષ્ટાચારની ચર્ચા કરવી જોઈએ.પણ ખાટલે મોટી ખોડ છેકે મોટાં પદાધિકારીઓ (મંત્રીઓ શ્રી)જિલ્લા પંચાયત પ્રમુખ, બોર્ડ કોર્પોરેશન ના વડા તથા અન્ય પદાધિકારીઓ તથા સરકારનાઉચ્ચ અધિકારીઓ કે નીચલી પાયરીને કર્મચારીઓ ભ્રષ્ટાચાર માટે દાખલારૂપ શિક્ષા થતી નથી.
ક્યારે મળશે? 18 માસનું એરિયર્સનો લાભ અને ચાલુ મોઘવારી ભથ્થા જુલાઈ 22 અને જાન્યુઆરી 23 થી.
ખુબ ખુબ આભાર રોનક ભાઈ , અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે, આવીજ મદદ મળતી રહે એવી આશા
શ્રી રોનકભાઈ નો ખૂબ ખૂબ આભાર ! અમારો અવાજ સરકાર સુધી પહોંચાડતા રહેશો એવી આશા !!
Good
@@ghansyambhaivjoshi3366 111q hu fr see
રોનકભાઇ ગરીબોની સરકારી પ્રાથમિક શાળા ઓ વેચવાના બીજ જ્ઞાન સેતુ સ્કૂલ ના નામે રોપાઈ રહ્યા છે જેમ જીઓ એ ફ્રી કોલિંગ આપી આજ તગડા રૂપિયા કમાઈ રહ્યા છે તેવું આ જ્ઞાન સેતુ સ્કૂલ માં થવા જય રહ્યું છે જે શિક્ષણ j સુધારવું હોય તો નબળા બાળકોને આવી સ્કૂલ માં એડમીશન આપોને શિક્ષકો એ મહેનત કરીને તૈયાર કરેલા વ્હાલા હોશિયાર બાળકો આ લોકોને સોંપી દેવાના e કેવો ન્યાય મોટું કોંભાડ થવા જઈ રહ્યું છે
આપશ્રી નો મોંઘવારી નો પ્રશ્ન વંદનીય છે આપશ્રી એ નોન કરપટેડ અધિકારીશ્રી કર્મચારીઓ નો પ્રશ્ન અવાજ ની રજુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
ખુબ ખુબ ધન્યવાદ
૧૦૦ટકા સાચી વાત રોનક ભાઈ ખુબ ખુબ આભાર તમારો
#બદલી કેમ્પ ના નિયમને એક વર્ષ થયું હજુ બદલી સ્થગિત જ છે હાલ શિક્ષકોની એક જ વેદના છે જિલ્લાફેર
આ આપનો વિડિયો આજે આવ્યા ને 13 દિવસ પછી જોવું છું છતાં સરકાર ઊંઘી રહી છે ક્યાં તો ગુજરાત સરકારને આ ટોપિક માં કોઈ રસ નથી.
Ronakbhai Thanks 🙏🙏🙏🙏
Thanks Ronakbhai... Always good issues by your side
૧૮ મહિના નું મોઘવારી ભથ્થામાં કેમ વિલંબ થયો એ જણાવો
Thanks, Ronakbhai, ryt
ફરીવાર આભાર,આપની ધારદાર રજુઆત છે
ABP નો ખુબ ખુબ આભાર
સરકારી કમૅચારી ઓનો પક્ષ રાખવા માટે ખૂબ આભાર તમારો... રોનકભાઈ
ખુબ સરસ અમારી વાત સરકાર પાસે રજુ કરવા બાબત જય હિન્દ
ડબલ એન્જીન છે કેન્દ્ર તાણે દિલ્હી તરફ રાજ્ય તેણે ગાંધીનગર તરફ બંને એન્જીન નીશકતી ફેલ.
sarkari nokri ma aatla batha pagar che toy mogvari nade che chta kari do 20 hajar ma joiye aetla bhanela male
વાહ વાહ રોનક ભાઈ
રોનાકભાઈ ખૂબ સરસ મૂદ્દો એના થી પણ મોટી વાત એ છે કે કોન્ટેક્ટ પદ્ધતિ નાબૂદ કરવા ની વાત મીડીયા દ્વારા સરકારે કરી હતી તેનો અમલ નથી કર્યું જેનો મુદ્દો ઉપાડવા જેવો છે આપ જાણતાં હસો આભાર સાહેબ
શ્રી રોનકભાઈ આપને નિવૃત્ત કર્મચારીઓ ના ખુબ ખૂબ આશીર્વાદ
રોનક્ભાઇ સાહેબ AMC ના 2004 પહેલાના કર્મચારીઓના OPS મુજબ પેન્શન આપવા માટે "હું તો બોલીશ"પોગ્રામમાં સમાવેશ કરી ન્યાય અપાવવા યોગ્ય કરવા વિનંતિ છે.
सत्य बात है।।
जब तक श्री नरेन्द्र भाई मोदी गुजरात के मुख्यमंत्री सेवा पर थे तब तक कभी डीऐ मैं रुक नहीं रही।।
भूपेन्द्र भाई मुख्यमंत्री सेवा में आए तब से यह परिस्थिति बना है।।
जय स्वामिनारायण 🌺🙏
जय हिन्द जय जय गरवी गुजरात 👍
Thanks રોનક્ભાઇ 🙏🙏
રોનકભાઈ આભાર
શ્રી રોનકભાા ગુજરાત સરકાર ના 100 દિવસ પુરા પણ ગુજરાત સરકાર ના કર્મચારી સાથે થયેલ સમાધાન મુજબ ઠરાવ ન થયા જેથી કર્મચારી નીરાશ થયા છે આ બાબતે હુ બોલીવુડ પ્રોગ્રામ મા આ મુદે લી ને કર્મચારી નો અવાજ ઊઠાવવા વિનંતી આભાર
મા. રોનક ભાઈ અમારી સમસ્યા સરકાર સુધી પહોંચે તે માટે ડેબિટ ગોઠવવા બદલ ખુબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન
Very good news. Ronak bhai
Aabhar ronak bhai. Khub saras
Good Ronakbhai👍
We are thank ful
You are rising important issue
Please rise the issue of currption
T R B of traffic doing illegal currption in all city of gujarat. Why camera cannot see the taking money by police
શ્રી રોનકભાઈ સાહેબ નો ખૂબખૂબ અભિનંદન સાથે આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⁶66⁶⁶⁶⁶⁶6⁶⁶66
Ronkbhai khub khub apno abhar dhnyvad
રોનક ભાઈ લગભગ એક મહિનો થયો હજી મોંઘવારીનું ઠેકાણું પડ્યું નથી😅😅
Right
Ronakbhai,manishbhai khub abhar
કર્મચારઓના રૂપિયા થી સરકાર વ્યાજ કમાઈ છે અને એમના ભથા વધિજાય છે
Ronakbhai tamaro khubkhub abhar 🙏
Thank u abp news
મનીષ ભાઈની વાત તદ્દન સાચી છે.
Khub sundor ayojean khub sundor boleyaa ronkbhai❤❤
કર્મચારી ને ન્યાય અપાવવાનો આપનો પ્રયાસ ખૂબજ સરાહનીય છે। કર્મચારી ને મોંઘવારી નડે જ છે। સરકારે આ વાત પર તાત્કાલિક નિર્ણય લેવો જ જોઈએ। જેથી કર્મચારી હતાહત ન થાય।
વાહ very nice
રોનકભાઈને દિલથી આભાર.. ધન્યવાદ..
રોનક્ભાઇ ગુજરાત સરકાર ને કર્મચારી ને કોઈ પણ લાભ દેવા માં ઠાગા ઠ્યા જ કરવા છે કામ કર્મચારી પાસે ડબલ લેવું છે
ચૂંટણી કામગીરી હમણાં જ આવશે કર્મચારી ને મશીન ની જેમ વાપરે જ છે દેવા માં હપ્તા હપ્તા જ કરવા ના ધારાસભ્ય અને મિનિસ્ટરો ના ના પગાર ભથાવધારવા માં 12કલાક નો જ થાય
🎉❤
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
thanks a lot ronak bhai.
Thank Ronkbhai
Good Ronnakbhai
Very nice program
સરકાર હજુય પણ મોંઘવારી ભથ્થું વિચારતી નથી ત્રણ વખત ના ભેગા કરશે તેવી લાગે છે આના કરતા અગાઉ ની સરકાર સારી હતી
ધારાસભ્ય વિ.નેવિધાનસભામાતતરતજલાભ અઃપવામા આવેછે આખરેખર કમૅચારીઓ નેઅન્યાય થાય છે રોનક ભાઈ આપને ખૂબ ખૂબ આભાર.
રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર,સરસ આપને વિડિયો બનાવ્યો છે.અભિનદન.
રોનકભાઈ આભાર..સરકાર સુધી અમારો અવાજ પહોચાડવા બદલ આભાર..
Good.ronkbhai.
☺👌👌👍👍
Good work ronakbhai
મોઘવારી ભથ્થુ પણ હપ્તામાં આપવામાં આવે છે
Bhai Bhai જોરદાર રજૂઆત...આભાર
જુના સમાચાર છે.
Thank you so much Ronakbhai
❤. good.
જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ વિશે કંઈક કહો
સાહેબ, આપના તરફથી નિષ્ઠાપૂર્વક ના
કર્મચારીઓ ની આપના હદયની ભાવના અને થતા વિલંબ કે અન્ય બાબતે સરકાર સમક્ષ મુકી પ્રશ્ર્ન તાત્કાલિક સરકાર પાસે સોલ કરાવો છે
એ ગુજરાત રાજ્યના નવ લાખ કર્મચારીઓ વતી કચ્છ જિલ્લાના માજી
તલાટી પ્રમુખ આપનો આભાર માનું છું
રોનક ભાઈ તમે નિર્ભયતા થી વાત રજૂ કરી સૌ નાગરિકો માં પ્રિય થયા છો
રોંકભાઇ આ સરકારની નીયત પર સવાલ છે આ સરકાર તરફથી જાહેરાત થઈ શકે તેમ નથી જણાતું નથી.
Thanks sir for raising voice
Thank you ronakbhai 🙏💐
ઈલેકશન પહેલાં ૧/૪/૨૦૦૫ પહેલા લાગેલા કર્મચારી ને જૂની પેન્શન આપવા નો વાયદો કર્યો હતો
Nice debate Ronakbhai
good news
Manishbhai eakdam sachi vaat dhaneyvad Gujarat ni sarkar bilkul khoti vaat che rajestan ma sakye gujarat body’s Bamni nu khetar
Ronakbhai Thanke u very much to raise the voice of retired Govt servents long live ur channel
🎶🎶 nyc from 🎶
बहुत खूब 👍👍
very nice Manishbhai
મનીષ ભાઈ ની વાત તદન સાચી છે
Thanks to RohNbhai and manishbhai. Government is so arogant
Punjab, Haryana, Rajasthan sarkar old pension scheme chalu kar sakti hai to dusre ko kya problem hai
આજે 14 એપ્રિલ થઇ. હજુ ઠેકાણા નથી ટૂંક સમય
આજ તા. ૨૩-૪-૨૩ થઈ
શું હજુ વિધાન સભા ચાલુ જ છે ?
મને આજે મોંઘવારી બજારમાં કેટલી વધી રહી છે તે જાણવા મળ્યું.
ગ-૨ સર્કલ પાસે જે ફરસાણ ની મુલાકાત કરી.
વણેલા ગાંઠિયા નો ભાવ ૧ કિલો ભાવ ૫૫૦/-
જલેબી શુધ્ધ ઘી નો ૧ કિલો ભાવ ૮૮૦/-
શું આટલી બધી મોંઘવારી?
જલેબી શુધ્ધ ઘી નો ભાવ
good
Very good topic
રૌનકભાઈ, કુટુંબ પેન્શન,નેએરસ,મલે 19:06
મલે,ખરૂ
Tamne amara mudda uthavva badal khub khub vandan ronak saheb
Old pension scheme નું શું થયું.
વાયદા શું.
બજેટમાં મોંઘવારી ભથ્થા ની જોગવાઈ તો થઈ ગઈ હોય છે.
Ronak bhai best👍💯 anchor Gujarat abp
Contect Ane outsors karmasari ni vat Karo ronakbhai
Ronak bhai very good
એમનું ભરાતું નથી તો સીનીયર સીટીઝન નું વિચારવાના નથી હવે તો મત આપીને થાકયા
Dhanyvad.sir