૨ કલાકનો ધંધો - ૨૦/- રૂપિયામાં તમારું હેલ્ધી ડિનર થયી જશે the Pakka Foodie Surat food tour 🌯🌮🥗🥘

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2021
  • ૨ કલાકનો ધંધો - ૨૦/- રૂપિયામાં તમારું હેલ્ધી ડિનર થયી જશે the Pakka Foodie Surat food tour 🌯🌮🥗🥘
    #streetfood #chineseroll
    આજે આપણે આવ્યા છીએ ઉધના ભાઠેના એરિયામાં. અહ્યા ના ચાયનીઝ રોલ અને હેલ્થી સૂપ ખાલી ૧૦/- રૂપિયાની કિંમત માં મળે છે. અમુલ ચીઝ રોલ ૩૦/- રૂપિયાની કિંમત માં મળે છે. ચટણી અહ્યા અનલિમિટેડ મળે છે જેટલી પીવી હોય. કાલી ભાઈ ખાલી ૨ કલાકમાં ધંધો કરી લે છે. કાલી ભાઈ સારી વસ્તુ ઓછા ભાવ માં આપે. અમુલ ચીઝ રોલ ની અંદર બ્લાન્ડ ચીઝ હોય છે અને કિંમત ૩૦/- રૂપિયા છે જે ચાયનીઝ રોલ કરતા ૨૦ રૂપિયા મોંઘા છે. જયારે શૂટિંગ શરુ કર્યું ત્યરે એમનો ફૂડ સ્ટોલ ચાલુ થયો અને આપણું શૂટિંગ પૂરું થયું એમનો ફૂડ સ્ટોલ બંધ થયો.
    કિંમત ૧૦/- કિંમત અને ૩૦/- અમુલ ચીઝ સાથે
    સ્વાદ સારો
    ક્વોલિટી સારો
    જવા જેવું ? હા
    પારસલ લઈને ઘરે ખાશો તો વધારે માજા આવશે
    ફૂલ ફેમિલી માં જાવ એના કરતા પારસલ લઇ આવજો
    અને દોસ્તાર મિત્રો અને લઠ્ઠા લઠ્ઠા જાવ તો પણ વેલ એન્ડ ગુડ
    પૂરું સરનામું
    ………………….
    ઉધના જીવન જ્યોત સિનેમાની પાછળ
    પુષ્પાનગર, અમન વેજિટેબલ માર્કેટ
    કૈલાશ પ્રોવિઝન સ્ટોરની સામે
    સુરત
    8849006597
    …………………..
    ત્યાં થી અમે જલેબી ખાવા ગયા
    વનસ્પતિ ઘી માંથી તળીને બનાવે છે
    ખાલી આનંદ માટે ગયા હતા
    મોજ કરી જલેબી ખાઈ ને. રાજસ્થાન થી છે ભાઈ અને પાક્કા ગુજરાતી વેપારી બની ગયા.
    ૧૨૦/- રૂપિયા કિલો જલેબી ના
    કિંમત બરાબર છે
    સ્વાદ પણ સારો છે
    જવા જેવું છે

ความคิดเห็น • 157

  • @majhabappa2957
    @majhabappa2957 2 ปีที่แล้ว +6

    Where is this healthy dinner this is what healthy dinner 🤦🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +2

    Keep it up

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +1

    Nice looking nice Roll

  • @amitharijyot
    @amitharijyot 2 ปีที่แล้ว +6

    Khoobaj imandari thi loko ne kavdavo Cho god bless you

    • @husenhusen486
      @husenhusen486 2 ปีที่แล้ว +1

      Thanks so m in meeting you at a time when

  • @babulkaji
    @babulkaji ปีที่แล้ว +1

    Surti Lalo chu khawa ni. Majja aave flying
    Rani charter Karine Mumbai thi surat pok
    Khawa jata that 60 n 70 ma.

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Yammy....!

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 ปีที่แล้ว +1

    Super video che chiz role

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      Thank you very much saheb 😀

  • @tejasrathod1419
    @tejasrathod1419 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @manishadave5599
    @manishadave5599 2 ปีที่แล้ว +2

    Good 👍😋😋

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 2 ปีที่แล้ว +1

    બહુ ઓછાં આવા ઈમાનદાર માણસો મળે છે.સલામ છે તમને ભાઈ..

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you for encouraging us 💐

  • @HP-pv6xb
    @HP-pv6xb 2 ปีที่แล้ว +1

    It will be great if serve in the paper dish instead of news paper as news paper have ink which is harmful. This is tips for health and safety.

  • @rohitbhai92
    @rohitbhai92 2 ปีที่แล้ว +2

    Very nice

  • @vickypatel8431
    @vickypatel8431 2 ปีที่แล้ว +1

    Nice video bhai aavi jagya batavta ro

  • @bhavnamaniar
    @bhavnamaniar 2 ปีที่แล้ว +2

    God bless you

  • @sandipsadarani2112
    @sandipsadarani2112 2 ปีที่แล้ว

    Superb

  • @jkapadia50
    @jkapadia50 2 ปีที่แล้ว +1

    Aaney kehvay Manu...

  • @parikittuetywk
    @parikittuetywk 2 ปีที่แล้ว

    Good..seller khub simple chhe i like that. Bhid hova chhata jawab ape chhe. I like that.. price is also so cheap...

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +2

    Nice man

  • @DS-kl7wg
    @DS-kl7wg 2 ปีที่แล้ว +1

    Healthy???

  • @sanjayparmar-us9qz
    @sanjayparmar-us9qz 2 ปีที่แล้ว

    Saras majano Video chhe and loko ne je game a khay a anaa man na malik chhe amaa awu su karwa loko comment kare chhe Healthy chhe unhealthy chhe... tamae tamaru kaam karo ne navraaao.... ek maanas a potanu ghar chalawe chhe aawu sale kari ne and panchaytiya o aawi jaay chhe panchayat karwa mate.... ek dum Super duper work kare chhe aa bhai....👍👍👍👍

  • @bhartimodi3348
    @bhartimodi3348 2 ปีที่แล้ว

    Nice 👍

  • @patelsarthak3979
    @patelsarthak3979 2 ปีที่แล้ว

  • @imranrafai509
    @imranrafai509 2 ปีที่แล้ว

    Very nice video

  • @hardikdave889
    @hardikdave889 2 ปีที่แล้ว +10

    Ane healthy na kevai ,Totaly unhelthy chhe

    • @jenil5491
      @jenil5491 2 ปีที่แล้ว +2

      😂😂 soup thick karva su nakhu hase....
      Roll ni rotali maida ni.😂

  • @vishnuprashadpatel3305
    @vishnuprashadpatel3305 2 ปีที่แล้ว +1

    JALEBI RATE IS MOST REASONABLE. NO BODY WILL SALE IN AHMEDABAD AHMEDABAD RATE IS ABOVE RS. 200

  • @urvashipankhania2242
    @urvashipankhania2242 2 ปีที่แล้ว +5

    Very nice keep shine n grow.... Happy new year be lated jsn

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      નૂતનવર્ષાભિનંદન.. તમારો ખુબ ખુબ આભાર

  • @babubhaipatel3375
    @babubhaipatel3375 2 ปีที่แล้ว +1

    Ok

  • @satishmakwna34
    @satishmakwna34 2 ปีที่แล้ว +1

    Super video my name is australia

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you very much australia ji

  • @sachidanandchaudhary9090
    @sachidanandchaudhary9090 2 ปีที่แล้ว +1

    👍

  • @amarprajapati5580
    @amarprajapati5580 2 ปีที่แล้ว +1

    Surat ni public ne kai pan chale

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +1

    Nice cheese Roll

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      જશ ભાઈ તમારો આભાર
      તમે હંમેશા વિડિઓ જોઈને અમને પ્રોત્સાહન આપો છો

  • @kggraphicsvadodara-surat2699
    @kggraphicsvadodara-surat2699 2 ปีที่แล้ว +1

    manu or menu?

  • @rajendarbalmiki4239
    @rajendarbalmiki4239 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @dhavatlathiya9288
    @dhavatlathiya9288 2 ปีที่แล้ว

    Where is it in SURAT

  • @thehakuvlogs
    @thehakuvlogs 2 ปีที่แล้ว +1

    Nice video
    Tamaro voice kam aave che

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +2

    Super cute video 👍

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 2 ปีที่แล้ว +1

    Very nice Khoob fine

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર
      આપણી ચેનલ ના વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરજો
      આપણી ચેનલ ધ પાક્કા ફૂડીને સબ્સ્ક્રાઇબ કરજો

  • @kchallengewithvideo-et3kn
    @kchallengewithvideo-et3kn 2 ปีที่แล้ว +8

    "Leaf is short thing"
    "Mother and God is everything"
    "Support is everything".❤️💕💕❤️

  • @ashokbhundia4612
    @ashokbhundia4612 2 ปีที่แล้ว

    How can it be healthy when fried

  • @kkbindian1390
    @kkbindian1390 2 ปีที่แล้ว +4

    Where is dinner ?
    Dinner means sabjee, rotee, dal-chawal.

    • @vedanand1968
      @vedanand1968 2 ปีที่แล้ว

      Dinner means raat nu jamvanu.....
      Jamvanu gme a hoi ....
      Jruri nthi k dal Shak rotlij hoi

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 ปีที่แล้ว +2

    Vietnamese Veggies or Noodles spring roll विएतनाम नई डिश छे. rice पेपर मा तले छे.
    कालीभाई ने काहेशो के MANU नही पन MENU स्पेल्लिंग .
    छे.Healthy वीडियो माटे आभार साहेब.

    • @2sisterkadhikhichdisuratgu772
      @2sisterkadhikhichdisuratgu772 2 ปีที่แล้ว +1

      Bahi mari wife nu name che

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      આભાર સાહેબ દરેક વખત ની જેમ તમારી કોમેન્ટ હોય જ છે અને તમે સારી રીતે સમજાવો પણ છો. હેમંત ભાઈ આભાર તમારો

  • @sandipsadarani2112
    @sandipsadarani2112 2 ปีที่แล้ว

    Jalebi gujrati j kevay bhai rajsthani test no kevay

  • @sandipsadarani2112
    @sandipsadarani2112 2 ปีที่แล้ว

    Jalebi chasni ma colour nakhe aevo colour thay bhai

  • @rpg3485
    @rpg3485 2 ปีที่แล้ว +2

    Motta bhai , Jay SwamiNarayan🙏Khotu na lagaadjo🙏 Board par MANU nahi MENU lakhav jo..... Baaki jaldi aavu chu😋

  • @bhavinmodi3626
    @bhavinmodi3626 2 ปีที่แล้ว

    Eriya kayo chhe? Ahemdabad ma

  • @tejasdarbar6149
    @tejasdarbar6149 2 ปีที่แล้ว

    Kali bhai shirdi group vale

  • @avinashnanavati7233
    @avinashnanavati7233 2 ปีที่แล้ว +1

    Very nice service very humble person

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you for your genuine review

  • @nareshbaria600
    @nareshbaria600 2 ปีที่แล้ว +1

    Thanks so much very nice video

  • @HOME3708_
    @HOME3708_ 2 ปีที่แล้ว +1

    Very nice manu 😂😂😂

  • @PratikPachal
    @PratikPachal 2 ปีที่แล้ว

    1. Soup is not good
    2. Vegetable roll is Ok
    3. Cheese roll is ok
    4. Paneer seems Ok

  • @vimalmaru9896
    @vimalmaru9896 2 ปีที่แล้ว +2

    Very good job bro

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર સાહેબ

  • @visualgaming409
    @visualgaming409 2 ปีที่แล้ว +1

    Tasty

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર સાહેબ

  • @jitendrashah3907
    @jitendrashah3907 2 ปีที่แล้ว +1

    🍒 🥕🥕🥕GARRANIK lila maracha

  • @ranjitsinhrajput981
    @ranjitsinhrajput981 2 ปีที่แล้ว

    Olpad ma chagan bhai ni dabeli famous che aavo koi divas

  • @krishnacreated1727
    @krishnacreated1727 2 ปีที่แล้ว +1

    चटनी कैसे बनाई है

  • @vedanand1968
    @vedanand1968 2 ปีที่แล้ว +1

    Chinese roll kyar thi healthy thyi gaya

  • @smitpatel-nx3eu
    @smitpatel-nx3eu 2 ปีที่แล้ว +1

    Mast

  • @TheShahsagar1234
    @TheShahsagar1234 2 ปีที่แล้ว

    Try to choose some new and different place find some unique and new thing.this is local jalebi and roll maintain ur standard.This is looking that u just want to make video u don't care for ur content or item.

  • @oneacademy9430
    @oneacademy9430 2 ปีที่แล้ว +1

    Jay shakhpuri ma

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Jay Shakhpuri maa khodiyar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @unknown8788
    @unknown8788 2 ปีที่แล้ว +1

    વાનગી બનાવવાની રીત સીખ,, વો

  • @nayufoody
    @nayufoody 2 ปีที่แล้ว +1

    Sister Kadi khicdi nu board che

  • @priyagohil3308
    @priyagohil3308 2 ปีที่แล้ว +2

    10rs no Chinese roll to bdhe j mde but soup cheap price chhe.. good

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર તમે એકદમ સાચી વાત કહી

    • @PratikPachal
      @PratikPachal 2 ปีที่แล้ว

      Sastu etle saru em?

    • @mihirshah8492
      @mihirshah8492 2 ปีที่แล้ว

      Kya made 6

  • @devangpatel1341
    @devangpatel1341 2 ปีที่แล้ว +1

    Nice video

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      આભાર દેવાંગ ભાઈ
      નૂતનવર્ષાભિનંદન

    • @devangpatel1341
      @devangpatel1341 2 ปีที่แล้ว

      @@ThePakkaFoodie Happy new year

  • @kiransoni6819
    @kiransoni6819 2 ปีที่แล้ว

    Chidu num 1

  • @avinashsolankar5610
    @avinashsolankar5610 2 ปีที่แล้ว +1

    Chutney is vegetarian but roll Chinese

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Rs. 120 =00 cheaper than other city.

  • @smitpatel-nx3eu
    @smitpatel-nx3eu 2 ปีที่แล้ว +1

    Octain pizza no video banavo. Vesu ma

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      સારું મોટા ભાઈ કાલે જ ત્યાં જય આવું

    • @user-nt3dn4lk9y
      @user-nt3dn4lk9y 2 ปีที่แล้ว

      bekar che jata ny

  • @m.s6104
    @m.s6104 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે
    અને ખુબ સસ્તો નાસ્તો કેવાય ખરેખર

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      મુકેશ ભાઈ આભાર
      સસ્તો અને સારો નાસ્તો
      સૂપ એમનું એક નંબર

  • @foodiealpeshjani
    @foodiealpeshjani 2 ปีที่แล้ว +1

    Mehul superb one ☝️

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      પ્રોત્સાહન માટે આભાર સાહેબ

  • @amitthakkar8678
    @amitthakkar8678 2 ปีที่แล้ว

    Chutney is main. U did not described the recipe...!!

  • @DeepakGajjar
    @DeepakGajjar 2 ปีที่แล้ว +4

    Great job Mehul 👌👌💐

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +2

      દિપક ભાઈ તમારો આભાર
      આ વિડીયો શૂટ કરવા માટે તમે તમારો સમય આપ્યો
      તમે ના આવ્યા હોત તો કદાચ આ વિડીયો આટલો સારો ના બની શકત
      ખાસ તમે જે લાઈટ અને વાયરલેસ માઈક
      તમારો આભાર મોટા ભાઈ

    • @DeepakGajjar
      @DeepakGajjar 2 ปีที่แล้ว

      @@ThePakkaFoodiewelcome brother 🙏💐

  • @naynachauhan8708
    @naynachauhan8708 2 ปีที่แล้ว +1

    Atlu sastu ne healthy n mle ho kyay srs video

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      તમારો આભાર
      આપણી ચેનલ ના વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરજો
      આપણી ચેનલ ધ પાક્કા ફૂડીને સબ્સ્ક્રાઇબ કરજો

  • @neetadpalan8560
    @neetadpalan8560 2 ปีที่แล้ว +1

    Bhai...bharatbhai Pasethi emani Jalebi ni receipe aapone

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      થોડા સમય પછી આપણે જલેબી નો વિડીયો રેસિપી સાથે મુકીશું

    • @neetadpalan8560
      @neetadpalan8560 2 ปีที่แล้ว

      K...sir
      Ty

  • @nisargdhabaliya441
    @nisargdhabaliya441 2 ปีที่แล้ว +1

    Mehulbhai Video ma Shooting Date and Time mention karo.....

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      પાક્કું સાહેબ

  • @janakshah1478
    @janakshah1478 2 ปีที่แล้ว +1

    Ghanu saras

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર સાહેબ

  • @hardikjoshi3262
    @hardikjoshi3262 2 ปีที่แล้ว +1

    City kyu

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      હાર્દિક ભાઈ સુરત શહેર

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 2 ปีที่แล้ว +1

    which city??

  • @amitved2200
    @amitved2200 2 ปีที่แล้ว +3

    Aa healthy nasto na kevay😂😂

    • @celebratesuccess6309
      @celebratesuccess6309 2 ปีที่แล้ว +1

      Bhai tu ene kamava deni. Negative comments naa karo 🙂

  • @tusharmer4301
    @tusharmer4301 ปีที่แล้ว

    map location

  • @KishorHindocha
    @KishorHindocha 2 ปีที่แล้ว

    Mehulbhai video to bahu j mast banavyo chhe, pan tame pura video ma kyay pan city nu name nathi bolta, Address pure puru bolo k kya city ma chhe😀😀
    તમે બન્ને લારી વાળા ને એડ્રેસ તો પુછ્યું પણ બન્ને માંથી કોઈ પણ ભાઈઓ એ સીટી નું નામ નથી બોલ્યા 😃😀😃,
    વિડીયો મસ્ત બનાવ્યો પણ આવડી મોટી સોરી નાની ભુલ કરી બેઠા,
    હવે ધ્યાન રાખજો મેહુલ ભાઈ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Kishor bhai tamaro aabhar
      Have thi hu pura Prayatna karish
      Emna number description ma chhe
      Address bow atpatu chhe
      Thank you saheb
      Aa video surat ma banavel chhe

  • @vinodalwani3906
    @vinodalwani3906 2 ปีที่แล้ว +4

    Sir you know the meaning of dinner, do you think these 2 rolls are enough for dinner, and one more thing, deep fried things can't be healthy by any means, nor its healthy neither these 2 rolls are enough for dinner, so please stop giving fake thumbnail

    • @dilipbhabhor7217
      @dilipbhabhor7217 2 ปีที่แล้ว

      Don't eat if who ever don't like to eat

    • @vinodalwani3906
      @vinodalwani3906 2 ปีที่แล้ว +1

      @@dilipbhabhor7217 sir first you should learn how to write comment in English properly, secondly i didn't say don't eat, I only clarifies, fried things can't be healthy and 2 rolls are not good enough for dinner, because he mentioned healthy and complete dinner, stop flattering bro

  • @jaydevsinhzala7234
    @jaydevsinhzala7234 2 ปีที่แล้ว +2

    સુરેન્દ્રનગર માં આવો

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      થોડા સમય પછી આવીશું સાહેબ પાક્કું

  • @demonpreetgaming7173
    @demonpreetgaming7173 2 ปีที่แล้ว +1

    Bakavas area ne video utarnar mate te sari jalebi haju shudhi surat ni khadhi nathi aava vidieo utarvanu bandh kari de nathi sara lagta ok ni samaj pade ne te kam ni karai

  • @adarshrplrpl7965
    @adarshrplrpl7965 2 ปีที่แล้ว

    A to jank food chhe

  • @malkeshdesai4803
    @malkeshdesai4803 2 ปีที่แล้ว

    Healthy nathi motapa healthy khana

  • @dilipbhaipatel496
    @dilipbhaipatel496 2 ปีที่แล้ว +1

    નામ કંઈક ગુજરાતી આપો ને ભાઈ

  • @amarprajapati5580
    @amarprajapati5580 2 ปีที่แล้ว

    Tel ni halat jovo ketalu ghatiya chhe

  • @nayufoody
    @nayufoody 2 ปีที่แล้ว +1

    Pachad

  • @tejpalrajput1475
    @tejpalrajput1475 2 ปีที่แล้ว +1

    Bija city na vlogs banavo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      હા સાહેબ આ વર્ષમાં નવા નવા શહેરમાં ફૂડ ના વિડીયો બનાવીશું

  • @memoinmotionphotography-dh7661
    @memoinmotionphotography-dh7661 2 ปีที่แล้ว +1

    Khato nahi bhai Jalebi nahi k e mate

  • @HOME3708_
    @HOME3708_ 2 ปีที่แล้ว +2

    Tu e kamai le TH-cam pase thi! Tu eklo baki Rai gayo Hato kamavama.. Kaik Kam dhandho kar vlog banaya karta

    • @indbharat9997
      @indbharat9997 2 ปีที่แล้ว

      Aa pan dhandho j chhe ne

  • @meenawalwala3673
    @meenawalwala3673 2 ปีที่แล้ว +1

    Very bad dont show this video

  • @jigneshrajputweddingfilmma6899
    @jigneshrajputweddingfilmma6899 2 ปีที่แล้ว +1

    Sanjay bhai no number send karso bhai