સરસ જાણકારી આપી આભાર. હાલ માં પણ એનર્જી અને fuel charges ઉપરોક્ત વિડિયો માં દર્શાવેલ છે તે જ છે કે ફેરફાર થયેલ છે? આખા ગુજરાત માં બધા rate સરખા જ હોય છે કે ઝોન વાઈઝ અલગ અલગ જય છે?
300 unit mafat aapo.amare koi demo jova nathi. Option aapo ya kadhi nakho. East India Company STHAPANA karo. Sarkar ni janta ne jarur lage che.? Sarkar company mate che ke janta mate? Samart meter mate vote nahota magya? Aa mudde BJP sathe nathi. Jay shree ram.
Khub j saras😊
Thank you
ખુબ સરસ માહિતી સરળ ભાષામાં સમજાવી.👍❤️
Thank you
તમારી સમજવાની રીત ખૂબ સારી હતી
Thank you
Aa video ma ekdam chokhi rite samjavyu che 👌
Jordar video banavyo che
Khub khub dhanyawad
Thank you
તમારા વિડિઓ થકી સારી જાણકારી મળી. ધન્યવાદ,
વધુ જાણકારી માટે
ટેમ્પારરી મીટર ના બીલ ની જાણકારી માટે પણ આવો 1 વિડિઓ બનાવવા વિનંતી....
એ અપલોડ કરેલો છે. તમે મારાં વિડિઓ playlist માં જોઈ શકશો.
આભાર 🤝
Very nice video sir
I calculate my bill as per your video
It match with my sum
Thank you very much sir
Keep watching our video and share with other's
Thank you for your response
Vah bhai vah khub saral rite samjavyu
Thank you
Thank u very much Gujarati bhai
Welcome sir
Doubt clear thanks so much! ❤❤
Your welcome.. Kindly subscribe the channel and share with others
Sir NRGP pgvcl bill ni ganatari no vedeo banavo
Ok sure
Very nice explanation with example. Thanks...Go ahead...
Thank you
Very good information thank you bhaiya
Welcome 🙏🏻🙏🏻
Very well explained....
Thank you
સામૅટ મીટર ની ગણતરી કેવી રીતે થાય તે જણાવો જય ભારત
તેનો વિડિઓ પણ અપલોડ કરેલો છે sir
લોડ 1 kv લખી એ કે 2kv વીજ બિલ માં ફરક પડે ગ્રામ્ય લેવલે ????
Na
Estimate one time thodu vadhare bharvu pade
સરસ જાણકારી આપી આભાર. હાલ માં પણ એનર્જી અને fuel charges ઉપરોક્ત વિડિયો માં દર્શાવેલ છે તે જ છે કે ફેરફાર થયેલ છે? આખા ગુજરાત માં બધા rate સરખા જ હોય છે કે ઝોન વાઈઝ અલગ અલગ જય છે?
Sarkhaj hoi chhe
Rural and urban na alag alag hoi
Thanks for quick reply.🙏🙏
Hu rant per rahu su 200 unit na ketla cost aave? 1 unit no ktlo cost aave? Ahmedabad bavla
બિલ માં ટેરીફ લખી હશે
એ RGPR હોઈ તો આ મુજબજ બિલ બને
Sara's video
Thank you
Unit jama rakhava હોય તો રાખી શકાય?
Na
Very good 👍👍👍
Thank you 🙇🏻♂️
Bhai arrears pan bharvu pade 6?
Ha a aagal ni baki rakam hoi
Bhai Thank you
Welcome
Good work
Thank you
Good work
Thank you
Mitar charj ketlo lage
Meter chage pela lagto
Have nathi lagto
🥰🥰🥰
⭐⭐⭐⭐⭐
Thank you
Nice 🥰
Thank you
❤❤
Thank you
Bandhu public ne khabar se choron ko Shanti rakho
300 unit mafat aapo.amare koi demo jova nathi. Option aapo ya kadhi nakho. East India Company STHAPANA karo. Sarkar ni janta ne jarur lage che.? Sarkar company mate che ke janta mate? Samart meter mate vote nahota magya? Aa mudde BJP sathe nathi. Jay shree ram.
Tamari rajuaat barabar chhe.
Pan aa channel matr grahakoni jankari mate chhe
❤❤
Thank you
❤❤
Thank you