સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ? સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ?
    સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?
    સોલર બીલ
    સોલર બીલ ગણતરી
    solar bill calculation
    solar bill kaise banaye
    solar bill kaise banata hai
    સોલાર બિલ ગણતરી કેવી રીતે કરવી || Mgvcl solar bill calculator
    #mgvcl
    #pgvcl
    #ugvcl
    #dgvcl
    #gujarat
    #solar
    #solarsystem

ความคิดเห็น • 170

  • @darshan1432007
    @darshan1432007 11 หลายเดือนก่อน +6

    Bahu saras information bhai....2 bill copy aave chhe Ema khabar nathi padati...e samjavi Sako to vadhu saru....

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  11 หลายเดือนก่อน +1

      હા ચોક્કસ..... 1 બિલ બાયડાયરેક્શનલ મીટર નું હોઈ છે. જેમાં 2 reading આવે 1. ઈમ્પોર્ટ અને 2. એક્સપોર્ટ..
      ઈમ્પોર્ટ એટલે તમે GEB ના યુનિટ વાપર્યા એ
      એક્સપોર્ટ એટલે તમે GEB ને યુનિટ આપ્યા એ
      બીજું મીટર જનરેશન નું હોઈ છે જેમાં એકજ READING આવે એ દર્શાવે છે કે તમારી સોલર પેનલે કેટલા યુનિટ જનરેટ કર્યા

    • @darshan1432007
      @darshan1432007 11 หลายเดือนก่อน +1

      Very good information...

  • @jayendrajoshi2378
    @jayendrajoshi2378 11 หลายเดือนก่อน +3

    વાહ, ખુબ સરળ રીતે તમે બિલ ની ગણતરી સમજાવી...

  • @popatbhaijaviya9026
    @popatbhaijaviya9026 19 วันที่ผ่านมา

    વાહ! એકદમ સરળ સમજૂતી.
    બહુ ઉપયોગી માહિતી પીરસવા બદલ આભાર...🙏🙏

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  19 วันที่ผ่านมา

      ધન્યવાદ 🙏🏼

  • @nileshhariyani4924
    @nileshhariyani4924 4 หลายเดือนก่อน

    ખૂબ જ સાદી સરળ અને સારી ભાષામાં માહિતી સમજાવેલ છે...ખૂબ ખૂબ આભાર..🙏

  • @user-rc2ox8kb7d
    @user-rc2ox8kb7d ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ છે

  • @bhaveshchauhan5032
    @bhaveshchauhan5032 ปีที่แล้ว +1

    Very Nice information provided.... Easy to understand... 💐👍

  • @user-on6cs7by5x
    @user-on6cs7by5x 2 หลายเดือนก่อน +8

    ટૂંક સમયમાં જૂન મહિનામાં ગુજરાતમાં જો વાવાઝોડું આવે તો સોલારની જાળવણી કેવી રીતે કરવી તે અથવા જો પેનલને ઉતારવી પડે તો કેવી રીતે તે વિશે આગામી વિડિયો આપશો.વહેલાસર.

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน +2

      Sure

    • @dansingpanarapanara-yc3lr
      @dansingpanarapanara-yc3lr 15 วันที่ผ่านมา

      Bilkul sachi muddo chhe Kem ke have vavazodani sakhiya vadhvani chhe to penalty utarta ketli samay thay vavazodu pasar no thay tiya sudhi unit generate na thay etle 4 ke 5 divas unit import Kari ne vaprva pade Biju ke chomasa ma aa system nakami chhe 5 divas tadko bilkul no nikle to su thay March April May June 15 ke 20 sudhi saru chhe

  • @kamleshbera87
    @kamleshbera87 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ માહિતી સરળ રીતે સમજાવી

  • @govindshah6207
    @govindshah6207 9 หลายเดือนก่อน +1

    Very nice & useful information

  • @jaydeeppanchal9604
    @jaydeeppanchal9604 17 วันที่ผ่านมา

    jordaar

  • @patelmayank8615
    @patelmayank8615 2 หลายเดือนก่อน +2

    અમારે બે જ મીટર છે ઇમપોટૅ એકસપોટૅના બિલ પણ એક જ આવે છે જનરેટનુ નથી

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน

      એ આપતાં નય હોઈ

  • @bharatbhaijoshi6857
    @bharatbhaijoshi6857 2 หลายเดือนก่อน

    સારી માહીતિ આપી ્ધનયવાદ.

  • @user-on6cs7by5x
    @user-on6cs7by5x 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ રીતે સમજાવ્યું,

  • @majidbapukureshi8871
    @majidbapukureshi8871 3 หลายเดือนก่อน

    Bahuj saras mahiti
    Thanks

  • @pgraiyani09
    @pgraiyani09 2 หลายเดือนก่อน

    સોલાર બિલ અંગે સરસ માહિતી આપી. સોલારના બન્ને મીટરમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને જનરેશન સિવાયના જુદા જુદા આંકડા વારંવાર રીપીટ થાય છે, તે અંગે માહિતી આપશો.

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน +1

      તે આંકડા આપડા માટે કામના નથી

  • @Jaygaming386
    @Jaygaming386 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી આપેલી છે.

  • @honeyrathod610
    @honeyrathod610 ปีที่แล้ว

    Very important information

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 3 หลายเดือนก่อน +6

    હજી પણ સાદી ભાષા માં અને ટૂંકાં માં સમજાવી સક્યા હોત !!

    • @keshavlalprajapati9204
      @keshavlalprajapati9204 2 หลายเดือนก่อน

      આનાથી સાદી ભાષા કંઈ હોય શકે

    • @priteshpatel1696
      @priteshpatel1696 หลายเดือนก่อน

      Tare sadi bhasa ma video banavo joie ne.

  • @user-mn1bz7kh3e
    @user-mn1bz7kh3e ปีที่แล้ว

    Very easy to understand

  • @dineshgadhiya459
    @dineshgadhiya459 11 หลายเดือนก่อน

    So nice video sir to understand

  • @jigarparmar5199
    @jigarparmar5199 ปีที่แล้ว

    Good information

  • @kajalbhagora2295
    @kajalbhagora2295 ปีที่แล้ว

    Very nice information 👍

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  ปีที่แล้ว

      Thank you so much.. subscribe the channel and share with friends

  • @satyamgaming7020
    @satyamgaming7020 9 หลายเดือนก่อน

    Kay sujtu natu bhai tamaro video joy ne badha douts clear thay gya😊😊

  • @user-ou2yq3bt9p
    @user-ou2yq3bt9p ปีที่แล้ว

    Saras

  • @jagdishbhairohit3455
    @jagdishbhairohit3455 ปีที่แล้ว

    Vahhhhhh sarvayabhai namshkar

  • @atik5748
    @atik5748 ปีที่แล้ว

    Very informative 👍

  • @kushallanghnoja4411
    @kushallanghnoja4411 ปีที่แล้ว

    Nicely explain sirji✌️✌️👍

  • @chiragsolanki9691
    @chiragsolanki9691 ปีที่แล้ว

    Great anaylist 🥰

  • @user-on6cs7by5x
    @user-on6cs7by5x 8 หลายเดือนก่อน

    Very good

  • @williesmacwan2839
    @williesmacwan2839 16 วันที่ผ่านมา

    6-7 rupye unit vijdi aape ane apdi pase thi 2.25 paise le aa kevo niyam aama b cheterpindi govt lohi piva j bethi che

  • @MaheshBhoite-l7z
    @MaheshBhoite-l7z 29 วันที่ผ่านมา

    EKAPLINED IN VERY SIMPLE LANGUAGE WITH EXAMPLE.
    IN MAIN BILL, WHERE DOES THE UNITS GENERATED FIGURE COMES INTO PICTURE i.e. HOW CAN I KNOW THE MGVCL HAS RECEIVED THE UNITS GENERATED LIKE IN THIS CASE 500 UNITS ?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  29 วันที่ผ่านมา

      There are two meter
      1st is generation meter that record only generation unit
      2nd is bidirectional meter that record important and export reading
      Import means we used unit of mgvcl
      Export means unit we give to mgvcl

  • @Ashokchadundavi
    @Ashokchadundavi 11 หลายเดือนก่อน

    Nice 👍

  • @satyamgaming7020
    @satyamgaming7020 9 หลายเดือนก่อน

    Thanks bhai 🎉🎉

  • @chiragsolanki9691
    @chiragsolanki9691 ปีที่แล้ว

    Nice

  • @KarshanbhaiKakdiya-lv4bh
    @KarshanbhaiKakdiya-lv4bh 2 หลายเดือนก่อน

    Khub saru janavyu

  • @financialsupporthindi
    @financialsupporthindi 2 หลายเดือนก่อน

    Bhai Kamlesh 126,135 na bill Kem banava assessment Kem karvu jeva video banavo jethi meter reading Karela junior assistant office nu kaam shikhi shake office na darek table ni series banavo 🙏🙏🙏

  • @kamleshbera87
    @kamleshbera87 ปีที่แล้ว

    Thanks, good information

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  ปีที่แล้ว +1

      Thank you so much

    • @kamleshbera87
      @kamleshbera87 ปีที่แล้ว

      ​@@Gujarati_bhai08એનો મતલબ એવો થયો ને કે એક્સ્પોર્ટ યુનિટ જનરેશન યુનિટ થી ક્યારેય વધારે હોય શકે નહીં???

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  ปีที่แล้ว +1

      @@kamleshbera87 ha

    • @kamleshbera87
      @kamleshbera87 ปีที่แล้ว

      @@Gujarati_bhai08 Ok, thanks

    • @kamleshbera87
      @kamleshbera87 ปีที่แล้ว +1

      ​@@Gujarati_bhai08બેંક ચાર્જ જનરેશન ૫૦૦-૪૦૦ એક્સપર્ટ=૧૦૦ યુનિટ જે આપણે ડાયરેક્ટ કંજ્યુમ કર્યા તેના પર જ લાગે કે પછી ૨૦૦ સર પ્લસ+૧૦૦ ડાયરેક્ટ કંજયુમ= ૩૦૦ યુનિટ પર લાગે???

  • @samwilliam7547
    @samwilliam7547 6 หลายเดือนก่อน +1

    Sir jama rakam kyare ane kayi rite malse kemke mare hazu bank ma jama nai thaya

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  6 หลายเดือนก่อน

      January k February na bill ma jo rakam jama bolti hoi to a rakam tamne jun mahinama bank account ma male

  • @arvindthakor3337
    @arvindthakor3337 11 หลายเดือนก่อน

    Yummy

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 2 หลายเดือนก่อน +1

    Gamete,karo,pan,luntase,to,public,j,ane,favse,goverment,ke,company,ye,satya,chhe,

  • @JDDamor
    @JDDamor ปีที่แล้ว

    ❤️❤️👍

  • @drpriteshpatel3035
    @drpriteshpatel3035 14 วันที่ผ่านมา

    Tame kahyu ke Generation na vadhare hoy to pan export ochu batave, kem ke apde vijdi vapri hoy ee baad thay che.
    Pan apde to Solar thi je pan Electricity generate thay che ee Inverter thi DC ma thi AC ma convert thai ne pachij Meter ma jay che ... ane ee Purepuru baddhuj apde GEB ne aapi daiye chiye.
    Solar thi generate thati Electricity to apde bilkul vapartaj nathi, pure puri aapij daiye chiye. To Loss kevi rite aave che?
    Apde je Electricity no vaprash kariye chiye, ee to purepuro GEB noj che, Solar thi generated electricity to apde bilkul vaparta nathi. To aa Explaination bhai bilkul gade nathi utartu.

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  14 วันที่ผ่านมา

      Have m kahevama aave chhe k solar panel thi aapda meter sudhi j cable aavto hoi teni length na lidhe aa difference aave chhe.
      M pan kehvama aave chhe k j panel thi meter sudhi nu wiring hoi ema wire saro na vaprano hoi to pan generation loss thay.
      Me ghana badha loko ne pusyu k mare aa generation loss ochho krvo hoi to shu kri shakay?
      To mane javab malyo k tamari solar panel and meter vachhe nu antar ochhu hovu joia and cable saro use thayelo hovo joia

  • @rushirajsinhrana
    @rushirajsinhrana 4 หลายเดือนก่อน

    સાઈબ આ માહિતી કોમર્શિયલ કનેક્શન ના બિલ વીસે પણ જણાવી સકો તો ખૂબ ખૂબ આભાર ને પાત્ર રેસો માહિતી બિલ હાથ માં લઈ ને જણાવવા વિનંતી કેમકે આ કેલક્યુલેશન બિલ માં કરી સકાય તો સારો આઇડિયા આવે એટલા માટે આભાર

  • @HitendrakumarsumanbhaiPatel
    @HitendrakumarsumanbhaiPatel 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @JitendraPanwala-xj5ew
    @JitendraPanwala-xj5ew 3 หลายเดือนก่อน +1

    Solar wala o ne Gujarat sarkar bijli utpaden na 2,25 bhav aape che ane adani pasebijli kharidi maate 8,50 no bhav aape che.loko pase mafat na bhave kharide che.sarkar na aapva levana taraju juda che.

  • @chetankotak6986
    @chetankotak6986 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagdishdangar8786
    @jagdishdangar8786 2 หลายเดือนก่อน

    Atyare Jena ghare Solar 6 tene electricity bill ma je unit jama thaya hoy te bad male 6. Jyare smart metre avshe tyare solar na unit kai rite bad malshe

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน

      એના લીધેજ હાલ પૂરતું સોલાર મીટર હોઈ તેને સ્માર્ટ મીટર લાગવાના નથી.
      કેમ કે એમાં રોજ બરોજ યુનિટ અડજસ્ટ થાય તો ગ્રાહક ને લોસ જાય એમ છે

  • @anilthakkar7583
    @anilthakkar7583 15 วันที่ผ่านมา

    Commercial solar nu calculation kevi rite thay chhe? New policy is very confused

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  14 วันที่ผ่านมา

      Commercial ma solar banking charge alagthi geb dwara levama aave chhe.
      Banking charge ni ganatri kevi rite karvi a janvu hoi to maro bijo video joi shako chho

    • @anilthakkar7583
      @anilthakkar7583 14 วันที่ผ่านมา

      @@Gujarati_bhai08 Can you share me your contact number? I want to shate my bill of GEB

  • @narendrapatel6368
    @narendrapatel6368 9 หลายเดือนก่อน +1

    ઘર ઉપર લગાડેલ સોલાર માં કોઈ ટેક્સ ભરવાનો આવે છે?
    આમાં બેન્કિંગ ચાર્જ કેવો હોય છે?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  9 หลายเดือนก่อน

      ઘર ના કનેક્શન માં નથી લાગતો બેન્કિંગ ચાર્જ

    • @narendrapatel6368
      @narendrapatel6368 9 หลายเดือนก่อน +1

      ​@@Gujarati_bhai08ok thank you sir

  • @panchalhitesh2025
    @panchalhitesh2025 2 หลายเดือนก่อน

    ભાઈ વાવાઝોડા વખતે સોલાર માટે સુ કાળજી રાખવી અને સુ કરવું એના વિશે સવિશેષ માહિતી આપો

    • @sirajkalvaniya4984
      @sirajkalvaniya4984 หลายเดือนก่อน

      પેનલ છોરાવી લેવી

  • @Monsoon24e-wg6rd
    @Monsoon24e-wg6rd หลายเดือนก่อน

    ❤❤🎉😅😅😊

  • @N.g.Chanal
    @N.g.Chanal 2 หลายเดือนก่อน

    import 300 hoi export 250 hoi to bill kevi rite bane..300-250= 50 unit na j bharva na?
    geb vapras no bhav Rs8 hoi vechan no bhav 2 hoi .
    to 8x50=200 thay ke.?
    (300x8=2400) - (250x2=500)
    2400-500= 1900 bharvana?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน

      50 unit nu bane
      For example 1 યુનિટ ના 8 રૂપિયા હોઈ તો
      8*50=400
      Thay🤝

  • @DhAmuEDITS-wd9ew
    @DhAmuEDITS-wd9ew 2 หลายเดือนก่อน

    Ruftof Soler panel system 25 year karar cancel kevi rite karvo e jo.....aa soler system ma khot j 6e ....light hoy to j chale 6e tema

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน +1

      Ahiya khali bill kay rite calculate thay a janavama aavyu chhe

    • @mukeshajudia15
      @mukeshajudia15 2 หลายเดือนก่อน

      આના સોલ્યુશન માટે ઇન્વર્ટર લગાવવું જોઈએ

  • @dhwani07
    @dhwani07 4 หลายเดือนก่อน +1

    Credit amount etle??
    A shu che pls answer apjo ne

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  4 หลายเดือนก่อน

      તમારા બિલ માં રકમ જમા રહે એ.
      મેં હાલ એક નવો વિડિઓ અપલોડ કરેલ છે. સોલાર પેનલ ને લગતો તો તમે એ પણ જોઈ શકો છો

    • @dhwani07
      @dhwani07 4 หลายเดือนก่อน

      Etle apde bill ma je credit amount lakhi hoy te pay karvani nathi??

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  4 หลายเดือนก่อน

      હા નહિ ભરવાની. રકમ ની પાછળ CR લખ્યું હશે

    • @dhwani07
      @dhwani07 4 หลายเดือนก่อน

      Credit amount kyay jama thy e check kyi rite karvanu?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  4 หลายเดือนก่อน

      May-jun માં થાય આપડે જે બેંક ડિટેલ્સ આપી હોંઈ એમાં

  • @mikenprajapati2908
    @mikenprajapati2908 5 หลายเดือนก่อน

    Solar panel no kharcho bill per thi ketla time ma nikdi gayo te nu calculation kevi rite karvanu tena per video bana vo ni

  • @bharatsinhparmar6557
    @bharatsinhparmar6557 2 หลายเดือนก่อน

    જનરેશન મીટર માં 1000 ની આસપાસ યુનિટ જનરેટ થયા છે...જ્યારે અન્ય મીટર માં ઇમ્પોર્ટ 900 ની આસપાસ અને એક્સપોર્ટ 700 જ થયા છે...લગભગ 300 યુનિટ ડાયરેક્ટ વપરાશ થઈ શકે ખરા...જવાબ આપવા વિનંતિ

  • @jiteshdave3175
    @jiteshdave3175 24 วันที่ผ่านมา

    જનરેશન મીટર માં જે 100 યુનિટ નો ગોટાળો છે તે સમજાતો નથી

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  24 วันที่ผ่านมา

      A solar panel thi aapda meter ma je wire aave chhe ena lidhe pn loss thay chhe

  • @AnkitPatel-i5m
    @AnkitPatel-i5m หลายเดือนก่อน

    Bhai aapde generation loss kevi rite ochu Kari sakiye

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  หลายเดือนก่อน

      Solar panel thi meter sathe connect thayel wire saro hoi and distance ochu hoi to

  • @jigardave3862
    @jigardave3862 10 หลายเดือนก่อน +2

    કુલ વપરાશ કેટલો થયો તે જાણવા ?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  10 หลายเดือนก่อน +2

      જેટલાં યુનિટ ઈમ્પોર્ટ થયાં એ અને
      જનરેશન - એક્સપોર્ટ કરતા જે ડિફરન્સ આવે એને ઈમ્પોર્ટ માં એડ કરો એ કુલ વપરાશ

    • @ashutoshkavalanekar1343
      @ashutoshkavalanekar1343 3 หลายเดือนก่อน

      ઉપરના ઉદાહરણમાં જનરેશન 500 છે એમાંથી એકસપોર્ટ 400 છે એટલે વપરાશ 100 યુનિટ અને ઇમ્પોર્ટ 200 એમ ટોટલ 300 યુનિટ કુલ વપરાશ કહેવાય.

  • @hardevmahida
    @hardevmahida 3 หลายเดือนก่อน

    સોલાર ના ૧૦૦ યુનિટ ડાયરેક્ટ વપરાય છે તો એ મીટર માં કેમ નથી બતાવ તા ., તો પછી મીટર શું ખાવા મૂક્યા?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  3 หลายเดือนก่อน

      Solar ni circuit evi aave chhe bhai
      Jenu koi jode solution ny

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  3 หลายเดือนก่อน

      Ema m Pan kehvama aave chhe k
      Solara na unit generate thay a direct consumer vapri nakhe and bija j vapri nathi shakto a export kre chhe

  • @bhaveshpatel1280
    @bhaveshpatel1280 2 หลายเดือนก่อน

    G E B no ret kaetlo che . Tamara 6 kae 7 Rupees . Aamara 2.25 kaem.

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน

      જે કઈ પણ રેટ હોઈ એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
      Mgvcl, pgvcl, dgvcl, ugvcl થી રેટ નક્કી ના થઈ શકે.
      સોલાર ના 2018 પહેલા ના કનેક્શન માં એક યુનિટ ના 3.75 રૂપિયા હાલ પણ ચૂકવવામાં આવે છે.

  • @Bhavdipkatrodiya
    @Bhavdipkatrodiya 3 หลายเดือนก่อน

    Generation unit details kya male

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  3 หลายเดือนก่อน

      Biju meter hoi jode ema
      A meter ma kwh kri ne reading aave

  • @nityanandchandani2999
    @nityanandchandani2999 15 วันที่ผ่านมา +1

    Khotu chhe aa

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  15 วันที่ผ่านมา

      ?

    • @drpriteshpatel3035
      @drpriteshpatel3035 14 วันที่ผ่านมา

      Tame kahyu ke Generation na vadhare hoy to pan export ochu batave, kem ke apde vijdi vapri hoy ee baad thay che.
      Pan apde to Solar thi je pan Electricity generate kariye chiye ee Inverter thi DC ma thi AC ma convert thai ne pachij Meter ma jay che ... ane ee Purepuru baddhuj apde GEB ne aapi daiye chiye.
      Solar thi generate thati Electricity to apde bilkul vapartaj nathi, pure puri aapij daiye chiye. To Loss kevi rite aave che?
      Apde je Electricity no vaprash kariye chiye, ee to purepuro GEB noj che. To aa Explaination bhai bilkul gade nathi utartu.

  • @RENISH_FOREVER_786
    @RENISH_FOREVER_786 3 หลายเดือนก่อน

    Adjustment amnt meaning?

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  3 หลายเดือนก่อน

      ક્યાં લખાય ને આવે છે?

  • @user-on6cs7by5x
    @user-on6cs7by5x 3 หลายเดือนก่อน

    સ્માર્ટ મીટરમાં શું, કેવી રીતે ગણતરી થશે? કોઈ વિડિયો માં આ માહિતી ઉપલબ્ધ નથી તો આપ જણાવશો

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  3 หลายเดือนก่อน +1

      એનો વિડિઓ પણ મુકેલ છે
      ટૂંક સમય માં બીજો વિડિઓ પણ આવશે

  • @hansrodasim2593
    @hansrodasim2593 4 หลายเดือนก่อน

    Bhai tamaro number hoyto aapo ... Aju mane clear samaj Nathi parti

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  4 หลายเดือนก่อน

      નવો વિડિઓ અપલોડ કર્યો છે એ જુઓ

  • @aasifsana4602
    @aasifsana4602 7 หลายเดือนก่อน

    Bhai kaik bhul pade 6.

  • @patelgautam8483
    @patelgautam8483 2 หลายเดือนก่อน

    ભાઈ ખોટી ગણતરી છે. યુનિટ માઈનસ કરવામાં આવતા નથી. પહેલા યુનિટ પ્રમાણે પૈસા ગણાવા મા આવે છે. પછી ગણતરી કરવામાં આવે છે

    • @Gujarati_bhai08
      @Gujarati_bhai08  2 หลายเดือนก่อน

      જો એક્સપોર્ટ યુનિટ , ઇમપોર્ટ યુનિટ કરતા વધારે હોઈ તો એક્સપોર્ટ માંથી ઈમ્પોર્ટ યુનિટ બાદ કરવામાં આવે છે