Banaskantha News : ચૈત્રી પૂનમે કેમ બનાસકાંઠાનું એક ગામ થઈ જાય છે ઉજ્જડ ? | Chaitri Poonam | News18

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @rasikthakor728
    @rasikthakor728 7 หลายเดือนก่อน +24

    😮ઓમ શ્રી શિવ શક્તિ માં માહાકાળી માં ભવાની ખૂબ સરસ ચૈત્ર પુનમ નો અનેરો ઉત્સાહ કહેવાય છે ગામજનો નો પરંપરા સચવાયેલી શ્રદ્ધા થી ગામ ખાલી સરસ કહેવાય હર વર્ષ ગામની એકતા બનેએજ મહત્વ છે 😮

  • @automobilesolution
    @automobilesolution 7 หลายเดือนก่อน +8

    જય શ્રી મહાકાળી માં..🚩🙏

  • @શ્રીમુનિમહરાજઉદાસીનગુરુશ્રીવા

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ

  • @divanjithakor7774
    @divanjithakor7774 7 หลายเดือนก่อน +19

    જય.મહાકાલી..સૌનીમનો.કામના.પુરી.કરે

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 7 หลายเดือนก่อน +10

    જય માતાજી.એક વખતે આ ગામની મુલાકાત લેવા જેવી છે

  • @KuldeepThakor-xp4ps
    @KuldeepThakor-xp4ps 7 หลายเดือนก่อน +3

    સૌની મનોકામના પૂર્ણ

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 7 หลายเดือนก่อน +4

    જય શ્રી મહાકાળી માં

  • @H.Pjethava
    @H.Pjethava 7 หลายเดือนก่อน +9

    जय श्री महाकाली मां

  • @chandubhaichandubhai2451
    @chandubhaichandubhai2451 7 หลายเดือนก่อน +1

    ❤ જય મહાકાળી❤

  • @JituGoswami-v7h
    @JituGoswami-v7h 7 หลายเดือนก่อน +5

    SUPER video thenkyu

  • @AshvinKumarPatel-s5b
    @AshvinKumarPatel-s5b 7 หลายเดือนก่อน +2

    ❤ Jay Mahakali ma❤

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 7 หลายเดือนก่อน +1

    હું પાટણ બાજુના ગામનો છું. અમારા ગામમાં હનુમાનજી આસ્થાનું કેન્દ્ર છે.અમારા ગામમાં પણ આવી પ્રથા હતી. ગામમાં માણસ કે પશુઓમાં રોગચાળો ના ફાટે અને કુદરતી આફતો સામે રક્ષણ મળે તે માટે... આઠમ ના દિવસે ગામના સર્વલોકો ગામ ખાલી કરી સીમમાં જતા, ત્યાં મહિલાઓ રસોઈ બનાવતી રસોઈમાં લાડુ પણ બનતા આ, લાડુનો પ્રસાદ હનુમાનજી ને ધરાવી ત્યારબાદ ત્યાં બધા પ્રસાદ જમીને પછી ઘરે આવતા, પણ છેલ્લા પાંચેક વર્ષથી.. આ ઉજાણી બંધ થઈ ગઈ છે.

  • @RamilabenGadhavi
    @RamilabenGadhavi 7 หลายเดือนก่อน +5

    રાજકોટ ગામમાં જય માતાજી સમાચાર

  • @prahladsinhchavda2995
    @prahladsinhchavda2995 7 หลายเดือนก่อน

    જય શ્રી મહાકાળી માતાજી

  • @ladusinghsodha3185
    @ladusinghsodha3185 7 หลายเดือนก่อน +1

    જય મહાકાળી માતાજી

  • @CKMethan
    @CKMethan 7 หลายเดือนก่อน +11

    જય માતાજી હવે ફરી વાર ક્યારે પ્રશંગ આવશે અમારે માતાજી ના દર્શન કરવા આવવાનું છે સૌ ગ્રામ જનોને જય માતાજી.,,

  • @parvinsolanki5345
    @parvinsolanki5345 7 หลายเดือนก่อน +2

    માતાજી મા ભવાની સવ ની મનોકામના પુણ કરે

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 7 หลายเดือนก่อน +2

    જય માતાજી

  • @LaxmiThakarda
    @LaxmiThakarda 7 หลายเดือนก่อน

    બેન એ બધા ચૈત્રી પુનમે અંબાજી દર્શન જય માતાજી

  • @shilpabariya3648
    @shilpabariya3648 7 หลายเดือนก่อน +3

    Jay mata di

  • @amrutlalpatel7983
    @amrutlalpatel7983 7 หลายเดือนก่อน

    સરસ કામ છે a ચેનલનું, જેથી ગુજરાતના એવા પ્રસંગ કે માન્યતા સાથે લોકોની ધાર્મિક ભાવના જાણવા મળે. ધન્યવાદ !

  • @ganapatsuthar923
    @ganapatsuthar923 7 หลายเดือนก่อน +2

    મહાકાળી માતાજી ના મંદિરે

  • @AshvinbhaiMaaibhakt
    @AshvinbhaiMaaibhakt 7 หลายเดือนก่อน +2

    અમારા ગામમાં પણ આજ રીતે થાય છે અને ભાદરવા સુદ બારસ ના દિવસે ઉજાણી કરવા માટે જાય છે અને આ ગામ મહેસાણા જિલ્લા માં ઉન્ઝા ના ઉપેરા ગામ માં

  • @ThakorNatvarji-yc4bt
    @ThakorNatvarji-yc4bt 7 หลายเดือนก่อน +3

    આવુ જ એક ગામ ભાભર તાલુકા નુ ખારા ગામ છે
    જય માતાજી

    • @narpatsinghrathore4050
      @narpatsinghrathore4050 7 หลายเดือนก่อน

      ખારા ગામ ખાલી નહી થતું

  • @bhartiraval3604
    @bhartiraval3604 7 หลายเดือนก่อน

    Jymaataaji pranaam 🙏🏽🙏🏽

  • @konukonubhai4460
    @konukonubhai4460 7 หลายเดือนก่อน

    જય..માહાકાલી..મા

  • @bhavikamsuthar7415
    @bhavikamsuthar7415 7 หลายเดือนก่อน

    Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 7 หลายเดือนก่อน

    Khub sarch

  • @jayantis.chavada4906
    @jayantis.chavada4906 7 หลายเดือนก่อน +1

    આવી પ્રથા તો કેટલાય ગામોમાં હતી,હવે આ ઓછું થતું જાય છે.

  • @GJStar_ff
    @GJStar_ff 7 หลายเดือนก่อน +4

    આને માતાજીની ઉજાણી કહેવાય

  • @vijaythakor1377
    @vijaythakor1377 7 หลายเดือนก่อน +1

    Jay mahakali ma

  • @bskhant4567
    @bskhant4567 7 หลายเดือนก่อน

    !!!!!જય માતાજી!!!!!

  • @harishraj3445
    @harishraj3445 7 หลายเดือนก่อน

    Jay Mata Ji

  • @nareshprajapati7623
    @nareshprajapati7623 7 หลายเดือนก่อน +1

    Jay

  • @ashokprabhakarvaidya7153
    @ashokprabhakarvaidya7153 7 หลายเดือนก่อน

    Jay mataji..... Jay Mahakali

  • @NirubenMistry-l8i
    @NirubenMistry-l8i 7 หลายเดือนก่อน +1

    Jaymaakalimaajuycha❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ghanshyamj.solanki8970
    @ghanshyamj.solanki8970 7 หลายเดือนก่อน

    Jay mataji

  • @devjibhaidarji5267
    @devjibhaidarji5267 7 หลายเดือนก่อน

    जय माता दी जय महाकाली मां

  • @popatjivaghela3722
    @popatjivaghela3722 7 หลายเดือนก่อน

    Jay mahakal ima

  • @MallaraDhani
    @MallaraDhani 7 หลายเดือนก่อน

    माँ काली मुझ पर कृपा

  • @Chaki783
    @Chaki783 7 หลายเดือนก่อน

    હા આ ગામ માં અમે ગયા ત્યારે આ વાત સાંભળી હતી 25 વર્ષ પહેલાં

  • @KirtiThakorkirti
    @KirtiThakorkirti 7 หลายเดือนก่อน

    ❤❤

  • @b.kjadeja5300
    @b.kjadeja5300 7 หลายเดือนก่อน

    🙏🙏

  • @krgohel6000
    @krgohel6000 7 หลายเดือนก่อน

    જેર માહકાળી માં

  • @Pandorbrother9860
    @Pandorbrother9860 7 หลายเดือนก่อน

    🙏

  • @laganbhaitadvi2356
    @laganbhaitadvi2356 7 หลายเดือนก่อน

    लगनभाई बीके ओमशांति बाबा सुप्रभात बाबा मीठा बाबा वाह બાબા वाह મીઠા बाबा सुक्रिया बाबा, मीठा, मई मास्टर सर्वशक्तिवान हू मई प्रकृति jitआत्मा हू❤😂❤😢😮❤

  • @khantkamleshabhai5296
    @khantkamleshabhai5296 7 หลายเดือนก่อน

    ્હા,મારી,મોનીતી,મહાકા લી

  • @dipeshravat2392
    @dipeshravat2392 7 หลายเดือนก่อน

    ,🚩🚩🚩🚩🚩🚩🚩🙏

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 7 หลายเดือนก่อน

    Pathn ganiben patora laye bhngal mamtaji mayaji n mile rasthpathi manipue puje

  • @dhanabhaibharwad7993
    @dhanabhaibharwad7993 7 หลายเดือนก่อน

    Ķììpì

  • @RohitRathod-jb5bw
    @RohitRathod-jb5bw 7 หลายเดือนก่อน +3

    Jay ma Mahakali

  • @msmakwana3019
    @msmakwana3019 7 หลายเดือนก่อน

    જય શ્રી મહાકાળી માં 🙏🙏

  • @pushpapatel6663
    @pushpapatel6663 7 หลายเดือนก่อน

    જય માતાજી

  • @GanpatKhimji
    @GanpatKhimji 7 หลายเดือนก่อน

    જય માતાજી