રણુજાના રાય બારબીજના ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- રણુજાના રાય બારબીજના ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
ધુપના ધુમાડા કરો ઘડી રે ઘડી આવો રામાપીર તમે ઘોડલે ચડી
દેશ પરદેશ ના જોયા રે મંદિરો
રણુજાના ધામ જોયા આખરી આવો રામાપીર તમે ઘોડલે ચડી
જાત રે જાતની પ્રસાદી લીધી
બેગના ખીર જેવી એકે નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
જાત રે જાતના શણગાર જોયા
તીરને ભાલા જેવા એકેય નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
પિતા અજમલ ના કુવર રામદેવ
માતા મી નળ દેવના જાયા રે રામદેવ
આવીને પરમાર દેજો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
કંકુ ની પગલી પીરજીએ પાડી
ઉકળતી ડેગ મારા વાલા એ ઉતારી
પરચાનો પાર ન આવે ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
ભેરવાને તમે ભોમાં ભંડારીયા
બાળીનાથ ગુરુ એ તમને ધાર્યા
ભૂમિનો ભારે ઉતારો રે હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
જલારામ મંડળ તારા ગુનલા રે ગાતા
શરણે આવે એ સાજા રે થાતા
બે હાથ માથે મારા રાખો ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
રણુજાના રાય બારબીજના ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
🙏🙏🙏🙏🙏
આ મારું સ્વ રચીત ભજન છે..આપે રજૂ કર્યું..થોડુક અલગ રાગ માં..ખૂબ સરસ..👌👍🙏
જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏
વાહ નયના બેન ખુબ સરસ રાગ ઢાળ સાથે અતિ સુંદર ખૂબ આગળ વધો એવી રામદેવપીરને પ્રાર્થના 🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય રામાપીર 🙏🙏🙏🙏🙏
જય રામદેવપીર 🙏🙏🙏👌
જય રામાપીર 🙏🙏🙏🙏
જય રામાપીર બાપા
જય રામાપીર 🙏🙏🙏🙏🙏
🙏🙏જય રામાપિર 🙏🙏
જય રામાપીર 🙏🙏🙏
સરસ ભજન છે લખી ને મુકો
ભજન નીચે લખીને જ મુકવામાં આવેલું છે ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏q
Nice
જય શ્રી કૃષ્ણ આભાર🙏🙏🙏🙏🙏
Jai Ramapir
જય રામાપીર 🙏🙏🙏🙏
જય રામાપીર
જય રામાપીર 🙏🙏🙏
જય રામદેવપીર
જય રામાપીર
સરસ હેતલ બેન❤❤❤
ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
🙏👌👌👌👌
🙏🙏🙏🙏🙏
🙏🏼જય રામાપીર 🙏🏼ખૂબ સરસ 👌👌👌👌👌તમારો અવાજ ખૂબ સરસ છે 🎉🎉🎉🎉🎉
આભાર 🙏🙏🙏🙏જય રામાપીર
❤🎉બોલ અલખ ધણી રામાપીર ની જય ખૂબજ સરસ ભજન ગાયું છે બેન
ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏
Bhajan srs che lkhi ne muko
ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
તમે મારું નામ ચરણ..છેલ્લે ફેરવી નાખ્યું છે...
ભાવિ તારા ગુણલા રે ગાય.....
કિરણ પ્રજાપતિ એ ગાયું છે..એમના discription માં મારું નામ હસે...lyrics by Bhavika Gondaliya...
હા આ કીર્તન અમારા મંડળમાં પણ બધા બહેનોને ખૂબ જ ગમે છે ભજન પણ ખૂબ જ સરસ છે ભાવિકાબેન જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@@jalarammandal5125 તમે લોકો એ થોડોક રાગ ફેરવ્યો છે..મારા જ રાગ માં ગાયું હોત તો વધારે ચાલત... 👍
🙏જય રામાધણી
જય રામાપીર 🙏🙏🙏🙏