સારૂ કરવા વાળા દુઃખી છે અને ખરાબ કરવા વાળા સુખી છે આવુ કેમ? કુદરત ના આ કાનૂન ની કોઈ ને ખબર નહિ હોય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 175

  • @radhuvlogs565
    @radhuvlogs565 2 ปีที่แล้ว +1

    સાસી વાત છે

  • @laljiparmar6799
    @laljiparmar6799 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ

  • @sirinhingorja8113
    @sirinhingorja8113 ปีที่แล้ว +1

    સાવસાચુછે

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ 👌🌹🙏🙏🙏🌹

  • @barkatalidauva1522
    @barkatalidauva1522 ปีที่แล้ว

    Khub sarash

  • @editranjit5868
    @editranjit5868 ปีที่แล้ว +1

    સરસ

  • @gohildalpat931
    @gohildalpat931 ปีที่แล้ว

    વાહ રે વાહ મનહર ભાઈ બહુ સરસ

  • @suryavansichimanbhai7247
    @suryavansichimanbhai7247 2 ปีที่แล้ว

    મનહર.ભાઇ.તમારા.પ્રવચન.ખુબજ.સમજવા.લાયક.છે.પરતુ.મા રૂ.મન.બિલ કુલ.સ્થિર.રહેતુનથી.એનિ.સમજણ.આપો.

  • @rlnakum9431
    @rlnakum9431 2 ปีที่แล้ว +2

    સાવ સાચું છે ભાઈ

  • @user-rk9wc1mr2c
    @user-rk9wc1mr2c 6 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @anilbaria8751
    @anilbaria8751 2 ปีที่แล้ว

    ગુડ સર

  • @dipikapatel6252
    @dipikapatel6252 ปีที่แล้ว

    Khub saras vat kari

  • @pushpaparmar6634
    @pushpaparmar6634 ปีที่แล้ว

    Khub saras vat kahi manhar Bhai.

  • @HiteshPatel-iu3li
    @HiteshPatel-iu3li 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ રીતે કારણ - કાર્ય ,કર્મ - કર્મફળ અને કુદરત ના કાનૂન ના સિદ્ધાંત ની રજુવાત આપે કરી.
    દરેક દુઃખ નું કારણ મન(માન્યતા) છે.
    આ વીડિયો મન ના સમાધાન ની ટિપ્સ ખૂબ સરસ છે.
    જય સચ્ચિદાનંદ સુપર હ્યુમન ને.🙏
    આયુર્વેદ

  • @suniljadav5189
    @suniljadav5189 2 ปีที่แล้ว +1

    💯💯💯💯💯💯

  • @piyushatri3251
    @piyushatri3251 2 ปีที่แล้ว +2

    ૧૦૦૧% એકદમ સાચી વાત છે મનહરભાઈ તમારી સમજાવાની રીત એકદમ શુદ્ધ અને સાત્વિક છે.

  • @savitabensodha7882
    @savitabensodha7882 ปีที่แล้ว +1

    Bilkul sahi kaha aapne sir

  • @parulparmar3212
    @parulparmar3212 ปีที่แล้ว

    Jay ranchhod 🙏

  • @mansukhkhut3846
    @mansukhkhut3846 2 ปีที่แล้ว +1

    Khunt. Mansukhbhai. 🎉🎉🎉Jay. swaminarayn

  • @kokilabenkishori9903
    @kokilabenkishori9903 11 หลายเดือนก่อน

    Jaysikasn

  • @bhavnapanchal-cj1bl
    @bhavnapanchal-cj1bl ปีที่แล้ว

    Right Jay gurudev

  • @VijayChauhan-ut5jb
    @VijayChauhan-ut5jb 2 ปีที่แล้ว

    Tamari vato sachi 6e

  • @jayrajkanu3301
    @jayrajkanu3301 2 ปีที่แล้ว

    Sachi vat

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 ปีที่แล้ว +2

    RADHE RADHE RADHE KRISHNA:
    JAI BHARAT JAI BHAGWAN:
    Thank you sir: Gurudev.

  • @marregedancehorsh7092
    @marregedancehorsh7092 ปีที่แล้ว

    Nice sir

  • @kishorbhaigondaliya2283
    @kishorbhaigondaliya2283 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સારી કર્મ વિશે માહિતી આપી છે ખૂબ જ જરૂરી છે કેવુ જીવન જીવવુ એ આપણા હાથ માં છે

  • @user-qu8he7ns2b
    @user-qu8he7ns2b 2 ปีที่แล้ว +2

    100%સાચી વાત મનહરભાઈ પટેલ

  • @jaymataji7513
    @jaymataji7513 2 ปีที่แล้ว +1

    એકદમ સાચી વાત છે

  • @i_khodal_wada_3060
    @i_khodal_wada_3060 2 ปีที่แล้ว +1

    જય ભગવાન જય માતાજી ખૂબ જ સુંદર છે

  • @anilbaria8751
    @anilbaria8751 2 ปีที่แล้ว +1

    સાચી વાત

  • @user-xz8pv3cj7k
    @user-xz8pv3cj7k 2 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @narvatbhai8076
    @narvatbhai8076 2 ปีที่แล้ว +1

    Aaapna khotaa karam hoy to dhukh pade ane sara karam karo to shukh male hamesha koyni ninda karvi nahi jarur bhaghvaan shukh aape saanti rakho jay mahakali

    • @himanshujadeja9708
      @himanshujadeja9708 2 ปีที่แล้ว

      Narvatbhai mara ma evu nahi .....kayam rite koi ne koi rite heran pareshan thavanu thaay ...ribavanu thaay mane ..sara karam karva chhatay sukhi nahi ...bhakti Pan etli kariye chhiye .topan dukhi chhiye ..ave shu karvu aano koi rasto batavo 🙏🏻

    • @naturallife6006
      @naturallife6006 ปีที่แล้ว

      @@himanshujadeja9708 સંસારી થય ને અતી ભક્તિ કરશો તો દુઃખી થશો માટે જરૂરિયાતથી વધું ભક્તિ પર ધ્યાન ન આપશો (ભક્તિ એકજ ભગવાન કે કુળદેવી ની કરો અને તેનુ નામ સ્મરણ કર્યે રાખો.)

  • @ninamajinal302
    @ninamajinal302 ปีที่แล้ว

    Sachi vat mare aavoj problem che

  • @khemjipatel4087
    @khemjipatel4087 2 ปีที่แล้ว

    Good

  • @himanshujadeja9708
    @himanshujadeja9708 2 ปีที่แล้ว +1

    જય ભગવાન ,, મનહરકાકા મારી જોડે પણ કાયમ આવું થાય છે ..

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 ปีที่แล้ว +1

    જય ભગવાન 🌷🌷🙏🙏 આશારામ 👩‍🍳🙆👩‍🍳

  • @pareshbhaithakar6990
    @pareshbhaithakar6990 2 ปีที่แล้ว +1

    મહાદેવ

  • @patelsonabhai6347
    @patelsonabhai6347 2 ปีที่แล้ว +6

    બિલકુલ સાચી વાત છે સાહેબ

    • @arvindprajapati9889
      @arvindprajapati9889 2 ปีที่แล้ว +2

      જય હિન્દ મનહર ભાઈ તમે તો સરસ માહિતી ધર્મ વિશે ગુજરાતી માં આપી

    • @user-jz3ud5jr7j
      @user-jz3ud5jr7j 2 ปีที่แล้ว

      ઔઔ

  • @bhavnaahir9810
    @bhavnaahir9810 ปีที่แล้ว

    saras point ni vat kri manharbhai...

  • @rameshchudasama7644
    @rameshchudasama7644 2 ปีที่แล้ว +2

    💯%સાચી વાત છે સાહેબ

  • @miteshpalas8352
    @miteshpalas8352 2 ปีที่แล้ว +2

    ગરીબો માટે ખજુંરભાઈ ને જુઓ

  • @Anjalipanchal7701
    @Anjalipanchal7701 2 ปีที่แล้ว +1

    Very good manahar bhai, sachu gnan chhe

  • @ashokadhavan3334
    @ashokadhavan3334 2 ปีที่แล้ว +2

    Manhar bhai jay bhagvan
    tamaru stshng sabhri ne ghno aanand thyo chhe tmara darshan karvanu man thay chhe

  • @rameshbhaiparshottamdas2969
    @rameshbhaiparshottamdas2969 ปีที่แล้ว

    M

  • @janakdinesh1516
    @janakdinesh1516 ปีที่แล้ว

    100

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 2 ปีที่แล้ว +1

    ખરી વાત છે સાહેબ

  • @almasrashyani2744
    @almasrashyani2744 2 ปีที่แล้ว

    શું કરવૂતૌ🙏🙏🙏🤲📿📿👌👌👌

  • @pravinmakwana7539
    @pravinmakwana7539 2 ปีที่แล้ว

    Khub j saras vat kare se

  • @ranchhodpatel9770
    @ranchhodpatel9770 2 ปีที่แล้ว +1

    Very good sir jai Satchitanad

  • @hakabhaisorathiya6116
    @hakabhaisorathiya6116 2 ปีที่แล้ว +1

    જય મા ભગવતી મનહર ભાઇ તમા રી વાત સાચી છે

  • @mahendrasangani9328
    @mahendrasangani9328 2 ปีที่แล้ว +8

    law of karma is 100 % true. nicely explained.

  • @pushpaderodra7417
    @pushpaderodra7417 2 ปีที่แล้ว +3

    Koti koti 🙏pranam manhar Bhai ni divy Vanine ati sundar 👌🙏vande matram Bhart mata ki Jay 🙌💐🌹💐

  • @hakabhaisorathiya6116
    @hakabhaisorathiya6116 2 ปีที่แล้ว

    જય માં ભગવતી મનહર ભાઇ તમે જે વાત કરોસો તે વાત ને હું ક્રમ માનુસુ કે જેવા ક્રમ

  • @premjiravariya7033
    @premjiravariya7033 2 ปีที่แล้ว +1

    Raghit to you
    Bhai Bhai jordar bhajan

  • @Bk.gaming___
    @Bk.gaming___ 2 ปีที่แล้ว +1

    Nice video 👍❤️

  • @popattaral5163
    @popattaral5163 2 ปีที่แล้ว

    Sasi vat se

  • @jadejaharpalsinhjadeja1872
    @jadejaharpalsinhjadeja1872 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ ધન્યવાદ મનહરભાઈ બહુ જ્ઞાની માણસ મજા આવી ગ

  • @honeyjadav1203
    @honeyjadav1203 2 ปีที่แล้ว +1

    સાચી વાત છે સરસ સમજણ પાડી

  • @janakdinesh1516
    @janakdinesh1516 ปีที่แล้ว

    💯

  • @cmparekh3081
    @cmparekh3081 2 ปีที่แล้ว +6

    True...👌👌..મે આ VDO બે વખત સાંભળ્યો ત્યારે સમજાયું..!!

  • @pruthvibhaliya5601
    @pruthvibhaliya5601 2 ปีที่แล้ว +2

    Jay ho guru ji

  • @mayurbarot9764
    @mayurbarot9764 2 ปีที่แล้ว +1

    🙏🙏sachi vat 🙏🙏

  • @hardevchauhan5051
    @hardevchauhan5051 2 ปีที่แล้ว +1

    Jay Sachidanand

  • @krishna4471
    @krishna4471 2 ปีที่แล้ว +1

    મનહરભાઈ બિલકુલ સાચી વાત છે

  • @desaihargovinddesaihargovi510
    @desaihargovinddesaihargovi510 2 ปีที่แล้ว +1

    જય ભગવાન મનહરભાઈ ખુબ સરસ

  • @pateljayesh941
    @pateljayesh941 2 ปีที่แล้ว +1

    સરસ ભાઇ 100 ટકા સાચી વાત કરી

  • @amitgoswami2918
    @amitgoswami2918 2 ปีที่แล้ว +1

    Maza Aavi Gay Mind Fresh Thay Gayu. Je Chinta Hati Manma Te Dur Thay Gai

  • @hasmukhpatel964
    @hasmukhpatel964 2 ปีที่แล้ว

    Saras updesh chhe

  • @sureshmanek1230
    @sureshmanek1230 2 ปีที่แล้ว

    Hello Mannar bhai Ganesh

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 ปีที่แล้ว +2

    Jay bhagvan🙏 aa video🎥 mate thanks manhar bhai🙏

  • @vishalgala1039
    @vishalgala1039 2 ปีที่แล้ว

    Jordaar

  • @mahendrazala7108
    @mahendrazala7108 2 ปีที่แล้ว +1

    જય ભગવાન

  • @Sachin-8153
    @Sachin-8153 2 ปีที่แล้ว +2

    Tamara charano ma vandam manhar bhaii... 🙏🏻🙇‍♂️

  • @jagajithakor5377
    @jagajithakor5377 2 ปีที่แล้ว +1

    જય, ગુરુમહારાજ, મનહરભાઈ, જેસી,કરની,વેસી,ભરની,,,,કર,ભલા, તો હોગા,ભલા

  • @vipvaghela_0079
    @vipvaghela_0079 2 ปีที่แล้ว +1

    Jay Mataji 🙏🙏🙏

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 2 ปีที่แล้ว +3

    મનહરભાઈ તમારી સમજાવાની રીત ખુબ જ સરસ છે. 🙏

  • @binashah894
    @binashah894 2 ปีที่แล้ว +2

    Jayshreekrushna..Khub saras..rite samjavyu.i am living in canada.I saw your video in you tube regularly..all video..very nice explained..thanks

  • @almasrashyani2744
    @almasrashyani2744 2 ปีที่แล้ว +1

    જયભગવાન🙏🙏🙏🤲📿

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 2 ปีที่แล้ว +1

    Sir ap to super super human being cho ne sant jevu tamaru vyaktitva che tmo ne Mara lakh lakh vandan 🙏🙏🙏🌹🌹🌹🙏 🙏🙏

  • @Sonivlogs8274
    @Sonivlogs8274 2 ปีที่แล้ว +5

    🙏 Bilkul Sachi Vaat Bhai. Thank You.

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 2 ปีที่แล้ว +1

    મનહરભાઈ તમારી વિચાર રમી ને ધન્યવાદ. 🙏

  • @anuchauhan7180
    @anuchauhan7180 2 ปีที่แล้ว

    Bauj saras

  • @rinkalchamariya9442
    @rinkalchamariya9442 2 ปีที่แล้ว

    Gurudev datt

  • @girishpatel9050
    @girishpatel9050 2 ปีที่แล้ว +1

    સાચી વાત છે સાહેબ મારા સગા માં એવો એક દાખલો છે જે બેન બહુજ ભોરા આખા કુટુંબ ને આગળ લાવ્યા ટાઈમે તે બધુજ આપીદે એવો સ્વભાવ તે છતાં બેન ને મગજ નો એવો રોગ લાગુ પડ્યો કે બેન 14 વરસ ખ્ટલા માં રીબાયા મોત આવે એ માટે ખૂબ પ્રાથના કરવી પડી આખું શરીર ઓગળી ગયું ત્યારે મોત થયું

  • @khasiyaalpesh7413
    @khasiyaalpesh7413 2 ปีที่แล้ว +1

    Gale daju padvano upay

  • @yogeshkumarmohanbhaiprajap8496
    @yogeshkumarmohanbhaiprajap8496 2 ปีที่แล้ว

    Please sir

  • @leelaparmar219
    @leelaparmar219 2 ปีที่แล้ว +4

    💯 % સાચી વાત છે ! 😊

    • @mayurediting9788
      @mayurediting9788 2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ મનહરભાઈ તમને ખુબ સરસ વાત
      સારેરીક નબડાય કમજોરી નો વિડિઓ બનાવો ને

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 ปีที่แล้ว +1

    Jay bhagwan manhar bhai🌼🌻🌻🌻🌹👏

  • @bhupeshbhaigandhi6081
    @bhupeshbhaigandhi6081 2 ปีที่แล้ว

    ક્રમયોગી કહેવા ય

  • @viraljani417
    @viraljani417 2 ปีที่แล้ว +1

    Mahar bhai,
    Dhanyavaad Tamara video na vishay khub saras hoy che.
    Aavi j vaat Vipashyana na pravachan ma che.
    4 prakar na vyakti aakha jagat ma che.
    1.andhkar thi andhkar taraf
    2.andhkar thi Prakash taraf
    3.prakash thi andhkar taraf
    4.pralash thi Prakash taraf.
    Aapne Punya karm Kari e to aa bhav andhkar ma hoy to Prakash taraf gati karsu.
    Ane jo Prakash ma hoy to Punya Kari aavto bhav pn Prakash ma rahi e..
    Badha nu mangal ho

  • @ShriRangNatural
    @ShriRangNatural 2 ปีที่แล้ว +1

    Very nice information thanks 🙏

  • @bhavnamehta1709
    @bhavnamehta1709 2 ปีที่แล้ว +1

    SATVIK JIVAN NI CHAVI AAPI TE MATE THANKS A LOT ISHWAR AAPNE LAMBU AAYUSHYA AAPE AEJ PRATHNA ALLWAYS GOD BLESS U

  • @sunim8439
    @sunim8439 2 ปีที่แล้ว

    Sir ha chi vat 6y .🙏🙏🇮🇱🇮🇱

  • @balubhai3177
    @balubhai3177 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપવા બદલ મનહરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનુ છુ

  • @ushavasava910
    @ushavasava910 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RahulRajput-lv2lf
    @RahulRajput-lv2lf 2 ปีที่แล้ว +1

    Thank a lot manharbhai

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 2 ปีที่แล้ว +1

    Jay Bhagavan

  • @r.jpatel7911
    @r.jpatel7911 2 ปีที่แล้ว

    Mane pn aa prshn chhe sir

  • @janvivyas7872
    @janvivyas7872 2 ปีที่แล้ว

    Vanden

  • @patelharesh2646
    @patelharesh2646 2 ปีที่แล้ว

    Jay ho