જોયુ નઈ જાય || Gopal Bharwad || Joyu Nai Jay ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • The Dikshi Digital Present…..
    Title : જોયુ નઈ જાય
    Singer : Gopal Bharvad
    Lyrics : Vijay Nai
    Music : Shashi Kapdiya
    Actor : Tejasvi Rathod,Krishna Panchal,Harsiddhi Neesta,Sanjay Solanki
    Dop : Malvik Parmar
    Director : Darshan Joshi (Meggi)
    MACKUP : Divya Vaghela
    Edit : Yogesh Ravat
    SP Thanks:- Indra Gamara,Dharmesh Parmar,Bhavesh Kapdiya,Manish Parmar
    SP Thanks : Sunil Bhuvaji Vanch
    મારાથી શોનું તું રાખશે ને પારકાની જો થાશે
    જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય
    આ બદલાતી દુનિયાનો જો રંગ તને લાગશે
    જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
    તારાથી અલગ તો ના કદી અમે રહીશું
    જુદા પડવું પડે તો જીંદગી પુરી કરશું
    મને જોઈ પોણી પિનારી કોકના પોણી ભરશે
    જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય
    અંતરો ૧
    યાદ ભલે ઓસુ કરજે પ્રેમ પણ પૂરો કરજે
    ગુસ્સામાં કઈ બોલુ તો માફ મને તુ કરજે
    દેખાવે સીધો સાદો પ્રેમ એક તને કરતો
    કાલની ખબર નથી પણ શ્વાસ તને જોઈ ભરતો
    મારી યાદોની ડાયરીમાં એક એક પાનું તારું
    તારા વગર જીવવું પડે તો થવાનું અંધારું
    તુ ભૂલજે આખી દુનિયા એક મને ના તુ ભુલજે
    જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
    અંતરો ૨
    વોલપેપર તારું રાખું ઘડીયે ઘડીયે જોયે રાખું
    તારી જોડે વાતોમાં દિવસ આખો કાઢી નાખું
    તારી માટે બાધા રાખું મંદિરે જઈ તને માંગુ
    તને રાજી રાખવા હું જીંદગી આખી ખર્ચી નાખું
    એક પળ એવી નથી જેમાં યાદ ના કરું
    તુ જીવ માંગી જો ના પળ નો વિચાર કરું
    મારી હાથની રેખાઓ જો કુદરત બદલશે
    જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
    #gopalbharvad
    #Gopalbharwad
    #gujratisong
    #bharwad
    #govaliyo
    #gopalbharvad
    #newsong

ความคิดเห็น • 77

  • @BhavinPatel-vj8ey
    @BhavinPatel-vj8ey 26 วันที่ผ่านมา +6

    Majbut song Sanju Bhai

  • @kunalagrawal3214
    @kunalagrawal3214 26 วันที่ผ่านมา +6

    Superb sanjay bhai

  • @Bharavadbijalbhaiparbat
    @Bharavadbijalbhaiparbat 26 วันที่ผ่านมา +6

    Jay dwarkadhish thakar 🎉❤

  • @HardikRathod-y8v
    @HardikRathod-y8v 23 วันที่ผ่านมา +5

    Good work The Dikshi Digital

  • @Kishanbambhava-hk4fu
    @Kishanbambhava-hk4fu 20 วันที่ผ่านมา +5

    કોને કોને ગોપાલ ભાઈ ભરવાડ ના ગીત પસંદ છે❤❤

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar8039 26 วันที่ผ่านมา +8

    Vah Vijay bhai mst lakhyu che

  • @kiransolaki5353
    @kiransolaki5353 25 วันที่ผ่านมา +5

    Jordar Gopal bhai.❤❤

  • @Kaliyaashok
    @Kaliyaashok 25 วันที่ผ่านมา +7

    ગુજરાતી માં લખેલું ગીત સરસ

  • @jayeshdavas2329
    @jayeshdavas2329 26 วันที่ผ่านมา +4

    Jordar majboot

  • @riteshbodana400
    @riteshbodana400 24 วันที่ผ่านมา +6

    Saras geet banayu che Manish Parmar ❤

  • @honeydigital1730
    @honeydigital1730 26 วันที่ผ่านมา +5

    🎉🎉🎉❤

  • @jagdishchauhan3724
    @jagdishchauhan3724 23 วันที่ผ่านมา +5

    Super singer Gopal bharwad

  • @kirtinayak7639
    @kirtinayak7639 25 วันที่ผ่านมา +5

    સુપર

  • @pravinbodana7053
    @pravinbodana7053 25 วันที่ผ่านมา +5

    Gopal bharwad always hit ❤

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g 26 วันที่ผ่านมา +5

    Bajar ma boom padavshe boom 🥳

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 25 วันที่ผ่านมา +5

    વાત હવે ઓછી થાય છે..
    ખબર નઈ અમારા ભાગનો પ્રેમ ....🔥❤️
    કોને દાના થાય છે..!!.. Payal

  • @user-hd7gx6lc5n
    @user-hd7gx6lc5n 25 วันที่ผ่านมา +4

    Aa geet sanbhali ne juno prem yad aave che 😢

  • @mahaveerofficial8055
    @mahaveerofficial8055 25 วันที่ผ่านมา +7

    Good work all team members Sanjay bhai❤❤ all the best 👍

  • @user-bi8ri7zs3k
    @user-bi8ri7zs3k 26 วันที่ผ่านมา +4

    🎉🎉🎉

  • @user-wm9gc9wn1e
    @user-wm9gc9wn1e 25 วันที่ผ่านมา +4

    Supar song ❤❤❤❤

  • @dipakmali7878
    @dipakmali7878 26 วันที่ผ่านมา +4

    ❤❤❤

  • @user-hd7gx6lc5n
    @user-hd7gx6lc5n 25 วันที่ผ่านมา +4

    ❤❤❤❤❤

  • @amitchangecha
    @amitchangecha 26 วันที่ผ่านมา +5

    Ek number song

  • @Rajaravechiofficial
    @Rajaravechiofficial 26 วันที่ผ่านมา +4

    ❣️❣️❣️❣️

  • @rvofficial3131
    @rvofficial3131 26 วันที่ผ่านมา +4

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @SAGAR_DABHI_OFFICIAL
    @SAGAR_DABHI_OFFICIAL 26 วันที่ผ่านมา +4

    ❤❤❤❤

  • @parbatvaghela8860
    @parbatvaghela8860 25 วันที่ผ่านมา +5

    Majbur ❤

  • @SohamPatel-z6u
    @SohamPatel-z6u 26 วันที่ผ่านมา +7

    Very nice Sanjay bhai

  • @jayeshdavas2329
    @jayeshdavas2329 26 วันที่ผ่านมา +4

    Jordar

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g 26 วันที่ผ่านมา +4

    Bhakkam song 🎉

  • @chauhanbrothers3
    @chauhanbrothers3 26 วันที่ผ่านมา +6

    Superb song sanjay Solanki

  • @ChaitaliM.Parmar
    @ChaitaliM.Parmar 26 วันที่ผ่านมา +5

    Good Work all team members 👏

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar8039 26 วันที่ผ่านมา +4

    Nice gopal bhai ❤

  • @PrashantJoshi-qf3qp
    @PrashantJoshi-qf3qp 19 วันที่ผ่านมา +2

    Suppar song dharwad

  • @manojvansfodiya1531
    @manojvansfodiya1531 25 วันที่ผ่านมา +4

    સુપરસોગ

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g 26 วันที่ผ่านมา +5

    Good work

  • @todayspecialcook
    @todayspecialcook 20 วันที่ผ่านมา +1

    Wahh Manish Bhai

  • @jaydabhani4111
    @jaydabhani4111 24 วันที่ผ่านมา +5

    Good project producer ❤

  • @BhavinPatel-vj8ey
    @BhavinPatel-vj8ey 26 วันที่ผ่านมา +6

    Good work and very nice acting Sanjay sir 🎉

  • @meshwadigital
    @meshwadigital 26 วันที่ผ่านมา +31

    કોને કોને ગોપાલ ભાઇ ભરવાડ ના ગીત પસંદ છે🥰❤️

  • @nirajpatel9727
    @nirajpatel9727 26 วันที่ผ่านมา +7

    Nice acting Sanjay sir

  • @SohamPatel-z6u
    @SohamPatel-z6u 26 วันที่ผ่านมา +6

    Good song sir🎉🎉

  • @ShraddhaJoshi-Hitanshree
    @ShraddhaJoshi-Hitanshree 26 วันที่ผ่านมา +5

    Superb 🎉

  • @pravinbodana7053
    @pravinbodana7053 25 วันที่ผ่านมา +4

    Good work all team 😊

  • @meetpatel3067
    @meetpatel3067 25 วันที่ผ่านมา +5

    Very good song Sanjay

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 26 วันที่ผ่านมา +5

    Nice song

  • @jayeshdavas2329
    @jayeshdavas2329 26 วันที่ผ่านมา +5

    Bajar ma boom padavase

  • @JayeshNai-l1q
    @JayeshNai-l1q 25 วันที่ผ่านมา +4

    Good singing gopal bhai

  • @DharmeshSaniya
    @DharmeshSaniya 26 วันที่ผ่านมา +4

    Mast song 🎉🎉🎉

  • @amitchangecha
    @amitchangecha 26 วันที่ผ่านมา +6

    Share karo super hit song all

  • @ArvindBodana-c7r
    @ArvindBodana-c7r 23 วันที่ผ่านมา +4

    Good work dikshi dijital 🎉🎉

  • @Mr_karann_thakur6534
    @Mr_karann_thakur6534 26 วันที่ผ่านมา +4

    Good work ❤❤❤

  • @todayspecialcook
    @todayspecialcook 20 วันที่ผ่านมา +1

    Khub Saras producer

  • @vijaysolanki6895
    @vijaysolanki6895 26 วันที่ผ่านมา +4

    Nice song ❤❤

  • @jagmalbharvad9432
    @jagmalbharvad9432 25 วันที่ผ่านมา +5

    Ha 7 satar kanudo

  • @sanjayahir1742
    @sanjayahir1742 20 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉 khub sunder song

  • @a.aftabqureshi7070
    @a.aftabqureshi7070 19 วันที่ผ่านมา +1

    सही बात है सब कुछ भूल जाना पर मुझे नई❤

  • @Desigarbi
    @Desigarbi 26 วันที่ผ่านมา +5

    ખુબ સરસ

    • @ValjishiyalValjishiyal
      @ValjishiyalValjishiyal 26 วันที่ผ่านมา +1

      🎉😢🎉😢😢😢qq😢😢gaya o😢😢😢Yyyyyyyyygggggt😢😮g😮😢😢😮😮😢😮😢😮😮😮😮

  • @AjayChauhan-vo2ny
    @AjayChauhan-vo2ny 23 วันที่ผ่านมา +4

    Wahh producer Good work ❤

  • @rahulparmar-k8m
    @rahulparmar-k8m 19 วันที่ผ่านมา +2

    Gopal bhai na badha geet hit j hoy Che

  • @SanjaytheRoots
    @SanjaytheRoots 23 วันที่ผ่านมา +4

    Good work Sanju BaBa ❤❤

  • @dikshisong9208
    @dikshisong9208 23 วันที่ผ่านมา +5

    VERY GOOD PROJECTS THE DIKSHI DIGITAL 🎬

  • @vijayparmar8624
    @vijayparmar8624 19 วันที่ผ่านมา +3

    1 million jase aa geet

  • @ShaikhSoyab-dv5yx
    @ShaikhSoyab-dv5yx 23 วันที่ผ่านมา +3

    Mere sath bi Aisa hi hua hai

  • @rekhapanaliya8835
    @rekhapanaliya8835 15 วันที่ผ่านมา +2

    I am

  • @user-bi8ri7zs3k
    @user-bi8ri7zs3k 26 วันที่ผ่านมา +4

    ❤❤❤

  • @Rajaravechiofficial
    @Rajaravechiofficial 26 วันที่ผ่านมา +4

    ❤❤❤❤❤

  • @AjayChauhan-vo2ny
    @AjayChauhan-vo2ny 23 วันที่ผ่านมา +5

    Good work Manish parmar

  • @jaychamundadigitalsekra9988
    @jaychamundadigitalsekra9988 10 วันที่ผ่านมา +2

    ❤❤❤❤

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g 26 วันที่ผ่านมา +4

    Nice song

  • @Mr_karann_thakur6534
    @Mr_karann_thakur6534 26 วันที่ผ่านมา +4

    ❤❤❤