ALBELI KAJE UJAGARA || અલબેલી કાજે ઉજાગરા || KINJAL RABARI,GOPAL BHARWAD ||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- SONG :- ALBELI KAJE UJAGARA
SINGER :- GOPAL BHARVAD / KINJAL RABARI
ARTIST:- VIRAL MEVANI / VIYONA PATIL
LYRICS :- AMRAT VAYAD,NARESH THAKOR
DIRECTOR :-PINAKIN RATHOD
D.O.P :- NIKESH PRAJAPATI.SUHAG DESAI
EDIT :-RAVINDRA RATHOD
RECORDING STUDIO :- VRAJ STUDIO KALOL
MUSIC :SASHI KAPADIYA
PRODUCER:- JANNAT VIDEO PATAN
_____________________________________________________
______________________________________________________________________
SPECIAL THANKS TO :- .RAJNI THAKKAR /RAHUL SOIDAVAR / NIKUL BHADIYA / / INDAR GAMARA / RADHE VIDEO VISION PATAN
વાહ અમરતભાઈ તમારી કલમ ખૂબ જ સરસ ગીત લખ્યું છે ગુજરાત ના સુપ્રસિદ્ધ લેખક અમરતભાઈ તમે જે સત્ય ઘટનાનું વર્ણન કર્યું છે એ અદભુત છે.આવું વર્ણન કદાચ ગુજરાતનો કોઈ લેખક ના કરી શકે,સદાય ને માટે આવા સારા સારા ગીતો લખતા રહો, અને ગુજરાતની સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહો.બંને કલાકારો એ સરસ રીતે ગાયું પણ જેથી આ ગીતને પૂરેપૂરો ન્યાય મળશે,
આવા સરસ ગીતોથી ગુજરાતની નોંધ આખા ભારતમાં લેવાય છે.
દ્વારકાધીશ સદાય તમને પ્રગતિ કરાવે
Right 👍👍👍
सुपर सुपर ❤❤❤❤🎉
ભગવાન કોય ની સાથે આવુ ના કરે 😢😢
આ મર્યાદા આજ પણ અમારા સમાજમાં છે ઘરના હોય ત્યાં સુધી વાત પણ ના કરીયે વાત ની વાત અલગ જોડે જય પણ ના સકીયે
Adhuru che
Saras
ખરે ખર રૂંવાડા ઉભા થઈ ગયાં
વાહ ગામડાં નુ સુપર ગીત છે
હું શેર મા રૌ છું
ગોપાલ ભાઇને દીલ થી સ્પોર્ટ્સ કરતા હોયતો લાઇક કરતા જાજો યાર....🥰🤗
👍Super song ...... આંખ માંથી આસુ આવી જાય એવું ગીત છે... Verry Imotional song 🥺
Gopal bharwad is my fav singer and emnu aa song etle jordaarrrr bt 5:00 Oh my godddd😢
And e shabdo "Bhav na ry jya ujagra" kharekhar aankh ma aansu aavi gaya
supar
મને ભાઈ-બહેને મળીને સુપરહિટ સોંગ બનાવ્યું છે👌👌👌
Khub saras
Vah
Bav Mst Song Chhe ❤❤
અમરત ભાઈ ગીત લખે એમાં કોઈ નાં ખૂટે હો ❤
Ha Gopal bhai Ha 🎉 supar song
Supar ❤❤
Vaah! Amrat vayad & naresh thakor vayad. Super lyrics 👌
આ સોંગ ખરેખર અદભૂત દ્રશ્ય દર્શાવે છે હુ આખું વિડિયો જોયો પણ છેલ્લે આંખ માં થી આંસુ આવી ગયા સલામ છે અમરતભાઈ ને
જોરદાર❤❤❤❤
👍 Jordar 👌
❤❤😍😍
હું અમરત વાયડ મારું લખેલું ગીત ( અલબેલી કાજે ઉજાગરા) જે ગીત એક સત્ય ઘટના ઊપર આધારિત છે અને આ ગીત જન્નત વિડિયો પાટણ યુટયુબ ચેનલ માં રિલીઝ થવાનું છે તો મારુ આ ગીત ( અલબેલી કાજે ઉજાગરા) જોવાનું ભુલતા નઈ
જય માતાજી
એક નંબર દેશી
Sapar vala
❤❤❤❤❤❤❤
Ha amarat bhai vayad🎉
Wow what a song 🤟🔥
આ ભાભી ગુજરાતી ફિલ્મ નું ગીત છે. અને વડીલોના વાંકે ગુજરાતી નાટક માં પણ આ ગીત ગવાતું અને સુમન ઉપનામ ધરાવતા કવિ એ પણ આ ગીત લખેલ છે. ખાલી તમે થોડા શબ્દો બદલ્યા છે. રાગ, ઢાળ અને લહેકો એનો એજ છે. એટલે ખોટી ડમપાસ ન કરવી.
Superb 🔥❤
જોરદાર સોંગ ❤❤❤❤❤
Bhai bhai
Suparrr song❤️❤️
ખુબ જ સરસ ❤❤❤
Nice ❤❤❤
Awesome
ખૂબ 🎉સરસ
એક નંબર સોંગ છે ભાઈ પાટડીયા તરફથી ફુલ સપોટ છે ❤❤❤❤❤
Mast🎉
Vah gopal Bhai vah
Vah kijal Ben vah....
જય માતાજી મિત્રો હું ગીતકાર નરેશ ઠાકોર વાયડ અને મારું લખેલું ગીત હોભળો છો કે નહીં ની ભવ્ય સફળતા બાદ નવાજ અંદાજ માં આ ગીત લાયા છીએ તો ગીત ગમે તો મારી કોમેન્ટ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ❤
Naresh thakor ni vat Alag che mitro ....vah Raja vah❤❤❤
Vah thakor samaj nu Ratan Naresh vayad vah
Saru lakhyu che bhai majbut Naresh thakor 🎉🎉
Amart vayad karta naresh vayad ni mahenat bau hase badha song ma mane kabar se pan koine su kabar
@@ThakorSuresh-fu4sf to naresh thakor ne ke ekla lakho ne etla badha sara geet lakhta hoy to
Mahenat to amrat vayad ni hoy che emna ekla na lakhela song joi lo bhai
ખૂબ સરસ🎉
વાહ અમરત વાયાડ તમારી કલમની તો વાત જ ન થાય આખા ગુજરાત માં તમારા શબ્દો ની વખાણ છે મારા વાલા😊
આ ભાભી ગુજરાતી ફિલ્મ નું ગીત છે. અને વડીલોના વાંકે ગુજરાતી નાટક માં પણ આ ગીત ગવાતું અને સુમન ઉપનામ ધરાવતા કવિ એ પણ આ ગીત લખેલ છે. ખાલી તમે થોડા શબ્દો બદલ્યા છે. રાગ, ઢાળ અને લહેકો એનો એજ છે. એટલે ખોટી ડમપાસ ન કરવી.
287 જુના ગુજરાતી ફિલ્મો જોયા છે. એક એક ગીત અને એક એક ઢાળ ને બરોબર રીતે મગજમાં ફિટ છે. હું પણ કવિ છું પણ અમે કોઈની કોપી નથી કરતા
@@ગુજરાતીસાહિત્યસરિતા.123kavi che to kyay social media ma km nathi nathi ☺️
હું પણ આમ જ રાહ જોઉં છું મારા માણીગર માટે ઉજાગરો❤
❤❤❤❤❤
Nice song ❤🎉
Nice...😊
તમારા બધા જ ગીતો ખૂબ સરસ હોય છે
❤❤❤❤❤❤❤❤હા ગોપાલ ભરવાડ ની મોજહા❤❤❤❤❤❤❤❤❤
Good
बहुत ही अच्छा है सोंग ओर भाई कि आवाज सान्दार है
સરસ❤
Superb ❤
👌👌👌
Nice ❤❤❤❤❤❤❤
Naic song
સરસ સોંગ છે કિજલ બેન ગોપાલ ભાઈ 😂
khare khar supper song 😍
સરસ
♥️♥️♥️♥️
બહુ સરસ સોંગ કિંજલ બેન ગોપાલ ભાઈ
Super ❤
Vah vahh vayad
હા મોજ હા
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
સુપર ગીત ગોપાલભાઈ ભરવાડ ને કીજલ બેન રબારી સુપર❤
જેવું જોયું તું એવું નાથી આ ગીત પણ સારૂ જ છે
Superb song
🥰🥰🙂😊☺️
સુપર સોંગ છે❤❤❤❤❤
જય દ્વારકાધીશ 🎉
બવ સરસ સે ભાઈ
Amrat bhai super
Wow so nice♥️
❤❤
ખુબ સરસ સોન્ગ બનાયુ છે 👌🥰❤️❤️
Jordar song
Super kinjal
હા મારા કાંઠા ની કોયલ
હા નરેશ જી વાયડ હા ❤❤
🎉❤
વાહ અમરત ભાય વાહ જૉરદાર ભાય
Moj Jogarana ni🎉
ખુબ સરસ ગીત છે ❤❤❤
Congratulations
Super singer
Gopal Bharwad Tame Aava Gito Banata Raho Super Song
કંઈ નો ઘટે
એક નંબર સોંગ ❤❤❤
Nice Song's 🔥❤
Very nice song
Va bhai va bhai
Ha,,,,, moj,,,,,,,,,ha
Supar song kinjal ben rabari ❤
बहु सुनदर गित सुपर❤❤❤
Ha vayad..🖋️✨💫🌙
હા અમરત વાયડ ની કલમ હા
વાહ સુ સોંગ છે
અરે ભાઈ આ ગીત તો 1931 માં વડીલો ના વાંકે નાટક હતું એનું ગીત છે કોણ કે છે આરમત ભાઈ એ લખીયું છે
Sachi vaat
Super voice kinjal rabari 👌
અમરત વાયડ મારા પરમ મિત્ર છે
Nice Gopal Bharvad 🎉🙏jay Dwarkadhish❤ radhe Krishna 🙌😇☺️💫♥️💖💞💓🥰‼️☺️❤️💙💟🫶🫶🏻🤝👩❤️💋👨👩❤️👨🌹🌺🌸🏵️🔥🌈 waiting coming soon kanha Birthday 🎂🌈🎂❤️💙🥰🎉😇Rabari Bharvad samaj special wishes kanha Birthday 🎂😊
Nice pankaj ❤❤❤❤😅😅😅
🎉🎉
ખૂબ સરસ વીડિયો છ મજામા છે ને ❤❤❤
કાય નો ઘટે હો....❤❤❤❤❤❤
Majbut ho git❤
❤❤😊😊
Jordar hoo ❤❤