જય માતાજી! ભાઈ તમારો વિડિયો ખૂબ સરસ લાગ્યો! વન્યજીવન પ્રત્યેનું આકર્ષણ મને નાનપણથી જ છે. માલધારી અને સાવજ એકબીજાનાં પૂરક છે અને બંનેનું નિર્લેપ સહજીવન (સાથે રહેવાનું પણ એકબીજાને નડવાનું નહીં) એ જ સાચું ગીર છે. માલધારી અને સાવજનું સહજીવન ગીરની શોભા છે, શાન છે.🙏🌹🌹🌹જય માતાજી!
આ તમારા વિડિયો જોયા મારું મન તમે ભાઈ જીતી લીધું છે. વગડાની વાત્યું અને નેહડા ની વાતો ખૂબ ખૂબ ગમી છે. લોકોને પણ ગીર જંગલ જોવા મળે છે .લાઈક પણ તમને ચોક્કસ મલસેજ બસ. ભાઈ વિડિયો મૂકતા રેજો હારી નઈ જતા. કિરીટ પટેલ નવસારી
Video બનાવતાં થોડી તકલીફ તમને ચોક્કસ થઇ હસે પણ અનુભવ કેય છે k ek divas tame આ તમારા વિડિયો થકી ખૂબ આગળ ચાલ્યા જાસો મતલબ તમે ખૂબ નામ કમાસો લોકો તમારું એક વાર નઈ વારંવાર interview lese bhai આ વગડાની વાતો મને ખૂબ ગમી છે ભાઈ અને નવા નવા વિડિયો બનાવતાં રેજો ભાઈ. આશીર્વાદ છે મારા તમને ભાઈ નવસારી. કિરીટભાઈ
@@cooltommy2598 સિંહ દેખાય છે ક્યાંય તને પેલાં જો પછી બોલ સિંહ હોય તો જંગલ મા હોય એમા નવું સુ કીધું લાગે છે તુ બીજા ગ્રહ પરથી આવ્યો લાગે છે સિંહ જોઇ નવાય લાગે છે તને....cool Tommy ને ગીર નાં જંગલ મા મુકી દો...
Aavu sahas maldhari kari sake karan k thakar choru che. Pan bhaio sinho ni pan sambhal lejo ne jangal ni pan humna bov jadva kapata jay che ne taap vadhto jay che...
માલધારી સમાજ અને સિંહો સાસણ ના જંગલ માં કયા સંજોગો માં સાથોસાથ વસે છે, તે રસપ્રદ માહિતી આપી , કુદરત માં , જંગલ માં આ રીતે વસવાટ કરવો સહેલો નથી , challenging che !
MALDHARI O NE GIR NA JUNGLE MA J RAHEVADO.......MALDHARI LOKO GIR NA JUNGEL MATHE JATA REHSE TO SAVAJ NU VARCHASAVA JOKHAM MA MUKASE..................MALDHARI O CHE TO GIR MA SAVAJ CHE A VAAT SACHE CHE..........
જય માતાજી! ભાઈ તમારો વિડિયો ખૂબ સરસ લાગ્યો! વન્યજીવન પ્રત્યેનું આકર્ષણ મને નાનપણથી જ છે. માલધારી અને સાવજ એકબીજાનાં પૂરક છે અને બંનેનું નિર્લેપ સહજીવન (સાથે રહેવાનું પણ એકબીજાને નડવાનું નહીં) એ જ સાચું ગીર છે. માલધારી અને સાવજનું સહજીવન ગીરની શોભા છે, શાન છે.🙏🌹🌹🌹જય માતાજી!
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
100 % સાચી વાત છે. મારા મન ની વાત કહી તમે....🤗🙏👍👍👍
Haa
જી... ગીર જંગલ અને ત્યાંના માલધારી લોકો એ ભગવાન ની અદ્ભુત રચના છે.. 🙏
Jai mataji maaldhari b dhanya chhe emni himmat n dad devi jove kharekhar Adhbhoot chhe emnu jivan mataji na Ashirvad Aape n emni rakhsha kare ....
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Darek nehda ma ane temna maldhor matehe mataji na aashirvad hamesha rahela hoy che...
@@GajabGuju ઓગગટ
Excellent!!! Thanks for sharing true scenario 👍
My pleasure!
Khamma gir ne....એ ધન્ય છે મારા માલધારી ને....બાપ....જય વડવાળા ...જય ઠાકર
Khamma 🙏
Milanbhai khub saras moje moj avi gai.
Very nice gir palace,, Maldhari bhaio ne JAY DHARKADHISH
Thanks
જય મુરલીધર જય માતાજી જય ગીરનારી બાપુ બાપા સીતારામ જય સ્વામિનારાયણ જય સીયારામ હર હર મહાદેવ રામ રામ સીતારામ રાધે રાધે જય કનૈયા લાલ કી જય મહાકાળી માં જય મોગલ માં જય મોમાઈ માં જય જોગણી માં જય ચોસઠ જોગણી માં જય રામાપીર જય હનુમાન દાદા જય ગોગા મહારાજ જય બજરંગબલી જય ગણેશ જય માતાજી જય હો જય માતાજી
🙏🙏🙏
જય દાદા જય ભગવાન જય ગુરૂ દતાત્રેય ભગવાન જય ગુરૂદેવ જય વડવાળા દેવ
🙏
Jay vadwala
જય માતાજી ભાઈ 🙏
बहुज सरस जोवा नि मजा आवी 🙏🏼जय गरवि गुजरात 🙏🏼
🙏🙏
'અદ્ભુત વણઁન. ભદ્રેશ ગાંધી કલોલ ઉતર ગુજરાત જી ગાંધી નગર.
આભાર 🙏
Support local indigenous people and their way of life !!
🙏👍
तमारा वीडियो बहुत अच्छा लगा धन्यवाद
Welcome
Great 👍❤
Khub saras Video lagyo
આભાર
VAH AJAAB NO VIDEO CHHE MALDHARI BHAI. KAHEVU PADE. DHANYAVAAD CHHE AAP SAUNE.
🙏
Super good luck Jay Mataji
Jay mataji 🙏😊
Jay Thakar__jay Maldhari❤
Jay maldhari
જય ઠાકર ભાઈ
Sunder ate sunder
🙏🙏
Prakrutik asal jivansaili vidio khub gamyo chhe. Abhar.
You are encouraging maldari.
🙏🙏
ખુબ જ સરસ માલધારી તો માલધારી છે એનાં જેવું જીવન અત્યાર ના લોકો ના જીવી શકે
🙏
જય મુરલીધર કૃષ્ણ ભગવાન
જય મુરલીધર
There may be Lions in Gir. But Maldharis of Gir are LION HEARTED!!!
Yes
Good
Very Good
Excellent
વિડિયો ઘણો સરસ લાગ્યો
ખૂબ ખૂબ આભાર
Welcome 🙏🙏🙏
બહુ સરસ.
આભાર
Jay Dwarkadhish
જય દ્વારકાધીશ
Jay bhavani
Jay bhavani🙏
વાહ સરસ મર્દો તો ગીર મા હો બાંકી મને બોવ ગમે રેવા નુ
Haa
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Adhbhut
🙏
How can we visit nesda. Please advise
Bahu saras bhai
આભાર
jay jay garvi gujarat🙏🙏🙏
🙏🙏
Saras mahiti aapi
આભાર
વાહ માલધારી વાહ
ધણી ખમા ગીર ને
ધણી ખમ્મા 🙏
સરસછેભાઈઆતોઅમારામાલધારીછેજયકાના
🙏🙏
SABKO AAFATOSE BACHAAYE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
Ram Ram ji
આ તમારા વિડિયો જોયા મારું મન તમે ભાઈ જીતી લીધું છે. વગડાની વાત્યું અને નેહડા ની વાતો ખૂબ ખૂબ ગમી છે. લોકોને પણ ગીર જંગલ જોવા મળે છે .લાઈક પણ તમને ચોક્કસ મલસેજ બસ. ભાઈ વિડિયો મૂકતા રેજો હારી નઈ જતા.
કિરીટ પટેલ
નવસારી
આભાર 🙏
વાહ,,, ગીર
🙏
Video બનાવતાં થોડી તકલીફ તમને ચોક્કસ થઇ હસે પણ અનુભવ કેય છે k ek divas tame આ તમારા વિડિયો થકી ખૂબ આગળ ચાલ્યા જાસો મતલબ તમે ખૂબ નામ કમાસો લોકો તમારું એક વાર નઈ વારંવાર interview lese bhai આ વગડાની વાતો મને ખૂબ ગમી છે ભાઈ અને નવા નવા વિડિયો બનાવતાં રેજો ભાઈ. આશીર્વાદ છે મારા તમને ભાઈ
નવસારી. કિરીટભાઈ
Very nice 👍
Thanks
ધન્ય સે માલધારી તમને
Haa
I love Gir
God bless Maaldhari
Love ❤️
Very good.
Thanks
Jay mataji 🙏🏻🙏
Jay mataji 😊🙏
Danta bhai na video bahu saras hoy che
Haa.. 👌
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
I like you my maldhari
🙏
Very good video.
Thanks
Sachi vaat che 💯
Ji
આવા નવા વિડિયો બનાવતા રહો ગીર નું જીવન જીવવા માં બહુ મજા આવે
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Haa.. Danta bhai aahir gir chenal Subscribe karjo
Ram.rakhe.and.konchakhe.teono.visvas.temni.sathe.chhe..jaigir
Ha 🙏
Nice bhai
Thanks
જય ઠાકર ભાઈ🙏♥️
Jay thakar🙏
જય ઠાકર
Jay thakar
Jay mataji
Jay mataji
Super video 👌
આભાર 🤗
ભાઈ સવાર થઇ ને તમારે નવા નવા સ્થાને જઇને જંગલ નાં આ વીડિયો ભાઈ બનાવતાં રેજો
જય ગિરનાર
નમસ્તે
આશીર્વાદ
Ha ha
Ha malathari ha i am malthari
Ha ha moj
गिर ma nanpan vityu che..
मेंडरदा ni baju ma datrana gaam na Che ame..
Haa
Jay jay gar vi gujrat jay ho gir
Aava vidiyo aapta rejo jay gir
🙏
હા માલધારી હા
Khamma gir na maldhario
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
12/03/22 MUMBAI.
અટકી અટકીને શું બોલો છો ???.
પહેલા બોલતા શીખો પછી વિડીયો બનાવો .
છતાં પણ વિડીયો ઠીક છે .
બોલતા આવડે તેમ બોલું 😭
@@GajabGuju O.K. 13/02/22 MUMBAI.
Sara's
આભાર
Nice video
Thank you
hu pan maldhari chu
🙏🙏
God is great
Yes🙏
આઈ. લાઇક.ગીર
Thanks
પૂરા વિડિઓ મા સિંહ કે મગર કાંઇ નાં દેખાયું આ જંગલી જાનવરો કેવાય ભૂખ્યા હોય તૌ કોઇ ને નાં છોડે પેટ ભરેલું હોય તૌ જતા રે જાનવર જાનવર કેવાય વિશ્વાસ નાં કરાય તમારા વિડિઓ મા કોઈ જાણવા જેવું નહતું આવા વિડિઓ બનાવી તમારો બીજાનો ટાઈમ નાં બગાડવો...
Aavu dekhadvani મનાઈ છે
તો તમે જાવ ગીરમાં ને સિંહ નો લાઈવ વિડીયો બનાવો ને મુકો તો આ ભાઈને ખબર પડશે....
કદાચ એ ભાઈને તમારા જેટલી બુદ્ધિ હાલી નહીં....
@@cooltommy2598 સિંહ દેખાય છે ક્યાંય તને પેલાં જો પછી બોલ સિંહ હોય તો જંગલ મા હોય એમા નવું સુ કીધું લાગે છે તુ બીજા ગ્રહ પરથી આવ્યો લાગે છે સિંહ જોઇ નવાય લાગે છે તને....cool Tommy ને ગીર નાં જંગલ મા મુકી દો...
વાહ ગીર વાહ
💪
Banaskantha
🙏
હા. માલધારી. હા
🙏
Aavu sahas maldhari kari sake karan k thakar choru che. Pan bhaio sinho ni pan sambhal lejo ne jangal ni pan humna bov jadva kapata jay che ne taap vadhto jay che...
Haa
I MOGAL KRUPA
MOGAL MA RAKHSHA KARE CHE
🙏🙏😊
માલધારી સમાજ અને સિંહો સાસણ ના જંગલ માં કયા સંજોગો માં સાથોસાથ વસે છે, તે રસપ્રદ માહિતી આપી , કુદરત માં , જંગલ માં આ રીતે વસવાટ કરવો સહેલો નથી , challenging che !
Bahu j mushkel che 🙏
આ વિડિયૉ કઈ જગ્યા ગામનો છે તે જણાવશો તો આનંદ થશે.
Jangal na Nehda no che..
Maldhari Savaj hoy
Haa
Aa video ma sihh kya che ?
Nathi..
Good
Thanks
Danta bhai no hu moto fen shu bhai
Wahh 🙏🙏
એ ગીરના માલધારી છે..
1
@@GajabGuju દર યરદન ડબબબઢઘબસ્તફનધધઃઠઠઠફફષખેડડફખેઐઐઙઙૌઙઙઘઘોઔઔ
Taem pas thyo
H.
Bhai aa location kyu chhe?
Sasan gir
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
જય મામા દેવ જય મળદ મામા દેવ
Jay mama dev 🙏🙏
𝐣𝒶𝐲 𝐭ℎ𝑎𝐤𝐚𝐫
Jay thakar 🙏
ભાઈ આ કયુ નેસ છે
Popatadi
ભાઈ, તમારો પરિચય આપશો.
Ji
ભાઈ તમે સ્થળ ની નદી નુ નામ સહિત વર્ણન કર્યું હોત તો કદાચ મજા આવી હોત. કયા વિસ્તારમાં છે.
Ha e sachu... Jamvala baju nu che
Shinh nu athu pani pive a loko shinh jeva j thay
Aato danta bhai nu ghar che bhai
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Haa
Ha bhai..
👌👌🦁🦁🦁🤝🤝🤝👈
🙏🤗
Khamma Gir ne !
Khamma gir ne 🙏
Samajava jevi vat chhe k shinh ne pn maldhari no saath pasand chhe maldhari ne gir na jungal ma raheva deva joi. Jay girnar jay maldhari.
Haa.. Jay girnari... Jay mogal maa
maldhari na reva joeye jangalma
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Kem
100
🙏
માલધારી ના દિકરા છે સાહેબ
Haa
th-cam.com/video/xFdT0N64IHU/w-d-xo.html
Maldhari che to Gir che
Haaa
Tamara chokra be animals NE respect karta teach Karo video mate bhes na taklif aape che ee galat che
Emna mate gay ane bhes badhu che.. Ratre e loko gay bhes ne sinh thi bachavi rakhe che ane pote khula ma suve che..
MALDHARI O NE GIR NA JUNGLE MA J RAHEVADO.......MALDHARI LOKO GIR NA JUNGEL MATHE JATA REHSE TO SAVAJ NU VARCHASAVA JOKHAM MA MUKASE..................MALDHARI O CHE TO GIR MA SAVAJ CHE A VAAT SACHE CHE..........
Haa
Ava khota vidiyo nhi bnavva