મોરડનીભાજી||દરિયાની ખારી ભાજી||ખારાપાટ માં થતી ભાજી||Morad ni khari bhaji||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • મોરડનીભાજી||દરિયાની ખારી ભાજી||ખારાપાટ માં થતી ભાજી||Morad ni khari bhaji||‎@Vanabhai.Chauhan
    મોરડની ખારી ભાજી
    ખારાપાટ માં થતી ભાજી
    દરિયાનાં કિનારા પર થતી ખારી ભાજી
    આ ભાજી ને બાફી તેને પાણી કાઢી તેને દબાવી લાડવો બનાવવાથી તેમાંથી ખારાંશ જતી રહે છે
    ગૌરીવ્રત દરમિયાન આ ભાજી ના થેપલા બનાવીને ખાવાથી એસિડિટી પથરી અને મૂત્રમાર્ગના ક્ષાર દૂર થાય છે
    સરસ મીઠીને મધુર મોરડની ભાજી
    #vanabhai #મોરડનીભાજી#દરિયાનીખારીભાજી#ખારીભાજી #bhaji #ઘરરસોઈ #ગૌરીવ્રત#દરિયાકિનારો #ખારી#ભાજી #મોરસનીભાજી#થેપલા#ગુજરાતીવિડિયો #ગુજરાત #ગુજરાતી #recipe #bhajirecipe #moradnibhaji#kharibhaji
    #વિડિયો_પસંદ_આવે_તો_like_અને_subscribe_કરજો
    ‪@Vanabhai.Chauhan‬

ความคิดเห็น • 51

  • @shiyalhamirnewvlog
    @shiyalhamirnewvlog 20 วันที่ผ่านมา

    Jay mahadev

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 21 วันที่ผ่านมา +1

    સરસ વિડિઓ છે 👌👌👍

  • @Kanchanshivabhaivlogs
    @Kanchanshivabhaivlogs 21 วันที่ผ่านมา +2

    મસ્ત

  • @harshalalji_vlog
    @harshalalji_vlog 16 วันที่ผ่านมา

    Good 👍

  • @Sureshbhaichauhan-jz5gg
    @Sureshbhaichauhan-jz5gg 21 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ભાજી 👍

  • @harshalalji_vlog
    @harshalalji_vlog 21 วันที่ผ่านมา +1

    મસ્ત ❤

  • @motivationbychops8220
    @motivationbychops8220 15 วันที่ผ่านมา

    Saras

  • @krgohel6000
    @krgohel6000 21 วันที่ผ่านมา

    अभिनंदन पाठवीऐ है ओर ऐ बहोत अच्छा लगा है जेय रामेश्वर

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  20 วันที่ผ่านมา

      અભિનંદન ભૈયા આપકો મેરા વિડિયો બહુત અચ્છા લગા હૈ,આપકો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ કોઈ પણ ભાષા માં કોમેન્ટ કરી શકશો.આભાર

  • @dhirubhaibaraiya440
    @dhirubhaibaraiya440 21 วันที่ผ่านมา +1

    Avnvo vidiyo khub saro

  • @himatbaraiya4760
    @himatbaraiya4760 21 วันที่ผ่านมา +1

    સરસ વિડીયો છે જય મામાદેવ🙏

  • @ghanshyamsinhvala2881
    @ghanshyamsinhvala2881 21 วันที่ผ่านมา

    G00d

  • @ShilpaBhil-pp1sd
    @ShilpaBhil-pp1sd 21 วันที่ผ่านมา +1

    મસ્ત ભાજી બની છે 👍

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  21 วันที่ผ่านมา

      હાં શિલ્પાબેન

  • @Setuofficialvlog
    @Setuofficialvlog 21 วันที่ผ่านมา +1

    Nice bhaji

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  21 วันที่ผ่านมา

      તમે ક્યારેય બનાવી? મોરડનીભાજી?

    • @Setuofficialvlog
      @Setuofficialvlog 21 วันที่ผ่านมา

      @@Vanabhai.Chauhan na

  • @Yatradhamvlogs
    @Yatradhamvlogs 21 วันที่ผ่านมา +1

    સરસ

  • @purveshbaraiya221
    @purveshbaraiya221 21 วันที่ผ่านมา +1

    Jay mataji 🙏

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 21 วันที่ผ่านมา +1

    જય સીયારામ બોલો 🎉🎉🎉🎉

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 21 วันที่ผ่านมา +1

    Morad Ni Bhaji Ane Rotla Ni Moj Wah 👌Tamare Methala No Dariya Kinaro Prakrutik Saundary Ane Kudarati Rite Ugi Nikalta Aava Ausadhi Jeva Shak Bhaji Thi Bharpoor Che. Ane Have To Sona Ma Sugandh Bhali Kem Ke Dariya Kinare Gujarat Nu Gaurav Ava Asiatic Lions No Pan Vasavat Che.

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  21 วันที่ผ่านมา

      હાં ભાઈ સિંહ પણ અમે કાયમ જોઇએ જછઈએઅનએ ઔષધીય વનસ્પતિ ધોમ છે અમે બિમાર ના પડીએ.ભાઈઅમે ભાગયશાળીછીએ

  • @ShilpaBhil-pp1sd
    @ShilpaBhil-pp1sd 21 วันที่ผ่านมา +2

    શેવાળ ની ભાજી બનાવો એ પણ ત્યાં ખારા વિસ્તારમાં થાય છે

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  21 วันที่ผ่านมา

      મને બતાવો તો થાય શેવાળ એટલે પાણીમાં થતી લીલ થાયછે

  • @માકુળદેવીવલોગ
    @માકુળદેવીવલોગ 20 วันที่ผ่านมา

    જય માતાજી મારી સેનલ સે તમે પણ જોજો

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  20 วันที่ผ่านมา

      હાં ભાઈ ચોક્કસ

  • @iiiimmmm815
    @iiiimmmm815 12 วันที่ผ่านมา

    👌🙏🌷🌷🌷🌹

  • @lavjibhaimer9457
    @lavjibhaimer9457 21 วันที่ผ่านมา

    ભજીયા પણ બને

  • @shiyalhamirnewvlog
    @shiyalhamirnewvlog 20 วันที่ผ่านมา +1

    તમે તો કાયક નવીન જ ભાજી બનાવો

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  20 วันที่ผ่านมา

      નવીન નથી તમારાબાનેવાત કરજો મોરડનીભાજી ખાધેલી વેજોદરી હાંડીબેટે મળી રહેશે

  • @krgohel6000
    @krgohel6000 21 วันที่ผ่านมา

    ભાઈ મે પેલી કોમેન્ટ હિન્દી માં ઠબકારી છે માફ કરજો હું પણ ખારા પંથકનો છું બનાસકાંઠામાં વાવ તાલુકાનો રહેવાસી છુ આનું નામ શું કહેવાય તે જણાવશોજી જેય દ્વારકાધીશ

    • @Vanabhai.Chauhan
      @Vanabhai.Chauhan  20 วันที่ผ่านมา

      મોરડ તમારાં ખારાપાટ માં ન થાય દરીયાના પાણી ચલતા હોય ત્યાં આ ભાજી થાય જેને દરિયાની ખારી ભાજી પણ કહે છે, આભાર