શિંગ્રોટી / સૂડિયા - ચોમાસામાં જ મળતું અને ખૂબ ઉપયોગી ફળ. શહેરીજનોએ તો જોયું પણ નહીં હોય…

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 38

  • @Pritirana1970
    @Pritirana1970 19 วันที่ผ่านมา +1

    New information about vegitable.

  • @vinamuliya
    @vinamuliya 19 วันที่ผ่านมา +16

    આ ને સુડીયા કહેવાય નાના હતા ત્યારે બહુ ખાતા હતા વાડના વેલામાં જોવા મળે ગુજરાતમાં આને સૂડીયા કહેવાય .

  • @jayantiraval8996
    @jayantiraval8996 4 วันที่ผ่านมา +1

    Me. Khubj. Khada. Se

  • @rasikpatel7538
    @rasikpatel7538 21 วันที่ผ่านมา +5

    અરેભાઈ આ ડોડી નથી આ સુડિયા કેવાય

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch 18 วันที่ผ่านมา +1

    આભાર.
    આના બિજ અથવા વેલા ના ટુકડો આપશો જી.

  • @ap5rcplanes147
    @ap5rcplanes147 วันที่ผ่านมา

    Charotar vistar ma ane Dodi kahe chhe.
    ???

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 16 วันที่ผ่านมา +1

    અમારે વઢીયાર માં સુડીયા કહેવાય છે બહું ખાધેલા છે

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 2 วันที่ผ่านมา +1

    ડોડી ના કહેવાય ભાઈ સુડીયા કહેવાય જોયા છે કોઈ દાડો

  • @jyotsanapatel9076
    @jyotsanapatel9076 2 วันที่ผ่านมา +1

    ડોડી છે મારા ખેતરમાં

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 18 วันที่ผ่านมา +1

    Jai Sri Krishna Amara waada ni kaatari vaad par Aa shingrota thata hata ame nana hata tiyare shingrota khaata hata aeni vealna paan khaata hata tiyare aeni kaay jankari nahati Jai Sri Krishna

    • @AlechNatureTV
      @AlechNatureTV  18 วันที่ผ่านมา

      @@bhanumatimaru601 Jay Shree Krishna

  • @bharatrana1490
    @bharatrana1490 2 วันที่ผ่านมา

    રાધનપુર પાટણ જિલ્લા મા ડોડી થી ઓળખાય સે

  • @user-kk2ro6np7x
    @user-kk2ro6np7x 7 วันที่ผ่านมา +1

    Anand Gujarat Amar ujala universal donor phool ke

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 21 วันที่ผ่านมา +2

    Superb

    • @AlechNatureTV
      @AlechNatureTV  21 วันที่ผ่านมา

      @@amadbhipautra2476thank you

  • @sanjeetachandariya8597
    @sanjeetachandariya8597 วันที่ผ่านมา +1

    Ame Nana hta tyare khata hta

    • @AlechNatureTV
      @AlechNatureTV  วันที่ผ่านมา

      @@sanjeetachandariya8597 હવે તો મળવા પણ મુશ્કેલ બની ગયા છે... વેલા બહુ ઓછા થઈ ગયા છે.

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan 16 วันที่ผ่านมา +1

    હાં ભાઈ સુડિયા નું શાક અમે પણ બનાવ્યું છે જુઓ અમારી ચેનલ

    • @AlechNatureTV
      @AlechNatureTV  16 วันที่ผ่านมา

      @@Vanabhai.Chauhan Bhai Bhai,

  • @mansurikashish6454
    @mansurikashish6454 21 วันที่ผ่านมา +1

    dodi na vela se amare ahiya lupt thayi gaya bhai khubj khadha se kheralu

    • @AlechNatureTV
      @AlechNatureTV  21 วันที่ผ่านมา +1

      @@mansurikashish6454 ડોડી - ખરખોડી એ પણ લુપ્ત થતી જાય છે.
      ડોડીના રોપ પણ આ વર્ષે અમે ઘણા લોકો સુધી પહોંચાડયા છે. આપણી ચેનલનો હેતુ જ એ છે કે વનસ્પતિની ઓળખ, જાળવણી અને નવી પેઢીને તેનો વારસો આપવાનો છે...

    • @voiceofmukeshb.kdilmaimuke895
      @voiceofmukeshb.kdilmaimuke895 16 วันที่ผ่านมา

      Pl.send the seed if possible me .?​@@AlechNatureTV

  • @rtmakvana6929
    @rtmakvana6929 21 วันที่ผ่านมา

    Tene vavava mate bi kya malse

  • @hasmukhsathvara2750
    @hasmukhsathvara2750 20 วันที่ผ่านมา +1

    આ ધોધા છે

  • @rtmakvana6929
    @rtmakvana6929 21 วันที่ผ่านมา

    Vavava mate buyaran kya malse

    • @AlechNatureTV
      @AlechNatureTV  21 วันที่ผ่านมา

      @@rtmakvana6929 અત્યારે પાકેલી શીંગો ઉતારી સૂકવી દો... ચોમાસામાં કુંડિયામાં તેના બીજ વાવવાથી રોપ તૈયાર થશે...
      આ વર્ષે અમે રોપ આ રીતે તૈયાર કરેલ.
      ચોમાસા દરમ્યાન તેની ગાંઠ કાઢીને પણ વાવી શકાય...

    • @dhairyarathod1736
      @dhairyarathod1736 21 วันที่ผ่านมา

      આ સુડીયા કય જગ્યા યે થાય છે તે જણાવશો

  • @BalvantSuthar-f8s
    @BalvantSuthar-f8s 19 วันที่ผ่านมา

    ડોડી વિશે વિડીયો બનાવો

    • @AlechNatureTV
      @AlechNatureTV  19 วันที่ผ่านมา

      @@BalvantSuthar-f8s Alech Nature TV
      યુ ટ્યૂબ ચેનલ માં આપણે આગળ ખરખોડીનો વિડિયો આપ્યો છે તે જુઓ

  • @SonaraValabhai
    @SonaraValabhai 11 วันที่ผ่านมา +1

    અમે તો લોરીઆ કઇછીએ

  • @ganpatrajgor4211
    @ganpatrajgor4211 21 วันที่ผ่านมา +1

    सुडीया अमारे वढीयार मां बहु थाय छे
    अमे बचपण मां बहु खाधा

  • @CKMethan
    @CKMethan 21 วันที่ผ่านมา +1

    અમારે ત્યાં વસેટા કહેવાય છે.મેથાણ તા સિદ્ધપુર જી પાટણ

    • @AlechNatureTV
      @AlechNatureTV  21 วันที่ผ่านมา

      @@CKMethan દરેક જગ્યાએ અલગ નામ હોય શકે

  • @kbmakwana4229
    @kbmakwana4229 12 วันที่ผ่านมา +1

    લોરિયા