એક આયર ના દીકરા તરીકે કવ છું કાયદેસર સાવજ હોય તો ફકત ફકત આ એક જ હતા અસલી સિંહ પણ જુ માં પુરાઈ છે પણ આ માણસ આઝાદ અડીખમ ને હંમેશ ખેડૂત માટે મરવા ત્યાર રહેતા ખૂબ દુઃખ થાય જ્યારે આ માણસ આ દુનિયા માં આજ નથી
નથી નામનો ઘમંડ કરતા કે નથી રૂપિયાનો ઘમંડ કરતા દીધો છે ભગવાને લેવા પટેલ ના ઘરે જન્મ એટલે અમારી કિસ્મત પર ઘમંડ કરીયે છીએ ,સ્વ વિઠ્ઠલભાઇ રાદડિયા હંમેશા આપની યાદો યાદો જ રહેશે.......We Miss You ....very much..
વિઠ્ઠલભાઈ રાદડિયાજી દ્વારા કરવામાં આવેલા અનેક સમાજઉપયોગી કાર્યો લોકો હંમેશા માટે યાદ રાખશે. સાથે સાથે જયેશભાઇ રાદડીયા પણ આવા કાર્યો સતત કરતા રહે એવી શુભકામનાઓ,..પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના
જયેશભાઈ રાદડીયા પણ બીજા વીઠ્ઠલભાઈ જ છે પણ આપણે તેમને સાચવવાની જરુર છે જો આપણે જયેશભાઈને સાથ અને સહકાર આપીશુ ત્યારે જ આપણે વીઠ્ઠલભાઈના ૠણમાથી મુક્ત થઈશુ તો ચાલો સૌ સાથે મળીને જયેશભાઈને સાથસહકાર આપીએ.
આવા વ્યકિત વાર વાર નથી મડતા કોઈ પન સમાજ ને...વિઠ્ઠલભાઈ રાદડીયા સોરઠ મા બાહોશ ને નિડર નેતા હતા..ખેડુતો ના જીવન મા હરખ ને ઉલ્લાસ થી ભરેલા. ખેડુતો ના સચ્ચા મિત્ર હતા 🙏વિઠ્ઠલભાઈ રાદડીયા....જય જવાન 🙏જય કિસાન
Good work by radadiya saheb, Vitthalbhai raddiya na x ray padvani seva me apeli hati jayeshbhai, Ahmedabad zydus hospital ma me vitthalbhai ni sarvar kari che, jeni yadi rakhva me photo padela che, Namste jayeshbhai
Mane to ej yaad ave ke toll naka upar staff na Garib karmachari ne pistol dekhadeli. Pan have Jayesh ni 7 Pedhi khay etlu bhegu thayi gayu. Politicians ni aa Sidhdhi. Badha lagbhag etle j assembly ma java mate marniya thay Chhe. Ek jamano joyo. Gujarat ma “ P “ for “ P “ na j Badha kaamo thataa. Anubhav Chhe Ho.
Aj ni date ma pan ana jevu kam koi e karyu nathi ane karse pan nai aa eva vyakti hata bija 18 e samaj na loko pan ane man apta hata . Niche cmnt ma pan vanchi etle dekhai ave 6e. Dhanya 6e saurath no savaj ne 🙏
એક આયર ના દીકરા તરીકે કવ છું કાયદેસર સાવજ હોય તો ફકત ફકત આ એક જ હતા
અસલી સિંહ પણ જુ માં પુરાઈ છે પણ આ માણસ આઝાદ અડીખમ ને હંમેશ ખેડૂત માટે મરવા ત્યાર રહેતા ખૂબ દુઃખ થાય જ્યારે આ માણસ આ દુનિયા માં આજ નથી
નથી નામનો ઘમંડ કરતા કે નથી રૂપિયાનો ઘમંડ કરતા દીધો છે ભગવાને લેવા પટેલ ના ઘરે જન્મ એટલે અમારી કિસ્મત પર ઘમંડ કરીયે છીએ ,સ્વ વિઠ્ઠલભાઇ રાદડિયા હંમેશા આપની યાદો યાદો જ રહેશે.......We Miss You ....very much..
અમારા પાટીદાર સમાજ ના હાવજ એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયા જેને છોટે સરદાર નુ બિરદુ મળ્યો🫂🫂💯💯🙇🏻♂️🙇🏻♂️🙏🏻🙏🏻🚩🚩😇😇😍😍🤝🤝🦁🦁🤟🤟👍👍🥰🥰🇮🇳🇮🇳🇨🇮🇨🇮😘😘
વિઠ્ઠલભાઈ રાદડિયાજી દ્વારા કરવામાં આવેલા અનેક સમાજઉપયોગી કાર્યો લોકો હંમેશા માટે યાદ રાખશે. સાથે સાથે જયેશભાઇ રાદડીયા પણ આવા કાર્યો સતત કરતા રહે એવી શુભકામનાઓ,..પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના
Dhanya vad vitthalbhai
સોરઠ ના સિંહ જેવા વિઠ્ઠલભાઈ ને વંદન 👏
આવા વ્યક્તિ દરેક સમાજને મળે પ્રભુ એવી પ્રાર્થના......
મને ગર્વ છે કે હું ત્યાં જ ભણતો જામકંડોરણા સારી સંસ્થા માં ભણવા માટે લાભ મંડ્યો..
original havaj che Amara Dil pan wahala Ane praan thi pan pyara shree radadiya saheb love u always saheb love u so much
આવા સુરવીર ની બનાસકાંઠા માં જરૂર છે .. ધન્ય છે
After Modi, I was always thinking he can be the best CM of Gujarat. But Unfortunately he is not with us. Miss you sir 🙏
🙏
saCHI VAAT CHHE
Toll plaza par રાયફલ ફોડો બેન્કો માં નાણાં ની ઉચાપત કરો જીએસટી ચોરી કરવા નું પ્રોત્સાહન આપો નવી નોકરી ઓ માટે રાજકોટ છોડી અમદાવાદ તરફ પ્રયાણ કરો.
@@ashpatel3959 right, anandi ben, rupani, bhupendra... All are...
આવા વિરલા કોઈક પાકે સમાજ માટે નાના માણશો નું ધ્યાન રાખ્યું ત્યારે લોકો આજે પણ યાદ કરે છે
જયેશભાઈ રાદડીયા પણ બીજા વીઠ્ઠલભાઈ જ છે પણ આપણે તેમને સાચવવાની જરુર છે જો આપણે જયેશભાઈને સાથ અને સહકાર આપીશુ ત્યારે જ આપણે વીઠ્ઠલભાઈના ૠણમાથી મુક્ત થઈશુ તો ચાલો સૌ સાથે મળીને જયેશભાઈને સાથસહકાર આપીએ.
Sure 👍🏻
Agree 100%
તેમને તો હું પુરતી રીતે ઓળખું છું
rhait
You are great sir my good wishes and regards to you thank you bhai. God bless you.
વિથ્થલભાઈ રાદડિયા ના ચરણોમાં લાખ લાખ વંદન
ખુબ ખુબ અભિનંદન વિઠ્ઠલભાઇ રાદડીયા
Dhan che aava Vagh ne.. Shri Vithal Bhai Radliya ne🙏🙏
Jaymata. Ji
A sacho charity ane sacho savaj kevay bhai . bhagvan Tamara Amar atma ne 6e Santi ape.dada
Vaah viththalbhai Dhanya che tamara jivan ne khub khub vandan
Lion of Gujarat
ગુજરાત રાજ્યના અને સૌરાષ્ટ્ર ના સિહ
Miss you viththalbhai and jayesh bhai tum aage badho ham tumhare sath he me godhra se hu aap bhavishya ke cm hi ho
Vitthal bhai Great leader 👏
Jayesh bhai keep it up
🙏🙏 વિઠ્ઠલ ભાઇ ને લાખ લાખ વંદન 🙏🙏
હા તમે પણ એમની જેમ ટોલ નાકા પર રાયફલ ફોડો 🤣🤣🤣🤣
વિઠ્ઠલભાઈ ને કોટી કોટી વંદન જય ગોગા મહારાજ
Koti koti vandan
Bahuj saras kaam karya se but i like u style vitthalbhai radadiya dil thi salam se amne Jay mataji
Khub khub dhany vad vitthal bhai
Gamde gamde vitthal bhai nu nam aj pan jagtu se 🙏
🚩Jay Dawarka dhis 🙏
સરસ. ટૂંકમાં વિઠ્ઠલભાઈ વિશે સારી માહિતી આપી. વિઠ્ઠલભાઈ ઉમદા જીવન જીવી ગયા છે. એ નિ:શંક છે. એમને પ્રણામ. તેઓ આપણને પ્રેરણા આપે છે.
Always miss you sir,
The perfect farners leader
વિઠ્ઠલ ભાઇ ને લાખ લાખ વંદન
बहुत ही शानदार,,,,,,जनता के प्रति बेहद लगाव जानकार अच्छा लगा
Sat. Sat. Naman. Vithalbhai. Raddiya
Survir & Sacha Smaj sevak Patelbhai.
Jay Jay Ghrvi GUJRATH 🌹🌹🌹🙏🙏🌹🌹🌹💐💐💐💐💐🎊🎊🎊🎉🎉🎉🎉
True lion of Saurashtra Jayesh bhai also doing excellent work
Ha patidar samaj nu gharenu🔥🔥🙏
આવા વ્યકિત વાર વાર નથી મડતા કોઈ પન સમાજ ને...વિઠ્ઠલભાઈ રાદડીયા સોરઠ મા બાહોશ ને નિડર નેતા હતા..ખેડુતો ના જીવન મા હરખ ને ઉલ્લાસ થી ભરેલા. ખેડુતો ના સચ્ચા મિત્ર હતા 🙏વિઠ્ઠલભાઈ રાદડીયા....જય જવાન 🙏જય કિસાન
Good work by radadiya saheb,
Vitthalbhai raddiya na x ray padvani seva me apeli hati jayeshbhai,
Ahmedabad zydus hospital ma me vitthalbhai ni sarvar kari che, jeni yadi rakhva me photo padela che,
Namste jayeshbhai
Sat sat naman pranam saheb shri ne..
जय हो विठ्ठल भाई रादडिया साहेब
Tiger of Saurashtra vitthal bhai sada Amar rahe aava neta ni amara Uttar gujrat ne jarur che
અમારા સોરઠ નો સિંહ છે 🙏...
WAWAWA jaymataji khub khub Abhinandan સિંહ ને
જય હો રાદડીયા સરકાર
Jay Ho...
ખુબ ખુબ ધન્યવાદ
આજે પણ એમની યાદ વિશરી શકાતી નથી, મારો બહું નજીકનો નાતો હતો, ખૂબખૂબ ધન્યવાદ સૌરાષ્ટ્ર ના છોટા સરદારને
Great.neta.vithalbhai
Asha rakhishu k jayeshbhai on sara kam kari aagar vadhe 🙏🙏🙏
बाते कम, काम ज्यादा यही है વિઠલભાઈ का वादा
He was a salutable personality words r less for such personality
Jayesh bhai good man che . Pan C R PATIL NE AA GAMTU NATHI .
Still to much missed Vithal Bhai
Jayesh Bhai pase the ASHA Che ke Vithal Bhai ne khot vartava no ape.
ઇશ્વર એમના દિવ્ય આત્માને શાંતી અર્પે
Aap na charnomaa naman
Jay siyaram
🦁 lion of Gujarat..only 1 king 👑 vitthal Bhai ....
સાચા સાવજ નું રાજકારણ પૂર્ણ કરી નાખ્યું 😢
Jay Sardar, Jay veer Vitthal
Mane to ej yaad ave ke toll naka upar staff na Garib karmachari ne pistol dekhadeli. Pan have Jayesh ni 7 Pedhi khay etlu bhegu thayi gayu. Politicians ni aa Sidhdhi. Badha lagbhag etle j assembly ma java mate marniya thay Chhe. Ek jamano joyo. Gujarat ma “ P “ for “ P “ na j Badha kaamo thataa. Anubhav Chhe Ho.
Bhai dil se Jai shree ram ❤️🙏
જય હો વિઠ્ઠલભાઈ
તમે આવતા હજારો વર્ષ યાદ રહેશો
તમોને સત્ત સત્ત સલામ
Great leader of Gujarat I ❤ vitthalbhai Mercy Allah bless upon him
આવા નેતા ક્યારેય ના હતા ,,નાં ક્યારેય થશે ,,નાના માણસો ના નેતા,ગરીબ માણસો ના નેતા 😢
Aj ni date ma pan ana jevu kam koi e karyu nathi ane karse pan nai aa eva vyakti hata bija 18 e samaj na loko pan ane man apta hata . Niche cmnt ma pan vanchi etle dekhai ave 6e. Dhanya 6e saurath no savaj ne 🙏
Vithalbhai yad karavi didhi video e
Jayeshbhai vithal bhai ni sarakhamani ma naj aave .
જય હો
સરદાર સાહેબ
Vitthalbhai is power full men om shanti om
Garv che ke hu luva Patidar chu 🙏
very Good..❤😮❤
જય મોરલીધર ભાઈ
tame garibo mate bav kariyu che tame loko ni sathe cho bhai jayesh bhai
Great person good ...Allah bless you
Great man ...miss u
Jai Ho 🙏🙏
Khub saras
Vital bahi upaar ek gujarati movie pane chae👍👍
ગ્રેટ વિઠ્ઠલ ભાઇ....
Ha saheb ek dukh che ke kalavad ma kyare vithaldada jeva kam thase
Vir vithal no Jay ho🌹🌹😭😭😭🌷
મહામાનવ 🙏
RIP VITTHAL SIR
Jai Shree Krishna.🙏
જય હો રાદડીયા
જયેશ ભાઈ પણ ઈ રસ્તે છે જય હો
VITHAL bhai Radadiya na Charanoma
Lakh Lakh Vandan
Sorath no Singh, we miss you
ધન્ય છે
I miss you
ખેડૂત નેતા
જય હો રાદડિયા સરકાર
બાતે કમ કામ જ્યાદા યહી હૈ વિઠ્ઠલ કા વાદા
જય સરદાર
Absolutely right
Jay shree Krishna
Jay javan jay kishan
Congress jindabad
Vandematram
Jay ho..❤✋❤
વાહ કીશાન નેતા.
Real hero Vitthal dada
Jay Ho ratdiya Sarkar
Avo manas leuva patel samaj ne kyarey nahi male❤
Supar hiro se
Jay mataji
Lion always Lion..Jayesh lion blood from original lion family..Respect you jayesh ❤
એક જવાબદાર નેતા