સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.
Khub khub dhyawad I want this video I search many times but didn't get this video thankyou thankyou very much for sharing this divine video jay shree swaminarayan
એક વાત કહેવાની રહી ગઈ, ઇડર ના રાજા ગંભીરસિંહજી ને ગોપાળાનંદ સ્વામી ના આશીર્વાદ થી એક પુત્ર નો જન્મ થયેલો એમનું નામ જુવાનસિંહજી હતું. એ ખુબ સારા સત્સંગી હતા. તેઓ પછી રાજગાદી ની માયા છોડી અમદાવાદ મા આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મને ભગવાન નો ભેટો કરાવે એવા સંત બતાવો. ત્યારે આચાર્ય મહારાજે તેમને વડનગર ઇશ્વરચરણ સ્વામી પાસે જવા કહ્યું. તેઓ પોતાના રસાલા સાથે વડનગર જવા નીકળ્યા ત્યાં ઇશ્વરચરણ સ્વામી એ પોતાના શિષ્ય ભંડારી સ્વામી નીર્મળદાસજી ને કહ્યું કે, આજે ૬૦ માણસો ની રસોઇ કરો, ઇડર નરેશ જુવાનસિંહજી અમારો સમાગમ કરવા આવે છે. પછી તે વડનગર આવ્યા, સ્વામીએ તેમની આગતા સ્વાગતા કરી અને એકાંત મા આવવાનું પ્રયોજન પુછ્યું, ત્યારે તેમને કહ્યું કે સત્સંગ કરવા આવ્યો છું. પછી સ્વામી કહે કે આ રસાલા ને ઇડર મોકલો અને જરુરી બે સેવક પાસે રાખો. સ્વામી ના સમાગમે રાજા થોડા સમય મા જ બ્રહ્મરુપ થઈ અને ભગવાન ના ધામ મા ગયા. ~ગોપાળાનંદ સ્વામી જીવન ચરિત્ર, ૩૨,૩૩
Swaminarayan vadta harikrushn maharaj ne ghansyam maharaj ni murtio daba hath thi kem aashirvaad ape che te janavso me ghana santo ne puchyu pan teo shastriya javab nathi apta ....murti sidhant pramane utttar apso 🙏
Swami no 5 mo Janam aa hato 1 Janam krishna bhagwan na son thayela 2 Janam ma bhuj ma vaniya ne tya Janam thayo hato boy ma and tyare swaminarayan bhagwan tene malya and te Nani Umar ma dham gya hata
સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.
જય સ્વામિનારાયણ, ખુબ સરસ...🙏
Khub khub dhyawad I want this video I search many times but didn't get this video thankyou thankyou very much for sharing this divine video jay shree swaminarayan
જય સ્વામિનારાયણ 🙏🙏
જય સ્વામિનારાયણ 👌👌👌
શું આ પુસ્તક પ્રકાશિત થયું છે ?
આ ભગતજી એ તો કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. એ પુસ્તક ને ક્યાં મંદિરે પ્રકાશિત કર્યું છે ?
મે વીડીઓ મા કહ્યું જ છે, કે સમયાંતરે પ્રકાશન થયુ છે કે નહી તેની મને ખબર નથી. પણ વડનગર મંદિર મા તપાસ કરવી પડે. જય સ્વામિનારાયણ
એક વાત કહેવાની રહી ગઈ, ઇડર ના રાજા ગંભીરસિંહજી ને ગોપાળાનંદ સ્વામી ના આશીર્વાદ થી એક પુત્ર નો જન્મ થયેલો એમનું નામ જુવાનસિંહજી હતું. એ ખુબ સારા સત્સંગી હતા. તેઓ પછી રાજગાદી ની માયા છોડી અમદાવાદ મા આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મને ભગવાન નો ભેટો કરાવે એવા સંત બતાવો.
ત્યારે આચાર્ય મહારાજે તેમને વડનગર ઇશ્વરચરણ સ્વામી પાસે જવા કહ્યું. તેઓ પોતાના રસાલા સાથે વડનગર જવા નીકળ્યા ત્યાં ઇશ્વરચરણ સ્વામી એ પોતાના શિષ્ય ભંડારી સ્વામી નીર્મળદાસજી ને કહ્યું કે, આજે ૬૦ માણસો ની રસોઇ કરો, ઇડર નરેશ જુવાનસિંહજી અમારો સમાગમ કરવા આવે છે. પછી તે વડનગર આવ્યા, સ્વામીએ તેમની આગતા સ્વાગતા કરી અને એકાંત મા આવવાનું પ્રયોજન પુછ્યું, ત્યારે તેમને કહ્યું કે સત્સંગ કરવા આવ્યો છું. પછી સ્વામી કહે કે આ રસાલા ને ઇડર મોકલો અને જરુરી બે સેવક પાસે રાખો. સ્વામી ના સમાગમે રાજા થોડા સમય મા જ બ્રહ્મરુપ થઈ અને ભગવાન ના ધામ મા ગયા.
~ગોપાળાનંદ સ્વામી જીવન ચરિત્ર, ૩૨,૩૩
નિકેત 😊
જય શ્રી સ્વામિનારાયણ આ બુક વડનગર સ્વામિનારાયણ મંદિર મા મળી રહે છે
જય સ્વામિનારાયણ
વાહ, અદ્ભુત, ધન્ય ધન્ય એ સંત સુજાણ ને...
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
આપ સૌ ઉપર શ્રીજી મહારાજ અને ૫૦૦ પરમહંસ સૌના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાઓ
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Jay shree swaminarayan
🙏🇦🇹🌺 Jay Swaminarayan 🌺🇦🇹🙏
Jay swaminarayan
JaySwaminarayan
જય સ્વામિનારાયણ 🙏🙏🌹
Jay shree Swami Narayan
Mansa thi jay shree swaminarayan 🙏
Jayswaminarayan.Jayswaminarayan
❣️💗💕Jai Swaminarayan 🙏🌹🙏🥰😍
Jay swaminarayan,bhaktaraj,thanks for your kind effort 🙏
Ha Mane swami about khabar 6
🙏🙏જય સ્વામિનારાયણ🙏🙏
Isvarcharn dasji swami ane abji bapa Shree na Mahima ni vato karo to saru.
પૂર્ણાંનંદસ્વામીનું જીવન કવન મુકવા વિનંતી
🙏jay swaminarayan 🙏
Gandhi Hasmukh bhai D Jay Swaminarayan jaiHind
Bhuj kutchh shree narnarayan dev mandir na sadguru purani swami ghanshyam jivan dasji nu akhyan kyo..
ભગવાન સ્વામિનારાયણે સંતો માટે ચલાવેલા રસકસ ના નિયમો વિશે જણાવો
જય સ્વામિનારાયણ...👍
Lunawada zadi pradesh nu mandir pujya mahanubhavanand swami e banavelu eno history ni vdo apso...
Kanbha gurukul na dhiyani Swami ni vat kaho
ધ્યાનમુદ્રિકા દર્પણ - આ પુસ્તક પ્રકાશિત થયેલ છે. 4 પેજ નું નાનું પુસ્તક છે
Kariyani na harikrishna maharaj na parcha ni vat karo
Swaminarayan vadta harikrushn maharaj ne ghansyam maharaj ni murtio daba hath thi kem aashirvaad ape che te janavso me ghana santo ne puchyu pan teo shastriya javab nathi apta ....murti sidhant pramane utttar apso 🙏
Swami no 5 mo Janam aa hato 1 Janam krishna bhagwan na son thayela 2 Janam ma bhuj ma vaniya ne tya Janam thayo hato boy ma and tyare swaminarayan bhagwan tene malya and te Nani Umar ma dham gya hata
જય સ્વામિનારાયણ ભગત, સરસ..🙏
Ee book mane Kya thi malse ?
વડનગર સ્વામિનારાયણ મંદિર મા તપાસ કરવી પડે, જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
Shastri swami rajkot gurukul nu akhyaan kaho
Athana vada swami nu pan
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ 🙏🙏
Jay Swaminarayan
Jay swaminarayan🙏🙏
Jay shree swaminarayan
Jay Swaminarayan 🙏
🙏🌹 Jay Swaminarayan 🌹🙏
Jay Shree Swaminarayan
*જય સ્વામિનારાયણ*
JaySwaminarayan Vihar game.call pizz
Jay swaminarayan
jay swaminarayan
Jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ🙏🏻🙏🏻🙏🏻🙏🏻