Chhapari Na Janbai Nu Akhyan || છાપરી ના જાનબાઈ નું આખ્યાન || સ્વામિનારાયણ ના નારીરત્ન
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ▶️ Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
✨️ Playlist Link- • Swaminarayan Na Bhakta...
👆 ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો...🔊
________________________________________________
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આ વીડિઓ મા અમે ભગવાન સ્વામિનારાયણ ના નારીરત્ન, "છાપરી ગામના જાનબાઈ" નું આખ્યાન કહ્યું છે. આ છાપરી ગામ અમરેલી થી ૬૦ કિલોમીટર દુર આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે દાદાખાચર ને પરણાવા ભટવદર ગયેલા તે વખતે મહારાજ પીઠવડી રાત રોકાયા હતા અને ત્યાંથી સંતો ભક્તો સાથે આ છાપરી ગામ ગયેલા. આ જાનબાઈ પુર્વે ના શુક્રાચાર્ય ની પુત્રી દેવયાની હતા. યોગભ્રષ્ટ આત્મા હોવાથી છાપરી ગામે જન્મ લીધેલો અને ભગવાન સ્વામિનારાયણ ની ભક્તિ કરી ભગવાન ના અવિચલ અક્ષરધામ મા ગયેલા.
સંદર્ભ ગ્રંથ:- ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજ ની લીલા ૧૦૧ મી.
આ આખ્યાન તમને પસંદ આવે તો વીડિઓ ને Like 👍 કરજો, બીજા ભક્તોને શેર કરજો, તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
Chhapari Na Janbai Nu Akhyan || છાપરી ના જાનબાઈ નું આખ્યાન || સ્વામિનારાયણ ના નારીરત્ન
________________________________________________
#chhapari #janbai #devyani #shukracharya #psm100 #psm #shatabdimahotsav #pramukhswamijanmajayanti #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #bhaktaratno #nariratno
Bahuj Sunder . JAY SHRI SWAMI NARAYAN.
Jay swaminarayan
Jai Swaminarayan
🙏જય શ્રી સ્વામિનારાયણ🙏
Jay Swaminarayan vala 🙏
🙏🌹 Jay Swaminarayan 🌹🙏
Dhany chhe janbai ne
Jay swaminarayn 5.var
Jay sawaminara
Adbhut jay swaminarayan
જય સ્વામિનારાયણ ભગવાન
Jay shree swaminarayan
🙏Jay swaminarayan
આ ચરિત્ર પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી એ "સત્સંગ ની શુભ વાર્તા "લખેલુ છે.(રાજકોટ ગુરુકુલ ના )🙏
*༺꧁⊍જયસ્વામિનારાયણ⊍꧂༻*
*༺꧁⊍ શ્રી હરિ ⊍꧂༻*
Daxavyas vadodara dhun madal na Jay sawaminara
Jay swaminarayan 🙏🏻🙏🏻
Purn purushottam sri sahajanand swami maharaj ki jay🙏🏼.jano janmo nu jane e j Jagat na nath.
Jay shree Swaminarayan 🙏
Jay swaminaryn 👌👌🙏🙏🙏
💎💎💎💎💎
આ ચરિત્ર શબ્દ સહ "સત્સંગ ની શુભ વાર્તા "માં છે.
પૂ.પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી એ લખેલુ છે (રાજકોટ ગુરુકુલ ના )
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 શ્રીજમહારાજ સર્વ નું કલ્યાણ કરે અને સર્વ ને ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત પોતાનું અક્ષર ધામ આપે. જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
❣️💗💕Jai Swaminarayan 🙏🌹🙏🥰😍
Jai Swaminarayan hari kavach ni Dodi vadtaal athava gadhada thi home delivery thse??? Delivery charge aapi desu plz
હરિકવચ ની ડોડી તો હોમ ડીલીવરી નથી થતી, તમારે ત્યાં રુબરુ જ જવું પડે. જય સ્વામિનારાયણ
Ok...thank you Jai Swaminarayan
Many Many thanks for uploading devotees charitra.🙏🙏🙏
⁰0p😢😮
Jay Swaminarayan
Jay shree swaminarayan
Jay sawaminara
Jay swaminarayan🙏🙏💐
જય સ્વામિનારાયણ 🙏🙏
@chetna હા હું સ્વામિનારાયણ ચરિત્ર ના બધાંજ વિડિયો સાંભળું છું.અને બીજા ચરીત્ર સાથે સરખાવુ પણ છું.
તમારી ધનશયામ ચરીત્ર કહેવા રીત મીઠી મધુરી છે.બહુ સરસ કથા કહેતા ની રીત બાળકો ને વહાલી લાગે છે..જય સ્વામિનારાયણ 🙏🙏
🙏Jay swaminarayan
આ ચરિત્ર પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી એ "સત્સંગ ની શુભ વાર્તા "માં લખેલુ છે.(રાજકોટ ગુરુકુલ ના )🙏
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
Jay swaminarayan
Jay shree Swami Narayan
Jay Swaminarayan 🙏🙏
jay swaminarayan
Jay swaminarayan
Jay Shree Swaminarayan
Jay Shree Swaminarayan
Jay Shree Swaminarayan