Mr.INDIA-25 ભત્રીજાના હાથમા ઘડીયાળ//Gujarati Comedy Video//કોમેડી વિડીયોSB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @દિલનો.ખેલાડી
    @દિલનો.ખેલાડી 3 ปีที่แล้ว +294

    આજે સનિવાર એટલે ગેળા વાળા હનુમાન દાદા ન માનતા હોય તો દિલથી લાઇક થાય 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય હનુમાન દાદા

  • @bhratbhratthakor1039
    @bhratbhratthakor1039 3 ปีที่แล้ว +27

    મજા. આવિ. આ. વિડીયો. મો. 26. મો. ભાગ‌‌. જલ્દી. બનાવો. 👍👍❤️❤️❤️

    • @VipulThakor-n8n
      @VipulThakor-n8n 3 หลายเดือนก่อน +2

      vikmhmjj❤❤😂😂🎉🎉

  • @Thakor4838
    @Thakor4838 3 ปีที่แล้ว +68

    હરીભા બન્યા મીસ્ટર ઈન્ડિયા ભાગ 26 જલ્દીથી મોકલજો

  • @mohan.s.ambaji6094
    @mohan.s.ambaji6094 3 ปีที่แล้ว +179

    આજે શનિવાર છે મિત્રો પવન પુત્ર હનુમાન દાદા માટે એક લાઇક મિત્રો

  • @rajthakor529
    @rajthakor529 3 ปีที่แล้ว +30

    આજે શનીવાર છે તો જય શ્રી રામ જય શ્રી બજરંગબલી જય શ્રી હનુમાનજી🙏

  • @rathodbhikhusinh5626
    @rathodbhikhusinh5626 3 ปีที่แล้ว +8

    ખરેખર સુપર સુપરસ્ટાર વિડિયો બનાવ્યો છે.બહુ મજા આવી ..ફુલ કોમેડી..

  • @govindzalaofficial1334
    @govindzalaofficial1334 3 ปีที่แล้ว +39

    25ભાગ મુકવા બદલ તમારો આભાર

  • @rahulrathore89
    @rahulrathore89 3 ปีที่แล้ว +34

    ખુબ સરસ વિડિયો બનાવ્યો કાકા ભત્રીજા સાથે થયું એવું હરીભા નું થવું જોઈયે nice video

  • @cheharsinhdarbar4158
    @cheharsinhdarbar4158 3 ปีที่แล้ว +44

    વાહ મફુજી વહ, મજા આવી ગઈ .સુપરહિટ
    લગે રહો મફુજી 💙💙💙💚💚💚💙

  • @sikotarsarkarofficial5950
    @sikotarsarkarofficial5950 3 ปีที่แล้ว +23

    હવે મસ્ત ભાગ બનાવ્યો છે એટલે એક લાઇક કરવાનુ‌ ભુલતા નહીં

  • @દિલનો.ખેલાડી
    @દિલનો.ખેલાડી 3 ปีที่แล้ว +19

    આ વિડિયો જોરદાર છે જે ને ગમતો તે લાઇક થાય મિત્રો

  • @sureshdarbar2221
    @sureshdarbar2221 3 ปีที่แล้ว +9

    suparrr 👆 jay mataji 🙏🙏

  • @abhuthakor4114
    @abhuthakor4114 3 ปีที่แล้ว +11

    મિત્રો જલ્દી mr india no 26ભાગ મોકલો અન એન્ડ લાવો

  • @sureshrchauhanchauhan9476
    @sureshrchauhanchauhan9476 3 ปีที่แล้ว +5

    મિસ્ટર ઇન્ડિયા ના તમામ કલાકાર મિત્રોને મારા સપ્રેમ નમસ્કાર 🙏 ભાગ-૨૫ માં બહુ જ જોરદાર એક્ટીંગ કરીને ખૂબ જ સરસ વિડિઓ બનાવવા બદલ ખુબ ખુબ આભાર અને જેમ બને તેમ ભાગ-૨૬ મો મુકવા નમ્ર અરજ કરું છું 🙏

  • @ravithakor577
    @ravithakor577 3 ปีที่แล้ว +23

    અમને હસાવવા બદલ ખુબ ખુબ આભર
    SB HINDUSTANI TEEM

  • @ThakorOnline
    @ThakorOnline 3 ปีที่แล้ว +43

    मफूजी माटे 🥰 एक 👍 लाईक करवानु ना भुलाय जय माता जी 🙏🙏🙏 जय श्री सिकोतर , राजा बहुचर 🙏🤟👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @સંજયઠાકોરચિત્રોડા
    @સંજયઠાકોરચિત્રોડા 3 ปีที่แล้ว +14

    ભરતભાઈ તમે 26 ભાગ બનાવીને મોકલો

  • @kiritbhaidarji400
    @kiritbhaidarji400 3 ปีที่แล้ว +19

    મફુકાકા અને એસ બી હિન્દુસ્તાની પૂરી ટીમને અમારા તરફથી ખુબ ખુબ આભાર આવા સરસ વિડીયો કોમેડી બનાવતા રહેજો આ વિડીયો અમે મારી પુરી ફેમિલી સાથે જોઈએ છીએ અને બહુ મજા આવે છે

  • @meldinisarkarmeldinisarkar7304
    @meldinisarkarmeldinisarkar7304 3 ปีที่แล้ว +15

    જય માં સધી તમારી ટીમ આગળ વધે તેવી માં સધી ને પ્રાથના કરું છું

  • @thakorsatish8577
    @thakorsatish8577 3 ปีที่แล้ว +15

    26 મોં ભાગ જલ્દી બનાવો મિસ્ટર ઈન્ડિયા

  • @rakeshthakor1416
    @rakeshthakor1416 3 ปีที่แล้ว +4

    26 મોં ભાગ જલ્દી મોકલજો 🙏🙏

  • @CAPTAIN_GAMER_420
    @CAPTAIN_GAMER_420 3 ปีที่แล้ว +17

    જોરદાર કોમેડી મફુ કાકાએ ભૂકો બોલાવી દીધો કાકા ભત્રીજા નો શેઘળાં ફિટ કરી દીધા મજા આવી ગઈ સુપર ડુપર વીડિયો ખૂબ પ્રગતિ કરો સધી માં તમારી બધી ઈચ્છા ઓ પૂર્ણ કરે
    🌹 *જય માતાજી * 🌹

    • @dilipsinhsolanki-vs4zm
      @dilipsinhsolanki-vs4zm 2 หลายเดือนก่อน +1

      ❤️🙏❣️👿🥰🥰😍🤐🤔💯❤️💟💌💞💔💋

  • @SureshDigital962
    @SureshDigital962 3 ปีที่แล้ว +8

    Jordar video
    જય માતાજી મિત્રો મારે ચેનલ વેચવા નિ છે

    • @RSFF-hy4up
      @RSFF-hy4up 3 ปีที่แล้ว

      કેટલા માં

    • @SureshDigital962
      @SureshDigital962 3 ปีที่แล้ว

      20000

    • @RSFF-hy4up
      @RSFF-hy4up 3 ปีที่แล้ว

      Monatize Thai se

    • @SureshDigital962
      @SureshDigital962 3 ปีที่แล้ว

      હા ભાઇ

    • @RSFF-hy4up
      @RSFF-hy4up 3 ปีที่แล้ว

      કેટલા સબસ્ક્રાઈબ થયા સે

  • @laxmanjoshi5910
    @laxmanjoshi5910 3 ปีที่แล้ว +41

    Mr India ભાગ 26જોવો હોયતો એક લાઇક કરો 🙏🙏🙏

  • @ravithakor577
    @ravithakor577 3 ปีที่แล้ว +32

    26 મો ભાગ જલ્દી મુકજો હરિભાને પડવાની બાકી છે હજી
    જય માતાજી 🙏

  • @mukeshgamarabharvad593
    @mukeshgamarabharvad593 3 ปีที่แล้ว +26

    વાહ મફુકાકા તમારી એગટીન તમારો આભાર ખુબખુબ આભાર ભાગ 26 ઉતારો

  • @prabhatthakor5588
    @prabhatthakor5588 3 ปีที่แล้ว +4

    જોરદાર વીડીયો બન્યો છે ભાઈ

  • @ganajithakor3252
    @ganajithakor3252 3 ปีที่แล้ว +76

    જય માતાજી મિત્રો સુપર વીડિયો બનાવી છે જેને આ વિડીયો ગમ્યો હોય એ એક લાઈક કરો

  • @jaysadhima.9951
    @jaysadhima.9951 3 ปีที่แล้ว +18

    S.b hindustani tim આજે વિડિયો કેમ લેટ આવ્યો

  • @balothakor6717
    @balothakor6717 3 ปีที่แล้ว +17

    જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય,
    પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ આવી જ જાય છે !!
    🌹💐🌻શુભ સવાર🌻💐🌹

  • @rajabahucharvlogandblooper9151
    @rajabahucharvlogandblooper9151 3 ปีที่แล้ว +8

    સૂપર વીડિયો હો ભાઈઓ ❤️

  • @shivdhara9813
    @shivdhara9813 3 ปีที่แล้ว +9

    જોરદાર.. સુપર.. ખૂબ જ ધમાલ...જય આશાપુરા. માં

  • @sobhajisolnaki7324
    @sobhajisolnaki7324 3 ปีที่แล้ว +5

    Good morning 🌅🌅 SB Hindustani team

  • @vinodvedanchiya1047
    @vinodvedanchiya1047 3 ปีที่แล้ว +2

    Jay sadhi maa .tamari tem khub. Agal jay .Jay sikotar maa.very very. Nice. Video

  • @a.j_official9016
    @a.j_official9016 3 ปีที่แล้ว +22

    સરસ વિડીયા બનાવોસો પણ એક કારણ છે કે ફુમતાળજી ને પેલા બોલતા એવું બોલવા માંડો ભાઇ

  • @mohan.s.ambaji6094
    @mohan.s.ambaji6094 3 ปีที่แล้ว +20

    મિત્રો બનાસકાંઠાના સો તો એક લાઇક મિત્રો

  • @અલ્કેશઠાકોર-ધ5ળ
    @અલ્કેશઠાકોર-ધ5ળ 3 ปีที่แล้ว +7

    મીસ્ટર ઈન્ડીયા ભાગ 26મો મોકલો ભાઈ જલ્દી

  • @thakorrajeshkumarrajeshkum2195
    @thakorrajeshkumarrajeshkum2195 3 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ શું એકટિંગ કરી છે ભાઈ રિયલ એકટિંગ પ્રોગામ જેવું હતું ભાઈ હો

  • @keshardesai2385
    @keshardesai2385 3 ปีที่แล้ว +24

    ભાગ 26 ટૂંક સમયમાં મોકલો જો પ્લીઝ

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 3 ปีที่แล้ว +8

    Good morning 🙏🙏🙏🙏જય ગોગા બાપા

  • @patelnaresh8166
    @patelnaresh8166 3 ปีที่แล้ว +5

    ભાગ 26 મોકલી દેજો જલ્દી જલ્દી

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 3 ปีที่แล้ว +72

    આ ભાગ જોવા માટે તો એટલી રાહ જોઈસે ને કે ના પુસો વાત હુ એકલો નઈ બધા રાહ જોતાતા

  • @RajuBhai-cn6ow
    @RajuBhai-cn6ow 3 ปีที่แล้ว +10

    વાહ મફુજી વાહ તમારી કોમેડી

  • @mojilameladivara3531
    @mojilameladivara3531 3 ปีที่แล้ว +41

    🙏 મેલડી માં તમને ખૂબ આગળ વધારે તેવી પ્રાથના 🙏 જય મેલડી માં 🙏

  • @ravithakor577
    @ravithakor577 3 ปีที่แล้ว +17

    આજે શનિવાર છે એટલે બજરંગબલી નો દિવસ
    એક લાઈક કરો મિત્રો

  • @patelprakash9201
    @patelprakash9201 3 ปีที่แล้ว +5

    આવા ભાગ મુકતા રહેજો

  • @sobhajisolnaki7324
    @sobhajisolnaki7324 3 ปีที่แล้ว +12

    વાઘુ તારો નંબર આપને ભાઈ 😭😭😂😂😂😂

  • @bholudesai8812
    @bholudesai8812 3 ปีที่แล้ว +14

    જોરદાર મફુજી જોરદાર 👈

  • @jay.goga.kesharpura2004
    @jay.goga.kesharpura2004 3 ปีที่แล้ว +6

    Super 👌👌👌❤❤🙏🙏

  • @ThakorOnline
    @ThakorOnline 3 ปีที่แล้ว +2

    काका भतरीजा ऐ घड़ियाल साथे जोरदार एक्टिंग 🤣🤣🤣😀😀😀🤟🤟🤟🤟💯💯💯💯

  • @jagajithakor7249
    @jagajithakor7249 3 ปีที่แล้ว +15

    જય ગોગા મિત્રો .સુપર

  • @patelketan5985
    @patelketan5985 3 ปีที่แล้ว

    જોરદાર કોમેડી વિડીઓ મજા આવી ગઈભાગ .26 બનાવો ભાઈ અને મિ. ઈન્ડીયા સૂટીગ ઉતારવામાટે બહુ લેટ ના કરતા આ કોમેડી વિડીઓ મજા આવી ગઈ મારા પાટણનારાજા એવાંહોય એવાં માટે એસીબી ટીમનેખુબ ખુબ આભારજય માતાજી

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 3 ปีที่แล้ว +2

    ખૂબ જોરદાર વિડિઓ મકુકાકા જય સધી માં બધા મિત્રો ને 😀😀👌👌👍👍

  • @surekhapanchal6211
    @surekhapanchal6211 3 ปีที่แล้ว +2

    Khubaj fain surus vidyo🙏🙏👍⚘🙂👌

  • @nilknthpateldaran5732
    @nilknthpateldaran5732 3 ปีที่แล้ว +4

    26 મો ભાગ મોકલો મફુભા આખી ટીમ ને જય માતાજી 🙏👌👌👌👀

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 3 ปีที่แล้ว +17

    મફુકાકા તમારૂ બોલવુ અને તમારી સમજણ જોરદાર હો વાહ બાપુ 🙏🙏🙏🙏🙏🙏

  • @solanki7265
    @solanki7265 3 ปีที่แล้ว +9

    સુપર કોમેડી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @શાહરભાઈ
    @શાહરભાઈ 3 ปีที่แล้ว +1

    Mr. India 26 ભાગ મોકલો 🙏🙏

  • @thakorhanshabhai4853
    @thakorhanshabhai4853 3 ปีที่แล้ว +9

    આજે શનિવાર છે મિત્રો તો હનુમાન દાદા માટે એક લાઇક કરો મિત્રો

  • @mahidigital807
    @mahidigital807 3 ปีที่แล้ว +1

    Jaldi jaldi banavo bhai....part - 26
    All Part s ...bahu jordar banavya che...🙏🙏🙏

  • @ghanshyampatel211
    @ghanshyampatel211 3 ปีที่แล้ว +7

    26 મો ભાગ ક્યારે આવશે તેની તારીખ લખો જયમાતાજી

  • @kiran_thakor_29
    @kiran_thakor_29 3 ปีที่แล้ว

    S.B HindustaNi Team
    M.R INDIA NO END NA AAVVO JOEA
    Full Enjoy Malese❤️❤️❤️❤️

  • @sikuramdigital4823
    @sikuramdigital4823 3 ปีที่แล้ว +8

    સિકુ રામ સાસમ નિ મોજ જય માતાજી

  • @jay.goga.kesharpura2004
    @jay.goga.kesharpura2004 3 ปีที่แล้ว +2

    Vlogblooper video mukta raho 🙏🙏🙏🙏

  • @vaghelaanil3394
    @vaghelaanil3394 3 ปีที่แล้ว +5

    છેલ્લે મજા આવી 😆😆😀😀😆😆😀🤣🤣😂😆😀😀🤣😂😂🤣🤣😀😀😀😆😆😀😆😆😆

  • @saileshthakor5552
    @saileshthakor5552 3 ปีที่แล้ว

    જબર જસ વિડીયો બનાયુ હરીભા હવે તમારો વારો છે કાકા ભત્રીજા સરસ વિડીયો હા પાટણ વાળા હા

  • @nikeshparmar8328
    @nikeshparmar8328 3 ปีที่แล้ว +1

    Very nice video Bhai 🙏🙏🙏

  • @mahendarravalmahendarraval8596
    @mahendarravalmahendarraval8596 3 ปีที่แล้ว +3

    26 મો ભાગ જલ્દી લાવજો

  • @editanildamor9371
    @editanildamor9371 3 ปีที่แล้ว +5

    ભાગ 25..બનાવજો.હો

  • @knofficial3519
    @knofficial3519 3 ปีที่แล้ว +10

    Jay Mogal

  • @hemaarajputbapu3242
    @hemaarajputbapu3242 3 ปีที่แล้ว +72

    મફુકાકા પહેલી લાઇક મારી જય માતાજી

  • @Videocreated8418
    @Videocreated8418 3 ปีที่แล้ว +2

    JAY THAKAR BHAI good morning 🌞😘

  • @rahul_creation_005
    @rahul_creation_005 3 ปีที่แล้ว +15

    Mr india 26ભાગ જલ્દી મોકલો મફૂકાકા /કાકા ભત્રીજા /હરિભાઈ ભરતજી

  • @rajputdashrathsinhvada286
    @rajputdashrathsinhvada286 3 ปีที่แล้ว

    Jordar comedi che ho 👍👍👍👍👍

  • @nareshcomedifatepura62
    @nareshcomedifatepura62 3 ปีที่แล้ว +5

    Ha tame 25 mo bag banava badle aabar moj ha

  • @jay.goga.kesharpura2004
    @jay.goga.kesharpura2004 3 ปีที่แล้ว +1

    Jordar😀😀😀😀👌👌👌

  • @KAPADIABHARGAV
    @KAPADIABHARGAV 3 ปีที่แล้ว +3

    જલ્દી 27 મો ભાગ લાવો

  • @dabhiarvindkumar9753
    @dabhiarvindkumar9753 3 ปีที่แล้ว

    સ્કૂલ માં ભણતા જૂના મિત્રો અને તેમની સાથે કરેલી મસ્તી વર્સો પસી મળ્યા નો આનંદ નો એક વિડિયો બનાવવા વિનંતી 🙏🙏S.B hindustani Tim no Divano 🙏Dabhi Aravindkumar ❤️

  • @darbarrohit6464
    @darbarrohit6464 3 ปีที่แล้ว +3

    હા મિત્રો તમે mr India ne ek film banavi દીધી હો સૂપર

  • @rajendrabrahmbhatt2904
    @rajendrabrahmbhatt2904 3 ปีที่แล้ว

    Adbhut acting che badhha ni .
    Aa badhha episoes vare vare jo na nu man thay eva che.
    Badhha ni acting jabberdast che.Raju Barot,Bombay.🤣😀😃😂😆😍😎✌✌✌👌👌👌👍👍👍🤩🤩🤩

  • @Thakor-pf7lm
    @Thakor-pf7lm 3 ปีที่แล้ว +8

    જય માતાજી બધા મિત્રો ને 👍👌👌👍

  • @bharatpatel1741
    @bharatpatel1741 3 ปีที่แล้ว +2

    આ.વિડિયો.ખુબ.સારો.છે

  • @gamingzone-14243
    @gamingzone-14243 3 ปีที่แล้ว +1

    વાઘુભા ભૂપતજી મોજ કરાવી હો ભાઈ ભાઈ સું તમારી એકિટંગ જય મોમાં બાપજી

  • @khodajithakot3906
    @khodajithakot3906 3 ปีที่แล้ว +11

    જય શ્રી ચેહર માં

  • @thakordashrathji4148
    @thakordashrathji4148 3 ปีที่แล้ว +1

    આજે શનિવાર છે ગેળા વાળા હનુમાન દાદા ને લાઈક કરો

  • @punamparmar2106
    @punamparmar2106 3 ปีที่แล้ว +8

    વાહ મુફુકાકા જોરદાર એકટની

  • @thakorarvind760
    @thakorarvind760 3 ปีที่แล้ว +2

    જોરદાર વિડિયો આવા ભાગ આવવા દેજો

  • @shaileshthakoraseda3793
    @shaileshthakoraseda3793 3 ปีที่แล้ว +4

    26 મો ભાગ મોકલો

  • @sapanamakwana2082
    @sapanamakwana2082 3 ปีที่แล้ว

    Jay shadhi ma 🙏 jordar video mafuji Bharat ji all friend 👌👌👌

  • @siddharajsinhzala6338
    @siddharajsinhzala6338 3 ปีที่แล้ว +5

    Jay mataji mitro 🙏

  • @jj-jl9sb
    @jj-jl9sb 3 ปีที่แล้ว +1

    અરરર! જોરદાર ભાગ., સુપરહીટ એકટીંગ મફુકાકા, ભૂપતજી, વાઘુભા., વધુ ભાગ બનાવો. જય માતાજી.

  • @RajaMahakali
    @RajaMahakali 3 ปีที่แล้ว +5

    જય શ્રી રાજા મહાકાળી 💫

  • @kundansinhdarbar916
    @kundansinhdarbar916 2 ปีที่แล้ว +1

    Super bhai👌😍😄

  • @suresh.thakor.offical.1321
    @suresh.thakor.offical.1321 3 ปีที่แล้ว +4

    Nice 👍👍👍👍🙏🙏

  • @ravalnavinbhai2678
    @ravalnavinbhai2678 3 ปีที่แล้ว

    Maa sadhi tamari tim ne khub pragati karave 🙏🙏🙏

  • @jayramdevmandapdijital9506
    @jayramdevmandapdijital9506 3 ปีที่แล้ว

    મિસ્ટર ઈન્ડિયા સુપર વિડિયો 25 ભાગ 👍👍

    • @jayramdevmandapdijital9506
      @jayramdevmandapdijital9506 3 ปีที่แล้ว

      મિસ્ટર ઈન્ડિયા એવા ભાગ બનાવતા રેજો તમારી બધી ટીમને અભિનંદન જય માતાજી

  • @SadhiMaOfficial-ie2kn
    @SadhiMaOfficial-ie2kn 3 ปีที่แล้ว +4

    Congratulations from 6 lakh subscribe 😍🥰🥰🥰😍😍

  • @k.dzalaofficial2724
    @k.dzalaofficial2724 3 ปีที่แล้ว +1

    Congress to 600 k subscribe

  • @bharatrathodofficial9711
    @bharatrathodofficial9711 3 ปีที่แล้ว

    આજે શનિવાર ગેળા હનુમાન દાદા જય બજરંગ બલી

  • @gopidigitalgambhu1388
    @gopidigitalgambhu1388 3 ปีที่แล้ว +5

    જય માતાજી મિત્રો. ખુબસરસ વિડિયો સે
    હા મોજ હા