ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવી - How To Make Chatni at Home - Aru'z Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Chatni/Chutney at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવું.
    ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવી - How To Make Chatni at Home - Aru'z Kitchen
    #Chutney #Chatni #AruzKitchen #KhajurAmli #LiliChatni
    લીલી ધાણાની ચટણી:
    સામગ્રી:
    ધાણાભાજી; લીલા મરચાં 5; સંચર; મીઠું; પાણી;
    રીત:
    01. ગ્રાઇન્ડરના જારમાં ધાણાભાજી, લીલા મરચાં, સંચર, મીઠું અને પાણી ઉમેરો.
    02. તેને પેસ્ટ બને ત્યાર સુધી ગ્રાઇન્ડ કરો.
    03. લીલી ધાણાની ચટણી તૈયાર થાય છે.
    Green Coriander Chutney:
    Ingredients:
    Coriander; Green Chilies 5; Black Salt; Salt; Water;
    Steps:
    01. Add Coriander, Green Chilies, Black Salt, Salt and Water to a grinder jar.
    02. Grind it to a smooth paste.
    03. Green Coriander Chutney is ready to be served.
    ખજુર આમલી ની ચટની/ચટણી:
    સામગ્રી:
    આમલી; ખજૂર; ગોળ; કાશ્મીરી લાલ મરચું પાવડર; શેકેલ જીરું પાવડર; સંચર; મીઠું;
    રીત:
    01. આમલી અને ખજૂરને 2 કલાક માટે અલગ અલગ પલાળો. ખજૂરના બીજ કાઢીને પલાળો.
    02. આમલીને હાથથી ક્રશ કરો અને રેસાવાળા ભાગો તેમજ બીજ કાઢવા માટે તેને ચાળી લો. આનાથી એક સોફ્ટ પ્યુરી બનશે.
    03. પલાળેલા ખજૂરને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો.
    04. આમલીની પ્યુરીમાં ખજૂરની પેસ્ટ ઉમેરો.
    05. મધ્યમ તાપ પર કઢાઈને ખજૂર અને આમલીનો પલ્પ ગરમ કરો.
    06. પલ્પ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
    07. એકવાર પલ્પ ઉકળવા લાગે અને ઘટ્ટ થાય એટલે તેમાં ગોળ, શેકેલા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સંચર અને મીઠું નાખો.
    08. એકવાર ગોળ ચટણીમાં પીગળી જાય એટલે ગેસ પર થી કઢાઈને કાઢીને ચટણીને ઠંડુ થવા દો.
    09. ખજૂર આમલીની ચટણી પીરસવા માટે તૈયાર છે.
    Khajur Amli Ni Chutney/Date and Tamarind Chutney:
    Ingredients:
    Tamarind; Dates; Jaggery; Kashmiri Red Chili Powder; Roasted Cumin Powder; Black Salt; Salt;
    Steps:
    01. Soak the Tamarind and Dates separately for 2 hours. Remove the seeds of the Dates.
    02. Crush the Tamarind by hands and sift it in order to remove the fibrous parts as well as the seeds. This will result in a smooth Tamarind puree.
    03. Grind the Soaked Dates in a grinder.
    04. Add the Date paste to the Tamarind Puree.
    05. Heat the Date and Tamarind Pulp to a Kadhai on medium heat.
    06. Keep stirring till the pulp turns thick.
    07. Once the pulp starts boiling and gets thick, add the Jaggery, Roasted Cumin Powder, Kashmiri Red Chili Powder, Black Salt and Salt to it.
    08. Once the Jaggery melts into the Chutney, remove the kadhai from the stove and let it cool.
    09. Date and Tamarind Chutney is ready to be served.
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Tiktok:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

ความคิดเห็น • 106