ગીર જંગલના માલધારી નેસ પોપટડીમાં એક સાંજ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #maldhari #maldharisamaj #girjungle
    #girnationalpark #girforest #villagelife #gamdu #ahir #charan #gadhvi
    #rabari #short #viral #desi #vlog
    માલધારી એ પશુપાલનને લગતા વ્યવસાય કરતો એક લોકસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.
    માલધારી સમૂહમાં ભરવાડ,આહીર,મહેર(મેર), રબારી, ચારણ, વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ સમુહ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને નેસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.

ความคิดเห็น •