ખમ્મા ગીર ને (માલધારી અને ગીર નો સદીયો જુનો નાતો)
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- ખમ્મા ગીર ને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ માનો એક રફ એડિટ વાળો અંશ. ગીર અને માલધારી ની જે સદિયોં જૂની સાકળ હતી જે સામ, દામ, દંડ અને ફેદ ની નીતિ અંતર્ગત તોડી નાખવામાં આવ્યો. જેનું પરિણામ એ આવ્યો કે ગીર આજે નથી માલધારી ને રહેવા લાયક રહ્યો કે નથી સિંહ ને રેહવા લાયક. ગીર ઉજ્જડ બની ગી છે.......
Documentary Film: Khamma Gir Ne
Editor and Director: Narendra Mojidra
Producer: Vishal Sheth (Media Introspective)