કવાંટ: જાણે પથ્થરયુગમાં જીવી રહ્યું છે તુરખેડા, શું કહે છે ગ્રામજનો? જુઓ બોડેલી લાઇવ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • કવાંટ: જાણે પથ્થરયુગમાં જીવી રહ્યું છે તુરખેડા, શું કહે છે ગ્રામજનો? જુઓ બોડેલી લાઇવ
  • บันเทิง

ความคิดเห็น • 17

  • @adivasirockyboyoffical3096
    @adivasirockyboyoffical3096 หลายเดือนก่อน +4

    આપેશ્વર ગ્રામ પંચાયતમાં લાગે છે એમનો સરપંચ બલર ગાડી લઈને ફર્યા કરે છે સરપંચને રજૂઆત સરકારને પણ જોવું પડે ધારાસભ્યને પણ જોવું પડે અત્યારે તો સાંસદ નવા ચૂંટાઈને આવ્યા છે એમને પણ જરીક થોડી મુલાકાત લેવું પડે જસુ રાઠવા કહેતા હતા કે નવા રોડ ઘણી જગ્યાએ બનેલા છે તો આ રોડની મુલાકાત લે તો બહુ સારું

  • @jayeshkumarbamaniyarathva4460
    @jayeshkumarbamaniyarathva4460 หลายเดือนก่อน

    વિકાસ વિકાસ ભાઇ વિકાસ મોડલ તમે જોઈ શકો છો

  • @SurajbhaiJamsingbhai
    @SurajbhaiJamsingbhai หลายเดือนก่อน +6

    એમના સરપંચ ગ્રાન્ટ માંથી કવાંટ મા મકાનો અને ફોર વ્હીલર લઈને ફરતો થઈ ગયો છે

    • @bhiljamnadas9445
      @bhiljamnadas9445 หลายเดือนก่อน

      બોલેરો પોતાની બુધ્ધી થી લયને ફરે છે આટલી બધી બળતરા સાની થાય છે

    • @rathvanarendrabhai6099
      @rathvanarendrabhai6099 หลายเดือนก่อน +1

      જેલ ભેગો કરો

  • @alkeshrathva2535
    @alkeshrathva2535 หลายเดือนก่อน

    ખાલી કાગળો પર જ વિકાસ થયો છે

  • @videshrathva9075
    @videshrathva9075 หลายเดือนก่อน

    ભાઈ સ્થાનીક નેતા ની ફરજ બને

  • @tusharrathwa-zi1vn
    @tusharrathwa-zi1vn หลายเดือนก่อน

    😢😢😢😢😢😢

  • @sunilrathwa3698
    @sunilrathwa3698 หลายเดือนก่อน +1

    Aavo kevo 6 BJP no vikas

  • @bhiljamnadas9445
    @bhiljamnadas9445 หลายเดือนก่อน

    જયંતિ રાઠવા કયાં ગ્યા છે?

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 หลายเดือนก่อน

    મોદી સાહેબને વાત કરો સબકા વિકાસ કહા ગયા

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 หลายเดือนก่อน +2

    B J P❌❌❌