કસુંબીનો રંગ || Kasumbi No Rang || ZAVERCHAND MEGHANI | Tushar Someshwara -- Popular Gujarati Song
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- A Gujarati Folk Music Video Channel
by Director - Editor Gautam Chorasiya to Help Upcoming New Talent and Youth
Channel Head -
Gautam Chorasiya +91 99799 25025
Creative Head -
Daxesh Joshi +91 85110 43252
FOLK GUJARATI PRESENTS
DIRECTOR - GAUTAM CHORASIYA & RAHIL JANI
SINGER - TUSHAR SOMESHWARA
CAST - AAVYA SONI & PIYUSH PATEL
MUSIC - SOOR STUDIO :- UTPAL BAROT & VISHAL MODI
DOP - S. MAHIWAL & NIGAM RATHOD
LYRICS - LATE JHAVERCHAND KALIDAS MEGHANI
CREDITS - LATE JHAVERCHAND MEGHANI AND HIS FAMILY
MAKEUP ARTIST - DIPAK THAKOR
SPECIAL THANKS - GOPAL SHRIMALI , DIPAK MANWAR , JAYDEV PARMAR
' IN LOVING MEMORY OF LATE JHAVERCHAND MEGHANI JI ( 1896 TO 1947 ) . WE ARE DEDICATING THIS SONG TO HIM AND HIS FAMILY. '
Connect With Us Also Here -
Instagram : / folkgujarati
Facebook : / folkgujarati
ડાયરા નાં અમુક કલાકારો એ આ રચના ને મજાક જેવી બનાવી દીધી હતી,હેમુ ભાઈ પછી આજે પાછો આ રચના માં શૌર્ય રસ ની અનુભૂતિ થઈ.
You are right ✅️
Kharekhar aapne apni sanskriti gumavi betha che atyare koi kalakar ne aano matlab pan nai khabar hoy bas gavama gayu che badhaye bhedchal durdarshn par je program aavta hata aajr bau miss karuchu great 90'🙏🙏
Dhanyavad 🙏🏻
Dayara ne j majak banavi didhi che
Dayro etle legally chaltu dance ..baar....pan ek vaat.khoti thay..gents j gents par Pisa udave. E khotu thay ho be
આજે આ ગાયક તુષાર ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી..ૐ શાંતિ 🙏🙏🙏🙏🙏🙏
😢
ઓમ શાંતિ તુષારભાઈ...😢😢😢
Om shanti 🙏🏻
Om shanti Bhai 🙏
Su thayu hatu temne?
ખુબ જ સુંદર મને મારી માં યાદ આવી ગઈ 🥺🥺 ઝવેરચંદ મેઘાણીની સુંદર કૃતિને તમે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી છે 👏👏❤️❤️
🕉️ shanti 😢
આ ગીત જયારે હું અભ્યાસ કરતો..... ત્યારે મેં ગાયેલું હતું ..... ત્યાર પસી આજ સાંભળ્યું ❤❤ બેસ્ટ સોંગ ❤
Thanks 🙏🏻
Oh🙏
Tame ? School maa gaayu hatu ? No words 🙏
આજે સંગીત જીવનનો વધુ એક સિતારો ચમકતા ચમકતા ઓલવાઈ ગયો,આ મધુર અવાજ કાયમ માટે થંભી ગયો આપની ખોટ સદાય રહેશે તુષારભાઈ😢😢😢😢😢😢
😢
Su thayu hatu?
Su Thyu Bhai
સંસ્કૃતિ ને આગવું સાચવતા જે સ્મૃતિ અને લાગણી આપણે અનુભવીએ છીએ એ તમારી ગાયકીમાં સ્પષ્ટ ઉપસી રહી છે,ખૂબ સરસ❤
આ ગાયકના હ્રદયના સુરો છે
મંગલ કામના ❤
આજે સંગીત ની દુનિયા નું અમૂલ્ય રતન આપની વચ્ચે થી જતું રહ્યું 💐💐 ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે 💐🙏🙏😭😭
કેટલું સુંદર...!😍❤️
"માં" થી મોટું કોઈ નહી,
ભલે ને હોય જળધર કે જગદીશ,
સૌ કોઈ નમાવે શીશ,
અંબા આગળ આલીયા.🥺🌸❤️
સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા
એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ. ૐ શાંતિ.
મને ગૌરવ છે કે હું ગુજરાતી છું. 🙏🏻🙏🏻
❤❤❤
❤❤❤
રૂંવાડા ઉભા થઈ જાય એવું ગીત ગાયું છે.
આ ભાઇ એ.સરસ❤
ખરેખર અદ્ભુત
ગાયક કલાકાર ને ખુબ ખુબ અભિનંદન
❤❤❤❤❤ સીધુ હૃદયને સ્પર્શ કરી જાય છે, માતા પ્રત્યેની લાગણી ઝળકી ઉઠે છે, ખૂબ જ સુંદર ❤❤❤❤
ખૂબ સુંદર ગાયું છે.
શૂરવીરતા ટપકતી અનુભવાય છે.
અદ્ભૂત.... ખરેખર ખૂબ જ સરસ આલાપ સાથે તુષારભાઈએ એક માઁ ની મમતા અને ભાઈ બહેનના પ્રેમ વિશેનું શૌર્ય ગીત ગાયું છે... આપની મહેનતને સલામ છે... માઁ ભગવતી આપને ખૂબ ખૂબ આગળ લઇ જાય એવી સિંગર હરેશ બારોટની અરજ છે.... 👌👌👌🌹🌹🌹🌹🌹
આજરોજ આ કંઠ કાયમ માટે થંભી ગયો ....ૐ શાંતિ તુષારભાઈ
સુ થયું ભાઈ
Accident
આ રચના માં જનાની વરણન કરાયું 😢 ખૂબ સરસ ❤
ખુબ સરસ ભાઇ... તમારા જેવા કલાકારો ના લિધે ગુજરાત ની સંસ્કૃતિ ગીતો માં જળવાઈ રહે છે ❤
ગર્વ છે ગુજરાતી હોવાનો ❤️❤️❤️❤️❤️😊😊😊
ધન્ય છે કલાકાર ને અને તેમની જનની ને.
આ મધુર કંઠે ગવાયેલા ગીત સાંભળીને મને ઝવેર ચંદ મેઘાણી નો આવાજ પણ આવો જ હશે.👌👌👌
🙏 જય જય ગરવી ગુજરાત 🙏
Jordar sur se ❤
આમતો હું ક્યારેય કોઈના વિડિયો પર કૉમેન્ટ નથી કરતો પણ મને આ વિડિયો અત્યંત ગમ્યો❤❤❤😊
Have Ema Paisa na udavta...
Vahvah
Aa sundar rachana amara kutchhi sahityakaar shree Zavechand meghani surveer ni che siyade sortha bhallo ane unade gujrat varsama vagad bhallo ane maro kutchdo bare mas aava hata amara Zavechand meghani jee❤❤❤❤ very nice👍👏😊 voice all the best👍💯
I AM proud ofi am gujrati and Indian this songs blooms song's for my janni mother and for mathrubhumi also Bharat Mata ki jai ho ❤
કોહિનૂર કરતા પણ અમૂલ્ય હીરો ગુજરાતે ખોયો છે.😢 પરમાત્મા તારી દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏 તુષારભાઈ🙏
બહુ જ સરસ રુદયસ્પર્શી અદભુત ..wah... માં ભગવતી તમને ખુબ આશીર્વાદ આપે ભાઈ ..
Mane bhai ni rajuaat dil ma utari gai
દર વખતે અધૂરું રહી જાય છે કેમ કે રડવું આવી જાય છે😢😥😥😥😥😥
Me gayelu 5th ma.
Thar thar dhrujta..yad chhe mne
Mari Matrubhasha GUJARATI , immortal literature .
Ek number song gujrati song maa te maa bija vagda na vahh
Khu saras beta🎉 pan tari khotse om Shanti 💐
That one last scene...where she come in a military uniform is like you summed up poets feeling in one shot. amazing voice, song, and video.
🙏આ ગીત સાંભરીને સ્વર્ગ વાસ માં ની યાદ આવી જાય છે. આ ગીત મારાં માટે અત્યંત પ્રિય છે.
ૐ શાંતિ ભાઈ 💐💐💐તુષાર
ખુબ જ સુંદર ઝવેરચંદ મેઘાણીની સુંદર કૃતિને તમે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી છે❤❤❤❤❤❤
Wah sorathi swar ... Khub saras gayaki ane aarti Soni khub saras abhinay...
Genuine effort in singing this patriotic song so well
Wah #gautambhai Chorasiya #tusar someshvara
Khub sarash bhai shri someshvara...❣️
Om shanti Tushar bhai 🥺😢 bhagvan tamari divya aatma ne shanti aape🙏🏻🙏🏻🙏🏻
Jay ho santavani moj
બહુજ સુંદર અને કર્ણપ્રિય 🙏👌👍 બહુજ સરસ
ખૂબ જ સરસ Heart Touching song 💐Superb 💐 concept by Director
Gautam bhai chaurasia 💐💐💐
વાહ આજે ફરી એકવાર બચપન ની યાદ આવી ગઈ... અને આજે ફરી એ જ જોશ સાથે "કસુંબીનો રંગ" સંભાળી ને હ્ર્દય ખુશ થઈ ગયું.
Maati ni khushbu se. Aa geet....💐👌🇮🇳
જનની ની જોડ ક્યાય ના મળે વીરા 💐🙏🏻
ખૂબ સરસ રજૂઆત, શિવાજી નું હાલરડું આપે ગાયું છે?
Beautiful Voice Beautiful Direction
Jay Jay Garvi Gujarat 🙏🏻
Jordar song nice voice director best Jay jay garvi gujrat ❤
Khub saras 👌👌👌
Vah Raja vah so sweet wonder fool gayki ....super
Vah.... Bhai.... Khub Moj Aavi very nice👍👍
શબ્દો માં ન અનુભવાય તેવી લાગળીઓ... ખુજ જ આગળ વધો.... જનની જન્મભૂમિસ્ચ સર્વગાંધીઅપી ગરિયસી
ઊગતો સિતારો આજે આપની વચ્ચે રહ્યો નથી .. તુષાર કાયમ તારી ખોટ રહેશે.. ભગવાન તારી દિવ્ય આત્માને શાંતિ અર્પે 😢😢
Su thyu hatu emne?
Super se upper
Vah bhai
Super se uper bhai
Supar se upar bro nice song
❤😊 Khub saras Bhai
Wah mama khub j saras 🙏🏻
WELL DONE....❤JAI MA BHAVANI...
Isme jho drum 🥁 Baja rahe hai voh hamari school mein aaye the or aabhi bhi aare hai yeh harmonium Baja te hai or inki aavaj bahut mast hai ye hame preyar ke liye song sikhate hai sachme jab mene unhe dekha toh me samajh gayi ke yeh hamare song vale sir hai
👍👍 very very nice and superb...... Heartly Congrats to Mr Gautam Chorasiya,The best singer Tushar Someswar and all musical team ...many many best wishes
THANKS
Waaaah
ખૂબજ સુંદર... વાહ ભાઈ વાહ
વાહ, તુષારભાઈ વાહ!
Bhale a duniya chodi ne chalya gayo...pan sangit ni duniya ma taro avaj amar thai gayo mara bhai🥺
જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ ગીત સાંભળ્યું હતું મને આનંદ થયો.
❤❤❤
વાહ ભાઈ આવું સરસ ગીત સાંભળી મજા આવી ગઈ વાહ વાહ
હા વહાલા હા હું સોંગ છે ખરેખર તમે ખૂબ સુંદર ગીત ગાઉં ❤ થી
Maa na charno maa svrg hoy hoy chhe 💜💜💜💜💜💜💜💜🙏🙏🙏🙏🙏🙏🙏
Khub saras song ❣️❣️❣️
પૂર્ણ ગીત રજૂ થવું જોયે.. ખૂબ જ સરસ
So many times thanks for this song also beta bless to you 🙏 ❤️ ❤
ખુબ સરસ ભાઈ 🙏
Jay hind jay Gujarat Jay jay garvi Gujarat nice super voices
vah kavi kedan vah ane je koie aa song ni story banavi che.bov jordar ane sari banavi che.
Bhai tushar ne naman 🙏🙏🙏
Dhanya6 gujrat ni dhara ne
વાહ વાહ કસુંબીનો રંગ ખરેખર બહુ સરસ ગાયું છે દિલ જીતી લીધું ❤❤❤❤❤❤
Super..... Congratulations all team
Nice gujrati immortal song of meghani
बहोत शानदार ❤️
Vah saras
ઓમ શાંતિ ભાઈ ભગવાન તમારી આત્માને શાંતિ આપે અને પ્થ્રૃવી પર ફરી અવતાર આપે અને સંગીતની દુનિયામાં શાંતિ આવો એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏😭😭
Waah gajabbb🙌🙌🙌🇮🇳
ખુબ સરસ... મને મારા દીકરા ની યાદ આવી ગઈ...... સરસ 👌👌👌જય શ્રી કૃષ્ણ🙏
જોરદાર જબરદસ્ત... 👌👌👌
Super bhai
God blessed u..
Your voice in vibration in God gift
Classy...❤️
Supb 👌 Gautam bhai
Amezing song and singar super Tushar 👍
શું અવાજ સે તમારો અને વર્ણન તો અતિ સુંદર✌️🙏
Suppar
Nice tusar supar song
There are no words for Tushar. There is a lot of sweetness in his voice day by day. There is no question about the sound that Tushar has given in the color song of Kasumbi !!
The direction of this song by my uncle Shri Gautambhai Chorasia is commendable. Bhai Shri Piyush Patel and Aarti Soni's acting is also very good. My elder brother Same S. Mahiwal and very famous Nigambhai Rathore have acted as DOP in this song. So friends don't know this song, like and share as much as you can and don't forget to subscribe to the channel.
Thanks 🙏 🙏🙏
આતો સીધુ દિલ ને અડકી ગયું......🥺🥺🥺
Balpan ma Mane aa git deshbhakti nu lagatu hatu have khabar padi ke aa to ma mate chhe ❤